हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
ધોધમાર
ધોધમાર News
એક્સ રે
X RAY: માત્ર ઉપર છલ્લા સમાચાર નહી પરંતુ સમાચારોનું સચોટ વિશ્લેષણ...
ગુજરાતના સૌરાષ્ટ્રમાં ધોધમાર વરસાદને કારણે સૌરાષ્ટ્ર(Saurashtra)ના કેટલાક વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ સર્જાઇ હતી. પોરબંદર જિલ્લામા એનડીઆરએફ(Ndrf)ની ટીમ દ્વારા કુતિયાણના પસવારીના વાડી વિસ્તારમાંથી 7 લોકોને રેસ્ક્યુ(rescue) કરવામાં આવ્યા હતા. વિસ્તારમાં પાણી ભરાવાને કારણે સાત બાળકો ફસાઇ ગયા હતા. જેમને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા.
Sep 30,2019, 22:05 PM IST
ગીર સોમનાથ
મધરાતે ગીર-સોમનાથમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું, તાલાલા ગ્રામ્યમા
રાજ્યભર (Gujarat)માં હાલ માતે મેઘો મંડરાઈ રહ્યો છે. હવામાન ખાતાની આગાહી મુજબ, હાલ રાજ્યના અનેક શહેરોમાં વરસાદી માહોલ છે. તે વચ્ચે ગીર સોમનાથ (Gir Somnath) જિલ્લામાં રાત્રિ દરમિયાન મેઘરાજા (Heavy Rain) નું રોદ્ર રુપ જોવા મળ્યું હતું. રાત્રિ દરમિયાન ઉના, કોડીનાર, તલાલા, સુત્રાપાડા જેવા તાલુકાઓમાં ગાજવીજ સાથે વરસાદ તૂટી પડ્યો હતો. જેને કારણે લોકો પણ આવા ધમાકેદાર વરસાદથી ગભરાઈ ગયા હતા. તો બીજી તરફ, અમદાવાદ શહેરમાં પણ 4 ઈંચ વરસાદ ખાબક્યો હતો.
Sep 27,2019, 10:22 AM IST
Ahmedabad
અમદાવાદમાં ગુરુવારે રાત્રે વરસાદનું તાંડવ, સરખેજમાં 3.5 ઈંચ વરસાદ, ઠેરઠેર
અમદાવાદ (Ahmedabad) શહેર સહિત જિલ્લાભરમાં વરસાદી માહોલની વચ્ચે ગુરુવારે રાત્રે ભારે વરસાદ ખાબક્યો હતો. મોડી સાંજથી જ આકાશમાં કાળા ડિબાંગ વાદળોનું સામ્રાજ્ય પથરાઈ ગયું હતું. ગત મોડી રાત્રે અમદાવાદમાં ધોધમાર વરસાદ (Heavy Rain) ખાબક્યો હતો. અમદાવાદના અલગ-અલગ વિસ્તારોમાં એકથી પોણા ચાર ઈંચ જેટલો વરસાદ પડતા ઠેરઠેર પાણી ભરાયાના દ્રશ્યો સર્જાયા હતા. તો માત્ર સરખેજ (Sarkhej) વિસ્તારમાં જ એક કલાકમાં 3.5 ઈંચ વરસાદ નોંધાયો હતો. ભારે વરસાદને પગલે અમદાવાદના અનેક વિસ્તારો પાણી પાણી થઈ ગયા હતા. તો વાહનચાલકો પણ મુશ્કેલીમાં મૂકાયા હતા. શહેરના અનેક વિસ્તારોમાં વૃક્ષ ધારાશાયી થયા હતા. ઉલ્લેખનીય છે કે, અમદાવાદમાં આજે પણ ભારે વરસાદની આગાહી છે.
Sep 27,2019, 7:46 AM IST
અમદાવાદ
મોડી રાત્રે અમદાવાદમાં મેધરાજાની જોરદાર બેટીંગ, અનેક વિસ્તારોમાં વરસાદ
શહેરમાં આખો દિવસ કાળા ડિબાંગ વાદળો રહ્યા બાદ ગુરુવારે મોડી રાત્રે ધોધમારા વરસાદ શરૂ થયો હતો. શહેરના અનેક વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ શરૂ થયો હતો. અમદાવાદના(Ahmedabad) વરસાદ(Rain) સાથે વિજળીઓના કડાકા પણ થયા હતા. વરસાદી માહોલ સર્જાતા અમદાવાદના ગરબા ખેલૈયાઓની ચિંતામાં વધારો થયો હતો.
Sep 26,2019, 23:31 PM IST
રાજકોટ
રાજકોટમાં છેલ્લા 70 વર્ષનો રેકોર્ડ બ્રેક વરસાદ, તમામ જળાશયો છલકાયા
રાજકોટ શહેરમાં 70 વર્ષનો રેકોર્ડબ્રેક વરસાદ આ વર્ષે નોંધાયો છે. ચાલુ વર્ષે શહેરમાં સિઝનનો કુલ 56 ઇંચ વરસાદ નોંધાયો છે. જેમાં છેલ્લા ૭૦ વર્ષની વાત કરવામાં આવે તો ૭૦ વર્ષમાં સૌથી વધુ વરસાદ વર્ષ 2010 માં 55 ઇંચ વરસાદ નોંધાયો હતો. જે રેકોર્ડ આ વર્ષે તૂટી ગયો છે. રાજકોટ શહેરમાં સૌથી ઓછો વરસાદ વર્ષ 1973-74માં માત્ર 7 અને 8 ઇંચ વરસાદ નોંધાયો હતો.
Sep 10,2019, 15:41 PM IST
વરસાદ
સૌરાષ્ટ્રમાં બારેમેઘ ખાંગા: જામનગર અને દ્વારકામાં ધોધમાર, 1નું મોત
ગુજરાતના સૌરાષ્ટ્ર સહિત અન્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. સૌરાષ્ટ્રના જામનગર અને દ્વારકામાં ધોધમાર વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. જામનગર જિલ્લામાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે જિલ્લાના જામજોધપુર લાલપુર કાલાવડ તેમજ જામનગર શહેરમાં મોડી સાંજથી એકાએક વરસાદ ધોધમાર ખાબકી પડતા જિલ્લાના અનેક વિસ્તારોમાં પાણી ભરાયાની ઘટનાઓ સામે આવી છે.
Sep 7,2019, 23:33 PM IST
સૌરાષ્ટ્ર
સૌરાષ્ટ્રમાં મેઘો મહેરબાન: તલાલામાં 4, ગીરગઢડામાં 3 ઇંચ વરસાદ, નદીઓમાં પૂર
સૌરાષ્ટ્ર સહિત ગીર પંથકમાં સતત ત્રીજા દિવસે ધોધમાર વરસાદ પડતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. ગીર ગઢડા તેમજ ગ્રામ્ય વિસ્તારમાં સવારથી વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું. બે કલાકમાં ગીરગઢડામાં 3, કોડીનારમાં અઢી અને તાલાલામાં4 ઇંચ વરસાદ નોંધાયો છે.
Jul 23,2019, 23:54 PM IST
અમદાવાદ
સૌરાષ્ટ્ર-ઉત્તર ગુજરાત ધીમે ધારે શરૂ થયો વરસાદ, ખેડૂતોમાં ખુશીનો માહોલ
ગુજરાતમાં ગરમીનું પ્રમાણ ઓછુ થવાની સાથે રાજ્યમાં ચોમાસુનું આગમન થઇ ગયું હોય તેવુ દેખાઇ રહ્યું છે. અમરેલી સહિત ઉત્તર ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં વાતાવરણમાં પલટો આવ્યો અને ધીમી ધારે વરસાદની શરૂઆત થઇ હતી. અહીં કેટલાક વિસ્તારમાં ભારે પવન સાથે જોરદાર વરસાદી ઝાપટું પડ્યું હતું. તો સાંજના સમયે અમદાવાદ અને રાજકોટમાં તથા આસપાસના ગામડામાં વરસાદ પડ્યો હતો.
Jun 22,2019, 20:50 PM IST
Trending news
Trailer
Gen-Z ના મોર્ડન લવની સ્ટોરી છે લવયાપા, ખુશી કપૂર અને જુનૈદ ખાનની ફિલ્મનું જુઓ ટ્રેલર
Shani Dev
Shani dev Upay: શનિવારે કરો આ 7 કામ, શનિદેવ ખુશ થઈ ગયા તો રાતોરાત થઈ જશો માલામાલ
Mahakumbh 2025
મહાકુંભની ભવ્યતાથી બેચેન થયા પાકિસ્તાની, ભવ્ય અને દિવ્ય આયોજન પર લોકો ફિદા
Egg Price
Egg Price: ઈંડાના ભાવે તોડ્યો રેકોર્ડ, 2000નું એક ક્રેટ હોવા છતા પણ બજારમાંથી ગાયબ
Ranpur
ગુજરાતના આ નગરમાં પાણીની સમસ્યાથી પરેશાન લોકો, છ દિવસે એકવાર આવે છે પાણી
donald trump
ડોનાલ્ડ ટ્રમ્પને સૌથી મોટી રાહત, હશ મની કેસમાં તમામ આરોપોમાંથી બિનશરતી મુક્ત
Ravindra Jadeja
CT 2025: એક સમયે હતો હીરો... હવે દિગ્ગજના કરિયર પર લટકી 'તલવાર'
Live death
શું બાળકોને પણ આવે છે હાર્ટ એટેક? શું હોય છે તેના લક્ષણો, કેવી રીતે રાખશો સંભાળ
rajkot police
યૌન શોષણના સાક્ષીની હત્યા કરનાર આસારામ સાથે જોડાયેલા શૂટરને રાજકોટ પોલીસે ઝડપ્યો
Human Metapneumovirus
HMPV ના ગુજરાતમાં અત્યાર સુધી ત્રણ કેસ, આરોગ્ય મંત્રીએ લોકોને આપી સલાહ