हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
એકતા કપૂર
એકતા કપૂર News
Ekta Kapoor
સગીર છોકરી સાથે એકતા કપૂરે એવું તો શું કર્યું કે POCSO એક્ટમાં ફસાઈ, માતાને પણ...
Ekta Kapoor: એકતા કપૂર અને તેની માતા શોભા કપૂર પર 'ગંદી બાત' વેબ સિરીઝમાં વાંધાજનક દ્રશ્યોને કારણે વિરુદ્ધ POCSO એક્ટ હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. આ મામલો શોની છઠ્ઠી સિઝનનો છે, જેમાં એક સગીર છોકરીના અશ્લીલ દ્રશ્યો કથિત રીતે બતાવવામાં આવ્યા હતા.
Oct 21,2024, 15:26 PM IST
Ekta Kapoor
Gandii baat 6 ના સીનને લઈ એકતા કપૂર અને શોભા કપૂર વિરુદ્ધ Pocso Act હેઠળ કેસ નોંધાયો
Ekta kapoor:પ્રોડ્યુસર એકતા કપૂર અને તેની માતા શોભા કપૂરની વેબ સિરીઝ ગંદી બાતની 6 સીઝનના એક એપિસોડમાં સગીરાના આપત્તિજનક સીન દેખાડવામાં આવ્યા છે.
Oct 21,2024, 9:18 AM IST
Happy New Year
એકતા કપૂરની ગ્રાન્ડ દિવાળી પાર્ટીની અંદરની તસવીરો, જુઓ કોણ દેખાયું સૌથી સુંદર?
પાર્ટીમાં હિના ખાન, કરણ પટેલ, અનીતા હસનંદાની, મનીષ મલ્હોત્રા જેવા અનેક સ્ટાર્સ સામેલ થયા હતા. હિના ખાન પણ આ ગ્રાન્ડ દિવાળી પાર્ટીનો ભાગ રહી હતી. તેણે પાર્ટીની અનેક તસવીરો શેર કરી હતી. જુઓ પાર્ટીના ઈનસાઈડ પિક્સ.
Nov 16,2020, 11:23 AM IST
એકતા કપૂર
એકતા કપૂરની ગ્રાંડ પાર્ટીમાં સેલેબ્સએ લગાવ્યા ચાર ચાંદ, PHOTOS VIRAL
ફિલ્મમેકર અને ટીવી શો પ્રોડ્યુસર એકતા કપૂર પોતાના સ્ટાર માટે દિવાળી પાર્ટી રાખી. આ પાર્ટીમાં મૌની રોયથી માંડીને હિના ખાન પણ પહોંચી. જુઓ તસવીરો.
Nov 14,2020, 11:42 AM IST
આમના શરીફ
યલો કલરના ટ્રેડિશનલ ડ્રેસમાં Aamna Sharif લાગી રહી છે ફટાકડી, SEE PHOTOS
આમના શરીફ (Aamna Sharif) ની કેટલીક નવી તસવીરો સોશિયલ મીડિયા પર છવાઇ છે, જેમાં તે આછા પીળા રંગના ટ્રેડિશનલ ડ્રેસમાં જોવા મળી રહી છે.
Sep 10,2020, 17:03 PM IST
એકતા કપૂર
એકતા કપૂરે જીત્યો 'મોસ્ટ પાવરફૂલ બિઝનેસ વુમન ઓફ ધ ઇયર'નો ખિતાબ
એકતા કપૂર આ વર્ષે પોતાના દમદાર કન્ટેંટની સાથે બધા પ્લેટફોર્મ પર સર્વવ્યાપી રહી છે. તાજેતરમાં જ એકતા કપૂરે ફોર્ચ્યૂન ઇન્ડીયા એવોર્ડમાં ભાગ લીધો હતો, જ્યાં તેને એન્ટરટેનમેન્ટ ઇંડસ્ટ્રીમાંથી 'મોસ્ટ પાવરફૂલ બિઝનેસ વુમેન ઓફ ધ ઇયર'ના એવોર્ડથી સન્માનિત કરવામાં આવી હતી.
Nov 10,2019, 10:07 AM IST
ડ્રીમ ગર્લ
મરાઠીમાં આવ્યું આયુષ્માનની ફિલ્મનું ધમાકેદાર ગીત 'ધાગાલા લાગલી
અભિનેતા આયુષ્માન ખુરાના ઓફબીટ ફિલ્મનો બેતાજ બાદશાહ બની રહ્યો છે અને તે એકતા કપૂરની 'ડ્રીમગર્લ' બનીને લોકોને હસાવવા તૈયાર છે.
Aug 27,2019, 17:04 PM IST
એકતા કપૂર
હજાર પ્રયત્ન કરવા છતાં કેમેરામાં કેદ થયો એકતા કપૂરનો પુત્ર,VIDEO થયો VIRAL
ટીવી ક્વીન એકતા કપૂરનાના નાના શહેજાદા રવિ કપૂર અત્યાર સુધી કેમેરાથી દૂર હતો, પરંતુ હવે તે લાખ છુપાવવા છતાં પણ કેમેરામાં કેદ થઇ ચૂક્યો છે. એકતા આ વાતનું પુરતું ધ્યાન રાખે છે કે પુત્રનો ફોટો કોઇ તસવીરમાં ન આવી જાય.
Aug 27,2019, 15:58 PM IST
Ekta Kapoor
એકતા અને મોનામાં બહુ મોટો ઝઘડો, દુનિયાને ખબર પડી ગઈ કારણ કે...
ટીવી ઇન્ડસ્ટ્રીમાં એકતા કપૂર અને મોના સિંહની ગણતરી બેસ્ટ ફ્રેન્ડ્સ તરીકે થાય છે
Aug 17,2019, 17:21 PM IST
Ekta Kapoor
એકતા કપૂરે કર્યું એક કામ અને સોશિયલ મીડિયામાં થયો વખાણનો વરસાદ
તુષાર કપૂરના દીકરાની બર્થ ડે પાર્ટીમાં તેના પિતા અને એક્ટર જિતેન્દ્ર, પત્ની શોભા કપૂર સાથે પહોંચ્યા હતા. કરણ જોહર પણ બંને બાળકો યશ અને રૂહી સાથે પાર્ટીમાં પહોંચ્યો હતો. સોહા અલી ખાન પણ દીકરી ઈનાયા સાથે પહોંચી હતી.
Jun 2,2019, 15:48 PM IST
kausauti zindagi kii
કસૌટી ઝિંદગી કી 2માં કોમોલિકા પછી કપાયું પ્રેરણાનું પણ પત્તું!
શોમાં અનુરાગના પિતા મોલોય બાસુ સ્વસ્થ થઈ ગયા છે અને તે કોમોલિકાનો અસલી ચહેરો બધાની સામે લાવશે. કોમોલિકાએ મોલોય બાસુના એક્સિડેન્ટનો પ્લાન કરી તેને મારી નાખવાનો પ્રયાસ કર્યો હતો કારણ કે તેઓ સત્ય જાણતા હતા.
May 18,2019, 16:05 PM IST
હીના ખાન
Photos : હીના ખાને ચોરી પ્રિયા પ્રકાશની એક ખાસ ‘વસ્તુ’
ટીવી એક્ટ્રેસ હીના ખાન પોતાની ફેશન સેન્સને લઈને હંમેશા ચર્ચામાં રહેતી હોય છે. હીના એટલી સ્ટાઈલિશ છે કે, બોલિવુડ એક્ટ્રેસને પણ ટક્કર આપે છે. હાલમાં જ હીનાએ પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર કેટલીક તસવીરો શેર કરી છે, જેમાં તે એક્ટ્રેસ પ્રિયા પ્રકાશ વોરિયરની કોપી કેટ લાગી રહી છે. હિનાએ યલો કલરના ડ્રેસ સાથે મિકી માઉસ લૂકનો ફોટો શેર કર્યો છે. બસ, આવા જ પ્રકારની હેરસ્ટાઈલમાં થોડા દિવસ પહેલા પ્રિયા પ્રકાશ જોવા મળી હતી. તેને શેર કરેલી તસવીરે જોરદાર વાઈરલ થઈ હતી. ત્યારે હવે હીનાના ફોટો પર યુઝર્સ ફની કોમેન્ટ્સ કરી રહ્યાં છે. એક્ટ્રેસની પોસ્ટ પર એક યુઝરે લખ્યું કે, કોઈ આને ડિઝનીની ફિલ્મમાં કામ આપો. તો અન્ય એકે લખ્યું કે, તમે મિકી માઉસ લુકમાં પ્રિટી લાગો છો.
Apr 9,2019, 13:34 PM IST
એકતા કપૂર
પરણેલા ખાસ વાંચે, એકતા કપૂરે જાહેરમાં કહી દીધી મોટી વાત
એકતા કપૂરે સરોગસીથી માતા બનવાનું પસંદ કર્યું છે
Feb 21,2019, 18:51 PM IST
એકતા કપૂર
એકતા કપૂરે શેયર કરી દીકરાની પહેલી તસવીર, સોશિયલ મીડિયા પર થઈ વાઇરલ
સરોગેસી દ્વારા માતા બનેલી ટીવી ક્વીન એકતા કપૂરે પોતાના દીકરાના નામનો ખુલાસો કર્યો છે
Feb 3,2019, 13:34 PM IST
Ekta Kapoor
એકતા કપૂરે પાડ્યું દીકરાનું નામ, ઇમોશનલ સંદેશ સાથે કર્યું જાહેર
એકતા કપૂરના ઘરે 27 જાન્યુઆરીએ દીકરાનો જન્મ થયો છે
Feb 1,2019, 12:54 PM IST
એકતા કપૂર
બ્રેકિંગ : એકતા કપૂર લગ્ન કર્યા વગર બની ગઈ રિયલ લાઇફમાં દીકરાની માતા !
27 જાન્યુઆરીએ એકતાના ઘરે પારણું બંધાયું છે
Jan 31,2019, 10:12 AM IST
લૈલા મજનૂ
O Meri Laila Song: 'લૈલા મજનૂ'નું ગીત તમને નાચવા માટે કરી દેશે મજબૂર
7 સપ્ટેમ્બર, 2018ના દિવસે થિયેટરમાં રિલીઝ થવાની છે આ ફિલ્મ
Aug 14,2018, 10:45 AM IST
Trending news
accident
મુસાફરીથી પરત ફરતા યાત્રીઓને કાળ ભરખી ગયો, સાપુતારા પાસે અકસ્માતમાં 5 ના મોત
Budhaditya Yog 2025
શનિની રાશિમાં બુધ અને સૂર્ય કરશે પ્રવેશ, 3 રાશિઓ પર વરસશે ધન, વેપારમાં વરસશે ધન
MAMTA KULKARNI
આ 5 કારણને લીધે મમતા કુલકર્ણીનું મહામંડલેશ્વર પદ છીનવાયું, 7 દિવસમાં અખાડામાંથી બહાર
chia seeds
પેટની ચરબી સાથે સ્કિન અને વાળની સમસ્યા થશે દુર, આ નાના દાણાથી શરીરને થાય છે 5 ફાયદા
Liver damage signs
Liver Damage Signs: લીવર ડેમેજ થતું હોય ત્યારે શરીરમાં જોવા મળે છે આ 5 લક્ષણો
Rajnigandha farming
કૃષિ ક્ષેત્રે નવી ક્રાંતિ!રજનીગંધા ફૂલની ખેતી કરીને કરો લાખોની કમાણી,ખેડૂતો ખાસ જાણો
Extra Marital Affair
આ હરકતો તમારા પાર્ટનરની ખોલી દેશે પોલ, આ સંકેતોથી ઓળખો અંદરની વાત
lizards
ઘરમાં ગરોળી મચાવે છે આતંક? ભગાડવાના આ છે અસરકારક ઉપાય, પછી ક્યારેય નહીં મળે જોવા!
Belly Button
આ તેલના બે ટીપાં કરી દેશે કમાલ,અનેક બીમારીઓ દૂર રાખવાની સાથે પુરુષોમાં આવશે સુપરપાવર
gujarat
આ રીતે ભણશે ગુજરાત...પાટણમાંથી આવ્યા ચોંકાવનારા દ્રશ્યો! સરકારી યોજનાઓમાં કોની કટકી?