हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
T20 Cricket Match
T20 cricket match News
Ind vs Aus
આખી કરિયરમાં ધોની જે કામ બે જ વાર કરી શક્યો, ઈશાને આવતાની સાથે જ તોડ્યો એ રેકોર્ડ
IND vs AUS, 2nd T20: ભારતીય ટીમે સતત બીજી T20માં ઓસ્ટ્રેલિયાને હરાવીને 5 મેચની શ્રેણીમાં 2-0ની લીડ મેળવી લીધી છે. ગ્રીનફિલ્ડ સ્ટેડિયમમાં આ મેચ 44 રને જીતી હતી. આ મેચમાં ઈશાન કિશને ધોનીને પાછળ છોડીને એક મોટો રેકોર્ડ પોતાના નામે કર્યો હતો.
Nov 27,2023, 11:59 AM IST
sports news
મેચ બાદ દ્રવિડે સૂર્યકુમારને એવું તો શું પૂછ્યું કે આખું સ્ટેડિયમ જુમી ઉઠ્યું?
Dravid talks with Suryakumar Yadav: જો કે, જ્યારે સૂર્યકુમાર યાદવને પૂછવામાં આવ્યું કે, તેની સર્વશ્રેષ્ઠ ઈનિંગ કઈ છે, તો તેણે કહ્યું કે એક પસંદ કરવી ખૂબ મુશ્કેલ છે. તમને જણાવી દઈએ કે સૂર્યાની T20 કરિયરની આ ત્રીજી સદી છે. આ પહેલા તેણે ઈંગ્લેન્ડ અને ન્યૂઝીલેન્ડ સામે સદી ફટકારી છે. જ્યારે કોચ દ્રવિડે તેને તેના શોટ્સની રેન્જ વિશે પૂછ્યું તો તેણે કહ્યું કે, આ ફોર્મેટમાં તમે પહેલેથી જ શોટ્સ વિચારીને રાખ્યા હોય છે.
Jan 8,2023, 10:10 AM IST
T20 Cricket Match
Ind vs NZ 1st T20I: ટોસ ઉછળ્યાં પહેલાં જ રદ્દ થઈ ગઈ ભારત-ન્યૂઝીલેન્ડની પ્રથમ T20 મેચ
ક્રિકેટ ચાહકો માટે માઠા સમાચાર. ટોસ ઉછાડ્યા પહેલાં જ બદલાઈ ગઈ મેચની રૂપરેખા. વરસાદ વિલન બન્યો અને મેચ રદ્દ કરવાની ફરજ પડી. આ સમાચાર ક્રિકેટ રસિકો માટે ભારે દુઃખ પહોંચાડનારા છે. વર્લ્ડ કપ બાદ હાર્દિક પટેલને ટી-20 ટીમની કમાન સોંપવામાં આવી. અને ન્યૂઝીલેન્ડ સાથેની સિરિઝની પહેલી જ મેચમાં ધબડકો પડ્યો. ટીમ ઉત્સાહમાં હતી અને રમવા માટે તૈયાર હતી ત્યારે વરસાદે વેર વાળ્યું.
Nov 18,2022, 15:24 PM IST
T20 Cricket Match
Virat-Rohit છે દેશનું દિલ અને ધડકન! બન્ને ભેટ્યા તો દુનિયાઓ જોયો 'Bromance'
Virat-Rohit Hug: ટીમ ઈન્ડિયાના નવા કેપ્ટન રોહિત શર્મા અને વિરાટ કોહલી વચ્ચે ટકરાવ હોવાની ચર્ચા પર સતત સોશિયલ મીડિયામાં થતી હતી. આ બધાની વચ્ચે સ્ટેડિયમમાં ઉપસ્થિત દર્શકોની સાથો-સાથ ટીવી અને સોશિયલ મીડિયાના માધ્યમથી મેચ નીહાળી રહેલાં કરોડો ક્રિકેટ પ્રેમીઓને જોવા મળ્યાં ખાસ દ્રશ્યો.
Sep 26,2022, 10:52 AM IST
T20 Cricket Match
T20 World Cup માં ભારતનું 'ટ્રમ્પ કાર્ડ' બનશે ગુજરાતનો આ ખેલાડી! કોહલી પણ છે ફિદા!
ટી20 વર્લ્ડ કપની શરૂઆતની તારીખ હવે દૂર નથી. ICC ની આ મેગા ઇવેન્ટ 17 ઓક્ટોબરથી UAE માં શરૂ થશે. ટી 20 વર્લ્ડ કપમાં ભારત 24 ઓક્ટોબરે પાકિસ્તાન સામે પોતાની પ્રથમ મેચ રમશે, તે પછી ભારતના કેપ્ટન વિરાટ કોહલી, કોચ રવિ શાસ્ત્રી અને ધોની માટે મોટી સમસ્યા બની શકે છે કે, પ્લેઇંગ ઇલેવનમાં કયા ખેલાડીનો સમાવેશ કરવો જોઇએ અને કોને ન કરવો જોઈએ.
Oct 8,2021, 17:23 PM IST
ટી 20 ક્રિકેટ મેચ
ભારત-બાંગ્લાદેશ વચ્ચે યોજાશે ટી-20 ક્રિકેટ મેચ, સૌરાષ્ટ્રમાં તડામાર તૈયારી
રાજકોટના ખંઢેરી ક્રિકેટ સ્ટેડિયમ ખાતે આગામી 7 નવેમ્બરના રોજ ભારત અને બાંગ્લાદેશ વચ્ચે ટી-20 ક્રિકેટ મેચ યોજાવા જઇ રહ્યો છે. જેને લઇ આગામી 31 ઓક્ટોબરથી ટિકિટનુ વેચાણ શરૂ કરવામાં આવશે
Oct 29,2019, 11:43 AM IST
Trending news
gujarat
હાસ્ય કલાકારોની ફાની દુનિયામાં જામનગરના એક સિતારાની અલવિદા; ચાહકોને રડતા મૂકી ગયા...
Kitchen Tips
પ્રેશર કૂકરમાં ભોજન બનાવતી વખતે ખાસ રાખો આ ધ્યાન, નહીં તો બોમ્બની જેમ ફાટશે કૂકર
gujarat
ઊંઝા APMCમાં ભાજપના મેન્ડેટનો કચ્ચરઘાણ નીકળ્યો! ઈફ્ફો પછી ઉંઝામાં પણ ભૂંડી હાર
Kapil Sharma
કપિલ શર્મા ખરાબ રીતે થયો ટ્રોલ, ફિલ્મ ડાયરેક્ટર એટલીના દેખાવની મસ્તી કરવી પડી ભારે
Salman Khan
બોલીવુડમાં સુપરસ્ટાર છે સલમાન પણ હોલીવુડમાં સુપર ફ્લોપ સાબિત થયો, આ હતી પહેલી ફિલ્મ
gujarat
આ ચોર તો છે ભારે શોખીન! પૈસા, હવે તમારી પાસે આ કાર હોય તો સાચવજો! નહીં તો એક ક્ષણમાં
jaggery
ડાયાબિટીસમાં ખાંડ સફેદ ઝેર સાબિત થાય તો શું ગોળ ખાવો સેફ છે ? જાણો સાચો જવાબ
Amit Shah
અમિત શાહના ભાષણની ક્લિપ શેર કરનારા કોંગ્રેસીઓને X ની નોટિસ
Ahmedabad
આખરે આ સમસ્યાનો અંત! Ahmedabad Metro માં મુસાફરો કરતા લોકો માટે ખુશીના સમાચાર
Venus Transit 2024
શુક્ર કરશે મંગળના નક્ષત્રમાં પ્રવેશ, 22 ડિસેમ્બરથી શરુ થશે 3 રાશિઓનો ગોલ્ડન પિરિયડ