हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
ઘરેલુ નુસ્ખા
ઘરેલુ નુસ્ખા News
ઘરેલુ નુસ્ખા
Home Hacks: ચોમાસામાં ઘરમાં વારંવાર આવતા મચ્છર-ગરોળીને ભગાવવા કરો આ ઉપાય
હંમેશા ઘરમાં વરસાદની સીઝનને કારણે મચ્છ, માખી કે ગરમીમાં દિવાલ પર ગરોળી નીકળતા દેખાય છે. અનેક લોકો તેને જોઈને મોઢું ફેરવી લે છે. તો કેટલાક લોકો આ જંતુને જોઈને ડરી જાય છે. ઘરમાં મચ્છર આવી જાય તો ન તો શાંતિથી બેસી શકાય છે કે ન તો ઉંઘી શકાય છે. તો જો વંદાની વાત કરી તો તેઓ કિચનમાં ગંદકી ફેલાવે છે. જેનાથી તમને અનેક પ્રકારની બીમારીઓ પણ થઈ શકે છે. આવામાં આજે અમે તમને દાદી-નાનીના કેટલાક ઘરેલુ નુસ્ખા બતાવવા જઈ રહ્યાં છે. આ ઉપાયોને અપનાવીને તમે તેનાથી છૂટકારો મેળવી શકો છો. તેને ભગાવવું આપણી મજબૂરી ન હોય તો તે આપણી હેલ્થ માટે બહુ જ હાનિકારક સાબિત થઈ શકે છે.
Jul 31,2020, 11:34 AM IST
Coronavirus
કોરોના સામે લડતમાં અસરકારક છે આ ભારતીય નુસ્ખો, બ્રિટનના સંશોધનકારોએ સ્વિકાર્યું
કોરોના વાયરસ (Coronavirus)ની સારવારની વેક્સીન હજુ સુધી મળી નથી, પરંતુ આયુર્વેદમાં આ વાયરસથી બચવા અને તેને લડત આપવાના ઘણા ઉપાયો અસરકારક સાબિત થયા છે. જોકે, ભારતમાં ઘણા એવા ઘરેલુ નુસ્ખા પ્રયાસ કરવામાં આવી રહ્યાં છે જેની મદદથી બીમારીથી બચી શકાય છે. આવો જ એક નુસ્ખો છે મીઠાના પાણીથી કોગળા કરવાનો પરંતુ હવે આ નુસ્ખા પર બ્રિટન સંશોધનકારો દ્વાર મંજૂર કરવામાં આવી છે.
May 29,2020, 15:50 PM IST
Trending news
Amreli
ગુજરાતમાં અહીં છાશની જેમ વેચાય છે દેશી દારૂ, ભાજપના જ નેતાએ ખોલી પોલ
Ambalal Patel
સફેદ રંગની વીજળી સાથે અંબાલાલ પટેલની નવી આગાહી : જુલાઈના આ દિવસોએ આફતનો વરસાદ આવશે
T20 World Cup 2024
ગળામાં મેડલ અને હાથમાં ટ્રોફી...આ રીતે એરપોર્ટથી બહાર નીકળ્યા ખેલાડીઓ, જુઓ Video
Koth Ganesh Mandir
આ મંદિરમાં ઊંધો સાથિયો કરવાથી પુરી થાય છે માનતા, અમદાવાદની નજીક આવેલું છે આ મંદિર
Home Remedies
વરસાદી વાતાવરણમાં થતી સમસ્યાઓનો તોડ છે દાદીમાંના આ નુસખા, દવા કરતાં ઝડપથી કરે છે અસર
Rain Alert
થઈ જાવ સાવધાન! આ રાજ્યોમાં આગામી પાંચ દિવસ પડશે ભારે વરસાદ, હવામાન વિભાગની ચેતવણી
Gold price today
Gold vs Stocks: છ મહિનામાં 8400 રૂપિયા મોંઘુ થઈ ગયું સોનું, જાણો આગળ કેવી રહેશે ચાલ
gujarat
દારૂની ‘મહેફિલ’ કરવી યુવકને ભારે પડી! ગાળાગાળી થતાં પથ્થરના ઘા ઝીંકી કરૂણ હત્યા
Cloves Benefits
લવિંગમાં છુપાયેલું છે પુરુષોની શક્તિનું રહસ્ય, સૂતા પહેલા ચાવો, આ સમસ્યામાં થશે રાહત
gujarat
ખરેખર ધ્રુણા જન્માવે તેવો કિસ્સો; પ્રેમિકાના પતિ અને ભાઈએ યુવકનું ઢીમ ઢાળી દીધું!