हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
IPL 2024
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Stock Market Crash
Stock market crash News
share market
Stock Market ફરી થયું કડડભૂસ... Sensex 700 પોઇન્ટ તૂટ્યો, Tata ના આ શેર તળિયે
Share Market Crash Again: ગત અઠવાડિયે શેર બજારમાં ખૂબ જ ઉથલ પાથલ જોવા મળી હતી, તો બીજી તરફ અઠવાડિયા પ્રથમ દિવસે સોમવારે પણ બજારમાં હાહાકાર મચી ગયો છે. સેંસેક્સ 700 પોઇન્ટથી વધુ તૂટીને કારોબાર કરી રહ્યો છે.
May 13,2024, 10:55 AM IST
Stock Market sharp U turn Sensex Nifty Big Fall From all time high level today CEAT MRF ICICI Share Down
શેરબજારે રાતા પાણીએ રડાવ્યા, સેંસેક્સ 1400 પોઇન્ટ તૂટ્યો, 3 લાખ કરોડ સ્વાહા
Stock Market sharp U Turn: શેર બજારમાં શાનદાર તેજી બાદ આજે મોટો ઘટાડો જોવા મળ્યો છે. સેંસેક્સ શુક્રવારના દિવસે હાઇ લેવલથી 1400 પોઇન્ટ તૂટી ગયો છે, જ્યારે નિફ્ટીમાં 400 પોઇન્ટનો ઘટાડો આવ્યો છે.
May 3,2024, 14:13 PM IST
BSE
શેર બજાર ક્રેશ, સેન્સેક્સ 796 પોઈન્ટ ઘટી બંધ, ઈન્વેસ્ટરોનો 2.3 લાખ કરોડ ડૂબ્યા
Stock Market Crash: ઘરેલૂ શેરબજારમાં આજે ઘટાડાની સુનામી આવી છે. આજે સેન્સેક્સ 800 જેટલા પોઈન્ટ ઘટીને બંધ થયો છે. જ્યારે નિફ્ટીમાં 231.90 ટકાનો ઘટાડો થયો છે. શેર બજારમાં કડાકો થતા રોકાણકારોને 2.3 લાખ કરોડનું નુકસાન થયું છે.
Sep 20,2023, 15:45 PM IST
stock market down
IT Sector તૂટતાં ધડામ દઇને પછડાયું શેર બજાર, રોકાણકારો થયું 1.9 કરોડનું નુકસાન
Share Market Crash: આજે દિવસના કારોબાર બાદ સેન્સેક્સ (BSE Sensex) 887.64 પોઈન્ટ એટલે કે 1.31 ટકાના ઘટાડા સાથે 66,684.26 ના સ્તર પર બંધ થયો છે. આઈટી શેરોએ આજે બજારમાં હાહાકાર મચાવ્યો છે.
Jul 21,2023, 18:50 PM IST
Stock Market Crash
Stock Market Crash: સેન્સેક્સ 774 પોઇન્ટ તૂટીને બંધ, નિફ્ટી 17900 થી નીચે
બજારના આ ઘટાડામાં BSE પર લિસ્ટેડ કંપનીઓના માર્કેટ કેપમાં લગભગ 4 લાખ કરોડનો ઘટાડો થયો છે. મંગળવારે બજાર બંધ થતાં BSE લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ કેપ રૂ. 2,80,39,922.47 કરોડ હતું. જ્યારે આજે તે 2,76,65,562.72 ની નજીક જોવા મળી રહ્યું છે.
Jan 25,2023, 16:57 PM IST
stock market
Sensex તેજી સાથે થયો બંધ, નિફ્ટી 15800 ને પાર, આજે HUL રહ્યો ટોપ ગેનર
Stock Market Update: બજારમાં ગત અઠવાડિયે સતત ઘટાડા જોયા બાદ આજે તેજી જોવા મળી રહી છે. સોમવારના ટ્રેડિંગ સેશન બાદ સેન્સેક્સ 326.84 પોઈન્ટ એટલે કે 0.62 ટકા તેજી સાથે 53,234.77 ના લેવલ પર બંધ થયો.
Jul 4,2022, 18:28 PM IST
Share Market Crash
Stock Market Crash: 52 અઠવાડિયાના નિચલા સ્તરે સેન્સેક્સ; 5 લાખ કરોડ સ્વાહા
સવારના સત્રમાં ગ્રીન નિશાન સાથે ખુલેલા શેર બજારમાં પછી વેચાવલી હાવી રહી અને આ ઘટીને 52 અઠવાડિયાના નિચલા સ્તર પર પહોંચી ગયો. કારોબારની શરૂઆતમાં 53 હજાર ઉપરથી ખુલેલો સેન્સેક્સ કારોબારી સત્રના અંતમાં 52 હજારથી નીચે પહોંચી ગયો હતો.
Jun 16,2022, 17:03 PM IST
Share Market Crash
શેર બજારમાં કડાકો, સેન્સેક્સ 1000 પોઈન્ટ તૂટ્યો છતાં આ શેર તેજીમાં
Share Market Crash: અઠવાડિયાના છેલ્લા કારોબારી દિવસે શેર માર્કેટે લાલ નિશાન સાથે ખુલ્યું હતું અને કારોબારી સત્રના અંતમાં પણ શેર માર્કેટ ભારે ઘટાડા સાથે બંધ થયું છે. કોરોબારી સત્રના અંતમાં 30 પોઇન્ટવાળા સેન્સેક્સ 1016.84 પોઈન્ટ ઘટી 54,303.44 પોઈન્ટ પર બંધ થયો
Jun 10,2022, 18:11 PM IST
Share Market Crash
શેર માર્કેટમાં કડાકો, સેન્સેક્સ 1400 પોઈન્ટ તૂટ્યો; નિફ્ટીમાં પણ ધડાકો
Stock Market Crash: ગુરૂવાર સવારથી ઘટાડા સાથે શરૂ થયેલું શેર માર્કેટે દિવસભર લાલ નિશાન સાથે કારોબાર કર્યો. ઘરેલું શેર માર્કેટમાં દિવસભર વેચાણનો દોર ચાલતો રહ્યો અને સાથે સાથે સેન્સેક્સ અને નિફ્ટી બંને સતત બીજા દિવસે ઘટાડા સાથે બંધ થયા.
May 19,2022, 16:33 PM IST
Trending news
Shash Rajyog
30 વર્ષ બાદ બે દુર્લભ યોગ એક સાથે બનશે, 3 રાશિવાળાનું સૂતેલું ભાગ્ય જાગશે
IPL 2024
સફેદ ધોતી પહેરી અમદાવાદના આ મંદિરે પહોંચ્યા ગિલ, કેવી રીતે પ્લેઓફમાં જઇ શકે છે GT?
Technology News
ઘરમાં લગાવેલું Wi-Fi ખાલી કરી શકે છે તમારું બેંક ખાતુ! જાણો નવી ચેતવણી
Diabetes
ચામડી પર જોવા મળતા આ 5 લક્ષણો આપે છે ડાયાબિટીસનો સંકેત, જરાય ઈગ્નોર ન કરતા
Ambalal Patel
કમોસમી વરસાદે ગુજરાતમાં તારાજી સર્જી, લોકોને તૌકતે વાવાઝોડું યાદ આવ્યું
Phalodi Satta Bazar: ચોથા તબક્કાનું મતદાન પૂર્ણ
Satta Bazar: ચોથા તબક્કાના મતદાન બાદ બદલાયા સટ્ટા બજારના ભાવ, બદલાઇ ગયા સીટોના ગણિત?
supreme court
ED એ બિઝનેસમેનને આખી રાત જગાડીને લીધુ નિવેદન, સુપ્રીમ કોર્ટે માંગ્યો જવાબ
Petrol Diesel Latest Price
ચૂંટણી પરિણામ પહેલાં જ આવી ગયા ગુડ ન્યૂઝ, જાણો કેટલો ઘટ્યો પેટ્રોલ-ડીઝલનો ભાવ
heart attack
સુરતમાં એક જેવી પેટર્નથી બે દિવસમાં છ લોકોના મોત, અચાનક ઢળી પડવાના કિસ્સા વધ્યા
Ambalal Patel
અમદાવાદમાં વરસાદની આગાહી : તોફાની પવન સાથે આજે ગુજરાતના 10 જિલ્લામાં ત્રાટકશે વરસાદ