બ્રહ્માંડના સૌથી મોટા બ્લેક હોલવાળી દુર્લભ આકાશગંગા મળી, આમા સમાય જશે 1000 કરોડ સૂરજ
Rare Galaxy: અંતરિક્ષમાં એક ખૂબ જ દુર્લભ આકાશગંગા મળી છે. જેની અંદર ત્રણ વિશાળ બ્લેક હોલ છે. દુર્લભ આકાશગંગા એટલા માટે કેમ કે, આમાં ત્રણ ગેલેક્સી પણ મળી છે. આ સાથે મળીને બ્રહ્માંડની સૌથી મોટી વસ્તુ બનાવી રહ્યા છે.
Trending Photos
Biggest black hole: અંતરિક્ષ વૈજ્ઞાનિકોએ બ્રહ્માંડની સૌથી વિશાળ આકૃતિઓની શોધી કાઢી છે. આ એક દુર્લભ આકાશગંગા છે, જેની અંદર ત્રણ મોટા બ્લેક હોલ છે. આ બ્લેક હોલ આપણા સૂર્યથી કરોડો ગણા મોટા છે. આનું વજન 1000 કરોડ સૂર્યથી વધારે છે. જાણો વૈજ્ઞાનિકોએ શું કરી નવી શોધ...
અંતરિક્ષમાં એક ખૂબ જ દુર્લભ આકાશગંગા મળી છે. જેની અંદર ત્રણ વિશાળ બ્લેક હોલ છે. દુર્લભ આકાશગંગા એટલા માટે કેમ કે, આમાં ત્રણ ગેલેક્સી પણ મળી છે. આ સાથે મળીને બ્રહ્માંડની સૌથી મોટી વસ્તુ બનાવી રહ્યા છે. આ બ્લેક હોલ્સ એટલા મોટા છેકે તે 1000 કરોડ સૂરજના વજન બરાબર છે. એટલે કે, બ્લેક હોલ્સ આપણા સૂરજથી 30 હજાર કરોડ ગણા વધુ મોટા. આ બ્લેક હોલ્સ આપણા મિલ્કી વે આકાશગંગામાં હાજર બ્લેક હોલ્સથી લાખો ગણા મોટા છે.
આ પણ વાંચો: Viral Video: કપલના બેડરૂમનો VIDEO ભૂલથી વાયરલ થયો અને પછી...
આ પણ વાંચો: સુહાગરાતની Reels બાદ હવે સુહાગરાતનો આખેઆખો આલ્બમ વાયરલ
આ પણ વાંચો: આ બાબતોને કારણે પત્નીના ઈશારા પર નાચે છે પતિ, જીવનભર બની જાય છે જોરુનો ગુલામ
આ પણ વાંચો: દબાઈ ગયું બટન અને ન્યૂ કપલનો હનીમૂનનો VIDEO વાયરલ, Repeat કરીને જોઇ રહ્યા છે લોકો
વૈજ્ઞાનિકો આ એક સરખી લાગતી ત્રણ આકાશગંગાની સ્ટડી ASTRID ટેકનિકથી કરી રહ્યા છે. એક હાઈ રેઝોલ્યૂશન કૉસ્મોલૉજિકલ સિમુલેશન છે. જેના દ્વારા બ્રહ્માની ઉત્પત્તિ સમયની તપાસ કરી શકાય. આને લગભગ 1100 કરોડ વર્ષ જૂનું ગણવામાં આવી રહ્યું છે.
આ દરમિયાન જ વૈજ્ઞાનિકોને આ વિશાળકાય બ્લેક હોલ વિશે જાણ થઈ જે ત્રણ આકાશગંગાઓના મિલનવાળી જગ્યા પર હાજર છે. દરેક આકાશગંગાના પોતાના ક્વાસાર (Quasar) છે. ક્વાસાર એ વિશાળકાય બ્લેક હોલ છે, જે રેડિએશન અને ગેસને ખાય છે. આ આસપાસના તારા અને ગ્રહને ગળઈ જાય છે.
આ પણ વાંચો: રાત-દિવસ AC વાપરશો તો પણ લાઇટ બિલ ઓછું આવે તો? તથાસ્તુ!!!! બસ આટલું કરો
આ પણ વાંચો: AC Side Effects: વધુ પડતો AC નો ઉપયોગ આપશે આ 4 ખતરનાક બિમારીઓને આમંત્રણ
આ પણ વાંચો: Basi Roti face pack: હેં....વાસી રોટલીનો ફેસપેક? સાંભળીને ચોંકી ગયા, જાણો ફાયદા
અતિ દુર્લભ અને તાકાતવર છે આ બ્લેક હોલ
જ્યારે ત્રણેય આકાશગંગાના ક્વાસર એકસાથે મળ્યા ત્યારે તેમણે એક વિશાળકાય બ્લેક હોલ બનાવ્યો. હવે આ તાકાતવર બ્લેક હોલ પોતાની આસપાસની વસ્તુઓને રાક્ષસની જેમ ખાઈ રહ્યો હતો. કંઈ પણ બાકી નથી રાખ્યું. હાર્વર્ડ-સ્મિથસોનિયમ સેન્ટર ફોર એસ્ટ્રોફિઝિક્સના પોસ્ટડૉક્ટોરલ ફેલો યૂઈંગ નીએ ઝણાવ્યું કે આ ખુબ જ દુર્લભ નજારો છે.
15 કરોડ વર્ષમાં બન્યો છે અંતરિક્ષનો નવો રાક્ષસ
યૂઈંગ નીએ કહ્યું કે, આ દુર્લભ નજારામાં ત્રણ આકાશગંગાઓ છે. ત્રણ ક્વાસાર સાથે મળીને બનેલું મોટું બ્લેક હોલ છે. આ ત્રણેય આકાશગંગાઓનું વજન આપણી ગેલેક્સી એટલે કે મિલ્કી વેથી 10 ગણુ વધારે છે. ત્રણેય ક્વાસાર એકઠા થવામાં ઓછામાં ઓછા 15 કરોડ વર્ષ લાગશે. આ બાદ ત્રણેય સાથે મળીને એક મોટું બ્લેક હોલ બનાવશે. જેનો વજન આપણા સૂરજથી 30 હજાર કરોડ વધુ હશે.
આ પણ વાંચો: ધોરણ 12મા પછી સ્ટોક માર્કેટમાં બનાવો શાનદાર કરિયર, આ કોર્સ કરાવશે લાખોની કમાણી
આ પણ વાંચો: અડધો કલાક પાણીમાં ડૂબ્યા પછી પણ ચાલશે આ ફોનના શ્વાસ, ખરીદી કરવા લોકોની પડાપડી
આ પણ વાંચો: Personal Blogging દ્વારા કરવા માગો છો લાખોની કમાણી તો આ સરળ Tips ફોલો કરો
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે