हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
તાલાલા
તાલાલા News
committed suicide
વન કર્મીએ રિવોલ્વરથી છાતીમાં ગોળી મારી કર્યો આપઘાત, સુસાઈડ નોટમાં મોટો ધડાકો
મૃતક વનકર્મીએ વનકર્મીએ બે વ્યાજખોરોના તથા વેવાઈ પક્ષના ચાર શખ્સોના ત્રાસથી આપઘાત કર્યાની સુસાઈડ નોટ મળી આવી છે. જેના આધારે મૃતકની પત્નીએ વ્યાજખોરો અને વેવાઈ પક્ષના ચાર ઈસમો વિરૂધ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી આરોપીઓને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.
Nov 24,2023, 21:54 PM IST
ભૂકંપ
તાલાલામાં મોડી રાત્રે અને મોરબીમાં વહેલી સવારે ભૂકંપના આંચકા, કોઈ જાનહાની નહીં
જુનાગઢ જિલ્લાના તાલાલામાં મોડી રાત્રે ભૂકંપના આંચકા આવ્યા હતા.
Nov 30,2020, 9:22 AM IST
gujarat
વરસાદને કારણે રાજ્યના 94 ડેમ હાઈ એલર્ટ, 10 ડેમ એલર્ટ અને 74 ડેમ વોર્નિંગ ઉપર
રાજ્યમાં ચાલુ મોસમનો સરેરાશ ૭૯.૪૪ ટકા વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ કચ્છ ઝોનમાં ૧૩૨.૩૫ ટકા, સૌરાષ્ટ્ર ઝોનમાં ૧૧૨.૪૭ ટકા, દક્ષિણ ગુજરાત ઝોનમાં ૬૯.૩૧ ટકા, પૂર્વ મધ્ય ઝોનમાં ૬૨.૦૩ ટકા અને ઉત્તર ગુજરાતમાં ૫૬.૪૧ ટકા સરેરાશ વરસાદ નોંધાયો છે.
Aug 17,2020, 14:09 PM IST
gujarat
સોમનાથ-જૂનાગઢમાં થઈ રહેલા ભારે વરસાદની અસર, તાલાલા તાલુકો બન્યો સંપર્ક વિહોણો
સતત પડી રહેલા વરસાદને કારણે તાલાલા તાલુકાને જોડતા ત્રણેય સ્ટેટ હાઈવે બંધ થઈ ગયા છે.
Aug 17,2020, 13:13 PM IST
વરસાદ
રાજ્યમાં સાંજે 6 કલાક સુધી 59 તાલુકામાં વરસાદ, સોમનાથ, સુરત, અમરેલી
રાજ્યમાં ધીમે-ધીમે ચોમાસાનો માહોલ જામી રહ્યો છે. હવામાન વિભાગ દ્વારા પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યભરમાં સાંજે 6 કલાક સુધી કુલ 59 તાલુકામાં વરસાદ નોંધાયો છે.
Jul 3,2020, 18:39 PM IST
વરસાદ
ગીર સોમનાથ જિલ્લાના કોડીનારમાં ચાર કલાકમાં છ ઇંચ, તાલાલામાં બે ઇંચ વરસાદ
ગીર સોમનાથ જિલ્લામાં આજે સવારે વાદળછાયા વાતાવરણ વચ્ચે મેઘરાજાની સવારી આવી હતી. કોડીનારમાં તો માત્ર ચાર કલાકમાં છ ઇંચ અને તાલાલામાં બે ઇંચ વરસાદ પડ્યો હતો.
Jul 3,2020, 15:27 PM IST
gir
ગીર: જુઓ સિંચાઈ વિભાગની નીતિ સામે ખેડૂતો કેમ રોષે ભરાયા
ગીરમાં હિરણ 2 ડેમમાં ઉદ્યોગોનો પાણીકાપ હટાવતા ખેડૂતો રોષે ભરાયા છે.તાલાલા વેરાવળનાં 23 ગામમાં ખેડૂતો સિંચાઇના પાણી માટે માગ કરી રહ્યા છે. એવામાં સિંચાઇ વિભાગે ઉદ્યાગોને પાણી આપવાનો નિર્ણય કરતા ખેડૂતોમાં ખળભળાટ મચ્યો છે. ઇન્ડિયન રેયોન અને GHCL પર પાણીકાપ મુકાયો હતો. સિંચાઇ વિભાગની નીતિ સામે ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે.ખેડૂતોએ 23 ગામમાં સિંચાઇનું પાણી છોડવા માટે રજૂઆત કરી છે.અને જો ખેડૂતોની માગ નહિં સ્વીકારાય તો હાઇકોર્ટના દ્વાર ખખડાવવાની ચીમકી આપી છે.
Jul 17,2019, 15:02 PM IST
તાલાલા
તાલાલા માર્કેટિંગ યાર્ડમાં આવતીકાલે કેરીઓની હરાજી
તાલાલા માર્કેટિંગ યાર્ડમાં આવતીકાલે કેરીઓની હરાજી. આ હરાજી માટે વેપારીઓ માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે.
May 4,2019, 15:45 PM IST
સુપ્રીમ કોર્ટ
સુપ્રીમ કોર્ટે ભગવાન બારડને આપી મોટી રાહત...જુઓ સમગ્ર અહેવાલ
સુપ્રીમ કોર્ટે ભગવાન બારડને આપી મોટી રાહત....બેઠકને ખાલી કરવાના ચૂંટણી પંચના જાહેરનામા પર લગાવી રોક...તાલાલા બેઠક પરથી પેટાચૂંટણી હાલ પૂરતી ટળી શકે છે....કોંગ્રેસે કહ્યું ન્યાયની થઇ છે જીત..
Apr 1,2019, 16:10 PM IST
તાલાલા
ભાજપના જીતુ વઘાણીનું વિવાદિત નિવેદન, ‘રાહુલ ગાંધી ચોર કંપનીના વડા’
કોંગ્રેસના તલાલાના ઘારાસભ્ય ભગાભાઇ બારડને નામદાર કોર્ટ દ્વારા સજા ફટાકારવામાં આવતા ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુ વાધાણીએ પત્રકાર પરિષદ યોજીને કોંગ્રેસ પર પ્રહારો કર્યા હતા. કોગ્રેસ પર પ્રહારો કરતા જીતુ વાઘાણીએ વિવાદિત નિવેદન આપતા કોંગ્રેસ અઘ્યક્ષ રાહુલગાંઘીને ચોર કંપનીના વડા કહ્યા હતા.
Mar 5,2019, 17:59 PM IST
Trending news
Upcoming IPO
વર્ષનો છેલ્લો IPO: 31 ડિસેમ્બરે ઓપન થશે આ દિગ્ગજ કંપનીનો આઈપીઓ, જાણો દરેક વિગત
Ambedkar controversy
અમદાવાદમાં બાબાસાહેબની પ્રતિમાને તોડી ખંડિત કરાઈ, આક્રોશમાં રસ્તા પર ઉતર્યા લોકો
Gold rate
અચાનક સોનાના ભાવમાં ભારે ઉછાળો, ચાંદી પણ જબરદસ્ત ચડી ગઈ, ચેક કરી લો લેટેસ્ટ રેટ
Relationship Tips
વર્ષ 2024 માં ચર્ચામાં રહ્યા આ રિલેશનશીપ ટ્રેંડ્સ, નૈનો રિલેશનનું ચલણ સૌથી વધુ
Kisan Diwas 2024
ખાસ ખેડૂતો માટે છે આ 6 સરકારી યોજનાઓ, શું તમે તેના વિશે જાણો છો? ફટાફટ જાણો વિગતો
new rule
હવે લર્નિંગ લાઈસન્સ માટે RTO સુધી ધક્કો ખાવાની જરૂર નહિ પડે, બદલાશે નિયમ
Kitchen Hacks
Ginger: વાંકાચૂંકા આદુની છાલ કાઢવાની 3 સૌથી સરળ ટ્રીક, 1 મિનિટમાં આદુ એકદમ સાફ થશે
tanning
નાળિયેર તેલમાં આ વસ્તુ ઉમેરી દિવસમાં 2 વાર મસાજ કરો, એક દિવસમાં કાળા પગ થઈ જાશે ગોરા
vijay rupani
ભાજપમાં સાઈડલાઈન કરાયેલા પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીને સોંપાઈ મોટી જવાબદારી
baba vanga
...તો શું બાબા વેંગાની આ ભવિષ્યવાણી સાચી પડી રહી છે? 2025થી મહાવિનાશની શરૂઆત