એકતા કપૂરની ગ્રાન્ડ દિવાળી પાર્ટીની અંદરની તસવીરો, જુઓ કોણ દેખાયું સૌથી સુંદર?

પાર્ટીમાં હિના ખાન, કરણ પટેલ, અનીતા હસનંદાની, મનીષ મલ્હોત્રા જેવા અનેક સ્ટાર્સ સામેલ થયા હતા. હિના ખાન પણ આ ગ્રાન્ડ દિવાળી પાર્ટીનો ભાગ રહી હતી. તેણે પાર્ટીની અનેક તસવીરો શેર કરી હતી. જુઓ પાર્ટીના ઈનસાઈડ પિક્સ.

ઝી મીડિયા/બ્યૂરો :પ્રોડ્યુસર ડિરેક્ટર એક્તા કપૂર (ekta kapoor) દર વર્ષે દિવાળીની શાનદાર પાર્ટી આપે છે. આ વર્ષે પણ તેમણે દિવાળીની ગ્રાન્ડ પાર્ટી (Diwali party) નું આયોજન કર્યું હતું. આ પાર્ટીમાં ટીવી અને બોલિવુડ ઈન્ડસ્ટ્રીઝના અનેક કલાકાર પહોંચ્યા હતા. એક એકથી ચઢિયાતા આઉટફીટમાં સ્ટાર્સ નજરે ચઢ્યા હતા. પાર્ટીમાં હિના ખાન, કરણ પટેલ, અનીતા હસનંદાની, મનીષ મલ્હોત્રા જેવા અનેક સ્ટાર્સ સામેલ થયા હતા. હિના ખાન પણ આ ગ્રાન્ડ દિવાળી પાર્ટીનો ભાગ રહી હતી. તેણે પાર્ટીની અનેક તસવીરો શેર કરી હતી. જુઓ પાર્ટીના ઈનસાઈડ પિક્સ.

ગર્લ્સ ગેંગ

1/6
image

હિનાએ રિદ્ધી ડોગરા, એકતા કપૂર અને મૌની રોય સાથેની એક તસવીર શેર કરી.

હિના અને મૌની

2/6
image

સૌથી વધુ પોપ્યુલર ટેલિવિઝન એક્ટ્રેસમાંથી બે હિના ખાન અને મૌની રોયે સેલ્ફી માટે સાથે પોઝ આપ્યો હતો.  

ગર્લ્સ ગેંગ સાથે મુકેશ છાબરા

3/6
image

મુકેશ છાબરા પણ હિના ખાન, મૌની રોય, એક્તા કપૂર અને કરિશ્મા તન્ના એકસાથે સેલ્ફી લેતા દેખાયા હતા.

ચર્ચામાં રહી હિના ખાન

4/6
image

હિનાએ કસૌટી જિંદગી કીની એક્ટ્રેસ એરિકા ફર્નાન્ડિઝ સાથે પોઝ આપ્યો હતો.

તમામ મિત્રો એકસાથે

5/6
image

હિનાએ આખા ગ્રૂપની એકસાથે તસવીર શેર કરી હતી. તસવીરમાં મૃણાલ ઠાકુર, એરિકા, મનીષ મલ્હોત્રા, કરિશ્મા તન્ના, એક્તા, હિના, અનુપ્રિયા ગોયેન્કા, રિદ્ધી ડોગરા, મોહિત સહગલ, ઉર્વશી ઢોળકિયા અને આકાંક્ષા રંજન કપૂર એક ફ્રેમમાં દેખાયા હતા. 

સ્ટાર્સની દિવાળી

6/6
image

એકસાથે જે તસવીર સામે આવી, તેમાં જોઈ શકાય છે કે સેલેબ્સે કેવી રીતે એન્જોય કર્યું હતું.