हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Yoga Asanas
Yoga asanas News
health
દવાઓથી નહીં, Yogaથી ઓછું કરો બ્લડ પ્રેશર! આ 5 સરળ યોગાસન કરી શકે છે ચમત્કાર!
હાઈ બ્લડ પ્રેશર એક સામાન્ય સ્વાસ્થ્ય સમસ્યા છે, જેને સમયસર નિયંત્રિત કરવી ખૂબ જ જરૂરી છે. દવાઓ વિના કુદરતી રીતે બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવા માટે ઘણા વિકલ્પો ઉપલબ્ધ છે, જેમાંથી યોગને સૌથી અસરકારક અને સરળ પદ્ધતિ માનવામાં આવે છે. યોગના વિવિધ આસનોનો અભ્યાસ કરવાથી શરીરને આરામ મળે છે, તણાવ ઓછો થાય છે અને લોહીનો પ્રવાહ સુધરે છે. અહીં અમે તમને એવા 5 સરળ યોગ આસનો વિશે જણાવી રહ્યા છીએ જે તમારા બ્લડ પ્રેશરને કુદરતી રીતે નિયંત્રિત કરવામાં મદદ કરી શકે છે.
Oct 22,2024, 13:52 PM IST
health
ડાયાબિટીસ કંટ્રોલ કરવા માટે તમારી દિનચર્ચામાં સામેલ કરો આ 4 યોગાસન, થશે ફાયદો
જો તમે પણ ડાયાબિટીસ જેવી બીમારીનો સામનો કરી રહ્યાં છો તો તમારે ડેલી રૂટીનમાં યોગાસન સામેલ કરવા જોઈએ. આવો તમને કેટલાક યોગાસન વિશે જણાવીએ જે ડાયાબિટીસ મેનેજ કરવામાં અસરકારક સાબિત થઈ શકે છે.
Aug 3,2024, 18:33 PM IST
Yoga Asanas
પતળી કમર જોઇએ છે? આજે જ શરૂ કરો દો આ 5 ગજબના યોગાસન કરવાનું
દરેક વ્યક્તિ ઇચ્છે છે કે તેનું શરીર એકદમ ફિટ રહે. આજના સમયમાં દરેક ફિટ રહેવા માટે મથામણ કરે છે. શરીરને સ્વસ્થ્ય રાખવા માટે તમારે તમારું ધ્યાન રાખવું જરૂરી છે. ઘણા લોકો ખોટું ખાન પાનના લીધે પોતાના શરીર પર ધ્યાન આપી શકતા નથી, જેના લીધે તમારી કમરનો કમરો થઇ જાય છે. તમને કેટલાક યોગાસનને કરીને બતાવીએ.
Apr 14,2024, 13:10 PM IST
Yoga Asanas
ચહેરાનો ગ્લો વધારવા માટે દરરોજ કરો આ 5 યોગાસન, નિખાર અને ચમક પરત આવશે
દરેક સ્ત્રી પોતાના ચહેરાને ચમકદાર અને સુંદર બનાવવા માંગે છે. આજકાલ ખરાબ જીવનશૈલી અને ખોટી ખાનપાનને કારણે ચહેરાની ચમક જતી રહે છે. જેના કારણે ઘણા લોકોના ચહેરાની ચમક જતી રહે છે. તમારા ચહેરાની ચમક વધારવા માટે આ યોગાસનો દરરોજ કરો.
Dec 28,2023, 12:17 PM IST
World Yoga Day
ગુજરાતના 150 ખાસ સ્થળો પર ઉજવાશે વર્લ્ડ યોગા ડે, સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાસ આક
International Yoga Day 2019: વિશ્વ યોગ દિવસની 21 જૂને સમગ્ર વિશ્વમાં ઉજવણી થવાની છે. ત્યારે ગુજરાત રાજ્યમાં પણ આ ઉજવણીનું ભવ્ય પ્લાનિંગ કરવામાં આવનાર છે. રાજ્યભરમાં આ ઉજવણી 'યોગ ફોર હાર્ટ કેર' થીમ પર ઉજવાશે. જેમાં રાજ્યભરમાં 50 હજારથી વધુ સ્થાનો ઉપર દોઢ કરોડથી વધુ લોકો જોડાશે. અમદાવાદમા રાજ્ય કક્ષાની ઉજવણી થશે. જેમાં રાજ્યપાલ અને મુખ્યમંત્રી વિજય રૂપાણી હાજર રહેશે. 1000 જેટલા સંતો મહંતો અને ધર્મગુરુઓ પણ આ ભવ્ય ઉજવણીમાં સામેલ થશે.
Jun 19,2019, 16:06 PM IST
Trending news
Mahakumbh 2025
મહાકુંભની ભવ્યતાથી બેચેન થયા પાકિસ્તાની, ભવ્ય અને દિવ્ય આયોજન પર લોકો ફિદા
Egg Price
Egg Price: ઈંડાના ભાવે તોડ્યો રેકોર્ડ, 2000નું એક ક્રેટ હોવા છતા પણ બજારમાંથી ગાયબ
Ranpur
ગુજરાતના આ નગરમાં પાણીની સમસ્યાથી પરેશાન લોકો, છ દિવસે એકવાર આવે છે પાણી
donald trump
ડોનાલ્ડ ટ્રમ્પને સૌથી મોટી રાહત, હશ મની કેસમાં તમામ આરોપોમાંથી બિનશરતી મુક્ત
Ravindra Jadeja
CT 2025: એક સમયે હતો હીરો... હવે દિગ્ગજના કરિયર પર લટકી 'તલવાર'
Live death
શું બાળકોને પણ આવે છે હાર્ટ એટેક? શું હોય છે તેના લક્ષણો, કેવી રીતે રાખશો સંભાળ
rajkot police
યૌન શોષણના સાક્ષીની હત્યા કરનાર આસારામ સાથે જોડાયેલા શૂટરને રાજકોટ પોલીસે ઝડપ્યો
Human Metapneumovirus
HMPV ના ગુજરાતમાં અત્યાર સુધી ત્રણ કેસ, આરોગ્ય મંત્રીએ લોકોને આપી સલાહ
Benefits Of Consuming Nutmeg
પેટથી લઈને બ્લડપ્રેશર સુધીની સમસ્યાઓ દુર કરે છે આ ચપટી પાવડર
amreli letter kand
આવતીકાલે અમરેલી બંધનું એલાન, ધંધા-વેપાર બંધ રાખવા પરેશ ધાનાણીએ કરી અપીલ