हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Tech Hacks
Tech hacks News
old smartphone
Smartphone Hacks: જુનો ફોન વેંચશો ત્યારે મળશે મોં માંગ્યા ભાવ, ફોનમાં કરો આ સેટિંગ
Old Smartphone Selling Tips: જો તમે ધારો તો તમારા જુના ફોનના પણ તમને મોં માંગ્યા ભાવ મળી શકે છે. જો તમારે જૂનો ફોન પણ સારી કિંમતે વેંચવો હોય તો તમારે ફોન વેંચતા પહેલા તેમાં આ ચાર સેટિંગ કરવા પડશે.
Sep 2,2023, 15:40 PM IST
technology
Tricks And Tips: આ ટ્રીક અજમાવો એકવાર, જૂના સ્માર્ટફોનની સ્ક્રીન પણ થઈ જશે નવા જેવી
Tricks And Tips: તમે ઘણા લોકો એવા જોયા હશે જેમનો સ્માર્ટફોન વર્ષો જુનો હોય તો પણ નવા જેવો ચમકતો હોય. આમ થવાનું કારણ હોય છે સ્માર્ટફોનની સંભાળ. જે લોકો સ્માર્ટફોનની સંભાળ સારી રીતે રાખે છે અને નિયમિત સફાઈ કરે છે તેમનો ફોન વર્ષો સુધી નવા જેવો રહે છે.
Aug 7,2023, 9:05 AM IST
Tech News
શું તમારું Gmail Account હેકર્સના નિશાના પર છે? આ રીતે કરો ચેક અને અકાઉન્ટને કરો સેફ
Secure Your Email Address: જરા વિચારો જો તમારું Gmail Account હેક થઈ જાય તો તમારે કઈ સમસ્યાઓનો સામનો કરવો પડશે. Gmail Account એટલી મહત્વની વસ્તુ છે કે અન્ય ઘણી એપ્સ સિવાય તે તમારા બેંક એકાઉન્ટ સાથે પણ જોડાયેલું છે. એટલા માટે જો તે હેક થઈ જાય તો તમે મોટી મુશ્કેલીમાં મુકાઈ શકો છો.
Mar 25,2023, 9:29 AM IST
Refrigerator Tips
તમારા Freezer માં પણ આ રીતે જામી જાય છે બરફ? તો ટીપ્સ તમારા માટે છે કામની
Tips To Remove Excess Ice From Freezer: આઈસ ટ્રે ઉપરાંત આખા ફ્રિજમાં બરફના ખડકલા થઈ જાય છે. આવી સ્થિતિમાં ઘણી વખત ફ્રિજમાંથી વાસ પણ આવવા લાગે છે. જો તમારા ફ્રિજમાં પણ વારંવાર આ રીતે બરફ જામી જતો હોય તો આજે તમને કેટલીક ટિપ્સ જણાવીએ જેને ફોલો કરીને તમે આ સમસ્યાને દૂર કરી શકો છો.
Mar 15,2023, 10:54 AM IST
IRCTC
RailYatri યૂઝર્સ કૃપયા ધ્યાન દે, Online Bookingમાં હેકર્સ આ રીતે કરે છે છેતરપિંડી
Online Ticket Booking Frauds: RailYatri ટિકિટ બુકીંગ માટે લોકપ્રિય અને IRCTCની અધિકૃત એપ છે. આ એપનો ડેટા કથિત રીતે હેક કરવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે. આ ડેટામાં નામ, ઈમેલ આઈડી, મોબાઈલ ફોન નંબર સહિતની વિગતનો સમાવેશ થાય છે.
Feb 22,2023, 11:30 AM IST
Wifi Speed
આ સેટિંગ કરવાથી રોકેટગતિએ વધશે વાઇફાઇની સ્પીડ... HD Video પણ ફટાફટ થશે ડાઉનલોડ
Wifi Speed Hacks: ઘણી વખતે એવું થાય છે કે વાઈફાઈની સ્પીડ થોડા દિવસમાં જ સ્લો થઈ જાય છે. તેના કારણે નોર્મલ વિડિયો ડાઉનલોડ કરવામાં પણ સમસ્યા થતી હોય છે.
Feb 21,2023, 15:40 PM IST
Trending news
Rain Alert
થઈ જાવ સાવધાન! આ રાજ્યોમાં આગામી પાંચ દિવસ પડશે ભારે વરસાદ, હવામાન વિભાગની ચેતવણી
Gold price today
Gold vs Stocks: છ મહિનામાં 8400 રૂપિયા મોંઘુ થઈ ગયું સોનું, જાણો આગળ કેવી રહેશે ચાલ
gujarat
દારૂની ‘મહેફિલ’ કરવી યુવકને ભારે પડી! ગાળાગાળી થતાં પથ્થરના ઘા ઝીંકી કરૂણ હત્યા
Cloves Benefits
લવિંગમાં છુપાયેલું છે પુરુષોની શક્તિનું રહસ્ય, સૂતા પહેલા ચાવો, આ સમસ્યામાં થશે રાહત
gujarat
ખરેખર ધ્રુણા જન્માવે તેવો કિસ્સો; પ્રેમિકાના પતિ અને ભાઈએ યુવકનું ઢીમ ઢાળી દીધું!
diabetes warning sign
પગમાં આ રીતે મળે છે ડાયાબિટીસની ચેતવણીના સંકેત, જાણો ક્યારે કરાવશો સુગર ટેસ્ટ
gujarat
રાજકોટ અગ્નિકાંડ મામલે વધુ બે PI સસ્પેન્ડ; SITની તપાસ બાદ DGP એ કરી મોટી કાર્યવાહી
Champions Trophy 2025
ભારત-પાકિસ્તાનની લાહોરમાં આ દિવસે થશે ટક્કર, ચેમ્પિયન્સ ટ્રોફીનો કાર્યક્રમ તૈયાર
gujarat news
ગુજરાતીઓ ભાજપને નિર્ણાયક સબક શિખવશે, હું ફરીથી કહી રહ્યો છું કે...
breaking news
હવેથી EVમાં આગની ઘટના રોકી શકાશે! સુરતના પ્રોફેસરે કાઢ્યું આ પ્રોબ્લમનું સોલ્યુશન