हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
WI
BAN
116/ 8
(33.5)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Under Control
Under control News
news
Corona મામલે ગુજરાત માટે મોટા રાહતના સમાચાર, ધીરે ધીરે કાબુમાં આવી રહ્યો છે રાક્ષસ
રાજ્યમાં કોરોના મહામારીએ હાહાકાર મચાવ્યો છે. કોરોનાની બીજી લહેર પહેલા કરતા વધારે ભયાનક હોય તે પ્રકારે રોજેરોજ આંકઓ પોતાનો જ બનાવેલો રેકોર્ડ તોડી રહ્યા છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 14 હજારથી વધુ કોરોનાના કેસો નોંધાયા છે. તો બીજી તરફ મોતનો આંકડો પણ તમામ રેકોર્ડ તોડી રહ્યો છે. જો કે હવે કોરોના તબક્કાવાર રીતે કાબુમાં આવી રહ્યો છે. આંકડો 14 હજારની આસપાસ સ્થિર થઇ રહ્યો છે.
Apr 29,2021, 19:40 PM IST
DY.CM
Dy.CM નીતિન પટેલે કહ્યું કોરોના ફરી એકવાર કાબુમાં, 50 ટકાથી વધારે બેડ ખાલી
શહેરમાં આજે નગરપાલિકાના એક કાર્યક્રમમાં મહેસાણાના ધારાસભ્ય અને ગુજરાત સરકારના નાયબ મુખ્યમંત્રીની હાજરીમાં કોરોનાના સંક્રમણને લઈને મોટું નિવેદન સામે આપ્યું હતું. નાયબ મુખ્યમંત્રીએ ખાસ જણાવ્યું હતું કે, ગુજરાતમાં કોરોનાના કેસમાં હાલ મોટા પ્રમાણમાં ઘટાડો નોંધાયો છે. દિવાળીના તહેવારમાં લોકોએ જે બેદરકારી દાખવી હતી તે દિવાળીના તહેવાર બાદ કોરોનાની સ્થિતિમાં વધારો થયો હતો. ત્યાર બાદ સતત કોરોનાના કેસ વધ્યા હતા. સરકાર દ્વારા હોસ્પિટલમાં બેડ વધારવાની તજવીજ કરવી પડી હતી. હવે સ્થિતિ બદલાઈ છે. આજે સમગ્ર ગુજરાતમાં કોરોનાના સંક્રમણમાં ઘટાડો નોંધાયો છે. હોસ્પિટલમાં બેડ ભલે વધાર્યા હોય પરંતુ હાલમાં સમગ્ર ગુજરાતમાં 50 % બેડ ખાલી પડ્યાં છે. કોરોનાની અસર ઘટી છે અને કેસ પણ ઘટી રહ્યા છે. બેડ પણ જેસેથેની સ્થિતિમાં હાલમાં મુકવામાં આવ્યા છે. હવે વધુ બેડની જરૂર નહીં સર્જાય.
Dec 12,2020, 20:09 PM IST
ડૉ.હર્ષવર્ધન
Corona: દેશમાં ક્યારે કાબૂમાં આવશે કોરોના? કેન્દ્રીય આરોગ્ય મંત્રીએ આપ્યો જવાબ
દેશમાં કોરોના વાયરસનું સંક્રમણ ઘટવાનું નામ જ નથી લેતો. સંક્રમિતોનો આંકડો 36 લાખને પાર ગયો છે. આ મહામારીથી અત્યાર સુધીમાં 64,469 લોકોના જીવ ગયા છે.
Aug 31,2020, 14:49 PM IST
Sanand
સાણંદની યુનિચાર્મ કંપનીમાં લાગેલી ભીષણ આગ મહદઅંશે કાબૂમાં, રોબોટની પણ લેવાઈ મદદ
સાણંદ GIDCમાં યુનિચાર્મ કંપનીમાં 24 કલાક બાદ મોટા ભાગે આગ પર મેળવી કાબુ મેળવી શકાયો છે. આગને ઠંડી પાડવાની કામગીરી યથાવત છે. 35 કરતા વધુ ફાયર બ્રિગેડની ગાડી અને 150 કરતા વધુ કર્મચારીઓની મદદથી આગ પર કાબુ મેળવવામાં આવ્યો છે. આગ પર કાબુ મેળવવા માટે JCB મશીન અને ફાયર બ્રિગેડે બનાવેલા રોબોટની પણ મદદ લેવાઈ છે.
Jun 25,2020, 12:42 PM IST
Trending news
Chiraj Rajput
ખ્યાતિ કાંડનો મુખ્ય આરોપી છે ચિરાગ રાજપૂત, મહિને હતો 7 લાખ રૂપિયા પગાર
Guinness Book of Records
ગુજરાતી યુવકે એક-બે નહીં પણ નોંધાવ્યા 15 રેકોર્ડ, સુરતના સ્ટંટ મેને કર્યો કમાલ
jamnagar Municipal Corporation
રસ્તાઓ વચ્ચે વીજપોલ અને તંત્રએ બનાવી દીધો નવો રોડ, આયોજન વગર કામ કરી રહ્યું છે તંત્ર
lawrence bishnoi
બાદશાહે ફોન ના ઉપાડ્યો તો... લોરેન્સ ગેંગે લીધી ચંડીગઢ નાઈટ ક્લબના હુમલાની જવાબદારી
Ahmedabad
ખ્યાતિ હોસ્પિટલ કાંડના વધુ 5 આરોપીઓ ઝડપાયા, ક્રાઈમ બ્રાન્ચે કર્યાં સૌથી મોટા ખુલાસા
accident
અમદાવાદમાં નશાની હાલતમાં અકસ્માત સર્જનારા રિપલ પટેલને 24 કલાકમાં મળી ગયા જામીન
Diabetes Medicine
ડાયાબિટીસની આ દવા આપશે ટ્રિપલ ફાયદા, શુગર અને વજનની સાથે-સાથે કિડનીની પણ રાખશે કાળજી
China
યુવકને વારંવાર આવતી હતી છીંક, 20 વર્ષ બાદ નાકમાંથી નીકળી એવી વિચિત્ર વસ્તુ
High Risk Warning For Android
Android યુઝર્સ સાવધાન! આ ઓપરેટિંગ સિસ્ટમમાં માટે સરકારે જાહેર કર્યુ એલર્ટ
Love rashifal
આયુષ્માન યોગની આ 5 રાશિઓની લવ લાઈફ પર પડશે મોટી અસર, 3 રાશિઓના લગ્ન થશે કન્ફર્મ!