हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Zee Special Videos
Zee special videos News
mamta banerjee
પશ્ચિમ બંગાળના CM મમતા બેનર્જી માંડ માંડ બચ્યા, ઇલેક્ટ્રિક સ્કૂટરની સવારી ભારે પડી
Feb 25,2021, 20:13 PM IST
વિકાસ દુબે માતા
જાણો વિકાસ દુબેની ધરપકડ પર તેમની માતાએ શું કહ્યું?
વિકાસની માતાએ કહ્યું કે ''આટલી મોટી સરકાર, અત્યારે તે ભાજપમાં નથી, તે સપામાં છે અત્યારે.'' જ્યારે તેમને ખાસકરીને પૂછવામાં આવ્યું કે તેમનો પુત્ર વિકાસ દુબે કઇ પાર્ટીમાં છે તો તેમણે સ્પષ્ટ કહ્યું કે તે સપા (સમાજવાદી પાર્ટી)માં છે.
Jul 9,2020, 16:18 PM IST
Zee Special Videos
VIDEO: हैदराबाद में ट्रेन हादसे का सीसीटीवी फुटेज आया सामने
હૈદરાબાદના કાચીગુડા રેલવે સ્ટેશન પર થયેલા રેલ અકસ્માતનું સીસીટીવી ફૂટેજ સામે આવ્યું છે. સોમવારે હૈદરાબાદના કાચીગુડા રેલવે સ્ટેશન પર બે ટ્રેન એક જ ટ્રેક પર આવી ગઈ હતી. જેના કારણએ જોરદાર ટક્કર થઈ. ટક્કર એટલી જોરદાર હતી કે આ અકસ્માતમાં 5 લોકો ઘાયલ થયા હતાં. વીડિયો જોઈને ધ્રુજી જશો.
Nov 12,2019, 11:44 AM IST
gir
Video : દીપડાના બચ્ચાંને હેરાન કરતા 4 યુવકોની માહિતી આપનારા માટે વનવિભાગે
સિંહની પજવણી બાદ હવે ગુજરાતના જંગલોમાં દીપડાની પજવણી થઈ રહી છે, જેનો વીડિયો સામે આવતા જ વન વિભાગ દોડતું થયું છે. 4 થી વધુ યુવાનો દ્વારા દીપડાના બચ્ચાને પકડીને તેની પજવણી કરાઈ રહી છે. યુવકોએ દીપડાના બચ્ચાને બોચીથી બિન્દાસ્ત પકડ્યું છે અને તેની સાથે ગમ્મત કરી રહ્યા છે. ત્યારે આ મામલે રાજ્યભરના પ્રાણીપ્રેમીઓમાં રોષ ફાટી નીકળ્યો છે. તો બીજી તરફ, ગીર ફોરેસ્ટ ટાસ્ક ફોર્સ દ્વારા પજવણી કરનારા યુવકોને શોધનારાને 25 હજારનું ઈનામ જાહેર કરવામાં આવ્યું છે.
Oct 14,2019, 13:33 PM IST
zee jaankari
જાણો, કેવી રીતે શોધી શકશો ખોવાયેલ મોબાઇલ, જુઓ Video
મોબાઇલ (Mobile) ફોન (Phone) ચોરી થાય કે ખોવાઇ જાય તો પાછો મળવાવી આશા ઓછી થઇ જાય છે. પોલીસ સ્ટેશનમાં (Police Station) ફરિયાદ (FIR) નોંધાવવા બાદ પણ મોટા ભાગે નિરાશા જ હાથ લાગે છે. પરંતુ હવે આ મામલે ચિંતા કરવાની જરૂર નથી. સરકાર (Government) તમારો મોબાઇલ શોધવામાં તમને મદદ કરશે. તમારો મોબાઇલ તમને પાછો અપાવવા માટે સરકાર 'સેન્ટ્રલ ઇકવિપમેન્ટ આઇડેન્ટી રજીસ્ટ્ર' (central equipment identity register) CEIR ના માધ્યમથી આગળ આવી છે. વધુ વિગત જાણવા જુઓ વીડિયો
Sep 26,2019, 12:27 PM IST
video
જ્યાર સ્મૃતિ ઇરાનીએ ખરીદી આ વસ્તુ, ત્યારે દુકાનદારને કહ્યું- પ્લીઝ...
કેન્દ્રીય મહિલા તેમજ બાળ વિકાસ તેમજ કપડા મંત્રી સ્મૃતિ ઇરાની (Smriti Irani) બે દિવસીય પ્રવાસ પર બુધવારે તેમના સંસદીય ક્ષેત્ર અમેઠી પહોંચી છે. તે દરમિયાન તેમણે ગૌરીગંજમાં તેમના આવાસની સામે સ્થિતિ પાનની દુકાન પર પહોંચી ચોક્લેટ તેમજ ચિપ્સનું પેકેટ ખરીદ્યું હતું
Sep 11,2019, 15:29 PM IST
Trending news
Mahakumbh 2025
મહાકુંભની ભવ્યતાથી બેચેન થયા પાકિસ્તાની, ભવ્ય અને દિવ્ય આયોજન પર લોકો ફિદા
Egg Price
Egg Price: ઈંડાના ભાવે તોડ્યો રેકોર્ડ, 2000નું એક ક્રેટ હોવા છતા પણ બજારમાંથી ગાયબ
Ranpur
ગુજરાતના આ નગરમાં પાણીની સમસ્યાથી પરેશાન લોકો, છ દિવસે એકવાર આવે છે પાણી
donald trump
ડોનાલ્ડ ટ્રમ્પને સૌથી મોટી રાહત, હશ મની કેસમાં તમામ આરોપોમાંથી બિનશરતી મુક્ત
Ravindra Jadeja
CT 2025: એક સમયે હતો હીરો... હવે દિગ્ગજના કરિયર પર લટકી 'તલવાર'
Live death
શું બાળકોને પણ આવે છે હાર્ટ એટેક? શું હોય છે તેના લક્ષણો, કેવી રીતે રાખશો સંભાળ
rajkot police
યૌન શોષણના સાક્ષીની હત્યા કરનાર આસારામ સાથે જોડાયેલા શૂટરને રાજકોટ પોલીસે ઝડપ્યો
Human Metapneumovirus
HMPV ના ગુજરાતમાં અત્યાર સુધી ત્રણ કેસ, આરોગ્ય મંત્રીએ લોકોને આપી સલાહ
Benefits Of Consuming Nutmeg
પેટથી લઈને બ્લડપ્રેશર સુધીની સમસ્યાઓ દુર કરે છે આ ચપટી પાવડર
amreli letter kand
આવતીકાલે અમરેલી બંધનું એલાન, ધંધા-વેપાર બંધ રાખવા પરેશ ધાનાણીએ કરી અપીલ