हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
SA
PAK
69/ 2
(11.4)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
gir
Gir News
ZEE 24 Kalak Original Video
સાસણ ગીરમાં સિંહોનું વેકેશન પૂર્ણ થતા આજથી ફરી સિંહ દર્શનની થઈ શરુઆત, પ્રવાસીઓની જીપ્સીને અપાઈ લીલી ઝંડી.....
After the vacation of lions in Sasan Gir is over, lion darshan has started again from today, tourist gypsies have been given green light.....
Oct 16,2024, 13:35 PM IST
gujarat
પ્રવાસનને વેગ આપવા 'દાદા' નો વધુ એક મોટો નિર્ણય, હવે ગીર-દેવળિયા પાર્ક જવું વધુ સરળ
સિંહ દર્શન માટે દેશ-વિદેશમાં પ્રખ્યાત અને એશિયાટિક લાયનના એક માત્ર રહેઠાણ એવા જૂનાગઢ જિલ્લાના સાસણ ગીરમાં સિંહદર્શન માટે પ્રવાસીઓ વધુ સરળતાથી સાસણ ગીર પહોંચી શકશે.
Sep 11,2024, 19:10 PM IST
ZEE 24 Kalak Original Video
સોમનાથ ટ્રસ્ટ દ્વારા 'નંદીપ્રસાદ' સેવાનો આરંભ, ગીર ગાયની જાતના પ્રસાર માટે પહેલ
સોમનાથ ટ્રસ્ટ દ્વારા 'નંદીપ્રસાદ' સેવાનો આરંભ, ગીર ગાયની જાતના પ્રસાર માટે આ એક મહત્વપૂર્ણ પહેલ
Sep 1,2024, 16:48 PM IST
ZEE 24 Kalak Original Video
ગીર સોમનાથ: શિકારની શોધમાં ગામમાં આવી ચઢ્યું સિંહોનું ટોળું, શિકાર ન મળતા પરત ફરવું પડ્યું; જુઓ CCTV
Gir Somnath: A herd of lions entered the village in search of prey, had to return without finding prey; See CCTV
Aug 18,2024, 12:15 PM IST
ZEE 24 Kalak Original Video
ગીર બોર્ડરના ગામમાં જોવા મળી સિંહની ડણક, વરસાદી વાતાવરણમાં સિંહના અલગ અંદાજનો વીડિયો વાયરલ
A lion's den was seen in a village on the Gir border, a video of a different view of a lion in rainy weather is viral
Aug 11,2024, 15:40 PM IST
ZEE 24 Kalak Original Video
કોડીનારના છાછર ગામે શિંગોડા નદીના બ્રિજ પર મગરની લટાર, વાહન ચાલકો થંભ્યા..
કોડીનારના છાછર ગામે શિંગોડા નદીના બ્રિજ પર મગરની લટાર, વાહન ચાલકો થંભ્યા..
Aug 7,2024, 15:28 PM IST
ZEE 24 Kalak Original Video
કોણ કહે છે કે સિંહના ટોળા ન હોય....? ગીરના ગ્રામ્ય પંથકમાં શિકારની શોધમાં આવી ચઢ્યા એકસાથે 12 સિંહ....!
Who says lions don't have herds...? 12 lions came together in search of prey in rural district of Gir....!
Jul 30,2024, 13:20 PM IST
ZEE 24 Kalak Original Video
લીલાછમ પર્વતોની ગિરિમાળા વચ્ચે સિંહ પરિવારની મોજ, આ આદ્ભુત વીડિયો ગીરના ગ્રામ્ય પંથકનો હોવાનું અનુમાન
A lion family frolicking amid lush green hills, this amazing video is believed to be from the village panth of Gir.
Jul 27,2024, 13:45 PM IST
gujarat
Fact check: સાસણ RFOની સરકારી ગાડીમાં ગેરકાયદે સિંહ દર્શન, જાણી લો શું છે હકિકત?
સોશિયલ મીડિયામાં હાલ સાસણના આરએફઓની સરકારી ગાડીમાં જંગલ સફારી બંધ હોવા છતાં મહેમાનોને ગેરકાયદેસર રીતે જંગલમાં ઘૂસી અને સિંહ દર્શન કરાવતો વીડિયો વાયરલ થયો હતો. જેના કારણે વન વિભાગ સામે સવાલો ઉઠ્યા હતા. આ ઘટના વિવાદમાં આવ્યા બાદ સાસણગીરના RFOએ સમગ્ર ઘટના પર ખુલાસો કર્યો છે.
Jul 13,2024, 17:56 PM IST
breaking news
બાળકની જેમ ઉછેરીને મોટા કર્યા બાદ એકાએક ગીરના ખેડૂતો કેમ કાપી રહ્યા છે આંબાના બગીચા!
ગીરની પ્રખ્યાત કેસર કેરી જે દેશ વિદેશમાં પ્રખ્યાત છે.કેસર નામ સાંભળતા જ ભલ ભલાનાં મોમાં પાણી આવી જાય. પરંતુ છેલ્લા કેટલાક વર્ષોથી કેસર કેરીના ઉત્પાદનમાં સતત ઘટાડાના કારણે ખેડૂતો કરજદાર બન્યા છે.
Apr 24,2024, 16:41 PM IST
honeymoon
ગોવા-મસૂરી, ઊંટી છોડો....દૂર દૂરથી લોકો ગુજરાતના આ 5 સ્થળો પર આવે છે હનીમૂન માટે
Honeymoon Places In Gujarat: અમે તમને કેટલાક એવા સ્થળો વિશે પણ જણાવીશું જે તમે ગુજરાતમાં હનીમૂન માટે પ્લાન કરી શકો છો. આપણા ગુજરાતમાં ફરવાના સ્થળોની કઈ કમી થોડી છે? આ એવા સ્થળો છે કે અહીં દૂર દૂરથી પણ લોકો આવતા હોય છે. ચાલો ત્યારે આવા જ કેટલાક સ્થળો વિશે આપણે જાણીએ.
Mar 2,2024, 20:12 PM IST
ZEE 24 Kalak Original Video
વિશ્વનું એકમાત્ર સિંહ મંદિર: બે લાડકી સિંહણો માટે ગીરમાં લોકોએ બનાવ્યું મંદિર
વિશ્વનું એકમાત્ર સિંહ મંદિર: બે લાડકી સિંહણો માટે ગીરમાં લોકોએ બનાવ્યું મંદિર
Aug 10,2023, 15:26 PM IST
ZEE 24 Kalak Original Video
કુદરતી સૌંદર્ય વચ્ચે જુઓ ગીરાધોધનો આકાશી નજારો....
કુદરતી સૌંદર્ય વચ્ચે જુઓ ગીરાધોધનો આકાશી નજારો....
Jul 24,2023, 13:53 PM IST
ZEE 24 Kalak Original Video
જસાધાર રેન્જમાં કૂવામાં ખાબકેલા બે સિંહબાળનું રેસ્કયું....
બિપરજોય વાવાઝોડાએ ઠેર- ઠેર વિનાશ વેર્યો છે. ત્યારે આ દ્રશ્યો ગીર પૂર્વની જસાધાર રેન્જમાં જોવા મળ્યા... જ્યાં જસાધાર રેન્જમા વનવિભાગનું રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું. ગઈ કાલે સાંજે સિંહ પરિવાર સાથે 2 સિંહબાળ વિખુટા પડી કૂવામા ખાબકયા હતા.. ઘટનાની જાણ થતા ગીર પૂર્વ વનવિભાગની ટીમ દ્વારા બંને સિંહબાળને કુવા માંથી બહાર કાઢી રેસ્ક્યુ ઓપરેશન કર્યું હતું.
Jun 16,2023, 15:32 PM IST
gir
ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં ગીરની કેસર કેરીની ધૂમ આવક
Gir's Kesar Keri boom revenue at Gondal Marketing Yard
May 24,2023, 18:15 PM IST
gujarat
વેકેશનમાં ગુજરાતીઓ ફરવા ઉપડ્યા, જાણો સૌથી વધુ ક્યાં જોવા મળી રહ્યો છે ટૂરિસ્ટ
હાલ ધોરણ 10 અને 12 ની પરીક્ષા પૂરી થતાં હવે ઉનાળુ વેકેશન પડ્યું છે. વાલીઓ પોતાના સંતાનો સાથે કે પરિવાર સાથે સિંહ દર્શન માટે મોટી સંખ્યમાં જોવા મળી રહ્યા છે.
Apr 12,2023, 22:43 PM IST
gir
અહીં ક્યારેય દુકાળ નહીં આવે, ગીરના નેહડામાં આવેલું છે આ મંદિર, જુઓ રોચક કહાની...
Watch interesting story of this temple located in Nehda of Gir
Mar 27,2023, 13:15 PM IST
Gir Forest
માઠા સમાચાર; ગીરના એશિયાટીક સિંહોના થઈ રહ્યા છે મોત, ગત વર્ષનો આંકડો છે ડરામણો
Gir Lions Death: અગાઉ 28 ફેબ્રુઆરી 2023ના રોજ વન મંત્રીએ ગુજરાત વિધાનસભામાં સિંહોના મૃત્યુ અંગેનો અહેવાલ રજૂ કર્યો હતો. જેમાં તેમણે જણાવ્યું હતું કે ગીર અભયારણ્ય અને રાષ્ટ્રીય ઉદ્યાન છેલ્લા બે વર્ષમાં 240 સિંહોને ગુમાવ્યા છે.
Mar 10,2023, 21:55 PM IST
Kesara Mango
આ દિવસથી માર્કેટમાં કેરી જ કેરી જોવા મળશે, ખુશ થઈ જાઓ તેવા સમાચાર જુનાગઢથી આવ્યા
Kesar Mango : કેરીના રસિયાઓ માટે સારા સમાચાર... જૂનાગઢ યાર્ડમાં તાલાળાની કેસર કેરીનું આગમન..... 2 દિવસમાં આવ્યા 40 બોક્સ...... હોળી બાદ મબલખ પ્રમાણમાં કેરીની આવકની શક્યતા....
Mar 3,2023, 15:09 PM IST
gujarat
ગીરમાં ફરી રહ્યું છે દુર્લભ પ્રાણી ઘોરખોદિયું, કટોકટીની સ્થતિમાં મરવાનો ડોળ કરે, પણ.
ઘોરખીયુંએ વેંઝુ, બરટોડો, ઘુરનાર જેવા વિવિધ નામોથી ગુજરાતીમાં અને અંગ્રેજીમાં 'હની બેજર' અથવા 'રેટલ' નાં નામથી પ્રચલિત છે. વન્યજીવ સંરક્ષણ કાયદો 1972 અંતર્ગત ઘોરખોદિયું અનુસૂચિ - 1 માં રક્ષિત છે.
Jan 7,2023, 19:02 PM IST
Trending news
Ravichandran Ashwin
અશ્વિને બનાવી ઈતિહાસની સર્વશ્રેષ્ઠ IPL પ્લેઈંગ 11,આ ભારતીય દિગ્ગજને બનાવ્યો કેપ્ટન
Year Ender 2024
2024માં શેર રહ્યાં સ્ટોક માર્કેટના રાજા, જાણો કયા સેક્ટરે આપ્યું સૌથી વધુ રિટર્ન
Champions Trophy 2025
ચેમ્પિયન્સ ટ્રોફીમાં અહીં આમને-સામને જોવા મળશે ભારત-પાકિસ્તાન? આવ્યું મોટું અપડેટ
jasdan
રાજ્યમાં સતત વધી રહી છે દુષ્કર્મની ઘટના, જસદણમાં નરાધમે સગીરાને બનાવી શિકાર
Mahakumbh 2025
ભક્ત, ભક્તિ અને ભજનનો અનોખો સંગમ, 13 જાન્યુઆરીથી શરૂ થશે મહાકુંભ, જાણો કેવી છે તૈયાર
rahu gochar 2025
18 વર્ષ બાદ શનિના રાશિમાં રાહુની ઉલ્ટી ચાલ, 2025માં 4 રાશિઓને થશે ચારેતરફ લાભ!
Allu Arjun House Attack
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર હુમલો,સૂત્રોચ્ચાર-તોડફોડ કરનાર 8 લોકોની ધરપકડ
Madhya Pradesh
ન કોઈ ફેરા, ન કોઈ મંત્રોચ્ચાર... આ વર-કન્યાએ બંધારણના શપથ લઈને કર્યાં અનોખા લગ્ન
girlfriend
પ્રેમિકાએ પ્રેમી સાથે લીધો ખતરનાક બદલો, મળવા બોલાવી કાપી નાખ્યો પ્રાઈવેટ પાર્ટ
star anise
શિયાળામાં જિમ ગયા વગર થશે વેટ લોસ, સવારે-સાંજે પીવો રસોડામાં રાખેલા આ મસાલાની ચા