हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Watch Video
Watch video News
Watch Video
Watch Video: વૈભવી કારમાં અંતરંગ પળો મનાવી રહ્યું હતું કપલ, પછી શું થયું જુઓ વીડિયો
Range Rovers falls in river during being intimate: તમને યકીન નહીં થાય પણ નદી કિનારે સવારના સમયે રેન્જ રોવર કાર પાર્ક કરી કપલ પ્રેમ કરવામાં વ્યસ્ત હતું. પછી ભૂલથી કારનો રિવર્સ ગિયર પડી ગયો અને કાર નદીમાં ખાબકી, જોકે કપલે નદીમાંથી બહાર નીકળી પોતાનો જીવ બચાવી લીધો હતો.
Aug 30,2024, 15:41 PM IST
breaking news
હર હર મહાદેવ! ટીમ ઈન્ડિયાના ઓલરાઉન્ડર હાર્દિકે કર્યા સોમનાથ મહાદેવના દર્શન, VIDEO
ભારતીય ટીમના સ્ટાર ઓલ રાઉન્ડર અને મુંબઇ ઇન્ડિયન્સ ટીમના સુકાની હાર્દિક પંડ્યાએ પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના દર્શન કર્યા હતા. હાર્દિક પંડ્યાએ સોમનાથ મહાદેવને પૂજા સામગ્રી અર્પણ કરી હતી અને મહાદેવનો જલાભિષેક કર્યો હતો.
Apr 5,2024, 18:16 PM IST
Congress Candidate
'પાઘડીની લાજ તમારા હાથમાં છૅ, જવા ન દેતા' કહી પાટણના કોંગ્રેસ ઉમેદવાર બન્યા ભાવુક
કોંગ્રેસના ઉમેદવાર ચંદનજી ઠાકોરે લોકસભાની ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ કરી દીધા છે, તેઓ આજે ઊંદરા ગામે પ્રચાર માટે પહોંચ્યા હતા. ઊંદરા ગામે ચંદનજી ઠાકોરે ગ્રામજનો સાથે એક બેઠક યોજી હતી. જેમાં કોંગ્રેર ઉમેદવાર ચંદનજી ઠાકોરે પોતાના માથા પરથી પાઘડી ઉતારી હતી.
Mar 23,2024, 20:37 PM IST
gujarat
આ આતંક ક્યારે બંધ થશે? બાળકી પર રખડતા ઢોરનો જીવલેણ હુમલો, ગાયે રગદોળી, પાડોશીએ બચાવી
છેલ્લા 2 વર્ષમાં શહેરમાં રખડતા ઢોરોના ત્રાસને કારણે 3 લોકોના મોત નીપજી ચુક્યા છે. તો 10થી વધુ લોકોને રખડતા ઢોરોએ ગંભીર ઈજાઓ પહોંચાડી છે. ત્યારે વધુ એક વાર રખડતાં ઢોરનો ભોગ પાલનપુરના પંચવટી સોસાયટીમાં રહેતી 8 વર્ષીય બાળકી બની છે.
Nov 1,2023, 16:02 PM IST
Viral Video
રન આઉટ થતાં બેટથી પાર્ટનરનું તોડી નાખ્યું જડબું ! બેટ્સમેન પીડામાં બૂમાબૂમ કરી
Cricket Video: ક્રિકેટના મેદાન પર ક્યારેક ગંભીર દુર્ઘટના જોવા મળતી હોય છે. કોઈ વખત મેચમાં માહોલ એટલો ગરમ થઈ જાય કે ખેલાડીઓ આમને-સામને આવી જાય છે. આવી એક ઘટના ક્રિકેટ મેચમાં બની છે. જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
Aug 26,2023, 20:17 PM IST
Surat: Drive the Activa with the child standing on the back seat
બાળકીને પાછળની સીટ પર ઉભી રાખી એક્ટિવા ચલાવી, જુઓ સુરતનો આ વીડિયો
Surat: Drive the Activa with the child standing on the back seat, Watch Video
Aug 26,2023, 17:10 PM IST
gujarat
ક્રિકેટ વર્લ્ડ કપ 2023ની ટ્રોફી ધરતીથી અંતરિક્ષમાં પહોંચી, લેન્ડ અમદાવાદમાં થઇ,VIDEO
બીસીસીઆઈના સચિવ જય શાહે ટ્વિટર એકાઉન્ટના માધ્યમથી વર્લ્ડ કપ ટ્રોફીને અંતરીક્ષમાં લોન્ચ કરાતો વીડિયો શેર કર્યો છે. જય શાહે કહ્યું કે ક્રિકેટ જગત માટે આ યાદગાર પળ છે, જ્યારે વર્લ્ડ કપ 2023ની ટ્રોફીનું અંતરિક્ષમાં અનાવરણ કરાયું છે.
Jun 26,2023, 21:57 PM IST
Causeway washed away by heavy rain in Panchmahal
પંચમહાલમાં ભારે વરસાદથી કોઝવે ધોવાયો, જુઓ વીડિયો
Causeway washed away by heavy rain in Panchmahal, watch video
Jun 24,2023, 23:30 PM IST
gujarat
પાટિલે પટેલને ભરાવ્યા! ભરી સભામાં નીતિન કાકાએ જોડવા પડ્યા હાથ,વાયુવેગે VIDEO વાયરલ
Nitin Patel's 68th birthday: નીતિન પટેલના જન્મદિવસ પર રજત તુલાના કાર્યક્રમમાં સી.આર પાટીલે પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે, હવે સંકલ્પ કરો કે આ વખતનો સંકલ્પ તો શુભેચ્છકોનો હતો,
Jun 22,2023, 15:39 PM IST
Bhaijan of Bollywood spending quality time with niece
બોલિવૂડના ભાઈજાને આ Special One સાથે કર્યું રેમ્પ વૉક, જુઓ કોણ છે એ Special one
Bhaijan of Bollywood spending quality time with niece, watch video
May 14,2023, 10:55 AM IST
ipl 2023
મેચ દરમિયાન આ હરકત બાદ ટ્રોલ થયો અર્જુન તેંડુલકર, સોશિયલ મીડિયા પર વિડીયો થયો વાયરલ
Arjun Tendulkar: વીડિયોમાં અર્જુન એવું કંઈક કરી રહ્યો છે જે રીતે કોઈ નાનું બાળક કરી રહ્યું છે. મેચ દરમિયાન ફિલ્ડિંગ કરતી વખતે ફેન્સ તેની બાલિશ હરકત પર ખૂબ એન્જોય કરી રહ્યા છે. તેનો વીડિયો ઘણો વાયરલ થઈ રહ્યો છે.
Apr 28,2023, 16:20 PM IST
Kajal Hindustani came out from jail
જામીન મળ્યા બાદ જેલમાંથી બહાર આવ્યા કાજલ હિન્દુસ્તાની
Kajal Hindustani came out from jail, Watch Video
Apr 13,2023, 21:40 PM IST
Cumin crop damage due to rain
મહેસાણા: માવઠાથી નુકસાન, જીરાના પાકના ભાવમાં ભડકો - જુઓ વીડિયો
Cumin crop damage due to rain, Watch Video
Apr 11,2023, 16:25 PM IST
Fire break's out in PVC market of Delhi's Tekri area
દિલ્લીના ટિકરીના PVC માર્કેટમાં અચાનક લાગી ભયાનક આગ
Fire break's out in PVC market of Delhi's Tekri area, Watch video
Apr 8,2023, 16:20 PM IST
Brother killed brother in Ahmedabad
અમદાવાદમાં ભાઈએ જ ભાઈની જાહેરમાં કરી હત્યા, જુઓ વીડિયો
Brother killed brother in Ahmedabad, watch video
Apr 7,2023, 18:25 PM IST
Samantha Ruth Prabhu gets uncomfortable with camera flash
સામંથા રૂથ પ્રભુ કેમેરાના ફ્લેશથી થઈ અનકમ્ફર્ટેબલ, જુઓ વીડિયો
Samantha Ruth Prabhu gets uncomfortable with camera flash, watch video
Apr 7,2023, 17:48 PM IST
A 3-year-old girl speaks English at home
3 વર્ષની બાળકી ઘરમાં બોલે છે કળકળાટ અંગ્રેજી, પુનર્જન્મ થયો છે કે પછી?
A 3-year-old girl speaks English at home, Watch Video
Mar 29,2023, 23:35 PM IST
stunning catch video
WATCH VIDEO: શરત લગાવો કે તમે તમારા જીવનમાં આવો કેચ ક્યારેય જોયો નહીં હોય
Weirdest Catch Video: ક્રિકેટના મેદાન પર અવારનવાર આવા આશ્ચર્યજનક કેચ લેવામાં આવે છે કે દર્શકો પોતાની આંખો પર વિશ્વાસ કરી શકતા નથી. આવું જ કંઈક એક ક્રિકેટ મેચમાં થયું, જ્યારે પકડનારાઓએ પણ થોડા સમય પછી વિશ્વાસ થયો કે તેઓ સફળ રહ્યાં છે. ત્યારબાદ સ્ટેડિયમમાં અવાજ ગુંજવા લાગ્યો.
Mar 25,2023, 23:32 PM IST
Vadodara roads melt
વડોદરામાં ઉનાળાની શરૂઆત સાથે જ ડામર પીગળ્યો
Vadodara roads melt, Watch Video
Mar 10,2023, 19:45 PM IST
Verble Attack on Congress government on Narmada scheme
નર્મદા યોજના અંગે કોંગ્રેસના સરકાર પર પ્રહાર, જુઓ વીડિયો
Verbal Attack on Congress government on Narmada scheme, watch video
Mar 3,2023, 17:50 PM IST
Trending news
Gold rate
ઓ બાપરે...રાતોરાત સોનાના ભાવ કેટલા બધા વધી ગયા? એક તોલાનો ભાવ જાણીને ચક્કર આવી જશે
Chhaava
ડર અને આતંકનો નવો ચહેરા અક્ષય ખન્ના, છાવા ફિલ્મના ઔરંગઝેબના લુકમાં દેખાયો ખુંખાર
Cricket
6, 4, 4, 6, 6...RCBના ખેલાડીની બેટિંગથી અબૂ ધાબીમાં તોફાન! બોલરને ધોળા દિવસે 'તારા'
Akshay Kumar
અક્ષય કુમાર પણ કરી ચુક્યો છે B ગ્રેડ ફિલ્મોમાં કામ, બિંદાસ થઈને કર્યા બોલ્ડ સીન
Sarkari Yojana
છોકરીઓને મળશે 75,000 રૂપિયા, જાણો ક્યાં કરવી અરજી...કયા દસ્તાવેજોની પડશે જરૂર
gujarat
18 દિવસમાં 150 કિ.મી! ગુજરાતમાં પ્રથમવાર હાથ ધરાયો આ પ્રોજેક્ટ, હવે દીપડાઓનું ટેકિંગ
gujarat
'તું મારો ફોન કેમ ઉપાડતી નથી'? યુવતી સાથે મંગેતરનો ઝઘડો, પ્રેમીએ તતડાવ્યો અને પછી...
breaking news
'અમારો એક ગયો, એટલે તમારો પણ એક જશે', પુત્રના વિયોગમાં બદલો લેવા માતાએ ઘડ્યો હત્યા..
Rajkot
વિધર્મી યુવકની હેવાનિયતની તમામ હદો પાર! જુદી જુદી હોટલો અને ઘરે વારંવાર ઈજ્જત લૂંટી
stock market news
રોકાણકારો માટે મોટા સમાચાર! હવે IPO એલોટ થતાની સાથે જ વેચી શકાશે શેર