हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
ફૂડ ફેસ્ટિવલ
ફૂડ ફેસ્ટિવલ News
Food Festival
રિવરફ્રન્ટ પર દેશ-દુનિયાના માસ્ટર શેફની વાનગી અને રજવાડી ભોજનનો ઠાઠ, 50 રૂપિયા ફી!
Food Festival Photos/અર્પણ કાયદાવાલાઃ આજથી ત્રણ દિવસ સુધી રિવરફ્રન્ટ પર ઇવેન્ટ સેન્ટર ખાતે "ફૂડ ફોર થોટ ફેસ્ટ" અંતર્ગત ફૂડ ફેસ્ટિવલની શરૂઆત કરવામાં આવી છે. રાજ્યના મંત્રી જગદીશ વિશ્વકર્માના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. 8 થી 10 માર્ચ સુધી આ ભવ્ય ફૂડ ફેસ્ટિવલ યોજાશે. સ્વાદના રસિયાઓ માટે સારા સમાચાર એ છેકે, હવેથી દર વર્ષે અમદાવાદમાં આ પ્રકારના ફૂડ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવશે. તસવીરો જોઈને તમારું દિલ ખુશ થઈ જશે.
Mar 8,2024, 13:20 PM IST
અવધ
21 થી 30 જૂન દરમિયાન અવધની રાજાશાહી વાનગીઓની યાદ પુનઃજીવીત કરશે
“ઝાયકાએ નવાબ“ એક જૂની પરંપરા છે કે એ સમયના રોયલ આહાર સાથે જોડાયેલી છે અને એક આગવી ઓળખ ધરાવે છે નવાબી વાનગીઓ એટલે માત્ર સામગ્રી જ નથી પણ એને જે નિષ્ણાત હાથ મારફતે પ્રકારે રાંધવામાં આવે છે તે તથા વાનગીની રજૂઆતનો સમાવેશ થાય છે.
Jun 25,2019, 8:05 AM IST
અમદાવાદ
રમઝાન પ્રસંગે ‘દાવત-એ-નિઝામ’ ફૂડ ફેસ્ટીવલમાં 10 દિવસની શાહી મિજબાની!
ઉત્તર અન દક્ષિણ ભારતની પરંપરાઓનો સમન્વય કરીને મસાલેદાર તથા સ્વાદિષ્ટ આહારનો સંતોષ પૂરો પાડવા તેમજ સાંસ્કૃતિક વૈવિધ્ય અને ભાષાકિય કુશળતાનું મિશ્રણ તમને હૈદ્રાબાદ તરીકે જાણીતા એક જ સ્થળે જોવા મળશે. સદીઓથી શહેરમાં લોકપ્રિય બનેલ અને પ્રજાની આધુનિકતા રજૂ કરતી પર્શિયન અને મુગલ વાનગીઓનો સ્વાદ તમારા મસાલેદાર ભોજનમાં ઉપલબ્ધ બન્યો છે.
May 11,2019, 9:15 AM IST
ફૂડ ફેસ્ટિવલ
અહીં ફૂડ ફેસ્ટીવલમાં માણો શાહી દાવત-એ-બાલાસિનોર 'ની રજવાડી લહેજતનો સ્વાદ
સ્વાદિષ્ઠ રજવાડી વાનગીઓનો સ્વાદ એક પેઢીમાંથી બીજી પેઢીમાં વારસાગત ઉતરી આવતો હોય છે, અને આ મૂળભૂત વાનગીઓ, એની સામગ્રી અને વૈભવશાળી ભોજન અંગે ઘણી દંતકથારૂપ બાબતો ઈતિહાસમાં પ્રચલિત બનેલી હોય છે અને એના સ્વાદ અનુભવને અજોડ માનવામાં આવતો હોય છે.
Apr 2,2019, 20:04 PM IST
અમદાવાદ
આજથી અમદાવાદમાં યોજાશે 'થાઈ ફૂડ ફેસ્ટીવલ', સ્વાદરસિકો માણી શકશે મજા
તા.16 થી 25 નવેમ્બર દરમ્યાન થાઈ ફૂડ ફેસ્ટીવલના માધ્યમથી થાઈલેન્ડ- 'ધ લેન્ડ ઓફ સ્માઈલ્સ'ની વાનગીઓનો ખજાનો રજૂ કરી રહી છે. બેંગકોકના શેફ પ્રિયા જીટ્રીમેટ દ્વારા તૈયાર કરાયેલી વાનગીઓ અમદાવાદ શહેરના સ્વાદ રસિકોને અધિકૃત થાઈ આહાર પૂરો પાડશે.
Nov 16,2018, 18:21 PM IST
Trending news
Gold rate
અચાનક સોનાના ભાવમાં ભારે ઉછાળો, ચાંદી પણ જબરદસ્ત ચડી ગઈ, ચેક કરી લો લેટેસ્ટ રેટ
Relationship Tips
વર્ષ 2024 માં ચર્ચામાં રહ્યા આ રિલેશનશીપ ટ્રેંડ્સ, નૈનો રિલેશનનું ચલણ સૌથી વધુ
Kisan Diwas 2024
ખાસ ખેડૂતો માટે છે આ 6 સરકારી યોજનાઓ, શું તમે તેના વિશે જાણો છો? ફટાફટ જાણો વિગતો
new rule
હવે લર્નિંગ લાઈસન્સ માટે RTO સુધી ધક્કો ખાવાની જરૂર નહિ પડે, બદલાશે નિયમ
Kitchen Hacks
Ginger: વાંકાચૂંકા આદુની છાલ કાઢવાની 3 સૌથી સરળ ટ્રીક, 1 મિનિટમાં આદુ એકદમ સાફ થશે
tanning
નાળિયેર તેલમાં આ વસ્તુ ઉમેરી દિવસમાં 2 વાર મસાજ કરો, એક દિવસમાં કાળા પગ થઈ જાશે ગોરા
vijay rupani
ભાજપમાં સાઈડલાઈન કરાયેલા પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીને સોંપાઈ મોટી જવાબદારી
baba vanga
...તો શું બાબા વેંગાની આ ભવિષ્યવાણી સાચી પડી રહી છે? 2025થી મહાવિનાશની શરૂઆત
big decision
ખ્યાતિ મોતકાંડ બાદ ગુજરાત સરકારનું મોટું એક્શન, હોસ્પિટલો માટે જાહેર કરી નવી SOP
Reliance Jio
મુકેશ અંબાણીની નવા વર્ષની ભેટ! જબરદસ્ત પ્લાન... 200 દિવસ સુધી અઢળક ફાયદા