हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
visa scam
Visa scam News
gandhinagar
ગુજરાતમાં ફરી વિઝા કૌભાંડનું ભૂત ધ્રૂણ્યું! 23 લોકો સાથે 7 કરોડ 75 લાખનું ફુલેકું...
ફરી એક મોટું વિઝા કૌભાંડ બહાર આવ્યું છે. 23 લોકોને ફોરેનના વિઝાના બહાને 7 કરોડ 75 લાખનું ફુલેકુ ફેરવ્યું છે. ડભોડાના જીગ્નેશ પટેલે ફરિયાદ નોંધાવતા વિઝા કૌભાંડ બહાર આવ્યું છે. લવારપુરના પિતા પુત્ર સહિત 4 એજન્ટોના એક પછી એક કૌભાંડ બહાર આવ્યા છે.
Jun 21,2024, 20:16 PM IST
Anand
આણંદમાં વધુ એક વિઝા એજન્ટે પરિવાર સાથે આચરી લાખોની છેતરપિંડી : લંડન વર્ક પરમીટ કરી આપવાનું કહીને 25 લાખ પડાવ્યાનો ઉલ્લેખ
Another visa agent in Anand cheated the family to issue a work permit in London
Jun 20,2024, 11:45 AM IST
gujarat news
CID ક્રાઇમે નકલી વિઝા પર વિદ્યાર્થીઓને વિદેશ મોકલવાનું રાજ્યવ્યાપી કૌભાંડ ઝડપ્યું
Visa Scam: અમદાવાદ, ગાંધીનગર, વડોદરામાં CID ક્રાઈમના દરોડા. વિદેશ જવાની લ્હાયમાં ઘણાં લોકો પોતાના છેતરપિંડીનો ભોગ બનતા હોય છે. વિદ્યાર્થીઓમાં પણ છેલ્લાં કેટલાંક વર્ષોમાં વિદેશનો મોહ વધ્યો છે. એનો ફાયદો લાલચુ એજન્ટો લઈ રહ્યાં છે. આવું જ મસમોટું નકલી વિઝા કૌભાંડ ઝડપાયું. ગુજરાતના ત્રણ મોટા શહેરોમાં સીઆઈડી ક્રાઈમે દરોડા પાડી કાર્યવાહી હાથ ધરી.
Mar 13,2024, 8:55 AM IST
visa scam
તમે તો નથી કરાવ્યું'ને અહીં કામ! રાજ્યના 3 મહાનગરોમા વિઝાનું કામ કરતી 17 ઓફિસમાં રેડ
આજકાલ લોકોને વિદેશમાં વસવાનું ઘેલું લાગ્યું છે, ત્યારે દામ, દંડ, ભેદ ગમે તેમ કરીને લોકો ત્યાં પહોંચવા માંગે છે. અમેરિકા-કેનેડા કે અન્ય દેશોમાં ગેરકાયદે ઘુસવાના કિસ્સામાં અનેક વખત ગુજરાતના જ એજન્ટોની ભૂમિકા ખુલી રહી છે. તેવા સમયે રાજયમાંથી બોગસ વિઝા ડોકયુમેન્ટનો પર્દાફાશ થયો છે. CID ક્રાઈમ દ્વારા રાજ્યના ત્રણ મહાનગરો અમદાવાદ, વડોદરા તથા ગાંધીનગરમાં એક સાથે 17 સ્થળોએ દરોડા પાડીને સંખ્યાબંધ શંકાસ્પદ સાહિત્ય-દસ્તાવેજો જપ્ત કરવામાં આવ્યા છે.
Dec 16,2023, 15:34 PM IST
surat
કેનેડા-યુકે વાયા પાકિસ્તાન... સુરતમાંથી પકડાયું વિદેશ મોકલવાનું મોટું કૌભાંડ
Jul 13,2021, 7:48 AM IST
visa scam
ભારતીય વિદ્યાર્થીઓની ધરપકડ મુદ્દે અમેરિકન દૂતાવાસને ડિમાર્શ બજાવાયું
વીઝા ગોટાળામાં સંડોવાયેલા હોવાનાં આરોપમાં અમેરિકામાં ભારતીય વિદ્યાર્થીઓની ધરપકડ બાદ ત્યાં વિદેશ મંત્રાલય તેમનો સંપર્ક કરવાનો પ્રયાસ કરી રહ્યા છે, જે મુદ્દે ભારતે આ મુદ્દે અમેરિકા સામે વિરોધ નોંધાવ્યો છે
Feb 2,2019, 18:12 PM IST
Trending news
Shah Rukh Khan
ક્યારેક છત્રીથી તો ક્યારેક હૂડીથી... કેમ ચેહરો છુપાવે છે શાહરૂખ ખાન? મળી ગયો જવાબ
India vs England
સૂર્યકુમાર પાસે જીતનો માસ્ટર પ્લાન, ટીમને ભીના બોલથી પ્રેક્ટિસ કરાવવાનું શું છે રાજ?
US citizenship new rules
સત્તા સંભાળવાની 24 કલાકમાં જ ટ્રમ્પે ભારતને આપ્યો ઝટકો, 10 લાખ ભારતીયો થશે નિરાશ!
Republic Day
26 જાન્યુઆરીની પરેડ પહેલા સેનાની ત્રણેય પાંખનું રિહર્સલ, જોવા મળ્યો અદ્ભુત નજારો
Surya Gochar
27 ફેબ્રુઆરી પહેલા આ 3 રાશિઓના ઘરમાં આવશે ખુશીઓ,સૂર્ય-બુધ સાથે મળીને ચમકાવશે કિસ્મત!
vadodara news
વડોદરા ભાજપમાં અંદરો અંદર ડખો, BJP નેતાનું BJPના નેતાએ કરી નાખ્યું
Anand
હવે આણંદમાં ચાલ્યું બુલડોઝર, તંત્રએ બોલાવ્યો સપાટો, 50થી વધુ દબાણો કરાયા દૂર
Rajkot
ધોરણ 12માં અભ્યાસ કરતી છાત્રા સાથે દુષ્કર્મ, સ્કૂલવાનના ડ્રાઈવરે બનાવી હવસનો શિકાર
Turkiye
તુર્કિયેના સ્કી રિસોર્ટમાં લાગી ભયંકર આગ, 66 લોકોના મોત; અનેક લોકો ઘાયલ
Islands
દ્વારકાના 7 ટાપુઓ પર ગેરકાયદેસર ઊભા કરાયેલા 36 દબાણો દૂર કરાયા, ફરી વળ્યું બુલડોઝર