हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
આત્મઘાતી હુમલો
આત્મઘાતી હુમલો News
fatal attack
AHMEDABAD માં ઉઘરાણીએ ગયેલા યુવક પર જીવલેણ હુમલો, હાથ લટકતી હાલતમાં યુવક દોડ્યો...
શહેરમાં એક ખુબ જ વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે. ખોખરામાં ઉછીના પૈસા આપેલા પૈસા યુવકે પરત માંગતા ત્રણ વ્યક્તિઓએ તેના પર તલવાર વડે હૂમલો કર્યો હતો. જેમાં યુવકનો હાથ કોણી સુધી કપાઇ ગઇ હતી. હુમલા બાદ ત્રણેય વ્યક્તિ પલાયન થઇ ગયા હતા. જેના પગલે લોહી લુહાણ સ્થિતીમાં યુવકને હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. આ અંગે ખોખરા પોલીસે ત્રણ વ્યક્તિ સામે હત્યાનાં પ્રયાસનો ગુનો દાખલ કરીને ફરાર થઇ ગયા હતા.
Apr 27,2021, 0:09 AM IST
અફઘાનિસ્તાન
અફઘાનિસ્તાનના ગાઝી શહેરમાં આત્મઘાતી હુમલો, 12નાં મોત, 170થી વધુ ઘાયલ
ગાઝી શહેરમાં આવેલી નેશનલ ડિરેક્ટોરેટ ઓફ સિક્યોરિટીની ઓફિસ પાસે વહેલી સવારે લગભગ 8.30 કલાકે એક કારમાં વિસ્ફોટકો ભરીને આત્મઘાતી હુમલો કરાયો હતો
Jul 7,2019, 16:48 PM IST
અલકાયદા
ભારતના મોટા લશ્કરી બેઝને ઉડાવવાનું પ્લાનિંગ કરી રહ્યું છે અલકાયદા: સૂત્રો
આતંકવાદી સંગઠન અલકાયદા (Al-Qaeda) ભારતમાં મોટો હુમલો કરવાની તૈયારીમાં છે. આ હુમલામાં ભારતના મોટા લશ્કરી બેઝને ઉડાવવાની તૈયારી કરી રહ્યાં છે. આ ઘટનાને અલકાયદાના આતંકવાદીઓ પોતાને ચલાવશે નહીં.
Jun 5,2019, 10:33 AM IST
પુલવામા
શહીદ જવાનોના પરિવારને મળશે આર્થિક મદદ, તૈયાર કરે છે બેંક એકાઉન્ટનું લિસ્ટ
જવાનોની અંતિમ ક્રિયામાં બળની તરફથી ડીઆઇજી આ કમાન્ડેન્ટ સ્તરના અધિકારીઓ સામેલ થશે. સાથે જ સીઆરપીએફની તરફથી શહીદ થયેલા જવાનોના પરિવારને આર્થિક સહાયતા પણ આપવામાં આવશે.
Feb 15,2019, 15:15 PM IST
ઈરાન
ઈરાનના રેવોલ્યુશનરી ગાર્ડ્સ પર ફિદાયીન હુમલો, 27 સૈનિકોના મોત
દક્ષિણ પૂર્વ ઈરાનમાં રેવોલ્યુશનરી ગાર્ડ્સની બસ પર આત્મઘાતી હુમલામાં 27 સૈનિકોના દર્દનાક મોત થયા છે. હાલના વર્ષોમાં આ એલીટ દળો પર થયેલા સૌથી ખતરનાક હુમલાઓમાંથી એક છે. ગાર્ડ્સે એક નિવેદનમાં કહ્યું કે આ હુમલો બુધવારે એવા સમયે થયો કે જ્યારે સૈનિકો સરહદે પેટ્રોલિંગ કરીને પાછા ફરી રહ્યાં હતાં.
Feb 14,2019, 9:39 AM IST
અફઘાનિસ્તાન
અફઘાનિસ્તાન: આત્મઘાતી હુમલાખોરોએ મુસ્લિમ વિદ્વાનોને ટાર્ગેટ કર્યા, 50ના મો
અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાં મંગળવારે એક આત્મઘાતી હુમલાખોરે મોટી સંખ્યામાં ભેગા થયેલા મુસ્લિમ વિદ્વાનોને ટારગેટ કર્યાં જેમાં 50 લોકોના મોત થયા છે.
Nov 21,2018, 8:05 AM IST
અફઘાનિસ્તાન
અફઘાનિસ્તાનઃ પ્રદર્શનકારીઓ પર આત્મઘાતી હુમલો, 50નાં મોત
પૂર્વ અફઘાનિસ્તાનના નંગરહાર પ્રાંતમાં પોલીસ પ્રમુખની નિમણુકના વિરોધમાં ધોરીમાર્ગ પર જામ કરાયો હતો ત્યારે આત્મઘાતી હુમલાખોરે હુમલો કર્યો
Sep 11,2018, 18:49 PM IST
આંતકી હુમલો
કાબુલમાં આંતકવાદી હુમાલામાં વિદ્યાર્થીઓને નિશાનો બનાવ્યા, 48ના મોત
અફગાનિસ્તાનની રાજધાની કાબુલમાં આજ સુધી આત્મઘાતી બોમ્બ હુમલાખોરે એક શિયા બહુલ વિસ્તારમાં વિશ્વવિદ્યાલય પરિક્ષાઓની તૈયારી કરી રહેલા વિદ્યાર્થીઓને નીશાનો બનાવી હુમલો કર્યો હતો
Aug 16,2018, 14:17 PM IST
એએનપી
પેશાવરમાં આત્મઘાતી બોમ્બ બ્લાસ્ટ, ANP નેતા સહિત 14 લોકોના મોત, 65 ઘાયલ
પાકિસ્તાનના પેશાવરમાં યાકાતૂત વિસ્તારમાં મંગળવારે રાત્રે આત્મઘાતી બોમ્બ હુમલો થયો. આ હુમલામાં ઓછામાં ઓછા 14 લોકોના મોત થયા, જ્યારે 65 લોકોને ઇજા થઇ છે. ઘાયલોની પાસે લેડી રીડિંગ હોસ્પિટલ મોકલવામાં આવ્યા છે.
Jul 11,2018, 10:30 AM IST
Trending news
RRB
ભારતીય રેલવેમાં નોકરી મેળવવાની શાનદાર તક! 1000થી વધુ ખાલી પડેલી જગ્યાઓ ભરાશે, જાણો
MS Dhoni
ધોનીના ઘરની થશે તપાસ, નિયમોનું થયું છે ઉલ્લંઘન, હાઉસિંગ બોર્ડે આપ્યું 'રેડ એલર્ટ'
Gautam Adani
ગૌતમ અદાણીએ કરી મોટી ડીલ, 400 કરોડમાં ખરીદશે આ કંપની, 20 દેશોમાં ફેલાયેલો છે કારોબાર
Sabarkantha
સાબરકાંઠામાં માતા-પિતાએ કર્યો દીકરીનો સોદો, 4 લાખ રૂપિયામાં રૂપિયામાં વેચી બાળકી
Ahmedabad
અમદાવાદના આ વિસ્તાર માટે જાહેર થયા ટ્રાફિકના નવા નિયમો, પોલીસ કમિશનરનું જાહેરનામું
Marriage Alimony Case
પહેલી પત્નીને 500 કરોડ મળ્યા, મારે પણ એટલા જ જોઈએ; બીજી પત્નીની માગ પર SC કહ્યું..
Shyam Benegal
ફિલ્મ નિર્માતા શ્યામ બેનેગલે 90 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ, લાંબા સમયથી હતા બીમાર
Tanush Kotian
અક્ષર પટેલ નહીં તો બીજું કોણ... એક જ અઠવાડિયામાં મળ્યું અશ્વિનનું રિપ્લેસમેન્ટ
Bharuch
8 દિવસ સુધી મોત સામે લડી 'ભરૂચ'ની પીડિતા, 3 કલાકમાં બે કાર્ડિયાક એરેસ્ટ, થયું નિધન
Bharuch
જિંદગી સામેનો જંગ હારી ગુજરાતની નિર્ભયા, ભરૂચ બળાત્કાર પીડિતા બાળકીનું મોત