हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
SA
PAK
180/ 2
(31)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Swine flu
Swine flu News
Pandemic
કોરોના કરતા ખતરનાક બીમારી ગુજરાતમાં ફેલાઈ, ટપોટપ થઈ રહ્યા છે મોત, બે મહિનામાં 22 મોત
Swine Flu Spread In Gujarat રાજ્યમાં સ્વાઈનફ્લૂએ ઊંચક્યું માથું.... બે મહિનામાં 22 દર્દીઓના થયા મોત... તો 386 દર્દીઓ સપડાયા સ્વાઈનફ્લૂના ભરડામાં.... સ્વાઈનફ્લૂથી દર્દીઓના મોત મામલે ગુજરાત દેશમાં બીજા ક્રમાંકે...
Dec 14,2024, 10:50 AM IST
Pandemic
સુરતમાં કુદરત રૂઠી! ભારે વરસાદ બાદ હવે આ રોગચાળાનો ખતરો, 14 દિવસની બાળકીનું મોત
પાલનપુર વિસ્તારમાં રહેતી 14 દિવસની બાળકીને નવી સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થ લાવવામાં આવી હતી. બાળકીને બે દિવસથી ઝાડા, ઉલટી થતા પરિવારજનો બાળકીને નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થ લઈ ગયા હતા.
Jul 25,2024, 15:58 PM IST
Pandemic
ગુજરાત રોગચાળાના ભરડામાં : બાળકોને આ તકલીફ હોય તો દવાખાને પહોંચજો, સ્કૂલે ના મોકલતા
Gujarat Pandemic : ગુજરાતીઓ હાલ વિવિધ બીમારીઓના બાનમાં છે... સ્વાઈન ફ્લૂ, કોરોના, હાર્ટ એટેક, ઝાડા-ઉલટી, સ્વાઈન ફ્લૂ, વાયરલ ઈન્ફેક્શનના કેસો બિલાડીના ટોપની જેમ દરેક શહેરમાં વધી રહ્યા છે
Apr 1,2024, 15:57 PM IST
H1N1 flu
15 દિવસથી ખાંસી જતી નથી તો ટેસ્ટ કરાવો, આ 6 લક્ષણો સાથે ગુજરાતમાં કોરોનાની છલાંગ
Corona Case In Gujarat : સાચવજો ગુજરાતીઓ, રાજ્યમાં ફરી એકવાર કોરોનાનો રાફડો ફાટ્યો, શરીરમાં બીમારીના લક્ષણો દેખાય તો તાત્કાલિક ટેસ્ટ કરાવી લેજો
Apr 1,2024, 9:21 AM IST
gujarat news
ગુજરાત પર કોરોના જેવી મોટી આફત! ટપોટપ મરી રહ્યાં છે લોકો, આ શહેરની હાલત સૌથી ખરાબ
છેલ્લાં કેટલાંક સમયથી ગુજરાતમાં ચિંતાજનક રીતે વકરી રહ્યો છે રોગચાળો. દિવસ-રાતના તાપમાનમાં 15 ડિગ્રી તફાવતથી દર 10માંથી 7 બાળકો આવી રહ્યાં છે આ રોગચાળાની ઝપેટમાં.
Mar 27,2024, 13:20 PM IST
H1N1 flu
ગુજરાતમાં કોરોના કરતા પણ ખરાબ સ્થિતિ, સ્વાઈન ફ્લૂના રેકોર્ડ બ્રેક કેસ માત્ર 3 મહિનામ
Swine Flu Case In Gujarat : ગુજરાતમાં સ્વાઈન ફ્લૂ વકર્યો, ત્રણ મહિનામાં 630 કેસથી તંત્ર દોડતું થયું, સ્વાઈન ફ્લૂની સાથે કોરોનાના કેસ પણ નોંધાયા, આરોગ્ય વિભાગે સૂચનાઓ બહાર પાડી
Mar 27,2024, 12:44 PM IST
H1N1 flu
ગુજરાતમાં નવી બીમારીની એન્ટ્રી : જાન્યુઆરીથી અત્યાર સુધી 180 કેસ, 9 લોકોના મોત
Swine Flu Case In Gujarat : ગુજરાતમાં સ્વાઈન ફ્લૂના કેસમાં ચિંતાજનક વધારો.... 1 મહિનામાં સ્વાઈન ફ્લૂના 180 જેટલાં કેસ તો 9 લોકોએ ગુમાવ્યો જીવ.... સૌથી વધુ કેસ 534 કેસ સાાથે રાજસ્થાન પહેલા નંબરે...
Mar 26,2024, 8:38 AM IST
gujarat
શું ગુજરાતમાં કોરોનાની જેમ H3N2 વાયરસ 'મોતનું તાંડવ' કરશે? અ'વાદમાં સૌથી વધુ કેસ
અમદાવાદ પશ્ચિમમાં 9 કેસ H3N2ના નોંધાતા ખળભળાટ મચી જવા પામ્યો છે. જ્યારે જોધપુર વોર્ડમાં 3, બોડકદેવ અને નવરંગપુરા વોર્ડમાં 2 - 2, વેજલપુર અને મકતમપુરા વોર્ડમાં 1 - 1 દર્દી નોંધાયા છે. તમામ દર્દીઓના ટેસ્ટ ખાનગી લેબમાં કરાયા હતા.
Mar 12,2023, 19:52 PM IST
Ahmedabad
અમદાવાદમાં કોરોના વચ્ચે આ બીમારીનો વધ્યો ખતરો, એક અઠવાડિયામાં કેસમાં વધારો
10 માસનું બાળક હાઈફ્લો ઓક્સિજન પર સારવાર હેઠળ છે તો 10 વર્ષના બાળકની સ્થિતિ સ્ટેબલ જોવા મળી રહી છે. જુલાઈ મહિનામાં સોલા સિવિલ હોસ્પિટલમાં 3 સ્વાઈન ફ્લુના પોઝિટિવ કેસ આવ્યા હતા
Aug 8,2022, 19:40 PM IST
corona virus
રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં આ રોગનો ખતરો મંડરાયો! તહેવારોમાં વધારી શકે છે ચિંતા
Gujarat Swine flu outbreak: વરસાદી ઋતુ અને મિશ્ર ઋતુને કારણે રાજ્યના અનેક વિસ્તારોમાં વાયરલ વાયરો ફરી વળ્યો છે. જેમાં મુખ્યત્વે તાવ, ગળું બળવું, માથું દુઃખવું જેવા લક્ષણો હોય તો તાત્કાલિક દવાખાને પહોંચી જજો.
Aug 7,2022, 19:30 PM IST
gujarat
કોરોના કે મંકીપોક્સ નહીં, ગુજરાતમાં માત્ર નામ સાંભળીને લોકો થથરી જાય છે તે બિમારી...
એટલું જ નહીં, 100માંથી 5 કેસમાં બંને રોગોનાં લક્ષણો દેખાતા લોકોમાં ફફડાટ વ્યાપી ગયો છે. લોકોને હાલ માથા-શરીરનો દુ:ખાવો, તાવ-શરદી-ઉધરસ જોવા મળી રહી છે.
Jul 27,2022, 17:12 PM IST
નવો વાયરસ
ચીની ભૂંડોમાં ફરી જોવા મળ્યો નવો વાયરસ, વૈજ્ઞાનિકોને મહામારી ફેલાવવાનો ભય
ચીન હાલ ભારત સહિત આખી દુનિયા માટે માથાનો દુખાવો બની ગયું છે. આ દરમિયા વધુ એક ડરામણી બાબત સામે આવી છે. ચીનના વૈજ્ઞાનિકોને સ્થાનિક ભૂંડમાં એક નવો વાયરસ મળ્યો છે. આ વાયરસ માણસોમાં ફેલાઇ શકે છે.
Jun 30,2020, 20:14 PM IST
Rajkot
કોરોનાના કહેર વચ્ચે સ્વાઈન ફ્લૂએ ઉથલો માર્યો, રાજકોટમાં મહિલાનું મોત
એક તરફ વિશ્વભરના અનેક દેશો કોરોનાની ઝપેટમાં આવી ગયા છે. ભારતમાં પણ હવે આ વાયરસ પગપેસારો કરીને બે લોકોને ભરખી ગયો છે. ત્યાં હવે ગુજરાતમાં સ્વાઈન ફ્લૂ (swine flu) એ ઉથલો માર્યો છે. રાજકોટમાં સ્વાઇન ફ્લૂના કારણે એક દર્દીનું મોત થયું છે. રાજકોટમાં પડધરીની 42 વર્ષીય મહિલાનું સારવાર દરમિયાન મોત નિપજ્યું છે. ગત 11 ફેબ્રુઆરીએ મહિલાનો સ્વાઇન ફલૂ રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જેના બાદ આજે ખાનગી હોસ્પિટલમાં મહિલાનું મોત થયું છે. તો આ ઉપરાંત રાજકોટમાં 9 વર્ષના બાળકને પણ સ્વાઈન ફ્લૂ પોઝીટિવ આવ્યો હતો, જેની સારવાર ચાલી રહી છે.
Mar 16,2020, 12:35 PM IST
Swine flu
હાર્ટના ઓપરેશન પહેલા 9 વર્ષના બાળકને ડિટેક્ટ થયો સ્વાઈન ફ્લૂ
રાજકોટમાં 9 વર્ષના બાળકને સ્વાઇન ફલૂ કેસ પોઝીટિવ આવ્યો છે. શાપરના બાળકને સ્વાઇનફલૂ રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. હાલ બાળક સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. બાળકનું 3 વર્ષથી હૃદયનું ઓપરેશન ચાલી રહ્યું છે. છેલ્લું ઓપરેશન કરતા પહેલા તાવ આવતા ઓપરેશન અટકાવ્યું હતું. બાદમાં રિપોર્ટ કરતા સ્વાઇન ફલૂ હોવાનું સામે આવ્યું હતું.
Mar 11,2020, 11:10 AM IST
સ્વાઇન ફ્લૂ
સ્વાઇન ફ્લૂનો વધુ એક શંકાસ્પદ કેસ આવ્યો સામે, આરોગ્ય વિભાગ થયું દોડતુ
શિયાળાની શરૂઆત થઈ ચુકી છે ત્યારે ડેન્ગ્યુના પ્રકોપ બાદ હવે સ્વાઈન ફ્લુના દર્દીઓ સામે આવી રહ્યા છે. ચાલુ સિઝનમાં બીજો અને અમદાવાદ સિવિલમાં પ્રથમ શંકાસ્પદ દર્દીને સારવાર માટે દાખલ કરાયો છે. સિવિલમાં સ્વાઇન ફ્લુના દર્દીઓ માટે અલગથી આઇસોલેશન વોર્ડ બનાવાયો છે. મહેસાણા બેચરાજીના 40 વર્ષીય પુરુષ દર્દીને હાલ આઇસોલેશન વોર્ડમાં વેન્ટીલેટર પર રાખવામાં આવ્યો છે. આ અગાઉ આ સીઝનમાં સ્વાઈન ફ્લુનો પ્રથમ શંકાસ્પદ કેસ અમદાવાદની ખાનગી હોસ્પીટલમાં નોંધાયો હતો.
Dec 23,2019, 17:10 PM IST
કોંગો ફીવર
જામનગરમાં રોગચાળાનો કાળો કહેર, કોંગો ફીવરના કેસમાં થયો વધારો
જામનગર સહિત હાલાર પંથકમાં ચોમાસા દરમિયાન રોગચાળાએ માઝા મુકી છે. આ વર્ષે સ્વાઇન ફલુ અને કોંગો ફીવરના કેસમાં સતત વધારો નોંધાઇ રહ્યો છે.
Sep 24,2019, 14:43 PM IST
સ્વાઇન ફ્લુ
જામનગરમાં નોંધાયો સ્વાઇન ફ્લુનો કેસ
જામનગરમાં સ્વાઇન ફ્લુનો કેસ નોંધાયો છે. આ સિવાય હિંમતનગરની મહિલાને પણ સ્વાઇન ફ્લુનો ટેસ્ટ પોઝિટીવ આવ્યો છે.
Sep 9,2019, 16:03 PM IST
સિવિલ હોસ્પિટલ
રાજ્યમાં કોંગો ફીવરના કારણે 2ના મોત, જાણો કેવી રીતે ફેલાય છે આ વાયરસ
અમદાવાદઃ સિવિલ હોસ્પિટલમાં કોંગો ફિવરનો શંકાસ્પદ કેસ સામે આવ્યો છે, સુરેન્દ્રનગરના લીંબડીમાં ડિટેક્ટ થયો હતો કોંગો ફિવર. 3 દિવસથી દર્દી સિવિલમાં સારવાર હેઠળ છે.
Aug 28,2019, 16:45 PM IST
સિવિલ હોસ્પિટલ
અમદાવાદઃ કોંગો ફિવરના શંકાસ્પદ કેસને લઈ તંત્ર અલર્ટ
અમદાવાદઃ સિવિલ હોસ્પિટલમાં કોંગો ફિવરનો શંકાસ્પદ કેસ સામે આવ્યો છે, સુરેન્દ્રનગરના લીંબડીમાં ડિટેક્ટ થયો હતો કોંગો ફિવર. 3 દિવસથી દર્દી સિવિલમાં સારવાર હેઠળ છે.
Aug 28,2019, 12:54 PM IST
Ahmedabad
અમદાવાદ: સિવિલ હોસ્પિટલમાં સામે આવ્યો સ્વાઈન ફ્લૂનો શંકાસ્પદ કેસ, જુઓ વિગત
અમદાવાદ: સિવિલ હોસ્પિટલમાં સામે આવ્યો સ્વાઈન ફ્લૂનો શંકાસ્પદ કેસ, સારવાર લઈ રહેલો દર્દી રાજસ્થાનનો રહેવાસી.
Aug 27,2019, 16:20 PM IST
Trending news
rahu gochar 2025
18 વર્ષ બાદ શનિના રાશિમાં રાહુની ઉલ્ટી ચાલ, 2025માં 4 રાશિઓને થશે ચારેતરફ લાભ!
Allu Arjun House Attack
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર હુમલો,સૂત્રોચ્ચાર-તોડફોડ કરનાર 8 લોકોની ધરપકડ
Madhya Pradesh
ન કોઈ ફેરા, ન કોઈ મંત્રોચ્ચાર... આ વર-કન્યાએ બંધારણના શપથ લઈને કર્યાં અનોખા લગ્ન
girlfriend
પ્રેમિકાએ પ્રેમી સાથે લીધો ખતરનાક બદલો, મળવા બોલાવી કાપી નાખ્યો પ્રાઈવેટ પાર્ટ
star anise
શિયાળામાં જિમ ગયા વગર થશે વેટ લોસ, સવારે-સાંજે પીવો રસોડામાં રાખેલા આ મસાલાની ચા
Banaskantha rape
વકીલની મદદ લેવી ભારે પડી, સલાહ લેવા ગયેલી યુવતી બની ગઈ હવસનો શિકાર
sari industry
સરકારના એક નિર્ણયથી ખારવા સમાજમાં ભારે રોષ, 26 તારીખે કરશે વિરોધ પ્રદર્શન
Solar91 Cleantech IPO
આવી રહ્યો છે સોલર કંપનીનો IPO, ગ્રે માર્કેટમાં હાલથી જ રૂ. 100 પ્રીમિયમ પર ભાવ
Agriculture
ગુજરાતના ખેડૂતો માટે વરદાનરૂપ બન્યું સરકારનું આઈ-ખેડૂત પોર્ટલ
India vs England
ભારત સામે વનડે અને ટી20 સિરીઝ માટે ઈંગ્લેન્ડની ટીમ જાહેર, સ્ટાર ખેલાડી બહાર