हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Cheque
Cheque News
banking sector
Bank Cheque: લેવડદેવડમાં 2 નહીં કુલ 5 પાર્ટીઓના હાથમાં ફરે છે તમારો બેંક ચેક! જાણો
Bank Cheque: જ્યારે પણ બેંક સાથે કોઈપણ વ્યવહાર કરવો હોય છે, ત્યારે ઘણીવાર ચેકની જરૂર પડે છે. સામાન્ય રીતે આપણે વિચારીએ છીએ કે બેંક ચેક એ બે વ્યક્તિઓ વચ્ચેના વ્યવહારનું માત્ર એક માધ્યમ છે, જ્યારે એવું નથી. અલગ-અલગ સંજોગોમાં એક બેંક ચેકમાં 5 જેટલા પક્ષો સામેલ છે. બધાએ તેમના વિશે સાંભળ્યું જ હશે, પરંતુ બહુ ઓછા લોકો તેમના સાચા અર્થને જાણે છે. ચાલો તેમના વિશે જાણીએ.
May 21,2024, 16:48 PM IST
breaking news
ગુજરાતમાં હવે ડે.કલેક્ટરની ઓળખ આપી યુવતીએ કર્યો મોટો કાંડ; 6.63 લાખના દાગીના ખરીદ્યા
નવસારીના ખેરગામ ગામે ઝંડા ચોક નજીક આવેલ શ્રી જલારામ જવેલર્સમાં ગત 23 માર્ચે પહોંચેલી વાંસદાના વાંસિયા ફળિયાની હેતલ પટેલે પોતાની ઓળખ વલસાડમાં ડેપ્યુટી કલેક્ટર હોવાની ઓળખ આપી હતી. સાથે જ તેણે નજીકના તોરણવેરા ગામના આયુર્વેદિક વૈદ્ય ઝીણા ગાવિતની ઓળખાણ આપી, સોનાના દાગીના ખરીદવાની વાત કરી હતી.
Apr 28,2024, 16:52 PM IST
Cheque
ચેક સાઈન કરતી વખતે રકમ બાદ Only લખવું કેમ જરૂરી ? કારણ ખાસ જાણો નહીં તો પસ્તાશો
Cheque Rules: ચેક પેમન્ટ કરતી વખતે અમાઉન્ટ લખ્યા બાદ પાછળ Only લખવાનું હોય છે. શું તમને ખબર છે કે ચેકની પાછળ Only લખવું કેમ જરૂરી હોય છે? જો ન ખબર હોય તો ખાસ જાણો.
Oct 23,2023, 15:36 PM IST
lac vs lakh
Lakhને બદલે Lac લખશો તો શું ચેક થઈ જશે રદ, દરરોજ બેન્ક જનારને પણ નથી ખબર
Lakh v/s Lac : ચેક પર આંકડામાં અને શબ્દોમાં રકમ લખવી ફરજિયાત છે. લાખ માટે અંગ્રેજીમાં કયો સ્પેલિંગ સાચો હશે અને જો તમે બેંકના ચેક અથવા વિડ્રોલના ફોર્મ પર ખોટું લખશો તો શું થશે, મોટાભાગના લોકોને આની જાણ નથી.
Aug 28,2023, 14:47 PM IST
banking sector
Chequeમાં સાઈન કરતાં પહેલાં આ 10 ભૂલો ના કરો, ફાયદાને બદલે થશે મોટુ નુક્સાન
ચેકનો ઉપયોગ તમારા બધા દ્વારા એક અથવા બીજા સમયે કરવામાં આવ્યો હશે. કોઈને મોટી રકમ આપવા માટે લોકો રોકડને બદલે ચેક દ્વારા ચૂકવણી કરવાનું પસંદ કરે છે. પરંતુ શું તમે જાણો છો કે તમારે ચેક ભરતી વખતે પણ સાવધાન રહેવાની જરૂર છે.
Aug 16,2023, 16:11 PM IST
Cheque
બેંક તમારી પાસે કેન્સલ ચેકની કેમ કરે છે માંગ? શું આ ચેક આપવાથી થાય છે કોઈ નુકસાન?
Cancelled Cheque Rules તમારે સમય સમય પર ચેક રદ કરવાની જરૂર પડી શકે છે. નાણાકીય સંસ્થાઓ દ્વારા ગ્રાહકો પાસેથી તેની માંગણી કરવામાં આવે છે. તે આપતી વખતે આપણે કેટલીક બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ.
May 10,2023, 17:46 PM IST
Cheque
Double line on Cheque: ચેક પર કેમ કરવામાં આવે છે બે આડી લાઈનો? જાણવા જેવું છે કારણ
Double line on Cheque: બેંકમાં ખાતું ખોલાવ્યા પછી દરેક ગ્રાહકને ચેક બુક મળે છે. આજના યુગમાં લોકો ચેકનો ઓછો ઉપયોગ કરે છે. પરંતુ આજે પણ મોટી ચુકવણી ચેક દ્વારા કરવામાં આવે છે. ચેક સાથે જોડાયેલા ઘણા નિયમો છે જેના વિશે લોકો જાણતા નથી.
May 8,2023, 16:01 PM IST
Cheque
Cheque Rule: બેંકના ચેક પર રકમ બાદ કેમ લખવામાં આવે છે Only? નહીં લખો તો પસ્તાશો
Cheque Rules: બેંકમાં ચેકથી ઘણી લેવડ-દેવડ થાય છે. પરંતુ આ ચેકમાં જે વિગતો ભરવામાં આવે છે તેના પાછળનું કારણ કોઈને ખબર નથી હોતું. બેંકના ચેકમાં ખાસ તો બે લાઈન કરવામાં આવે છે અને તેમાં રકમની પાછળ માત્ર અથવા Only લખવામાં આવે છે. તેનું કારણ જાણવું જરૂરી છે.
May 3,2023, 16:04 PM IST
New RBI Rule
જો તમે ચેકથી પેમેન્ટ કરતા હોવ તો સાવધાન! આ નવા નિયમ વિશે ખાસ જાણો
New Rule RBI: જો તમે ચેકથી પેમેન્ટ કરતા હોવ તો તમારા માટે આ મહત્વના સમાચાર છે. કોઈ પણ વ્યક્તિ કે સંસ્થાને ચેક આપતા પહેલા હવે સાવધાન થઈ જજો.
Aug 3,2021, 21:10 PM IST
સુપ્રીમ કોર્ટ
2242 રૂપિયાનો ચેક પડ્યો 55 લાખમાં, 26 વર્ષથી કોર્ટના ચક્કર કાપી રહ્યો છે ગુનેગાર
26 વર્ષ પહેલા એક શખ્સે લગભગ સવા બે હજાર રૂપિયાનો ચેક ખોટી રીતે વટાવો 55 લાખ રૂપિયામાં પડ્યો છે. 2242.50 રૂપિયાના ચેકને ખોટી રીતે કેશ કરનાર વ્યક્તિએ સુપ્રીમ કોર્ટ (Supreme Court)માં ફરિયાદીને 55 લાખ ચૂકવવાનું કહ્યું છે, ત્યારબાદ કોર્ટે આ ચેકને રોકડ કરનાર મહેન્દ્રકુમાર શારદા વિરુદ્ધ દાખલ થયેલ ફોજદારી કેસ પાછો ખેંચવાની માંગ પર વિચાર કરવા પર સંમતિ વ્યક્ત કરી.
Sep 6,2020, 19:24 PM IST
Cheque
જરૂરી સમાચાર! આવતા વર્ષથી ચેક થઇ જશે બેકાર, નહી થાય ક્લિયર
જો તમે પણ ચેકથી લેવડ-દેવડ કરે છે તો આ સમાચાર તમારા માટે છે કારણ કે આવતા મહિનાથી આ ચેક બેકાર થઇ જશે. અનેક બેંકોએ ચેકબુક સરેન્ડર કરવા અને નવી ચેકબુક ઇશ્યું કરવા માટે પોતાનાં ગ્રાહકોને મેસેજ મોકલવાનું પણ ચાલુ કરી દીધું છે જેના અનુસાર નોન સીટીએસ ચેક બુક આગામી મહિનાથી સ્વિકાર કરવામાં આવશે. આ સંબંધમાં દરેક બેંકની અલગ-અલગ ડેડલાઇન છે. બેંક, આરબીઆઇનાં નિર્દેશ અનુસાર એવું કરી રહ્યા છે.
Nov 29,2018, 22:56 PM IST
Trending news
diamond industry
સુરતની 'સૂરત' હીરા ઉદ્યોગમાં મંદી, વધુ એક રત્નકલાકારે કર્યો આપઘાત
Anurag Kashyap
'અહીં ફિલ્મ બનાવવાની મજા પૂરી થઈ ગઈ...' અનુરાગ કશ્યપે બોલીવુડ છોડવાનો કર્યો નિર્ણય
surat police
સુરત પોલીસ થઈ સક્રિય, 200થી વધુ દારૂ પીધેલાને ઝડપ્યા, કરી કાર્યવાહી
health
10 વર્ષ વધુ આયુષ્ય લંબાવવા માંગો છો, તો જાણો શું છે વધુ જીવવાનું સિક્રેટ
lifestyle
White Hair: માથાના સફેદ વાળને આ 3 રીતથી કરો કાળા, વાળ થશે હીરોઈન જેવા સુંદર
Gautam Adani
25 વર્ષ જૂનો સંબંધ તોડશે ગૌતમ અદાણી, આખરે કેમ આવી સ્થિત; શું છે આગળનો પ્લાન?
gujarat police
પોલીસની મંજૂરી વગર થર્ટી ફર્સ્ટની ઉજવણી કરનાર સામે થશે કાર્યવાહી, DGP એ આપ્યો આદેશ
Kumbh Mela
ગુજરાતથી કુંભ મેળામાં જવા માટે મળશે આ સ્પેશિયલ ટ્રેન, પશ્ચિમ રેલવેએ કરી જાહેરાત
vitamin k
આ પાંદડાઓમાં ભરપૂર માત્રામાં હોય છે વિટામિન K, ખાતા જ શરીરમાં થશે સ્ફૂર્તિ અહેસાસ!
gujarat
પોલીસ વિભાગ માટે 'નવું વર્ષ' ફળ્યું; 240 ASI ને PSI તરીકે બઢતી, કર્મચારીગણમાં આનંદ