हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
ચેક
ચેક News
Banking
હવે ગણતરીના કલાકોમાં ચેક થશે 'ક્લીયર', RBI કરવા જઈ રહી છે મોટો ફેરફાર; વિગતો જાણો
RBI Cheques Clearance Decision: RBI એ આજે સૌથી મોટો નિર્ણય લીધો છે. હવે ગણતરીના કલાકોમાં જ ચેક ક્લિયર થઈ જશે. ચેક સાથે સંકળાયેલા જોખમોને ઓછા કરવા માટે આ નિર્ણય લેવાયો છે.
Aug 8,2024, 13:27 PM IST
banking sector
Bank Cheque: લેવડદેવડમાં 2 નહીં કુલ 5 પાર્ટીઓના હાથમાં ફરે છે તમારો બેંક ચેક! જાણો
Bank Cheque: જ્યારે પણ બેંક સાથે કોઈપણ વ્યવહાર કરવો હોય છે, ત્યારે ઘણીવાર ચેકની જરૂર પડે છે. સામાન્ય રીતે આપણે વિચારીએ છીએ કે બેંક ચેક એ બે વ્યક્તિઓ વચ્ચેના વ્યવહારનું માત્ર એક માધ્યમ છે, જ્યારે એવું નથી. અલગ-અલગ સંજોગોમાં એક બેંક ચેકમાં 5 જેટલા પક્ષો સામેલ છે. બધાએ તેમના વિશે સાંભળ્યું જ હશે, પરંતુ બહુ ઓછા લોકો તેમના સાચા અર્થને જાણે છે. ચાલો તેમના વિશે જાણીએ.
May 21,2024, 16:48 PM IST
PM Kisan Samman Nidhi Yojana
PM કિસાન યોજનાના લાભાર્થીની યાદી કઈ રીતે કરવી ચેક? એક ક્લિક પર મેળવો માહિતી
PM Kisan Samman Nidhi Yojna: શું તમે જાણો છો પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના લાભાર્થીઓના નામની યાદી કઈ રીતે ચકાસવી? શું તમને ખબર છે એપ્લીકેશનમાં કે ઓનલાઈન કઈ રીતે ચકાસવું કે પીએમ કિસાન યોજનામાં તમારું નામ આવ્યું છેકે, નહીં...જાણવા માટે ફોલો કરો આ આર્ટિકલમાં આપવામાં આવેલાં સ્ટેપ્સ...
May 8,2024, 12:23 PM IST
banking sector
Chequeમાં સાઈન કરતાં પહેલાં આ 10 ભૂલો ના કરો, ફાયદાને બદલે થશે મોટુ નુક્સાન
ચેકનો ઉપયોગ તમારા બધા દ્વારા એક અથવા બીજા સમયે કરવામાં આવ્યો હશે. કોઈને મોટી રકમ આપવા માટે લોકો રોકડને બદલે ચેક દ્વારા ચૂકવણી કરવાનું પસંદ કરે છે. પરંતુ શું તમે જાણો છો કે તમારે ચેક ભરતી વખતે પણ સાવધાન રહેવાની જરૂર છે.
Aug 16,2023, 16:11 PM IST
સુપ્રીમ કોર્ટ
2242 રૂપિયાનો ચેક પડ્યો 55 લાખમાં, 26 વર્ષથી કોર્ટના ચક્કર કાપી રહ્યો છે ગુનેગાર
26 વર્ષ પહેલા એક શખ્સે લગભગ સવા બે હજાર રૂપિયાનો ચેક ખોટી રીતે વટાવો 55 લાખ રૂપિયામાં પડ્યો છે. 2242.50 રૂપિયાના ચેકને ખોટી રીતે કેશ કરનાર વ્યક્તિએ સુપ્રીમ કોર્ટ (Supreme Court)માં ફરિયાદીને 55 લાખ ચૂકવવાનું કહ્યું છે, ત્યારબાદ કોર્ટે આ ચેકને રોકડ કરનાર મહેન્દ્રકુમાર શારદા વિરુદ્ધ દાખલ થયેલ ફોજદારી કેસ પાછો ખેંચવાની માંગ પર વિચાર કરવા પર સંમતિ વ્યક્ત કરી.
Sep 6,2020, 19:24 PM IST
Cheque
જરૂરી સમાચાર! આવતા વર્ષથી ચેક થઇ જશે બેકાર, નહી થાય ક્લિયર
જો તમે પણ ચેકથી લેવડ-દેવડ કરે છે તો આ સમાચાર તમારા માટે છે કારણ કે આવતા મહિનાથી આ ચેક બેકાર થઇ જશે. અનેક બેંકોએ ચેકબુક સરેન્ડર કરવા અને નવી ચેકબુક ઇશ્યું કરવા માટે પોતાનાં ગ્રાહકોને મેસેજ મોકલવાનું પણ ચાલુ કરી દીધું છે જેના અનુસાર નોન સીટીએસ ચેક બુક આગામી મહિનાથી સ્વિકાર કરવામાં આવશે. આ સંબંધમાં દરેક બેંકની અલગ-અલગ ડેડલાઇન છે. બેંક, આરબીઆઇનાં નિર્દેશ અનુસાર એવું કરી રહ્યા છે.
Nov 29,2018, 22:56 PM IST
Trending news
America Visa
ટ્રમ્પ સત્તા સંભાળે તે પહેલા બાઈડને કર્યું મોટુ કામ! ગુજરાતી વિદ્યાર્થીઓ માટે ખુશખબર
gujarat
લેસ્બિયન સંબંધોના કારણે અમદાવાદમાં એક પ્રેગ્નેટ પરિણીતા કઈ રીતે ફસાઈ? લગ્નજીવન બરબાદ
PMAY 2.0
PM આવાસ યોજનામાં નવા ઘર માટે કેવી રીતે અરજી કરવી? જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ
gujarat
હાસ્ય કલાકારોની ફાની દુનિયામાં જામનગરના એક સિતારાની અલવિદા; ચાહકોને રડતા મૂકી ગયા...
Kitchen Tips
પ્રેશર કૂકરમાં ભોજન બનાવતી વખતે ખાસ રાખો આ ધ્યાન, નહીં તો બોમ્બની જેમ ફાટશે કૂકર
gujarat
ઊંઝા APMCમાં ભાજપના મેન્ડેટનો કચ્ચરઘાણ નીકળ્યો! ઈફ્ફો પછી ઉંઝામાં પણ ભૂંડી હાર
Kapil Sharma
કપિલ શર્મા ખરાબ રીતે થયો ટ્રોલ, ફિલ્મ ડાયરેક્ટર એટલીના દેખાવની મસ્તી કરવી પડી ભારે
Salman Khan
બોલીવુડમાં સુપરસ્ટાર છે સલમાન પણ હોલીવુડમાં સુપર ફ્લોપ સાબિત થયો, આ હતી પહેલી ફિલ્મ
gujarat
આ ચોર તો છે ભારે શોખીન! પૈસા, હવે તમારી પાસે આ કાર હોય તો સાચવજો! નહીં તો એક ક્ષણમાં
jaggery
ડાયાબિટીસમાં ખાંડ સફેદ ઝેર સાબિત થાય તો શું ગોળ ખાવો સેફ છે ? જાણો સાચો જવાબ