हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
QAT
UAE
98/ 6
(15.1)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
દહીં ખાવાના ફાયદા
દહીં ખાવાના ફાયદા News
curd
Curd: ઠંડીમાં દહીં ખાવું કે નહીં? જાણો આયુર્વેદ અનુસાર શિયાળામાં દહીં ખાવાથી થતા લાભ
Curd Benefits: મોટાભાગના લોકો માને છે કે દહીંની તાસીર ઠંડી હોય છે તેથી શિયાળામાં દહીં ઓછું ખાવું જોઈએ. શિયાળામાં દહીં ખાવાથી શરદી-ઉધરસ થઈ જાય છે. આવી ધારણાઓ લોકોના મનમાં હોય છે પરંતુ ખરેખર આ ધારણાઓ સાચી છે ? આજે તમને જણાવીએ કે સ્વાસ્થ્ય નિષ્ણાંતો શિયાળામાં દહીં ખાવા વિશે શું કહે છે?
Dec 18,2024, 8:22 AM IST
health benifits of eating curd
બદામથી પણ પાવરફૂલ છે આ વસ્તુ! જાણો ક્યારે ખવાય? શું ફાયદો થાય?
health benifits of eating curd: અહીં વાત થઈ રહી છે દહીંની. જમવાની સાથે દહીં ખાવાના છે અનેક ફાયદા. અનેક બીમારીઓમાં દહીં કરે છે અક્સીર દવાનું કામ. જાણો ક્યારે ખાવાથી ફાયદો થાય છે અને ક્યારે ખાવાથી થાય છે નુકસાન...
Aug 1,2024, 20:47 PM IST
jaggery
Jaggery with Curd: ગોળ-દહીં ખાવાથી દવા વિના દુર થાય છે આ બીમારીઓ, જાણો ગજબના ફાયદા
Jaggery with Curd: દહીં અને ગોળમાં ઘણા બધા પોષક તત્વો હોય છે. જો શરીરમાં લોહી ઓછું હોય એટલે કે એનિમિયાની તકલીફ હોય તો ગોળ અને દહીંનું સેવન કરવાથી ફાયદો થાય છે. ગોળમાં એન્ટી ઓક્સીડન્ટ ભરપૂર માત્રામાં હોય છે જે શરીરને ઘણી બધી બીમારીઓથી બચાવવામાં મદદ કરે છે.
Apr 19,2024, 12:01 PM IST
curb benefits
કયારે અમૃત બની જાય છે દહીં? શું છે દહીં ખાવાની સાચી રીત? જાણો દહીં ખાવાના 10 ફાયદા
CURD BENEFITS: દહીંમાં રહેલાં પોષક તત્ત્વો શરીરની એનર્જી અને સ્ટેમિના વધારે છે. શારીરિક નબળાઈ દૂર કરવા માટે પણ દહીં એક સુપરફૂડ છે. દહીંમાં રહેલું પ્રોટીન અને કેલ્શિયમ સ્થૂળતા ઘટાડે છે. જે લોકોને વજન ઘટાડવું હોય તેમના માટે પણ અમૃત સમાન છે દહીં. જાણો દહીં ખાવાના ચમત્કારિક ફાયદા...
Mar 4,2024, 9:19 AM IST
Curd Raisins
પુરુષોનો સ્ટેમિના વધારે છે કિશમિશવાળું દહીં, જાણો ક્યારે ખાવું અને કેવી રીતે બનાવવું
Curd Raisins: દહીંમાં કિશમિશ ઉમેરીને રોજ ખાવાથી પુરુષોને સૌથી વધુ ફાયદો થાય છે. કિશમિશ વાળુ દહીં ખાવાથી સ્પર્મ કાઉન્ટ વધે છે અને સ્પર્મની ક્વોલિટી પણ સુધરે છે. જો તમે સ્પર્મની ક્વોલિટીને લઈને ચિંતામાં છો તો દહીં અને કિશમિશ ખાવાની શરૂઆત કરી દો.
Sep 14,2023, 14:32 PM IST
Curd Benefits
Curd Benefits: કેવા વાસણમાં જમાવવું જોઈએ દહીં ? જાણો સાચો જવાબ
Curd Benefits: દહીં ઘરે જમાવો તો પણ ઘરના લોકોની ફરિયાદ હોય છે કે દહીં બજાર જેવું નથી. ખાસ કરીને લસ્સી કે દહીંવડા જેવી વસ્તુઓ બનાવવી હોય ત્યારે પાણી વિનાના ઘટ્ટ દહીંની જરૂર પડે છે. આવું દહીં ઘરે જમાવવું હોય તો તેની બેસ્ટ રીત આજે તમને જણાવીએ.
Aug 5,2023, 12:33 PM IST
Curd Benefits
Curd Benefits: વજન ઘટાડવા માટે દરરોજ સાંજે ખાઓ 1 વાટકી દહીં, થશે ગજબના ફાયદા
Curd Benefits: રોજ દહીંનું સેવન કરવું જોઈએ તેનાથી પેટની સમસ્યા થતી નથી. પરંતુ અહીં અમે તમને જણાવીશું કે સાંજે દહીં ખાવાથી શું ફાયદા થાય છે?
Jul 12,2023, 12:45 PM IST
curd
શું તમે પણ ઉનાળામાં રોજ દહીં ખાઓ છો? ભૂલથી પણ ન કરો આ કામ , નહીં તો વધશે મુશ્કેલીઓ
ઉનાળામાં પેટને સ્વસ્થ અને ઠંડુ રાખવા માટે દહીં ખાવાની સલાહ આપવામાં આવે છે. દહીં પ્રોબાયોટીક્સ અને પોષક તત્વોથી ભરપૂર હોય છે. જો કે, ઘણી વખત એવું જોવા મળે છે કે દહીં ખાધા પછી લોકોને પિમ્પલ્સ, ત્વચાની એલર્જી અને પાચન સંબંધી સમસ્યાઓનો સામનો કરવો પડે છે.
May 29,2023, 16:14 PM IST
curd
ખૂબ પસંદ છે દહીં? વધારે માત્રામાં ખાવાની ભૂલ ન કરતા, ફાયદાની જગ્યાએ થશે નુકસાન
Curd Side Effects: દહીં ખાવું શરીર માટે ફાયદાકારક છે. તેમાં કેલ્શિયમ, વિટામિન B12, વિટામિન B6, રાઈબોફ્લેવિન અને પ્રોટીન જેવા પોષક તત્વો મળી આવે છે. પરંતુ વધારે માત્રામાં દહીં ખાવું તમારા માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે. આવો જાણીએ દહીં ખાવાથી શું મુશ્કેલી થાય છે.
Feb 14,2023, 11:13 AM IST
Trending news
Year Ender 2024
Year Ender 2024: આ વર્ષે IPLમાં તુટ્યા અનેક રેકોર્ડ, KKR એ 10 વર્ષ પછી જીતી ટ્રોફી
Ahmedabad Metro
અમદાવાદ મેટ્રોમાં મુસાફરી માટે હવે મોબાઈલથી ટિકિટ કરી શકાશે બુક, લોન્ચ થઈ એપ્લિકેશન
GSRTC
GPSC વર્ગ-3ના પરીક્ષાર્થીઓ માટે ખાસ વ્યવસ્થા, ST નિગમ દોડાવશે એક્સ્ટ્રા બસો
gujarat
બનાસકાંઠા જિલ્લાનું આ સરહદી ગામ બન્યું સોલાર વીલેજ, બધા ઘરોમાં લાગી સોલાર પેનલ
Austria Couple
ઓસ્ટ્રિયાના કપલનો જબરો કાંડ! 40 વર્ષમાં 12 વખત લગ્ન-છૂટાછેડાથી કરી કરોડોની છેતરપિંડી
winter crops
શિયાળુ પાકના વાવેતર માટે ખેડૂતોને નહીં રહે પાણીની ચિંતા, સરકારે કરી મોટી જાહેરાત
Business
જેટલીવાર તમે આંખ પટપટાવો એટલીવારમાં આ વ્યક્તિ કમાય છે 80.43 લાખ...
EPFO
Higher Pension: પેન્શનરો માટે EPFOની રાહત... આ સુવિધા માટે તારીખ લંબાવાઈ
Chanakya Niti
4 આદતથી ફટાફટ મેળવજો છૂટકારો, સમય પહેલા બનાવી દેશે ઘરડા, એક આદત શારીરિક સુખ સંબંધિત
H-1B visa
H-1B visa માં મોટો ફેરફાર, જાણો અમેરિકા જવા ઈચ્છતા ગુજરાતી લોકો પર શું થશે અસર