हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
States
States News
Rainfall
પૂરના પ્રકોપમાં ગરકાવ અડધું ભારત! છતાં આ 9 રાજ્યો છે વરસાદ વિહોણા
Rainfall in India: આ વર્ષે ચોમાસું કેરળ અને ઉત્તર-પૂર્વીય પ્રદેશમાં સામાન્ય કરતાં બે દિવસ વહેલું આવ્યું. હવામાન વિભાગ (IMD) તેને ભારતના સમગ્ર નકશા અને રૂટમાં ડીકોડ કરી શક્યું નથી. ઘણા રાજ્યોમાં એટલો વરસાદ પડ્યો કે ચારેબાજુ પૂર જોવા મળ્યા. તે જ સમયે, દેશના ઘણા રાજ્યોમાં અપેક્ષા અને સરેરાશ બંને કરતા ઓછો વરસાદ થયો છે. આ દરમિયાન, ચાલો જાણીએ કે હવામાન કેવું હતું.
Jul 21,2024, 13:39 PM IST
2024 Lok Sabha election
મિશન-2024: ઓપરેશન લોટસની ઓફીશિયલ જાહેરાત, હવે આ 8 નેતાઓ કરશે બીજી પાર્ટીઓમાં તોડફોડ
Loksabha Election 2024: ભાજપે હવે ઓપરેશન લોટસની ઓફિશિયલી જાહેરાત કરી દીધી છે. ભાજપે ટીમ-8ની રચના કરી છે, જે વિપક્ષી પાર્ટીઓની મુશ્કેલીઓ વધારવાનું કામ કરશે. આ ટીમ કોંગ્રેસ, SP, BSP, RLD, JDU અને અન્ય વિપક્ષી પાર્ટીઓના પ્રભાવશાળી નેતાઓને પાર્ટીમાં સામેલ કરવા માટે અભિયાન ચલાવશે. આ ટીમમાં કેન્દ્રીય મંત્રી ભૂપેન્દ્ર યાદવ, કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવ, કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા, આસામના મુખ્યમંત્રી હેમંત વિશ્વ શર્મા, મહાસચિવ વિનોદ તાવડે, તરુણ ચુગ અને સુનીલ બંસલ સામેલ છે.
Jan 2,2024, 15:15 PM IST
States
ગુજરાત સાથે આ રાજ્યમાં વહેચાયેલું છે અડધું રેલવે સ્ટેશન! ચાર ભાષામાં એનાઉન્સમેન્ટ
પુર્વ દિશામાં મહારાષ્ટ્ર આવેલું છે અને પશ્ચિમ દિશામાં ગુજરાત આવ્યું છે. રેલ્વે સ્ટેશની વિશેષ બાબત એ છે કે ટિકિટ લેનાર મહારાષ્ટ્રમાં બેસે છે અને સ્ટેશન માસ્તરની કેબિન ગુજરાતમાં આવેલી છે. ગુજરાતમાં એક એવું સ્ટેશન પણ આવેલું છે.
Dec 10,2023, 15:58 PM IST
Weather
એલર્ટ..એલર્ટ..એલર્ટ..! ગુજરાતમાં આગામી 5 દિવસની ખતરનાક આગાહી, બારે મેઘ થશે ખાંગા!
Monsoon Prediction 2023: ગુજરાતમાં સપ્ટેમ્બર ધમાકેદાર રહ્યો છે. સપ્ટેમ્બર મહિનાના મધ્યમમાં એવો વરસાદ વરસ્યો કે પૂર આવ્યું. ત્યારે હવે લોકોને ચિંતા નવરાત્રિની થઈ રહી છે. બંગાળના ઉપસાગરમાં એક મજબૂત વરસાદી સિસ્ટમ બનશે અને ડિસેમ્બર સુધી સાયકલોન બનતા રહેશે.
Sep 29,2023, 16:34 PM IST
gujarat
દેશની સૌથી મોટી આ કંપની પર ગુજરાત સહિત 11 રાજ્યોમાં IT વિભાગના મેગા દરોડા
Uflex ગ્રૂપના દેશભરમાં 64 સ્થળોએ સવારે 5 વાગ્યે એક સાથે સર્ચ હાથ ધરવામાં આવ્યું છે. જેમાં દિલ્હી, ગુજરાત, એમપી, તમિલનાડુ સહિત અન્ય સ્થળો છે. નોઈડામાં 20 જગ્યાએ સર્ચ કરવામાં આવી રહ્યું છે.
Feb 21,2023, 18:56 PM IST
vehicle
Vehicle Registration: કેવી રીતે મેળવશો 'ભારત' નંબર? શહેર બદલાય તો પણ નહીં પડે તકલીફ
Vehicle Registration: જો તમે દેશના કોઈપણ રાજ્યમાં કોઈપણ અવરોધ વિના તમારી કાર ચલાવવા માંગો છો, તો તમારે ભારત શ્રેણીનો નંબર લેવો પડશે. આ માટે તમારે પહેલા ઓનલાઈન અરજી કરવાની રહેશે. આ શ્રેણીનો નોંધણી નંબર મેળવવો ખૂબ જ સરળ છે.
Feb 6,2023, 9:42 AM IST
Minority Status
હિન્દુઓને અલ્પસંખ્યકનો દરજ્જો આપી શકશે રાજ્ય? જાણો શું કહે છે કેન્દ્રનું સોગંદનામું
ભાજપના નેતા અને વકીલ અશ્વિની ઉપાધ્યાયની અરજીના જવાબમાં કેન્દ્રએ આ દલીલ આપી. ઉપાધ્યાયે પોતાની અરજીમાં કહ્યું છે કે દેશના 10 રાજ્યોમાં હિન્દુઓ અલ્પસંખ્યક છે. પરંતુ ત્યાં હિન્દુઓની જગ્યાએ સ્થાનિક બહુસંખ્યક સમુદાયોને જ અલ્પસંખ્યક સંલગ્ન યોજનાઓનો લાભ અપાઈ રહ્યો છે.
Mar 28,2022, 14:15 PM IST
travel advisory
કોરોના: ત્રીજી લહેરના ભણકારા! સરકારે જાહેર કરી નવી Travel Advisory
રાજ્યોને અપીલ કરવામાં આવી છે કે જે લોકો પાસે વેક્સીન સર્ટિફિકેટ છે તેમની પાસે આરટીપીઆર ટેસ્ટ ન માગવામાં આવે. સાથે જે લોકો 14 દિવસ પહેલાં સુધી કોવિડ પોઝિટિવ હતા તેમને પણ છૂટ આપવી જોઇએ.
Aug 25,2021, 21:37 PM IST
bjp
એક્શનમાં મોદી સરકાર! કેટલા જરૂરિયાતમંદોને તમે કરી મદદ ? રાજ્યો પાસે માંગ્યો રિપોર્ટ
ભારતીય જનતા પાર્ટી (BJP)એ લોકડાઉન દરમિયાન જરૂરિયાવાળા લોકો અને પ્રવાસી મજૂરોની સહાયતા કાર્યોનો હિસાબ પ્રદેશ શાખાઓ પાસે માંગ્યો છે. જેથી કરીને સ્ટેટ યુનિટના કાર્યોનું મૂલ્યાંકન થઈ શકે. ભાજપના ટોચના નેતૃત્વએ સાત દિવસની અંદર તમામ પ્રદેશ શાખાઓને હિસાબ આપી દેવા જણાવ્યું છે. આ બધા વચ્ચે પાર્ટીએ રિપોર્ટ ઉપલબ્ધ કરાવવાનો નિર્દેશ આપ્યો છે.
May 21,2020, 14:38 PM IST
nationwide
લોકડાઉનનાં કારણે રોજ 8 અબજ ડોલરનું નુકસાન, જાણો લોકડાઉન પુર્ણ થશે કે નહી?
લોકડાઉન પુર્ણ થવાની તારીખ જેમ જેમ નજીક આવતી જાય છે તેમ તેમ લોકોનાં મનમાં સવાલો ઉઠી રહ્યા છે કે, 14 એપ્રીલે લોકડાઉન પુર્ણ થશે કે સરકાર એકવાર ફરી લોકડાઉન લંબાવવાની જાહેરાત કરી કરશે? હાલ રાષ્ટ્રનો સૌથી મોટો સળગતો સવાલ છે. હાલ કોરોનાનો ચેપ અટકાવવા માટે એક અબજ કરતા પણ વધારેની વસ્તી લોકડાઉન છે. જેના કારણે દેશની અર્થવ્યવસ્થાને ખુબ જ ગંભીર નુકસાન થઇ રહ્યું છે.
Apr 7,2020, 2:08 AM IST
લોકસભા ચૂંટણી 2019
લોકસભા ચૂંટણી 2019: મતગણતરી વખતે હિંસા ભડકી ઉઠે તેવી આશંકા, તમામ રાજ્યો અલ
લોકસભા ચૂંટણી 2019 માટે મતગણતરીના એક દિવસ અગાઉ જ કેન્દ્રીય ગૃહ મંત્રાલયે હિંસાની આશંકાને ધ્યાનમાં રાખીને આજે તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને અલર્ટ કર્યા છે. મંત્રાલયનું કહેવું છે કે કેટલાક પક્ષો દ્વારા હિંસા ભડકાવવાના આહ્વાનને જોતા આ પગલું લેવામાં આવ્યું છે.
May 22,2019, 21:25 PM IST
election commission
સમય પહેલા વિધાનસભા ભંગ થશે તો તત્કાલ આચાર સંહિતા લાગુ: ચૂંટણી પંચ
થોડા અઠવાડીયા પહેલા તેલંગાણા વિધાનસભાને નિર્ધારિત કાર્યકાળ પુરો થતા પહેલા જ ભંગ કરવાના પરિપ્રેક્ષ્યમાં પંચનો આ નિર્ણય મહત્વપુર્ણ છે
Sep 27,2018, 23:55 PM IST
Trending news
India vs England
ભારત સામે વનડે અને ટી20 સિરીઝ માટે ઈંગ્લેન્ડની ટીમ જાહેર, સ્ટાર ખેલાડી બહાર
health
'ચા હવે હેલ્ધી છે' અમેરિકન FDAએ આપ્યું ગ્રીન સિગ્નલ, જાણો બાકી હર્બલ ટી વિશે...
BSNL
ઈ-સિમને લઈને 4G રોલઆઉટ સુધી BSNLએ કર્યા ઘણા મોટા અપડેટ, Jio-Airtel સાથે સીધી ટક્કર
sip investment
25/2/5/35 ની ફોર્મ્યુલા બનાવી દેશે 2 કરોડના માલિક.... બસ સમજી લો આ સ્ટ્રેટેજી
Harsh Sanghvi
માતાપિતાને વૃદ્ધાશ્રમ મોકલનારાઓ સાથે સંબંધ કાપી દો, તેમનો બહિષ્કાર કરો : હર્ષ સંઘવી
bjp
નવા વર્ષમાં 'નવા રંગરૂપમાં ભાજપ', રાષ્ટ્રીય અધ્યક્ષ જ નહીં, 2025માં બદલાશે ઘણા ચહેરા
Business
શું હોય છે સફેદ સોનું, દેખાવે ચાંદી જેવું, પણ કિંમતમાં પીળા સોના કરતા પણ મોંઘુ
Elcid Investments Ltd share
₹10,000 નું રોકાણ બની ગયું ₹94 કરોડ, પૈસા છાપવાનું મશીન બની ગયો આ શેર
astrology
વર્ષની છેલ્લી અગિયારસ પર દુર્લભ સંયોગ, આ 4 રાશિઓને મળશે માં લક્ષ્મીની અસીમ કૃપા
Ambalal Patel
હવામાન વિભાગની તોફાની આગાહી! ત્રણ સિસ્ટમ એક્ટિવ થઈને અડધા ગુજરાતને ભીંજવશે