हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Space News
Space news News
સ્પેસ કચરો પૃથ્વી માટે ખતરો
હવે ધરતી પર પ્રલય આવશે પ્રલય...! અનેક ભવિષ્યવાણીઓ વચ્ચે એક્સપર્ટ્સે આપી મોટી ચેતવણી
Space Debris hits Earth: ધરતી પર પ્રલય યા તબાહી આવી શકે છે, તેની ઘણી ભવિષ્યવાણીઓ થતી રહે છે. તેમાંથી એકને લઈને હવે વિશેષજ્ઞઓ ચેતવણી આપી દીધી છે.
Jan 17,2025, 16:12 PM IST
world
પ્રલયને લઈને NASAની સૌથી ઘાતક ભવિષ્યવાણી, 2038માં ખતમ થઈ જશે દુનિયા!
NASA Prediction : અમેરિકી અંતરિક્ષ એજન્સી નાસા (NASA) એ પૃથ્વીના અસ્તિત્વને લઈને એક મોટી ભવિષ્યવાણી કરી છે. NASAના મતે આજથી 14 વર્ષ એટલે કે 2038માં એક ખતરનાક Asteroid પૃથ્વી સાથે ટકરાઈ શકે છે. આ ટક્કરથી આખી દુનિયા ખતમ થઈ શકે છે.
Jun 26,2024, 14:21 PM IST
Planet of alcohol
અહીં વાદળામાંથી થાય છે 'આલ્કોહોલ' નો વરસાદ, નાસાને મળ્યો કમાલનો ગ્રહ
NASA: આ આલ્કોહોલ તારા ઉત્પન્ન થનાર વિસ્તાર સૈગિટેરિયસ B2 માં મળી આવ્યા છે. તે આપણી આકાશગંગાના કેન્દ્રની ખૂબ નજીક છે. જોકે, આ પ્રદેશની નજીક આપણી આકાશગંગાનું એક મોટું બ્લેકહોલ છે.
Aug 10,2023, 16:48 PM IST
Space News
આકાશમાં દેખાશે અદભૂત નજારો, ગ્રહોની લાગશે પરેડ, ક્યાં અને કેવી જોઇ શકશો
Planet News: ગ્રહોની આ પરેડને સંયુગ્મન પણ કહેવાય છે. આ ઘટના ત્યારે થાય છે જ્યારે પૃથ્વી પરથી જોવામાં આવે ત્યારે આપણા સૌરમંડળમાં બે કે તેથી વધુ ગ્રહો એકબીજાની નજીક દેખાય છે.
Jun 17,2023, 12:01 PM IST
Biggest black hole
બ્રહ્માંડના સૌથી મોટા બ્લેક હોલવાળી દુર્લભ આકાશગંગા મળી, આમા સમાય જશે 1000 કરોડ સૂરજ
Rare Galaxy: અંતરિક્ષમાં એક ખૂબ જ દુર્લભ આકાશગંગા મળી છે. જેની અંદર ત્રણ વિશાળ બ્લેક હોલ છે. દુર્લભ આકાશગંગા એટલા માટે કેમ કે, આમાં ત્રણ ગેલેક્સી પણ મળી છે. આ સાથે મળીને બ્રહ્માંડની સૌથી મોટી વસ્તુ બનાવી રહ્યા છે.
Mar 11,2023, 23:16 PM IST
ISRO
IISF 2023: ISROના અધ્યક્ષે કહ્યું, ભારત છ કરોડ રૂપિયામાં અવકાશમાં જશે
Space Tourism: આ વાહન ખાનગી કંપનીઓની મદદથી બનાવવામાં આવી રહ્યું છે. અંતરિક્ષમાં પ્રવાસનો આનંદ માણવા પ્રવાસીઓએ રૂ.6 કરોડ ખર્ચવા પડશે.ડૉ. સોમનાથે કહ્યું કે ભવિષ્યમાં અવકાશયાન મોકલવા માટે મિથેન ગેસનો ઈંધણ તરીકે ઉપયોગ કરવામાં આવશે.
Jan 25,2023, 19:16 PM IST
Space News
શું ચંદ્ર અને પૃથ્વી વચ્ચે થઈ શકે છે ટક્કર? વૈજ્ઞાનિકોએ જણાવી ચોંકાવનારી વાત
નવી દિલ્હી: શું ચંદ્રને તેની જગ્યાએથી હટાવી શકાય? જો ચંદ્ર તેની જગ્યાએથી ખસી જાય, પૃથ્વીની નજીક આવે અથવા તેનાથી દૂર જાય તો તેની શું અસર થશે? ચાલો જાણીએ. ચંદ્ર ખડકાળ છે અને તેની આસપાસ ખૂબ જ પાતળા વાયુઓ (એક્સોસ્ફિયર)ના સ્તરો છે. પૃથ્વી સાથે ચંદ્રની પણ રચના થઈ.
Feb 20,2022, 11:37 AM IST
Strange
ધરતી તરફ આગળ વધી રહ્યો છે ભયાનક ખતરો: નાસાની ચેતવણી
યુએસ સ્પેસ એજન્સી નાસાએ જણાવ્યું છે કે, 42 ફૂટ વ્યાસના આ એસ્ટરોઈડનું નામ 2014 YE15 છે, જેનાથી પૃથ્વી પર કોઈ ખતરો નથી. તે પૃથ્વીની નજીક જઈ રહેલા એસ્ટરોઈડ કરતા ઘણો નાનો છે.
Jan 8,2022, 10:06 AM IST
Jeff Bezos
જેફ બેઝોસની સફળ સ્પેસ યાત્રામાં ભારતીય મહિલાનું મહત્વનું યોગદાન, જાણો કોણ છે?
મહારાષ્ટ્રની સંજલ ગાવન્ડે બ્લૂ ઓરિજિનમાં તે એન્જિનિયરની ટીમનો ભાગ છે. જેણે ન્યૂ શેફર્ડ સ્પેસ રોકેટ બનાવ્યું છે. જેની મદદથી કંપનીના ફાઉન્ડર જેફ બેઝોસે સ્પેસની સફર પૂરી ઈતિહાસ રચ્યો.
Jul 20,2021, 22:48 PM IST
Trending news
protein rich foods
પ્રોટીનનું પાવર હાઉસ છે આ ફૂડ, બ્રેકફાસ્ટમાં ખાવાથી મળશે પહેલવાન જેવી તાકાત
Yuzvendra Chahal
યુઝવેન્દ્ર ચહલ અને ધનશ્રી વર્મા વચ્ચે થઈ ગયું સેટલમેન્ટ? આટલા કરોડમાં બની વાત!
Indians deported
33 ગુજરાતીઓ સહિત 112 ભારતીયોને લઈને અમેરિકાનું ત્રીજુ વિમાન પહોંચ્યું અમૃતસર
Delhi CM
દિલ્હીમાં 18 ફેબ્રુઆરીએ શપથ લેશે નવા મુખ્યમંત્રી, કાલે ભાજપની બેઠકમાં નામ થશે નક્કી
surat
ઓલપાડમાં પત્ની સાથે આડા સંબંધની શંકામાં એક વ્યક્તિે 14 વર્ષના સગીરની કરી હત્યા
Team India
ટીમ ઈન્ડિયાના ટેન્શનમાં વધારો! દર્દથી બેહાલ મેદાન પર જ સૂઈ ગયો આ ખેલાડી
narendra modi
કેન્દ્રીય કર્મચારીઓને બખ્ખા! 51480 રૂપિયા થઈ શકે છે મિનિમમ બેસિક સેલેરી, જાણો વિગત
surat police
અસલી લેબલ નકલી માલ, સુરતમાં બ્રાન્ડેડના નામે ડુપ્લીકેટ સાબુ-શેમ્પુ વેચનારા ઝડપાયા
amitabh bachchan
અમિતાભ બચ્ચનની પૌત્રીએ કોને કહ્યું 'I Love You'? સોશિયલ મીડિયા પર VIDEO થયો વાયરલ
Local self-government elections
સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં મતદાન પૂર્ણ, ઉમેદવારોના ભાવી EVMમાં સીલ, મંગળવારે પરિણામ