हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
sitting
Sitting News
health tips
ઓફિસમાં 9 કલાક ખુરશી પર બેસી રહેવું થઈ શકે છે ખતરનાક, ઘણી બિમારીઓને આપે છે આમંત્રણ
Health Tips For Desk Workers: લાંબા સમય સુધી ખુરશી પર બેસી રહેવું સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. આ અનેક રોગોને આમંત્રણ આપવા જેવું છે.
Sep 25,2024, 15:02 PM IST
Ahmedabad News
હેલ્મેટ પહેરવાની આદત ન હોય તો પાડી લેજો! ટુ-વ્હીલર માટે હાઇકોર્ટનો મહત્વપૂર્ણ આદેશ
અમદાવાદમાં ટુ વ્હીલર ચાલકે હવેથી ફરજિયાત હેલમેટ પહેરવું પડશે. અમદાવાદમાં બાઈક ચલાવનારની સાથે સાથે હવે બાઈક પાછળ બેસનારે પણ હેલમેટ પહેરવું પડશે. હેલ્મેટ અને રોંગ સાઈડ સમસ્યા માટે 15 દિવસનો સમય અપાયો છે.
Aug 7,2024, 18:38 PM IST
Vadodra
વડોદરામાં પથ્થરમારાની ઘટના પૂર્વનિયોજિત! 5 આરોપીઓના 2 એપ્રિલ સુધીના રિમાન્ડ મંજૂર
અગાઉ ફતેપુરાના પાંજરીગર મહોલ્લામાં બનેલ ઘટનાનો બદલો લેવા કુંભારવાડાના રામજીની શોભાયાત્રા પર પથ્થરમારો કર્યો હોવાની વાત સામે આવી છે. વડોદરા પોલીસના સૂત્રોના હવાલેથી આ માહિતી મળી છે.
Mar 31,2023, 18:26 PM IST
Vadodra
'શોભાયાત્રામાં જેણે પણ પથ્થર ફેંક્યા છે તે બીજી વાર ક્યારેય પથ્થર તરફ જોશે પણ નહીં'
વડોદરામાં રામનવમીને લઈ આજે ભવ્ય શોભાયાત્રા નીકળી હતી. આ શોભાયાત્રામાં પથ્થર મારો થયો હતો અને મામલોતંગ બન્યો હતો. જેને લઇ વડોદરામાં ઉચ્ચ પોલીસ અધિકારી સહિતનો કાફલો ઘટના સ્થળે પહોંચીને મામલો શાંત પાડ્યો હતો.
Mar 30,2023, 23:16 PM IST
akhilesh yadav
BIG BREAKING: PM નરેન્દ્ર મોદી બાદ શંકરસિંહ વાઘેલા સાથે અખિલેશ યાદવે કરી ગુપ્ત બેઠક
ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા અને પીએમ મોદીએ તાજેતરમાં બંધ બારણે 50 મિનિટથી વધુ બેઠક કરી હતી. ત્યારબાદ આજે શંકરસિંહ વાઘેલાએ અખિલેશ યાદવ વચ્ચે બંધ બારણે બેઠક યોજાઈ હતી.
Mar 11,2023, 17:54 PM IST
botad
આ રીતે ભણશે ગુજરાત? ગુજરાતની દીકરીઓ કારની ડેકીમાં બેસી સ્કૂલે જવા મજબૂર, VIDEO વાયરલ
વિધાર્થિનિઓ ખાનગી વાહનોની ડિકીમાં બેસી શાળાએ જવા મજબુર બની હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. આ જોખમી સવારીના દ્રશ્યોને લઈ વાલીઓમાં રોષ સાથે વિકાસ અંગે સવાલો ઉભા થયા છે.
Jan 21,2023, 21:12 PM IST
Heeraben
PM મોદીના માદરે વતનમાં જ યોજાશે હીરાબાની પ્રાર્થના સભા અને બેસણું, જાણો કયા દિવસે...
રવિવારે સવારે 9થી12 સુધી પ્રાર્થના સભાનું આયોજન કરાયું છે. બેસણું પણ સવારે 9 વાગ્યે વડનગરમાં જ રખાયું છે. ઉપરાંત અન્ય લૌકિક ક્રિયાઓ પણ ત્યાં જ યોજવાનું નક્કી કરાયું હોવાની માહિતી મળી રહી છે. આજે વેપારીઓએ વડનગર બંધ રાખી મોદીના માતાને શ્રદ્ધાંજલી પાઠવી હતી.
Dec 30,2022, 21:18 PM IST
Toilet
શું તમને પણ ટોયલેટમાં મોબાઈલ લઈને જવાની આદત છે? તો એનાથી થતા નુકસાન વિશે પણ જાણી લો
ટોયલેટમાં મોબાઈલ ફોનને ઉપયોગ બની છે ધાતક, તમે ટોયલેટમાં ફોનનો ઉપયોગ કરો છો, તો ચેતી જજો...નહીં તો પેટભરીને પસ્તાશો
Jul 21,2022, 11:38 AM IST
shaking legs habit
તમને પણ બેઠા બેઠા પગ હલાવવાની આદત છે? હોઈ શકે છે આ ગંભીર બિમારીના સંકેત
આમ તો ઘણા કારણ હોઈ શકે છે પરંતુ તેનું એક કારણ રેસ્ટલેસ લેગ્સ સિંડ્રોમ હોઈ શકે છે જે લગભગ 10 ટકા લોકોને હોઈ શકે છે. આ એક એવી સ્વાસ્થ્ય સમસ્યા છે જે નર્વસ સિસ્ટમ સાથે જોડાયેલી હોય છે. આ સમસ્યા મહિલાઓ અને પુરુષો બન્નેમાં હોઈ શકે છે.
Jun 10,2022, 16:29 PM IST
Aren't you eating
દિવાળી ટાણે ડુપ્લીકેટ મીઠાઇ તો નથી ખાઇ રહ્યા ને? આ રીતે ઘરે બેઠા ચેક કરો
રક્ષાબંધન, દશેરા કે પછી હોય દિવાળીના તહેવાર... કે પછી હોય સામાન્ય દિવસો. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ફૂડ વિભાગ દ્વારા સમયાંતરે શહેરભરમાં વિવિધ ખાદ્યચીજોના સેમ્પલ લેવામાં આવતા હોય છે. જેને સીજી રોડ સ્થીત આવેલી અધ્યતન પબ્લીક હેલ્થ લેબોરેટીરમાં વિવિધ વૈજ્ઞાનિક પધ્ધતીથી ચકાસવામાં આવે છે. સામાન્ય નાગરીકો ફક્ત તે ખાધ્યચીજોના સેમ્પલના પરિણામ શુ આવ્યા તેજ જાણી શકે છે, પરંતુ આજે અમે તમને જણાવીશુ કે આ તહેવારના આ દિવસોમાં તમે ઘરે પણ કઇ પધ્ધતીથી લેબોરેટરીની માફક જ ટેસ્ટ કરીને કેટલીક સામાન્ય તપાસ પણ કરી શકો છો.
Nov 2,2021, 17:53 PM IST
Trending news
Pager Blast
બીપનો અવાજ... એક મેસેજ અને ફાટ્યા પેજર... ઈરાની રાજદૂતે કહી Pager બ્લાસ્ટની કહાની
heart attack
ખુરશી પર વધુ સમય બેસી રહેવાની આદત બની જશે જીવલેણ..! આટલું રાખો ધ્યાન
Ibrahim Ali Khan
Ibrahim Ali Khan અને Palak Tiwari ના વેકેશનના ફોટો વાયરલ, તમે જોયા કે નહીં ?
earthquake
ઉત્તર ગુજરાતની ધરા ધ્રુરાવનાર ભૂકંપનું કેન્દ્રબિંદુ આ ટચૂકડા ગામના ખેતરમાં નીકળ્યું
Tooth
Tooth: દાંતની કેવિટીથી છુટકારો અપાવશે આ ઘરેલુ ઉપાય, સડા અને દુખાવાથી તુરંત મળશે રાહત
Sachin Tendulkar
આ મેચથી શરૂ થઈ હતી ભારતના સ્ટાર બેટ્સમેન અને પાકિસ્તાનના ખતરનાક બોલર વચ્ચે દુશ્મની
sbi
આ બેંકની લોન મોંઘી થઈ! પર્સનલ, કાર અને હોમ લોન પર હવેથી ચૂકવવા પડશે વધુ રૂપિયા
Ahmedabad Fire
અમદાવાદની 22 માળની ઈમારતમાં લાગી ભયાનક આગ, 200 નું રેસ્ક્યૂ કરાયું, એક મહિલાનું મોત
jhansi fire
કાળજુ ચીરી દે તેવી ઘટના, ઝાંસીની મેડિકલ કોલેજમાં 10 નવજાત બાળકો જીવતા સળગ્યા
Malai Benefits
શિયાળામાં ચહેરા પર ગ્લો લાવશે મલાઈ, આ 3 વસ્તુ મિક્સ કરીને બનાવો મલાઈનું ફેસપેક