हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
IND
ENG
133/ 3
(12.5)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
ડ્રીમ ગર્લ
ડ્રીમ ગર્લ News
Hema Malini
B'Day: જ્યારે ડાયરેક્ટરે ડ્રિમ ગર્લને કહી આ વાત, ખાવો પડ્યો ધર્મેન્દ્રના હાથનો માર
બોલીવુડની ડ્રીમ ગર્લ હેમા માલિની (Hema Malini) આજે 72 વર્ષની થઈ છે. તેમના જન્મ (Hema Malini Birthday) દિવસ પર જાણો તેમની પર્સનલ લાઈફ અને કરિયર સાથે જોડાયેલી કેટલીક ખાસ વાતો...
Oct 16,2020, 13:41 PM IST
બાલા
BOX OFFICE પર છવાઇ ગયો આયુષ્માન ખુરાના, 'બાલા'ની બીજા દિવસે બંપર કમાણી
બોલીવુડ એક્ટર આયુષ્માન ખુરાના (Ayushmann Khurrana)ની તાજેતરમાં રિલીઝ ફિલ્મ 'બાલા' (Bala)'એ પોતાના પહેલાં જ દિવસે બોક્સ ઓફિસ પર કુલ 10.15 કરોડ રૂપિયાનો કારોબાર કર્યો. આયુષ્માનના કેરિયરની આ પહેલી ફિલ્મ છે, જે તેમના માટે અત્યાર સુધી સૌથી સારી ઓપનર સાબિત થઇ છે. 'બાલા'ની પહેલાં દિવસની કમાણી તેમની છેલ્લી ફિલ્મ 'ડ્રીમ ગર્લ'ને માત આપવામાં સફળ રહી. ફિલ્મ 'ડ્રીમ ગર્લ'એ પહેલા દિવસે 10.05 કરોડ રૂપિયાની કમાણી કરી હએતે. હવે 'બાલા'નું બીજા દિવસનું બોકસ ઓફિસ કલેક્શન આવી ચૂક્યું છે.
Nov 10,2019, 12:11 PM IST
એકતા કપૂર
એકતા કપૂરે જીત્યો 'મોસ્ટ પાવરફૂલ બિઝનેસ વુમન ઓફ ધ ઇયર'નો ખિતાબ
એકતા કપૂર આ વર્ષે પોતાના દમદાર કન્ટેંટની સાથે બધા પ્લેટફોર્મ પર સર્વવ્યાપી રહી છે. તાજેતરમાં જ એકતા કપૂરે ફોર્ચ્યૂન ઇન્ડીયા એવોર્ડમાં ભાગ લીધો હતો, જ્યાં તેને એન્ટરટેનમેન્ટ ઇંડસ્ટ્રીમાંથી 'મોસ્ટ પાવરફૂલ બિઝનેસ વુમેન ઓફ ધ ઇયર'ના એવોર્ડથી સન્માનિત કરવામાં આવી હતી.
Nov 10,2019, 10:07 AM IST
આયુષ્માન ખુરાના
અલગ વિષની ફિલ્મ કરવા પર બોલ્યો આયુષ્માન- 'ન કહેલી વાતો કહેવાનો યુગ છે'
બોલીવુડ સ્ટાર આયુષ્માન ખુરાના (Ayushmann Khurrana) હંમેશા પોતાની અલગ વિષયની ફિલ્મોને લઈને ચર્ચામાં રહે છે. હવે તેણે આ પ્રકારની ફિલ્મો કહેવાનું કારણ જણાવ્યું છે. 0
Oct 20,2019, 23:44 PM IST
Ayushmann Khurrana
'ડ્રીમ ગર્લ' બનીને છવાયા આયુષ્માન ખુરાના,Box Office પર બનાવ્યો રેકોર્ડ
અભિનેતા આયુષ્માન ખુરાના (Ayushmann Khurrana) દર્શકો પાસેથી પોતાની ફિલ્મોને મળી રહેલા સમર્થનના લીધે ખુબ ખૂશ છે. તાજેતરમાંજ તેમની ફિલ્મ ડ્રીમ ગર્લ કમાણીના મામલે અત્યાર સુધીની તેમની સૌથી મોટી ફિલ્મ બની ગઇ છે. તેના પર અભિનેતાએ કહ્યું કે નવા માઇલસ્ટોનને પાર કરવું સારું લાગે છે.
Oct 15,2019, 9:34 AM IST
આયુષ્માન ખુરાના
Box Office પર 'ડ્રીમ ગર્લ' બની છવાયો આયુષ્માન
આયુષ્માન ખુરાનાની ફિલ્મ 'ડ્રીમ ગર્લ (Dream Girl)'નો જાદૂ બોક્સ ઓફિસ પર એવો ચાલ્યો કે ફિલ્મએ આ સપ્તાહે સિરીઝ થયેલી ફિલ્મોને પછાડતા 100 કરોડની ક્લબમાં એન્ટ્રી કરી લીધી છે.
Sep 24,2019, 16:39 PM IST
ડ્રીમ ગર્લ
'ડ્રીમ ગર્લ' બનીને આયુષ્યમાને મચાવી જબરદસ્ત ધમાલ, બે દિવસમાં કરી અધધધ કમાણ
અભિનેતા આયુષ્યમાન ખુરાનાની ફિલ્મ ડ્રીમ ગર્લ તેના માટે ખુબ જ લકી સાબિત થઈ રહી છે. પહેલા દિવસે ફિલ્મે 10 કરોડ જેટલું ઓપનિંગ મેળવ્યું. જ્યારે બીજા દિવસે શનિવારે તો ફિલ્મે તેના કરતા પણ ખુબ વધુ એટલે કે સાડા સોળ કરોડ જેટલી કમાણી કરી છે.
Sep 15,2019, 11:53 AM IST
આયુષ્યમાન ખુરાના
BOX OFFICE પર 'Dream Girl'ની ધમાલ, આયુષ્યમાનને લાગી છે જબરી લોટરી
આજે બોલિવૂડ સ્ટાર આયુષ્યમાન ખુરાના (Ayushmann Khurrana) પોતાનો 35મો જન્મદિવસ સેલિબ્રેટ કરી રહ્યો છે અને આજે જ તેને જબરદસ્ત સાચાર મળ્યા છે. આયુષ્યમાનની તાજેતરમાં રિલીઝ થયેલી ફિલ્મ ડ્રીમ ગર્લ (Dream Girl) તેની કરિયરની સૌથી મોટી ઓપનર ફિલ્મ બની ગઈ છે.
Sep 14,2019, 15:35 PM IST
ડ્રીમ ગર્લ
જુઓ, 'ડ્રીમ ગર્લ'નું નવુ રોમેન્ટિક ગીત 'ઇક મુલાકાત'
ગીતના વીડિયોમાં આયુષ્માન ખુરાના અને નુસરત ભરૂચા ખુબ રોમેન્ટિક મૂડમાં જોવા મળી રહ્યાં છે. ફિલ્મના ડાન્સ વાળા ગીત બાદ હવે આ સુરીલા ગીતને રિલીઝ કરવામાં આવ્યું છે જે તમને જરૂર પસંદ આવશે.
Sep 3,2019, 16:17 PM IST
ડ્રીમ ગર્લ
મરાઠીમાં આવ્યું આયુષ્માનની ફિલ્મનું ધમાકેદાર ગીત 'ધાગાલા લાગલી
અભિનેતા આયુષ્માન ખુરાના ઓફબીટ ફિલ્મનો બેતાજ બાદશાહ બની રહ્યો છે અને તે એકતા કપૂરની 'ડ્રીમગર્લ' બનીને લોકોને હસાવવા તૈયાર છે.
Aug 27,2019, 17:04 PM IST
Dream Girl
Video: આયુષ્માને વિદ્યાર્થી સાથે સેલિબ્રેટ કર્યો જન્માષ્ટીનો તહેવાર
આયુષ્માન ખુરાને મંચ પર મટકી પણ ફોડી હતી. તે સ્ટેજ પર 'રાધે રાધે' ગીત પર ડાન્સ કરતાં જોવા મળ્યા હતા અને તેમને મંચ પર જોઇને ફેન્સ પણ તેમની સાથે ઝૂમી ઉઠયા હતા. આયુષ્માનની એક ઝલક મેળવવા માટે ફેન્સ ઉત્સુક બની ગયા હતા.
Aug 23,2019, 12:19 PM IST
ડ્રીમ ગર્લ
ફિલ્મ ડ્રીમ ગર્લમાં આયુષ્માન ખુરાનાના મિત્રની ભૂમિકામાં જોવા મળશે આ સ્ટાર!
આયુષ્માન ખુરાના અભિનીત ફિલ્મ ડ્રીમ ગર્લ પોતાની જાહેરાત બાદથી જ ખૂબ ચર્ચામાં રહી છે. તાજેતરમાં જ રિલીઝ થયેલી આયુષ્માન ખુરાનાના વિચિત્ર પોસ્ટરે ફિલ્મ જોવા માટે દર્શકોને વધુ જિજ્ઞાસુ કરી દીધા છે. તો બીજી તરફ ડ્રીમ ગર્લના પરિવારમાં વધુ એક સભ્યની એંટ્રી થઇ ગઇ છે. મનજોત સિંહ છેલ્લે છેલ્લે ફૂકરે ફ્રેંચાઇઝીમાં જોવા મળ્ય હતા. તે ફિલ્મમાં આયુષ્માન ખુરાનાના સૌથી સારા મિત્રની ભૂમિકા ભજવતાં જોવા મળશે.
Feb 20,2019, 16:42 PM IST
Trending news
Ind vs Eng
બોલરોની ઘાતક બોલિંગ બાદ અભિષેક શર્માનું વાવાઝોડું, પ્રથમ ટી20 મેચમાં ભારતની જીત
peanut
ભાજપના બે નેતાઓ આવી ગયા આમને સામને, ધારાસભ્ય અને સહકારી આગેવાન વચ્ચે ટકરાવ
Prayagraj Mahakumbh
પ્રયાગરાજ મહાકુંભમાં જવા માટે ગુજરાતીઓની પડાપડી, લોકોમાં જોવા મળ્યો અનેરો ઉત્સાહ
Budget 2025
10 લાખ સુધીની ઈનકમ ધરાવતા લોકોને મળી શકે ખુશખબર, નહીં લાગે 1 રૂપિયો પણ ટેકસ!
Daughter Wedding
આ પાટીદાર પિતાએ ઉત્તમ ઉદાહરણ પૂરુ પાડ્યું, લગ્નમાં દીકરીને ભેટમાં આપી દેશી ગાય
Rajkot municipal corporation
રાજકોટ મનપાનો અંધેર વહીવટ! 40 વર્ષે ખબર પડી કે કોર્પોરેટરોની ગ્રાન્ટમાંથી 71 કામ થાય
Maharashtra Train Acciden
મહારાષ્ટ્રના જલગાંવમાં ટ્રેન દુર્ઘટના, આગની અફવા બાદ મુસાફરો નીચે કુદતા 11ના મોત
Coldplay concert in Ahmedabad
'કોલ્ડપ્લે કોન્સર્ટ' માટે 3825 જવાનો બંદોબસ્તમાં ખડેપગે, આ રસ્તાઓ રહેશે બંધ
Healthy Drinks Benefits
શિયાળામાં રામબાણ છે શાકભાજીમાંથી બનેલ આ 3 ડ્રિંક્સ, અનેક બીમારીઓ રહેશે દૂર
Chhava Trailer
Chhava Trailer: છાવા ફિલ્મનું ટ્રેલર જોઈ રૂંવાડા ઊભા થઈ જશે, જુઓ ટ્રેલર