हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
કોલકત્તા નાઇટ રાઇડર્સ
કોલકત્તા નાઇટ રાઇડર્સ News
કોલકત્તા નાઇટ રાઇડર્સ vs કિંગ્સ ઇલેવન પંજાબ
KXIPvsKKR: ગેલ-મનદીપનો ધમાકો, કિંગ્સ ઇલેવન પંજાબનો સળંગ પાંચમો વિજય
મનદીપ સિંહ (66*) અને ક્રિસ ગેલ (51)ની અણનમ અડધી સદીની મદદથી કિંગ્સ ઇલેવન પંજાબે અહીં રમાયેલી આઈપીએલની 46મી મેચમાં કોલકત્તા નાઇટ રાઇડર્સ (KKR)ને 8 વિકેટે પરાજય આપીને સળંગ પાંચમો વિજય મેળવ્યો છે.
Oct 26,2020, 22:59 PM IST
કોલકત્તા નાઇટ રાઇડર્સ vs કિંગ્સ ઇલેવન પંજાબ
KKR vs KXIP: મંડે બ્લોક બસ્ટરમાં કેકેઆર અને પંજાબ વચ્ચે ટક્કર, જાણો સંભવિત પ્લેઇંગ
ઈન્ડિયન પ્રીમિયર લીગ 2020 (IPL 2020)ની 46મી મેચમાં કોલકત્તા નાઇટ રાઇડર્સ (KKR) અને કિંગ્સ ઇલેવન પંજાબ (KXIP)ની ટીમો આમને-સામને હશે. બંન્ને ટીમો માટે આ મુકાબલો પ્લેઓફની દ્રષ્ટિએ ખુબ મહત્વનો છે.
Oct 26,2020, 15:32 PM IST
સનરાઇઝર્સ હૈદરાબાદ vs કોલકત્તા નાઇટ રાઇડર્સ
KKRvsSRH: લોકી ફર્ગ્યુસનની ઘાતક બોલિંગ, કોલકત્તાએ સુપર ઓવરમાં હૈદરાબાદને હરાવ્યું
આઈપીએલની આ સીઝનમાં ફરી એકવાર સુપર ઓવર જોવા મળી હતી. કોલકત્તાએ સુપર ઓવરમાં હૈદરાબાદને હરાવી ટૂર્નામેન્ટમાં પાંચમો વિજય મેળવ્યો છે.
Oct 18,2020, 19:51 PM IST
સુનીલ નરેન
IPL: શાહરૂખ ખાનની ટીમ કેકેઆરને રાહત, સુનીલ નરેનની બોલિંગ એક્શનને મળી લીલી ઝંડી
Sunil Narine bowling action cleared: કોલકત્તા નાઇટ રાઇડર્સના સ્પિનર સુનીલ નરેનની બોલિંગ એક્શનને રવિવારે ઈન્ડિયન પ્રીમિયર લીગની શંકાસ્પદ બોલિંગ એક્શન સમિતિએ સ્પષ્ટ ગણાવી છે.
Oct 18,2020, 17:45 PM IST
રાહુલ ત્રિપાઠી
Video: શાહરૂખ ખાનના સૌથી મોટા ફેને કોલકત્તાને અપાવી જીત, ઇનામમાં મળી 'ફ્લાઇંગ કિસ'
મેચ બાદ કોલકત્તાના કેપ્ટન દિનેશ કાર્તિકે મેચના હીરો રાહુલને ટીમના માલિક શાહરૂખ ખાન સાથે મુલાકાત કરાવી જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
Oct 8,2020, 14:38 PM IST
અલી ખાન
IPL 2020: આઈપીએલમાં અમેરિકાની એન્ટ્રી, અલી ખાન કોલકત્તાની ટીમમાં સામેલ
અમેરિકાના ફાસ્ટ બોલર અલી ખાનને કોલકત્તા નાઇટ રાઇડર્સે પોતાની ટીમમાં સામેલ કર્યો છે. તે ઈજાગ્રસ્ત બોલર હેરી ગર્નીનું સ્થાન લેશે.
Sep 12,2020, 15:07 PM IST
કોલકત્તા નાઇટ રાઇડર્સ
પેટ કમિન્સ આવવાથી મજબૂત બની ટીમ, આ વર્ષે ફાઇનલમાં પહોંચી શકે છે KKR
કોલકત્તા નાઇટ રાઇડર્સ (Kolkata Knight Riders)ની ટીમે આ વર્ષે હરાજીમાં ઘણા ખેલાડીઓને સામેલ કર્યાં છે. પાછલા વર્ષે પ્લેઓફમાં જગ્યા બનાવવામાં નિષ્ફળ રહેલી કેકેઆર આ વર્ષે ટાઇટલ જીતવા ઉતરશે.
Sep 7,2020, 16:20 PM IST
કોલકત્તા નાઇટ રાઇડર્સ
IPL KKR Schedule: આ છે કોલકત્તા નાઇટ રાઇડર્સનો સંપૂર્ણ કાર્યક્રમ
ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)નો સંપૂર્ણ કાર્યક્રમ રવિવારે જાહેર કરી દેવામાં આવ્યો છે. કોલકત્તા નાઇટ રાઇડર્સ (KKR) ની ટીમ 23 સપ્ટેમ્બરથી પોતાના સફરની શરૂઆત કરશે. આઈપીએલમાં બે વખતની ચેમ્પિયન ટીમ પોતાની પ્રથમ મેચ મુંબઈ ઈન્ડિયન્સ સામે રમશે.
Sep 7,2020, 12:30 PM IST
આરસીબી
આ ટીમોના નામે છે આઈપીએલમાં સૌથી ઓછા રને આઉટ થવાનો શરમજનક રેકોર્ડ
આઈપીએલના 12 વર્ષના ઈતિહાસમાં ઘણી એવી મેચ આવી જેમાં ટીમો 100 રન પણ બનાવી શકી નહીં.
Aug 22,2020, 16:04 PM IST
jacques kallis
IPL ટીમ KKRને લાગ્યો મોટો ઝટકો, આ દિગ્ગજે છોડ્યો ટીમનો સાથ
જેક કાલિસ સિવાય સહાયક કોચ સાઇમન કેટિસે પણ પોતાના પદથી રાજીનામું આપી દીધું છે.
Jul 14,2019, 15:42 PM IST
rinku singh
બીસીસીઆઈએ રિંકૂ સિંહ પર લગાવ્યો ત્રણ મહિનાનો પ્રતિબંધ, પઠાણને આપી ચેતવણી
ભારતીય ક્રિકેટ બોર્ડે ઉત્તર પ્રદેશના ડાબા હાથના બેટ્સમેન રિંકૂ સિંહને અબુધાબીમાં બિન માન્યતા પ્રાપ્ત ટી20 લીગમાં રમવા માટે ત્રણ મહિના માટે સસ્પેન્ડ કરી દીધો છે.
May 30,2019, 20:24 PM IST
આઈપીએલ 2019
IPL 2019: ટૂર્નામેન્ટમાંથી આઉટ થયા બાદ ટીમે સ્વીકાર્યું
સાઇમન કેટિચે કહ્યું, અમારી ટીમ ટૂર્નામેન્ટમાં સારી શરૂઆત બાદ સતત છ મેચ હારી ગઈ. તેનાથી ટીમમાં દબાણનો માહોલ હતો.
May 6,2019, 17:44 PM IST
Robin Uthappa
IPL 2019: 24 ડોટ બોલ, ઉથપ્પાએ બનાવ્યો ધીમી ઈનિંગનો રેકોર્ડ
ઉથપ્પાએ કેકેઆર તરફથી સૌથી વધુ 40 રન બનાવ્યા. પરંતુ જે સ્ટ્રાઇક રેટ (85.10)થી તેણે બેટિંગ કરી તેની ટીકા થઈ રહી છે. ઉથપ્પાએ પોતાની ઈનિંગમાં 47 બોલનો સામનો કરતા 40 રન બનાવ્યા હતા.
May 6,2019, 14:53 PM IST
IPL 2019
IPL 2019: પ્લેઓફ માટે 1 સ્થાન બાકી, કોલકત્તા અને હૈદરાબાદ દાવેદાર
કોલકત્તા જો આજે મુંબઈ ઈન્ડિયન્સને પરાજય આપે તો તે પ્લેઓફની ટિકિટ મેળવી લેશે. આઈપીએલ 2019ના પોઈન્ટ ટેબલ પર નજર કરીએ તો ચેન્નઈની ટીમ હાલમાં 13 મેચો બાદ 18 પોઈન્ટ સાથે ટોપ પર છે.
May 5,2019, 15:04 PM IST
IPL 2019
IPL 2019: શા માટે મેદાન પર કાર્તિકને આવ્યો ગુસ્સો? આ હતું કારણ
શુક્રવારે મોહાલીના પીસીએ આઈએસ બિંદ્રા સ્ટેડિયમમાં મેચ દરમિયાન એવું પણ જોવા મળ્યું, જ્યારે શાંત રહેનાર કેપ્ટન કાર્તિક ગુસ્સામાં આવી ગયો.
May 4,2019, 15:13 PM IST
આંદ્રે રસેલ
જુઓ, શાનદાર જીત બાદ આંદ્રે રસેલે કઈ રીતે ઉજવ્યો પોતાનો જન્મદિવસ
વેસ્ટઈન્ડિઝના ઓલરાઉન્ડર આંદ્રે રસેલે ઈડન ગાર્ડનમાં પોતાનો જન્મદિવસ ઉજવ્યો. આ દરમિયાન તેની પત્ની પણ હાજર હતી. ડ્રેસિંગ રૂમમાં તમામ સાથી ખેલાડીઓએ તેનો જન્મદિવસ ઉજવ્યો હતો.
Apr 29,2019, 15:13 PM IST
આઈપીએલ 2019
IPL 2019: રોહિત શર્માએ સ્ટમ્પ પર કાઢ્યો ગુસ્સો, આઈપીએલે ફટકાર્યો દંડ
મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન રોહિત શર્મા પર કોલકત્તા નાઇટ રાઇડર્સ વિરુદ્ધ આઈપીએલ મેચ દરમિયાન આઉટ થયા બાદ નિરાશામાં વિકેટો પર બેટ મારવા માટે મેચ ફીના 15 ટકાનો દંડ ફટકારવામાં આવ્યો છે.
Apr 29,2019, 15:01 PM IST
આંદ્રે રસેલ
IPL 2019: એક સિઝનમાં 50 છગ્ગા ફટકારનાર બીજો બેટ્સમેન બન્યો આંદ્રે રસેલ
એક આઈપીએલ સિઝનમાં 50 સિક્સ ફટકારનાર રસેલ બીજો બેટ્સમેન છે. તેની પહેલા ક્રિસ ગેલે માત્ર આ સિદ્ધિ મેળવી છે.
Apr 29,2019, 14:53 PM IST
આઈપીએલ 2019
કાર્તિકને કેપ્ટન પદેથી હટાવવાની કોઈ ચર્ચા થઈ નથીઃ કાલિસ
કોલકત્તા નાઇટ રાઇડર્સના કોચ જેક કાલિસે કહ્યું કે, કાર્તિકને સુકાની પદેથી હટાવવાની કોઈ ચર્ચા કરવામાં આવી નથી.
Apr 23,2019, 21:15 PM IST
આંદ્રે રસેલ
IPL 2019: ક્રિસ ગેલની એક સલાહથી ખતરનાક બેટ્સમેન બની ગયો આંદ્રે રસેલ
આખરે રસેલ આટલો આક્રમક કેમ બની ગયો. આજથી ત્રણ વર્ષ પહેલા સુધી તે રમતો હતો પરંતુ આટલો આક્રમક અંદાજ નહતો. વર્ષ 2016 પહેલા તે બોલને હિટ જરૂર કરતો હતો પરંતુ આટલા છગ્ગા ફટકારવામાં અસમર્થ હતો.
Apr 20,2019, 18:05 PM IST
Trending news
Ravichandran Ashwin
અશ્વિને બનાવી ઈતિહાસની સર્વશ્રેષ્ઠ IPL પ્લેઈંગ 11,આ ભારતીય દિગ્ગજને બનાવ્યો કેપ્ટન
Year Ender 2024
2024માં શેર રહ્યાં સ્ટોક માર્કેટના રાજા, જાણો કયા સેક્ટરે આપ્યું સૌથી વધુ રિટર્ન
Champions Trophy 2025
ચેમ્પિયન્સ ટ્રોફીમાં અહીં આમને-સામને જોવા મળશે ભારત-પાકિસ્તાન? આવ્યું મોટું અપડેટ
jasdan
રાજ્યમાં સતત વધી રહી છે દુષ્કર્મની ઘટના, જસદણમાં નરાધમે સગીરાને બનાવી શિકાર
Mahakumbh 2025
ભક્ત, ભક્તિ અને ભજનનો અનોખો સંગમ, 13 જાન્યુઆરીથી શરૂ થશે મહાકુંભ, જાણો કેવી છે તૈયાર
rahu gochar 2025
18 વર્ષ બાદ શનિના રાશિમાં રાહુની ઉલ્ટી ચાલ, 2025માં 4 રાશિઓને થશે ચારેતરફ લાભ!
Allu Arjun House Attack
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર હુમલો,સૂત્રોચ્ચાર-તોડફોડ કરનાર 8 લોકોની ધરપકડ
Madhya Pradesh
ન કોઈ ફેરા, ન કોઈ મંત્રોચ્ચાર... આ વર-કન્યાએ બંધારણના શપથ લઈને કર્યાં અનોખા લગ્ન
girlfriend
પ્રેમિકાએ પ્રેમી સાથે લીધો ખતરનાક બદલો, મળવા બોલાવી કાપી નાખ્યો પ્રાઈવેટ પાર્ટ
star anise
શિયાળામાં જિમ ગયા વગર થશે વેટ લોસ, સવારે-સાંજે પીવો રસોડામાં રાખેલા આ મસાલાની ચા