हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Small saving schemes
Small saving schemes News
Post office
હવે પોસ્ટ ઓફિસની આ યોજનામાં લોકોને નહીં મળે વ્યાજ, આ નિયમમાં ફેરફાર, જાણી લેજો
Post Office Scheme: સરકાર તરફથ નાની બચત યોજના નેશનલ સેવિંગ સ્કીમ પર વ્યાજ આપવાનું બંધ કર દીધું છે. આવો જાણીએ કે ક્યારથી વ્યાજ નહીં મળે?
Nov 9,2024, 17:07 PM IST
Business
5 લાખ લગાવો...10 લાખ મેળવો, Post Officeની આ ધાસું સ્કીમમાં એક ઝાટકે રૂપિયા ડબલ!
Post Office Scheme: આ યોજનામાં રોકાણ કરવાથી પૈસા થોડાક જ મહિનામાં ડબલ થઈ જાય છે. આ યોજનામાં ઓછામાં ઓછા 1000 રૂપિયા 100ના ગુણાંકમાં રોકાણ કરી શકો છો.
Jun 20,2024, 13:54 PM IST
Post office
Post Office ની આ ધાંસૂ સ્કીમ...ફક્ત 2 વર્ષમાં મળશે 2.32 લાખ રૂપિયા, જાણો ડિટેલ્સ
Post Office Small Saving Scheme: પોસ્ટ ઓફિસ (Post Office) સંચાલિત તમામ યોજનાઓમાં રિક્સ ખૂબ જ ઓછું હોય છે. સાથે ટેક્સ બેનિફિટ્સથી લઇને મંથલી ઇનકમ અને ગેરેન્ટી રિટર્નનો લાભ મળે છે. આવો જાણીએ એવી જ યોજનાઓ વિશે સંપૂર્ણ ડિટેલ્સ...
May 26,2024, 13:22 PM IST
Sukanya Samriddhi Yojana
હવે દિકરીઓનું ટેન્શન છોડો! PM મોદીએ શરૂ કરી છે આ યોજના, ખાતામાં આવશે 70 લાખ
Sukanya Samriddhi Yojana: મોદી સરકારની દીકરીઓ માટે આ સૌથી બેસ્ટ યોજના છે. ઘરે દીકરી હોય અને એના ભવિષ્યની ચિંતા હોય તો આ યોજનામાં રોકાણ કરો તમારું ટેન્શન દૂર થઈ જશે. પીએમ નરેન્દ્ર મોદીએ વર્ષ 2015માં દીકરીઓ માટે SSY યોજના શરૂ કરી હતી. આમાં 10 વર્ષ સુધીની પુત્રી માટે ખાતું ખોલાવી શકાય છે અને સરકાર દ્વારા રોકાણ પર 8.2 ટકા ઉત્તમ વ્યાજ આપવામાં આવે છે. જાણી લો શું છે નિયમો અને કઈ રીતે મળશે ફાયદો...
Mar 21,2024, 18:35 PM IST
earn money
500થી ઓછાની બચત, મેચ્યોરિટી પર મળશે 1 કરોડ, આ સ્કીમ બનાવી દેશે તમને ધનવાન
પીપીએફમાં રોકાણ તમને 15 વર્ષ બાદ 40 લાખથી વધુ રૂપિયા મળે છે. જો તમે મેચ્યોરિટી પીરિયડને આગળ બે વખત એક્સટેન્ડ કરો છો તો તમારી કુલ રકમ 1 કરોડ રૂપિયાથી વધુ થઈ જશે.
Mar 6,2024, 21:43 PM IST
PPF
PPF Investment: આ સરકારી સ્કીમ તમને પણ બનાવી શકે છે કરોડપતિ, સરળતાથી સમજો ગણિત
PPF Investment: નોકરી કરતા લોકો માટે પીપીએફ ખુબ લોકપ્રિય સ્કીમ છે. પીપીએફમાં રોકાણ કરી સારૂ રિટર્ન મેળવી શકો છો. આ સ્કીમનો સૌથી મોટો લાભ છે કે તેમાં કોઈપણ જાતનો ટેક્સ લાગતો નથી.
Nov 4,2023, 18:24 PM IST
Public Provident Fund
PPF Scheme માં લગાવી રહ્યા છો પૈસા તો હવે મળશે 16 લાખ રૂપિયા, સરકારે આપી ખુશખબરી!
Public Provident Fund Scheme: PPF સ્કીમમાં રોકાણ કરનારાઓ માટે સારા સમાચાર છે. જો તમે પણ આ સ્કીમમાં પૈસાનું રોકાણ કરી રહ્યા છો, તો હવે તમને મેચ્યોરિટી પર 16 લાખ રૂપિયાથી વધુ મળશે. આવો, આજે અમે તમને જણાવીએ કે, જો તમે દર મહિને 2000, 3000, 4000 અને 5000 રૂપિયાનું રોકાણ કરો છો, તો મેચ્યોરિટી પર તમને કેટલા પૈસા મળશે-
Jun 19,2023, 17:32 PM IST
National Savings Certificates
પોસ્ટની આ સ્કીમમાં રોકાણ કરશો તો નહીં પડે નોકરીની જરૂર! મળશે મોટું વળતર
NSC Scheme: પોસ્ટ ઓફિસની આ સ્કીમમાં રોકાણ કરો પૈસા, તમને મળશે આવકવેરામાં છૂટ અને બીજા ઘણા ફાયદા, મળશે સારું વળતર. પોસ્ટ ઓફિસ નેશનલ સેવિંગ્સ સર્ટિફિકેટ સ્કીમ સલામત રોકાણ માટે વધુ સારો વિકલ્પ છે. તમે આ નાની બચત યોજના પર વિચાર કરી શકો છો જે વધુ સારું વળતર આપશે. આમાં, તમે એક વ્યક્તિથી બીજામાં એકાઉન્ટ ટ્રાન્સફર કરી શકો છો.
Apr 12,2023, 10:00 AM IST
Post Office Scheme
1 એપ્રિલથી પોસ્ટ ઓફિસ સ્કીમ હેઠળ થશે ત્રણ મોટા ફેરફાર, જાણી લો આ ફાયદા
Post Office Scheme: સરકાર 1 એપ્રિલથી ઘણા ફેરફારો કરી રહી છે. આ જ સમયે પોસ્ટ ઓફિસ યોજનાઓમાં ત્રણ મોટા ફેરફારો થઈ રહ્યા છે. ચાલો જાણીએ કે કયા ફેરફારો થઈ રહ્યા છે.
Mar 30,2023, 18:11 PM IST
POST OFFICE SMALL SAVING SCHEMES
Post Office ની જબરદસ્ત સ્કીમ, ₹5 લાખના રોકાણ પર માત્ર વ્યાજથી થશે 2 લાખની આવક
Post Office Scheme: પોસ્ટ ઓફિસની આ સેવિંગ્સ સ્કીમ્સની ખાસિયત છે કે તેમાં રોકાણની કોઈ મર્યાદા નથી. તો તેમાં તમે એક કરતા વધુ એકાઉન્ટ ખોલાવી શકો છો.
Mar 10,2023, 16:07 PM IST
Post office
Post Office ની સૌથી કમાલ સ્કીમ, માત્ર 5 વર્ષમાં ગેરંટી સાથે આપશે 14,02,552 લાખ
Post Office Scheme: પોસ્ટ ઓફિસ (Post Office) ની નેશનલ સેવિંગ્સ સર્ટિફિકેટ (NSC) સ્કીમમાં 5 વર્ષની મેચ્યોરિટી છે. વાર્ષિક 7 ટકા વ્યાજ મળી રહ્યું છે. વ્યાજ પર ડબલ ફાયદો મળે છે. મતલબ કે વાર્ષિક આધાર પર વ્યાજનું કમ્પાઉન્ડિંગ થાય છે.
Mar 8,2023, 12:48 PM IST
Post Office Scheme
દર મહિને આવક મેળવવાના છે આ 4 વિકલ્પ, રૂપિયા અહીં લગાવશો તો દર મહિને મળશે ફિક્સ આવક
INVESTMENT PLAN: મોટાભાગના લોકો એવા રોકાણનો વિકલ્પ શોધતા હોય છે જેમાં નિયમીત રીતે આવક મળતી રહે. નિયમિત રીતે આવક મેળવવા માટે પહેલા એક રકમનું કોઈ સ્કીમમાં રોકાણ કરવું પડે છે. ન માત્ર નિયમીત આવક પરંતું તે રૂપિયાનું જોખમ પણ ઓછું હોય છે. અહીં એવા 4 વિકલ્પોની વાત કરીએ જેમાં રોકાણથી તમને ફાયદો થશે.
Feb 20,2023, 14:58 PM IST
Post office
Post Office ની આ સુપરહિટ Schemes તમારા પૈસા સીધા કરી દેશે Double, જાણો વિગત
જો તમે સુરક્ષિત અને સિક્યોર રોકાણ (Top Investment Plan) કરવા માંગો છો, તો પોસ્ટ ઓફિસ તમારા માટે શ્રેષ્ઠ વિકલ્પ છે. તમે પોસ્ટ ઓફિસની યોજનાઓમાં (Post Office Schemes) નાણાંનું રોકાણ કરીને સારો નફો મેળવી શકો છો
Aug 24,2021, 16:38 PM IST
Small saving schemes
સરકારની આ 3 યોજનામાં થઈ રહી છે બંપર કમાણી, તમારા પૈસા પણ રહેશે 100% સુરક્ષિત
કોરોના (Corona) મહામારીના સમયમાં રોકાણ કરવાનું જો વિચારી રહ્યા હોવ તો સરકારી યોજનાઓમાં પૈસા રોકી શકો છો. જેમાં તમારા પૈસા સંપૂર્ણ સુરક્ષિત રહેશે અને સારું વ્યાજ પણ મળી રહે છે.
Jun 6,2021, 8:41 AM IST
નાની બચત યોજના
મોદી સરકારની સામાન્ય માણસને ભેટ, નાની બચત યોજનાઓ પર હવે મળશે વધુ વ્યાજ
પાંચ વર્ષની સ્થિર થાપણ, રિકરિંગ ડિપોઝિટ અને વરિષ્ઠ નાગરિક બચત યોજનાના વ્યાજ દરો વધારીને ક્રમશ: 7.8 ટકા, 7.3 ટકા અને 8.7 ટકા કરી દેવામાં આવી છે. જોકે બચત જમા માટે વ્યાજ દર 4 ટકા યથાવત છે.
Sep 20,2018, 13:16 PM IST
Trending news
Ravichandran Ashwin
અશ્વિને બનાવી ઈતિહાસની સર્વશ્રેષ્ઠ IPL પ્લેઈંગ 11,આ ભારતીય દિગ્ગજને બનાવ્યો કેપ્ટન
Year Ender 2024
2024માં શેર રહ્યાં સ્ટોક માર્કેટના રાજા, જાણો કયા સેક્ટરે આપ્યું સૌથી વધુ રિટર્ન
Champions Trophy 2025
ચેમ્પિયન્સ ટ્રોફીમાં અહીં આમને-સામને જોવા મળશે ભારત-પાકિસ્તાન? આવ્યું મોટું અપડેટ
jasdan
રાજ્યમાં સતત વધી રહી છે દુષ્કર્મની ઘટના, જસદણમાં નરાધમે સગીરાને બનાવી શિકાર
Mahakumbh 2025
ભક્ત, ભક્તિ અને ભજનનો અનોખો સંગમ, 13 જાન્યુઆરીથી શરૂ થશે મહાકુંભ, જાણો કેવી છે તૈયાર
rahu gochar 2025
18 વર્ષ બાદ શનિના રાશિમાં રાહુની ઉલ્ટી ચાલ, 2025માં 4 રાશિઓને થશે ચારેતરફ લાભ!
Allu Arjun House Attack
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર હુમલો,સૂત્રોચ્ચાર-તોડફોડ કરનાર 8 લોકોની ધરપકડ
Madhya Pradesh
ન કોઈ ફેરા, ન કોઈ મંત્રોચ્ચાર... આ વર-કન્યાએ બંધારણના શપથ લઈને કર્યાં અનોખા લગ્ન
girlfriend
પ્રેમિકાએ પ્રેમી સાથે લીધો ખતરનાક બદલો, મળવા બોલાવી કાપી નાખ્યો પ્રાઈવેટ પાર્ટ
star anise
શિયાળામાં જિમ ગયા વગર થશે વેટ લોસ, સવારે-સાંજે પીવો રસોડામાં રાખેલા આ મસાલાની ચા