हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
પ્રભાસ
પ્રભાસ News
Prabhas
ભગવાન વિષ્ણુના અવતાર પછી શિવજી બનશે પ્રભાસ, વિષ્ણુ મંચૂ સાથે મિલાવ્યો હાથ
Bollywood: બાહુબલી ફિલ્મ બાદ બ્લોકબસ્ટર ફિલ્મની રાહ જોતા પ્રભાસના ચાહકો માટે ખુશખબર છે. પ્રભાસની વધુ એક ફિલ્મ ચર્ચામાં છે. આ ફિલ્મમાં તે તેલુગુ ફિલ્મ સ્ટાર વિષ્ણુ મંચુ સાથે જોવા મળશે અને તેમાં તે ભગવાન શિવના પાત્રમાં દેખાશે.
Sep 11,2023, 10:52 AM IST
richest Indian actor
રજનીકાંત, ચિરંજીવી કે પ્રભાસ નહીં 3 હજાર કરોડનો માલિક છે સાઉથનો આ સુપરસ્ટાર
Richest South Actor: રિપોર્ટ્સ અનુસાર, સાઉથના સૌથી ધનિક સુપરસ્ટારની નેટવર્થ 3000 કરોડથી વધુ છે. સાઉથના સૌથી અમીર સુપરસ્ટાર્સની યાદીમાં નાગાર્જુન અક્કીનેનીનું નામ સૌથી ઉપર છે.
Jul 29,2023, 17:15 PM IST
Project K is Kalki 2898 AD Prabhas Deepika Padukone Amitabh Bachchan movie teaser
Project K નહીં, આ છે પ્રભાસ-દીપિકાની ફિલ્મનું નામ, ટીઝર જોઈને તમે પણ..
Kalki 2898 AD First Glimpse: ફિલ્મની પ્રથમ ઝલકમાં અમિતાભ બચ્ચન, દીપિકા પાદુકોણ અને પ્રભાસને ભવિષ્યની દુનિયામાં બતાવવામાં આવ્યા છે. કલ્કી 2898 AD 2024માં રિલીઝ થશે.
Jul 21,2023, 10:50 AM IST
Salaar
Salaar Starcast: સાલાર ફિલ્મની સ્ટાર કાસ્ટની ફી એક તરફ અને એકલા પ્રભાસની ફી એકતરફ..
Salaar Starcast: આ ફિલ્મ ઉપર પ્રભાસના કરિયરનો આધાર છે. કારણ કે બાહુબલી પછી પ્રભાસ એક પણ સુપરહિટ ફિલ્મ આપી શક્યો નથી તેવામાં હવે પ્રભાસના ચાહકોની નજર પણ આ ફિલ્મ ઉપર છે. આ ફિલ્મ કેજીએફ ફિલ્મના ડાયરેક્ટર પ્રશાંત નીલે ડાયરેક્ટ કરી છે. ફિલ્મનું ટીઝર જોયા પછી ફિલ્મ ચાહકોની ફિલ્મને લઈ અપેક્ષા વધી ગઈ છે.
Jul 6,2023, 17:09 PM IST
Film Piracy
Adipurush ઇન્ટરનેટ પર થઇ લીક, અહીં જાણો ક્યાંથી જોવા મળશે આ ફિલ્મ
Adipurush બોલિવૂડ ફિલ્મો માટે પાયરસી એક મોટી સમસ્યા છે. ફિલ્મ રિલીઝ થયાના થોડા કલાકોમાં જ ઓનલાઈન લીક થઈ જાય છે. દેશની સૌથી મોંઘી ફિલ્મ કહેવાતી આદિપુરુષ પણ આ પાયરસીનો શિકાર બની છે.
Jun 17,2023, 20:01 PM IST
આદિપુરૂષ
પ્રભાસની 'આદિપુરૂષ'માં મેકર્સથી થઈ 10 મોટી ચૂક, જેને નજરઅંદાજ કરવી મુશ્કેલ
રામયણની મહાગાથા પર આધારિત આદિપુરૂષમાં ભગવાન રામ, માં સીતાના વનવાસ અને રાવણ સાથે રામની લડાઈને દેખાડવામાં આવી છે. આ ફિલ્મને લઈને દર્શકોમાં જે ઉત્સાહ હતો, એટલી મજા થિએટર્સમાં આવી નહીં. 500 કરોડના બજેટમાં બનેલી આદિપુરૂષમાં ઘણી મોટી ભૂલ છે, જેના વિશે તમને જણાવી રહ્યાં છીએ.
Jun 17,2023, 18:30 PM IST
Adipurush Advance Booking
ફિલ્મ 'Adipurush'એ રિલીઝ પહેલા જ મચાવી ધુમ! ચોંકાવી દેશે Advance Booking નો આંકડો
Adipurush ફિલ્મનું એડવાન્સ બુકિંગ જોતા લાગે છે કે આ ફિલ્મ રિલીઝ થતાની સાથે જ અનેક ફિલ્મોના રેકોર્ડ તોડી નાખશે. ફિલ્મનું એડવાન્સ બુકિંગનો આંકડો એટલો જબરદસ્ત છે કે તમે પણ જાણીને ચોંકી જશો. આ ફિલ્મ 16 જૂને સિનેમાઘરોમાં રિલીઝ થશે.
Jun 13,2023, 8:32 AM IST
સૈફ અલી ખાન
સીતા પર વિવાદિત નિવેદન બાદ Saif Ali Khanએ માગી માફી, કહ્યુ- મારો ઇરાદો ક્યારેય...
પોતાની ભૂમિકા વિશે વાત કરતા સૈફ અલી ખાને એક એવું નિવેદન આપ્યું છે જેના કારણે લોકોની ભાવનાઓને ઠેસ પહોંચી છે.
Dec 6,2020, 17:11 PM IST
adipurush
પ્રથમ વખત મોટા પરદા પર દેખાશે રામાયણની કહાની, રામસેતુ સાથે થઈ શકે છે ટક્કર
મેગા બજેટની ફિલ્મોમાં પ્રથમ વખત ખુબજ દમદાર અંદાજમાં મોટા પરદા પર રામાયણ દેખાડવામાં આવશે. આ ફિલ્મની ઘણી એવી રસપ્રદ વાતો છે જેનાથી ફેન્સમાં રામાયણ માટે ખુબજ આતુરતા જોવા મળી રહી છે
Nov 20,2020, 16:12 PM IST
સેફ અલી ખાન
ફરી નેગેટિવ રોલમાં જોવા મળશે સૈફ અલી ખાન, પ્રભાસની ફિલ્મ આદિપુરૂષમાં બનશે રાવણ
ઓમ રાઉતે સૈફના ફિલ્મમાં હોવાની જાહેરાત કરી દીધી છે. તેમણે ફિલ્મનું એક પોસ્ટર પણ શેર કર્યું છે. ફિલ્મને ટી સિરીઝ પ્રોડ્યૂસ કરી રહી છે.
Sep 3,2020, 10:02 AM IST
પ્રભાસ
Deepika Padukoneના હાથમાં આવી આ મોટી ફિલ્મ, હવે 'બાહુબલી'ની સાથે મળશે જોવા
વૈજયંતી મૂવીઝે પોતાની આગામી ફિલ્મ માટે પ્રભાસ અને દીપિકા પાદુકોણની ઐતિહાસિક જોડીની જાહેરાત કરી છે.
Jul 19,2020, 15:24 PM IST
પ્રભાસ
'રાધે શ્યામ'માં પ્રભાસ સાથે જોવા મળશે પૂજા હેગડે, જુઓ ફિલ્મનો FIRST LOOK
દુનિયાભરના ફેન્સને પ્રભાસ (Prabhas)ની આગામી ફિલ્મની જાહેરાતની રાહ જોઇ રહ્યા હતા. હવે આ ફિલ્મનું નામ પણ સામે આવી ગયું છે અને ફર્સ્ટ લુક પણ. પ્રભાસની આગામી ફિલ્મનું નામ 'રાધે શ્યામ' છે. આ ફિલ્મ રાધા કૃષ્ણ કુમાર દ્વારા નિર્દેશિત છે.
Jul 10,2020, 13:05 PM IST
shriya saran
RRRમાં અજય દેવગનની પત્નીની ભૂમિકામાં જોવા મળશે શ્રિયા સરન
શ્રિયાએ જણાવ્યું કે, તે એસએસ રાજામૌલીની ફિલ્મમાં અજય દેવગનની પત્નીની ભૂમિકામાં જોવા મળશે. તેની ફ્લેશ બેક સ્ટોરી ચાલશે. ઘણા ફીલ્ડગુડ સીન્સ છે. તે શૂટિંગ માટે ભારત આવશે.
Jun 8,2020, 15:04 PM IST
Prabhas
Coronavirus સામેની લડાઈમાં પ્રભાસ સાબિત થયો સાચો બાહુબલી, એક સેકંડમાં આપ્યા કરોડો
પ્રભાસ (Prabhas) હાલમાં જ્યોર્જિયાથી પરત આવ્યો છે. અહીં તે પોતાની ફિલ્મના શૂટિંગમાં ગયો હતો
Mar 27,2020, 11:02 AM IST
Prabhas
સુપરસ્ટાર પ્રભાસ પોતાની આગામી ફિલ્મના શૂટિંગ માટે તૈયાર, શેર કર્યો ફોટો
સાઉથ સુપરસ્ટાર પ્રભાસે પોતાની આગામી ફિલ્મના શૂટિંગ માટે સત્તાવાર જાહેરાત કરી દીધી છે. અભિનેતાએ ફિલ્મ સાથે જોડાયેલી કેટલિક જાણકારીઓ શેર કરી છે.
Jan 17,2020, 19:52 PM IST
વોર
BOX OFFICE: આ મામલે 'વોર'એ 'સાહો'ને આપી માત, 5 દિવસે કરી ધાંસૂ કમાણી
તમને જણાવી દઇએ કે યશરાજ ફિલ્મ્સ (વાઇઆરએફ) દ્વારા નિર્મિત 'વોર' પડદા પર રિલીઝ થઇ ગઇ હતી. આ એક્શન થ્રિલર ફિલ્મમાં ઋત્વિક રોશન અને ટાઇગર શ્રોફ મુખ્ય ભુમિકામાં છે.
Oct 7,2019, 14:44 PM IST
વડાપ્રધાન નરેન્દ્ર મોદી
#HappyBdayPMModi: રિલીઝ થયો PM મોદી પર બનેલી ફિલ્મ ‘મન બૈરાગી’નો ફસ્ટ Look
આજે વડાપ્રધાન નરેંદ્ર મોદી (PM Narendra Modi) પોતાનો 69મો જન્મદિવસ ઉજવી રહ્યા છે. એવામાં પીએમ મોદીના જન્મ દિવસ (PM Modi Birthday) પર નિર્દેશક સંજય લીલા ભણસાલી (Sanjay Leela Bhanali) પણ એક સ્પેશિયલ ગિફ્ટ આપવા જઇ રહ્યા છે.
Sep 17,2019, 12:50 PM IST
pm narendra modi
PM મોદીને ભણસાલીએ આપી B'day Gift, 'મન બૈરાગી'માં જોવા મળશે વણજોયેલી કહાની
આ ફિલ્મને ભણસાલી અને મહાવીર જૈન પ્રોડ્યૂઝ કરી રહ્યા છે જ્યારે તેને સંજય ત્રિપાઠીએ લખી છે. પીએમ મોદી આ ફિલ્મનું પોસ્ટર હિંદી સિનેમાના બાહુબલી એટલે કે એક્ટર પ્રભાસ લોન્ચ કરવા જઇ રહ્યા છે.
Sep 17,2019, 10:56 AM IST
સાહો
BOX OFFICE હજુ પણ યથાવત છે 'સાહો'નો જલવો, જાણો વર્લ્ડ વાઇડ કેટલી થઇ કમાણી
તમને જણાવી દઇએ કે 'બાહુબલી શૃંખલા' બાદ પ્રભાની આ પ્રથમ ફિલ્મ છે. 'સાહો' એક્શન ડ્રામા છે. જેને તે તમિલ, તેલૂગૂ અને હિંદી ભાષામાં એકસાથે શૂટ કરવામાં આવી હતી. સમાચાર છે કે ફિલ્મ 350 કરોડ રૂપિયામાં બની છે.
Sep 10,2019, 16:34 PM IST
Saaho
પ્રથમ વીકેન્ડ પર 'સાહો'નો જલવો, કરી આટલી કમાણી
પ્રથમ વીકેન્ડ પર ફિલ્મની કમાણી જબરદસ્ત રહી છે. પ્રથમ રવિવારે ફિલ્મએ 29-30 કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો છે.
Sep 2,2019, 15:59 PM IST
Trending news
Foods
Foods For Weight Loss: આ કાળી વસ્તુઓ પેટની ચરબીનો કરી શકે છે સફાયો
Junagadh
ગોંડલના BJP નેતાના પુત્રએ યુવકનું અપહરણ કરી, નગ્ન કરી ઢોર માર માર્યો, ફરિયાદ દાખલ
india monsoon
La Nina દેશમાં મચાવી શકે છે તબાહી, બે મહિના ધોધમાર વરસશે વાદળ, રાહત સાથે આફત
Gayatri Mantra
ગાયત્રી મંત્રનો જાપ રાત્રે કરાય કે નહીં? જાણો મંત્ર જાપના નિયમ અને ફાયદા
gujarat weather forecast
ગુજરાત પર વાવાઝોડાનું સંકટ! 4 જિલ્લાઓમાં ભારે આંધી-વંટોળની આગાહી, બીચ રખાયા બંધ
Jealous People
Jealous People: તમે પણ ઘેરાયેલા રહો છો ઈર્ષાળુ લોકોથી? આ રીતે હેન્ડલ કરો તેમની ઈર્ષા
White Hair
આ કારણે ટીનએજમાં વાળ થવા લાગે છે સફેદ, જાણો સફેદ વાળનો ગ્રોથ અટકાવવાના દેશી ઉપાય
LPG Cylinder
નવા મહિનાના પહેલા જ દિવસે સારા સમાચાર...ગેસનો બાટલો થયો સસ્તો, જાણો લેટેસ્ટ રેટ
Auron Mein Kahan Dum Tha
આ તારીખે રિલીઝ થશે અજય દેવગન અને તબ્બુની ઈંટેંસ લવસ્ટોરી દર્શાવતી ફિલ્મ, જુઓ Teaser
Lok Sabha Election 2024
44 દિવસના ચૂંટણી મહાયજ્ઞની અંતિમ આહૂતિનો દિવસ, 57 બેઠકો પર થઈ રહ્યું છે મતદાન