हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
IPL 2024
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Smuggling
Smuggling News
breaking news
આ રીતે પણ લોકો દુબઈથી અમદાવાદમાં ઘૂસાડે છે સોનું! પૂછપરછમાં અનેક મોટા ખુલાસા
દુબઈ શારજહાથી ગેરકાયદેસર રીતે અમદાવાદમાં સોનું ઘુસાડવાના રેકેટનો પર્દાફાશ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે કર્યો છે. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે દુબઈ શાહજહાંથી ગેરકાયદેસર રીતે સોનું લાવી રહેલા એક કેરિયર તેમજ અન્ય 4 આરોપીઓની ધરપકડ કરી છે.
Apr 5,2024, 17:00 PM IST
BSF
આંતરરાષ્ટ્રીય સરહદ પર પશુઓની દાણચોરીનો નિષ્ફળ પ્રયાસ, BSF મેઘાયલયની કાર્યવાહી
BSF Meghalaya thwarts cattle smuggling attempt along the international border
Dec 30,2023, 17:40 PM IST
gujarat
શું તમે જામનગર અને રાજકોટમાં રહો છો?આ સમાચાર વાંચી લેજો, નહીં તો ભોગવવું પડશે નુકસાન
જામનગરના કાલાવડ અને રાજકોટના શાપર વેરાવળ વિસ્તારનાં તરખાટ મચાવનાર ચડ્ડી બનિયાન ગેંગને કાલાવડ પોલીસે પકડી પાડી છે. થોડા દિવસો પહેલા કાલાવડના જીનીંગના કારખાનાઓમાં ચોરીની ઘટના સામે આવી હતી.
Feb 25,2023, 19:06 PM IST
Delhi
દિલ્હી એરપોર્ટ પરથી 27 કરોડની ઘડિયાળ અને 28 કરોડની બ્રેસલેટ જપ્ત, એકની ધરપકડ
Delhi Customs Seizes Expensive Wrist Watches: કસ્ટમ વિભાગના એક અધિકારીએ કહ્યું કે આરોપી યાત્રી અને તેના કાકાનો દુબઈમાં મોંઘી ઘડિયાળનો એક શોરૂમ છે.
Oct 6,2022, 20:15 PM IST
gold
કોઈ કપડામાં તો કોઈ ગુપ્તાંગમાં સંતાડીને, જાણો વર્ષે કેટલા ટન સોનું લવાય છે ભારત
દેશમાં અત્યાર સુધીમાં અલગ અલગ પ્રકારે દાણચોરીના કિસ્સા સામે આવ્યા છે. જેમાં કમરપટ્ટાના બક્કલ સ્વરૂપે, કપડાના બે પડ વચ્ચે સોનાની માટીના પડ સ્વરૂપે, કેરીયરના ગુદામાં કેપસ્યુલ સંતાડીને કે પછી મહિલા કેરીયરના ગુપ્તાંગમાં કોન્ડોમમાં સંતાડીને સોનાની દાણચોરી કરવામાં આવે છે
Jul 15,2022, 16:41 PM IST
GSRTC
દારૂની હેરાફેરીમાં હવે GSRTC ની પણ મિલીભગત? જિલ્લાધિકારીએ દરોડો પાડતા તંત્રમાં હડકંપ
ગુજરાતમાં દારૂબંધી હોવાના કારણે બુટલેગરો દ્વારા અલગ અલગ પ્રકારનાં ગતકડા કરવામાં આવતા હોય છે. જેમાં ઘણી વખત પોલીસથી માંડીને સ્થાનિક તંત્રની પણ સંડોવણી સામે આવતી હોય છે. જો કે હવે દારૂની હેરાફેરીનો જે કિસ્સો સામે આવ્યો છે તે જાણીને તમે ચોંકી ઉઠશો. કેશોદ નેશનલ હાઇવે પરથી પસાર થઇ રહેલી એસ.ટી બસમાં દારૂની હેરાફેરી થતી હોવાનું સામે આવતા તંત્ર પણ ચોંકી ઉઠ્યું છે. કારણ કે એસ.ટી બસને પોલીસ પણ ભાગ્યે જ ચેક કરતી હોય છે. તેવામાં ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે.
Sep 17,2021, 19:10 PM IST
Intoxicated
નશીલું AHMEDABAD: શહેરમાં 110 કિલો ગાંઝો ઝડપાયો, ચણા મમરાની જેમ થાય છે હેરાફેરી
શહેરમાં ફરી એક વાર નશાનો સામાન ઝડપાયો છે અને એ સામાન પણ એક બે કિલો નહીં 100 કિલોથી પણ વધુ છે. નારોલ પોલીસે લાંભા 3 રસ્તેથી રિક્ષામાં લઈ જવાતા 110 કિલો ગાંજા સાથે રાણીપના 3 ઈસમોની ધરપકડ કરી છે. પકડાયેલા આરોપીઓની પોલીસે પૂછપરછ કરીને મોટી માત્રામાં ગાંજાનો જથ્થો મંગાવનાર અને આપનારની શોધખોળ શરૂ કરી છે.
Apr 3,2021, 22:40 PM IST
Ahmedabad
એવી ગંદી જગ્યાએ ગાંજો છુપાવીને લાવતા હતા કે, અહેવાલ વાંચી ગાંઝો પીનારા વ્યસન જ છોડી
શહેરમાં ફરી એક વખત નશીલા પદાર્થ નો મોટો જથ્થો પકડાયો છે ગાંજાની મોટી માત્રામાં થતી હેરાફેરી ઝડપાઈ છે અમદાવાદ એસ.ઓ.જી ક્રાઈમ બ્રાન્ચે અસલાલી પાસે થી ૩૯ કિલો ગાંજા સાથે ત્રણ આરોપીની ધરપકડ કરી છે. ત્યારે આરોપીઓ કઇ રીતે ગાંજાની હેરાફેરી કરતા તે મહત્વનું છે. ત્રણ આરોપીઓ આજના યુવાધનને બરબાદ કરી રહ્યા છે. આજના યુવાધનને બગાડવામાં આ ત્રણે આરોપીઓનો સૌથી મોટો ફાળો છે.
Feb 2,2021, 23:39 PM IST
Junagadh
જૂનાગઢમાં ટેન્કરમાં ભરીને વિદેશી દારૂની હેરાફેરી
જૂનાગઢના બીલખા રોડ ઉપરથી દારૂ ભરેલ ટેન્કર (સિમેન્ટ મિક્સર) ઝડપાયું હતું. આશરે 500 પેટી જેટલો દારૂનો જથ્થો પકડી 3 ઇસમની ધરપકડ કરવામાં આવી હતી. ડુંગરપુર અને વિજાપુર નજીક દરોડો પાડી દારૂનો જથ્થો ઝડપી પાડયો હતો.
Jan 12,2020, 17:40 PM IST
surat
પ્રાઈવેટ પાર્ટમાં 90 લાખનું સોનુ છુપાવ્યું હતું, સુરત એરપોર્ટ પર શારજહાંથી
સુરત (Surat) નું એરપોર્ટ (airport) જ્યારથી ઇન્ટરનેશનલ બન્યું છે ત્યારથી સતત દાણચોરી (Smuggling) ની ઘટનાઓ સામે આવી રહી છે. શાહજહાં (Sharjah) થી સુરત આવતી ફ્લાઈટમાં અનેક મુસાફરો સોનાની દાણચોરી કરતા કસ્ટમ વિભાગ (Custom Department) ના એર ઈન્ટેલિજન્સ યુનિટના હાથે ઝડપાઈ ચૂક્યા છે. જોકે તેમ છતાં દાણચોરી અટકવાનું નામ નથી લઈ રહી. ત્યારે વધુ એક ઘટનામાં એર ઇન્ટેલિજન્સ યુનિટે વલસાડ (Valsad) ના એક યુવકને 90 લાખના સોના (Gold Smuggling) સાથે ઝડપી પડ્યો હતો.
Oct 12,2019, 14:44 PM IST
સુરત
સુરતમાં સ્મગલિંગની ચોંકાવનારી ઘટના, જાણીને લાગશે આંચકો
સુરતમાં સ્મગલિંગની ચોંકાવનારી ઘટના સામે આવી છે. એમાં સોનાના બિસ્કિટને પીગળાવીને એની કેપ્સ્યુલ બનાવવામાં આવી હતી.
Sep 26,2019, 11:09 AM IST
સુરત
સુરત: એરપોર્ટ પરથી 16 લાખના 500 ગ્રામ સોનાના પાઉડરની દાણચોરી ઝડપાઇ
શહેરમાં અવારનવાર સોનાની દાણચોરીનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટથી સોનાની દાણચોરીનો કરનાર એક શખ્શ ઝડપાયો છે. સુરતના એર ઇન્ટેલિજન્સ યુનિટે કરી આરોપીની ઘરપકડ કરીને તેની પાસેથી રૂપિયા 16 લાખના 500 ગ્રામ સોનાનો પાઉડર ઝડપી લઇને વધુ તપાસ હાથ ધરી છે.
May 29,2019, 23:39 PM IST
ચીન
ચીની યુવકોને પરણી બેઠેલી 90 પાકિસ્તાની દુલ્હનોને ચીને વિઝા જ ન આપ્યા, જાણો
નકલી લગ્ન કરીને પાકિસ્તાની યુવતીઓને ચીનમાં તસ્કરી કરીને લાવવાના અહેવાલો વચ્ચે અહીંના ચીની દૂતાવાસે 90 પાકિસ્તાની દુલ્હનોના વિઝા પર રોક લગાવી છે. પાકિસ્તાનમાં ચીનના 'ડિપ્યુટી ચીફ ઓફ મિશન' લિઝિયાન ઝાઓએ મંગળવારે જણાવ્યું કે આ વર્ષે ચીની નાગરિકોની 140 અરજી મળી જે પોતાની પાકિસ્તાની દુલ્હનો માટે વિઝા ઈચ્છે છે.
May 15,2019, 16:59 PM IST
સોનું
48 કલાકમાં દેશભરમાંથી 100 કિલો સોનું પકડાયું, જાણો શું છે સમગ્ર ઘટનાક્રમ
DRIએ સૌથી પહેલા પશ્ચિમ બંગાળના સિલિગુડીથી બે વ્યક્તિને પકડ્યા હતા, તેમની તલાશી લેતાં તેમની કારમાંથી સોનાના 55 બિસ્કિટ મળ્યા હતા, જેનું વજન 55 કિલો હતું
Oct 28,2018, 0:04 AM IST
Trending news
Heatstroke
Heatstroke: ઉનાળામાં બાળકને લૂ લાગી જાય તે પહેલા જ ઓળખો ડિહાઈડ્રેશનના લક્ષણોને
budhwar upay
બુધવારે 1 રુપિયાના સિક્કાનો આ ઉપાય કરવાથી એટલું ધન મળશે કે સાત પેઢી બેસીને ખાશે
IPL 2024
DC vs LSG: દિલ્હી કેપિટલ્સે લખનૌને 19 રને હરાવ્યું, પણ પ્લેઓફમાં પહોંચ્યું રાજસ્થાન
udhampur-state
જમ્મુ કાશ્મીરના ઉધમપુરમાં જોશીમઠ પાર્ટ-2? અનેક વિસ્તારમાં જમીન ધસી પડતાં લોકો ખૌફમાં
Multibagger Aditya Vision
આ સસ્તા સ્ટોકે કર્યા માલામાલ, 4 વર્ષમાં 1 લાખના બનાવી દીધા 1.6 કરોડ રૂપિયા
Kangana Ranaut
હિમાચલ પ્રદેશની મંડી બેઠક પર કંગનાએ નોંધાવી ઉમેદવારી, વિક્રમાદિત્ય સિંહ સામે ટક્કર
breaking news
સંઘાણીનો વિરોધીઓ પર પલટવાર; 'સહકારી આગેવાનો ઈલુ ઈલુ કરીને નહીં, સહકારથી ચૂંટાય છે'
Ahmedabad
અમદાવાદમાં પતિની અર્ધનગ્ન તો પત્નીની પાર્કિંગમાંથી લાશ મળી, મોતનું રહસ્ય ઘેરાયું!
Free Disney+ Hotstar
28 દિવસના રિચાર્જમાં એક વર્ષ Disney+ Hotstar એકદમ Free, જિયોનો ગજબ પ્લાન
Ahmedabad
ફરી એકવાર રક્ષક બન્યા ભક્ષક! અમદાવાદ ફરવા આવેલી યુવતી સાથે હોટલમાં આ રીતે થયો કાંડ