हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
SA
PAK
308/ 9
(47)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Vijay Shankar
Vijay shankar News
indian team
હાર્દિક પંડ્યાના કારણે આ ખેલાડીનું સમાપ્ત થયું કરિયર, જાણો કોણ છે ખેલાડી
Team India: ભારતીય ટીમ હંમેશા કપિલ દેવ પછી સ્ટાર ઓલરાઉન્ડરને શોધવાનો પ્રયાસ કરતી રહી છે. લોકોએ ઘણા ખેલાડીઓને અજમાવ્યા, પરંતુ કોઈ પણ પસંદગીકારોની અપેક્ષાઓ પર ખરું ન ઉતરી શક્યું.
Jul 4,2022, 19:30 PM IST
IPL 2022
IPL 2022માં સુપર ફ્લોપ સાબિત થયા આ ત્રણ દિગ્ગજ ખેલાડી, આગામી વર્ષે કોઈ ટીમ ભાવ...
આઈપીએલ 2022માં અડધી ઉપરની મેચ પુરી થઈ ગઈ છે, જેમાં 47 મેચ પુરી થઈ ગઈ છે જ્યારે હજુ 27 મેચ રમવાની બાકી છે. આઈપીએલ 2022માં 3 ખેલાડી સુપર ફ્લોપ સાબિત થયા છે. આ ત્રણ ખેલાડીઓનું શરમજનક પ્રદર્શનના કારણે આગામી વર્ષ આઈપીએલ હરાજીમાં તેમણે કોઈ પણ ટીમ ભાવ સુદ્ધા પુછશે નહીં.
May 3,2022, 18:50 PM IST
IPL 2022
ગુજરાત ટાઈટન્સ માટે નબળી કડી છે આ ખેલાડી? ગુસ્સે ભરાયેલા ફેન્સે પૂછ્યું- તું ક્રિકેટ
ગુજરાતની ટીમ લીગ ટેબલમાં ટોપ પર પહોંચી ગઈ છે. જો કે ગુજરાતની આ જીત બાદ પણ ટીમનો એક ખેલાડી ફેન્સના ગુસ્સાનો ભોગ બની રહ્યો છે.
Apr 18,2022, 7:27 AM IST
IPL 2022
જીત મેળવ્યા પછી પણ ગુજરાતના ખેલાડી પર ભડક્યા ફેન્સ, 'આને પ્લેઈંગ 11 તો શું...'
ગુજરાતની ટીમના ઓલરાઉન્ડર વિજય શંકર ટીમની જીત થયા પછી પણ સતત ટ્રોલ થઈ રહ્યા છે. તમને જણાવી દઈએ કે વિજય શંકરનું પ્રદર્શન બોલ અને બેટ બન્નેમાં ખુબ જ ખરાબ રહ્યું છે અને હવે તે ફેન્સના નિશાને પર આવી ગયા છે.
Apr 15,2022, 8:46 AM IST
Syed Mushtaq Ali Trophy
શાહરૂખ ખાને સિક્સ ફટકારી તમિલનાડુને બનાવ્યું ચેમ્પિયન, ફાઇનલમાં કર્ણાટકની હાર
ભારતની ડોમેસ્ટિક ટી20 ટૂર્નામેન્ટ સૈયદ મુશ્તાલ અલી ટ્રોફીમાં તમિલનાડુની ટીમ ચેમ્પિયન બની છે. વિજય શંકરની આગેવાનીવાળી ટીમે મનીષ પાંડેની ટીમ કર્ણાટકને ફાઇનલમાં 4 વિકેટે પરાજય આપ્યો છે.
Nov 22,2021, 17:04 PM IST
વિજય શંકર
IPL 2020 SRH vs RR: વિજય શંકર માટે કેમ આ મેચ 'કરો યા મરો'ની હતી?
ઓલરાઉન્ડર વિજય શંકર (Vijay Shankar)એ કહ્યું કે, તેમણે રાજસ્થાન રોયલ્સ (Rajasthan Royals)ની વિરૂદ્ધ મેચને પોતાના માટે 'કરો યા મરો'ની જેમ લીધી હતી તથા તે જાણતો હતો કે, બેટ અને બોલ બંનેથી સારું પ્રદર્શન કરવા પર તે સનરાઇઝર્સ હૈદરાબાદ (Sunrisers Hyderabad)ની પ્લેઇંગ XI માં પોતાની જગ્યા બચાવી શકે છે.
Oct 23,2020, 16:47 PM IST
તમિલનાડુ પ્રીમિયર લીગ
ટીએનપીએલ T20ને ફિક્સિંગના આરોપો પર મળી 'ક્લીન ચિટ'
તમિલનાડુ ક્રિકેટ સંઘની આંતરિક તપાસ સમિતિએ પોતાના રિપોર્ટમાં કહ્યું કે, પાછલી ટીએનપીએલ ટી20 ટૂર્નામેન્ટ દરમિયાન મેચ ફિક્સિંગના આરોપોમાં કોઈપણ ઘટના કાર્યવાહી લાયક નથી.
Oct 3,2019, 20:12 PM IST
Vijay Shankar
આફ્રિકા-એ વિરુદ્ધ વનડે સિરીઝ માટે ભારતીય-એ ટીમની જાહેરાત
મનીષ પાંડે દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ આ સિરીઝની પ્રથમ ત્રણ મેચોની ટીમનો કેપ્ટન હશે જ્યારે અંતિમ બે મેચોમાં ટીમની આગેવાની શ્રેયસ અય્યર કરશે.
Aug 28,2019, 18:21 PM IST
મયંક અગ્રવાલ
World Cup 2019: આઈસીસીએ મયંક અગ્રવાલને ટીમમાં સામેલ કરવા આપી મંજૂરી
ભારતીય ઓલરાઉન્ડર વિજય શંકર પગના અંગૂઠામાં ઈજાને કારણે ભારતની વિશ્વ કપ ટીમમાંથી બહાર થઈ ગયો છે.
Jul 1,2019, 18:45 PM IST
વિજય શંકર
World Cup 2019: શંકરના સ્થાને એકપણ વનડે નહીં રમનાર મયંક કેમ?
શિખર ધવન બાદ તે બીજો ભારતીય ખેલાડી છે, જેને ઈજાને કારણે ટૂર્નામેન્ટ અધવચ્ચે છોડવી પડી છે. હવે તેની જગ્યાએ મયંક અગ્રવાલને ટીમમાં સામેલ કરી શકાય છે.
Jul 1,2019, 15:15 PM IST
વિજય શંકર
ભારતને વધુ એક ઝટકો, ઈજાને કારણે વિજય શંકર ટૂર્નામેન્ટમાંથી બહાર
મહત્વનું છે કે, પ્રેક્ટિસ સત્ર દરમિયાન જસપ્રીત બુમરાહનો યોર્કર વિજય શંકરના પગના અંગૂઠામાં વાગ્યો હતો. આ કારણે વિજય શંકરને ઈજા થઈ હતી.
Jul 1,2019, 14:15 PM IST
Vijay Shankar
ઈંગ્લેન્ડ વિરુદ્ધ ભારતને જીત અપાવી શકે છે શંકરઃ કેવિન પીટરસન
ઈંગ્લેન્ડના પૂર્વ કેપ્ટન કેવિન પીટરસને કહ્યું કે, ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલીએ ઓલરાઉન્ડર વિજય શંકરને ઈંગ્લેન્ડ વિરુદ્ધ રમાનારી મેચ માટે અંતિમ ઇલેવનમાંથી બહાર કરવાનો વિચાર કરવો જોઈએ નહીં.
Jun 29,2019, 17:50 PM IST
World Cup 2019
World Cup 2019: ટીમ ઈન્ડિયા માટે રાહતના સમાચાર
ઓલરાઉન્ડર વિજય શંકરના પગના અંગૂઠામાં બુધવારે અભ્યાસ સત્ર દરમિયાન ઈજા થઈ હતી.
Jun 20,2019, 20:15 PM IST
World Cup 2019
વિશ્વકપમાં ટીમ ઈન્ડિયાને ત્રીજો ઝટકો, ધવન-ભુવી બાદ આ ખેલાડી થયો ઈજાગ્રસ્ત
ટીમ ઈન્ડિયાના બેટિંગ ઓલરાઉન્ડર વિજય શંકરને બુધવારે નેટ સેશન દરમિયાન ઈજા થઈ હતી.
Jun 20,2019, 15:55 PM IST
World Cup 2019
વિજય શંકરના સ્કેન રિપોર્ટમાં કોઈ ફ્રેક્ચર નથી, ટીમ ઈન્ડિયા માટે રાહત
ભારતીય ઓલરાઉન્ડર વિજય શંકરના જમણા ખભામાં શુક્રવારે બોલ વાગ્યો હતો. તેનો સ્કેન કરાવવામાં આવ્યો અને બીસીસીઆઈની મેડિકલ ટીમે તેને સમર્થન આપ્યું કે, તેને કોઈપણ પ્રકારનું ફ્રેક્ચર નથી.
May 25,2019, 18:15 PM IST
આઈપીએલ 2019
આઈપીએલમાં વિશ્વ કપની ટીમના ખેલાડીઃ શંકર, કુલદીપ અને કાર્તિક રહ્યાં બેઅસર
વિશ્વ કપમાં જનારી ભારતીય ટીમના ખેલાડીઓનું આઈપીએલમાં પ્રદર્શન કેવું રહ્યું. કેટલાક ખેલાડીઓએ જ્યાં પોતાનું ફોર્મ મેળવ્યું તો કેટલાકનું પ્રદર્શન ખરાબ રહ્યું છે.
May 14,2019, 12:57 PM IST
વર્લ્ડ કપ 2019
World Cup 2019 : ટીમ ઇન્ડિયામાં ક્યો ખેલાડી કયા નંબર પર રમશે?
ભારતીય ક્રિકેટપ્રેમીઓને એ જાણીને ભારે આશ્ચર્ય થશે કે વર્લ્ડ કપ (World Cup 2019)માં ક્યો ખેલાડી ક્યા નંબર પર રમશે એ હજી નક્કી નથી. ટીમ ઇન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલી (Virat Kohli)એ આ વાતનો ખુલાસો કર્યો છે.
Apr 19,2019, 15:45 PM IST
Vijay Shankar
ICC World Cup 2019: ટીમમાં સ્થાન મળ્યા બાદ શંકરે કહ્યું, સપનું સાકાર થયું
ઓલરાઉન્ડર વિજય શંકરે સોમવારે ભારતની વિશ્વ કપની ટીમમાં જગ્યા બનાવ્યા બાદ કહ્યું કે, તેનું સપનું સાચું થયું અને તે આઈપીએલ ટીમના સાથે ભુવનેશ્વર કુમારની સાથે આ મહાસંગ્રામનો દબાવ સહન કરવાની કલા શીખી રહ્યો છે.
Apr 15,2019, 21:41 PM IST
Vijay Shankar
માત્ર 9 વનડે રમી આ ઓલરાઉન્ડરે બનાવી વિશ્વ કપની ટીમમાં જગ્યા
ભારતે વિશ્વ કપ માટે ટીમ જાહેર કરી દીધી છે. આ ટીમમાં ઓલરાઉન્ડર વિજય શંકરને તક આપવામાં આવી છે.
Apr 15,2019, 18:11 PM IST
મહેન્દ્ર સિંહ ધોની
રિષભ પંતની તુલના એમએસ ધોની સાથે ન કરી શકાયઃ કપિલ દેવ
ટેસ્ટ ક્રિકેટમાં વિકેટકીપરના રૂપમાં ભારતની પ્રથમ પસંદ રિષભ પંત ભારતની વિશ્વ કપની ટીમમાં જગ્યા બનાવવાની દાવેદારી રજૂ કરી રહ્યો છે. ટીમની પસંદગી આ મહિને કરવામાં આવશે.
Apr 3,2019, 18:54 PM IST
Trending news
jasdan
રાજ્યમાં સતત વધી રહી છે દુષ્કર્મની ઘટના, જસદણમાં નરાધમે સગીરાને બનાવી શિકાર
Mahakumbh 2025
ભક્ત, ભક્તિ અને ભજનનો અનોખો સંગમ, 13 જાન્યુઆરીથી શરૂ થશે મહાકુંભ, જાણો કેવી છે તૈયાર
rahu gochar 2025
18 વર્ષ બાદ શનિના રાશિમાં રાહુની ઉલ્ટી ચાલ, 2025માં 4 રાશિઓને થશે ચારેતરફ લાભ!
Allu Arjun House Attack
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર હુમલો,સૂત્રોચ્ચાર-તોડફોડ કરનાર 8 લોકોની ધરપકડ
Madhya Pradesh
ન કોઈ ફેરા, ન કોઈ મંત્રોચ્ચાર... આ વર-કન્યાએ બંધારણના શપથ લઈને કર્યાં અનોખા લગ્ન
girlfriend
પ્રેમિકાએ પ્રેમી સાથે લીધો ખતરનાક બદલો, મળવા બોલાવી કાપી નાખ્યો પ્રાઈવેટ પાર્ટ
star anise
શિયાળામાં જિમ ગયા વગર થશે વેટ લોસ, સવારે-સાંજે પીવો રસોડામાં રાખેલા આ મસાલાની ચા
Banaskantha rape
વકીલની મદદ લેવી ભારે પડી, સલાહ લેવા ગયેલી યુવતી બની ગઈ હવસનો શિકાર
sari industry
સરકારના એક નિર્ણયથી ખારવા સમાજમાં ભારે રોષ, 26 તારીખે કરશે વિરોધ પ્રદર્શન
Solar91 Cleantech IPO
આવી રહ્યો છે સોલર કંપનીનો IPO, ગ્રે માર્કેટમાં હાલથી જ રૂ. 100 પ્રીમિયમ પર ભાવ