हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
AUS
IND
311/ 6
(86)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Silver Prices
Silver prices News
Silver Prices
Silver Price: ચીન-અમેરિકાએ તોડ્યું ચાંદીનું અભિમાન, કડકભૂસ થઇને 8,332 રૂપિયાનો ઘટાડો
Silver Prices latest news: ગત બે અઠવાડિયામાં ચાંદીની કિંમતમાં મોટો કડાકો જોવા મળ્યો છે. 29 મેના રોજ ચાંદીના ભાવ લાઇફ ટાઇમ પર પહોંચી ગયા હતા. ત્યારબાદ સિલ્વરના ભાવમાં સતત ઘટાડો જોવા મળ્યો છે. આવો જોઇએ કે આખરે ચાંદીના ભાવ ભારતમાં કેટલા થઇ ગયા છે.
Jun 11,2024, 17:09 PM IST
Motilal Oswal
Silver Price Hike: ચાંદીનો ભાવ 1 લાખને પાર, ચાંદીએ ઉતારી દીધો સોનાનો રૂઆબ
Silver Rate At New High: ચાંદીએ બધા બધા રેકોર્ડ તોડી દીધા છે ત્યારબાદ શું દેશ અને શું વિદેશ- તમામ જગ્યાએ ચમકીલી મેટલની ચમક ધૂમ મચાવી રહી છે. સિલ્વરના રોકાણકારોને તાબડતોડ રિટર્ન મળ્યું છે.
May 21,2024, 19:47 PM IST
gold price on 7th November
ધનતેરસ પહેલાં દેશમાં ફરી સસ્તું થયું સોનું-ચાંદી, જાણી લો આજનો લેટેસ્ટ ભાવ
Gold-Silver Price Today: કોમેક્સ પર સોનાના ભાવમાં નરમાઈ જોવા મળી રહી છે. તેની કિંમત લગભગ અડધા ટકાના ઘટાડા સાથે 1980 ડોલરની નીચે સરકી ગઈ છે. સોનાની કિંમતમાં આજે 10 ડોલરનો ઘટાડો થયો છે.
Nov 7,2023, 12:49 PM IST
Gold rate
કરવા ચોથ પર પત્ની માટે સોનાની ભેટ ખરીદવા જતાં પહેલાં જાણી લેજો ભાવ
MCX પર સોનાના વાયદામાં મહિના દર મહિનાના આધાર પર, 6.48 ટકા અથવા 3,731 રૂપિયા પ્રતિ 10 ગ્રામનો વધારો થયો છે, જ્યારે 2023માં સોનાની કિંમતમાં 11.48 ટકા અથવા 6,314 રૂપિયાનો વધારો જોવા મળ્યો છે. જ્યાં સુધી ચાંદીના વાયદાનો સંબંધ છે ત્યાં સુધી ઓક્ટોબરમાં લગભગ 3.58 ટકા અથવા રૂ. 2,500નો વધારો જોવા મળ્યો છે.
Oct 30,2023, 17:08 PM IST
Gold prices
નવરાત્રિમાં સતત ઘટી રહ્યો છે સોનાનો ભાવ, આજે પણ કિંમત ઘટી, જાણો લેટેસ્ટ રેટ
Gold-Silver Price Today: નવરાત્રિ (navratri 2023) ના તહેવાર પર સોનાની કિમતોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. ચાંદીની કિંમત પણ નીચે આવી છે. જાણો આજે શું છે સોના અને ચાંદીનો ભાવ.
Oct 17,2023, 12:58 PM IST
Business
લગ્નસરાની સીઝન પહેલા સૌથી મોટા સમાચાર, જાણો સોના-ચાંદીના ભાવમાં ઘટાકો થશે કે વધારો?
લગ્નસરાની આ સીઝનમાં જો તમે સોનું ખરીદવા ઈચ્છો છો, તો અત્યારે એક સારી તક છે. સોનાની કિંમતોમાં ઘટાડો જોવા મળ્યો છે. સોનાનાં ભાવ પોતાની ઓલ ટાઈમ હાઈ સપાટીથી 4000 રૂપિયા નીચે છે.
Mar 9,2023, 22:41 PM IST
Gold price today
Gold ખરીદવા માટે ગોલ્ડન ચાન્સ: સોનાના ભાવમાં સામાન્ય વધઘટ, જાણો આજે શું છે કિંમત
સોનાના ભાવમાં સપ્તાના બીજા દિવસે મંગળવારના સામાન્ય તેજી જોવા મળી, પરંતુ અત્યારે પણ સોનાના ભાવ 44500 રૂપિયા પ્રિત 10 ગ્રામના સ્તરથી નીચે છે. મંગળવારના રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં સોનાનો ભાવ 45 રૂપિયાના સામાન્ય વધારા સાથે 44481 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર પહોંચ્યો છે
Mar 16,2021, 18:19 PM IST
Gold price today
Gold Price Today: સોનાના ભાવમાં આવી તેજી, પરંતુ ન કરો ઉતાવળ ઘટી શકે છે કિંમત
છેલ્લા કેટલાક સમયથી શેર બજારમાં તેજીની સાથે દેશમાં સોનાના ભાવમાં સતત નરમી જોવા મળી રહી છે. જો કે, મંગળવારના તેના ભાવમાં સામાન્ય તેજી જોવા મળી હતી અને હાજર બજારમાં 24 કેરેટ 10 ગ્રામ સોનાનો ભાવ 47,559 પર બંધ થયો હતો
Feb 10,2021, 14:05 PM IST
Gold price today
Gold Price Today: દોડો..દોડો..સોનું ખરીદવાની છે સોનેરી તક, 9 હજાર રૂપિયા થયું સસ્તું
જો તમે સોનું ખરીદવા માંગો છો તો આ તમારા માટે સારો સમય છે. બજેટમાં સરકાર દ્રારા સોના અને ચાંદી પર કસ્ટમ ડ્યૂટી ઘટાડવાની જાહેરાત બાદ પાંચ દિવસમાં સોનાના ભાવમાં 2100 રૂપિયાનો ઘટાડો થયો છે.
Feb 8,2021, 12:17 PM IST
Gold price today
Gold Silver Price: સોનાના ભાવમાં ઘટાડો યથાવત, ચાંદી 1955 રૂપિયા સસ્તી
સોના-ચાંદીની આયાત ડ્યૂટીમાં ઘટાડાની જાહેરાત બાદ દિલ્હી બુલિયન માર્કેટમાં સોનાના ભાવમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. આજે સોનું 232 રૂપિયા ઘટીને 47,387 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થયું છે. પાછલા ટ્રેડિંગ સેશનમાં સોનું રૂપિયા 47,619 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર બંધ થયું હતું
Feb 3,2021, 17:36 PM IST
Gold price today
Gold Price Today: બજેટ બાદ સોનાના ભાવમાં જાણો કેટલો ઘટાડો, ચાંદી પણ આટલા રૂપિયા તૂટી
1 ફેબ્રુઆરીએ રજૂ કરવામાં આવેલા બજેટમાં સોના અને ચાંદી પર કસ્ટમ ડ્યૂટી ઘટાડવાની જાહેરાત થતા જ સોનાના ભાવમાં જબરદસ્ત ઉતાર ચડાવ જોવા મળ્યો છે. જાન્યુઆરીમાં સોનાના ભાવમાં 2 ટકાનો ઘટાડો નોંધાયો હતો
Feb 2,2021, 13:51 PM IST
સોના-ચાંદીના ભાવ
Gold Rate Today: ઘટી ગયા સોના-ચાંદીના ભાવ, જાણો આજની કિંમત
એચડીએફસી સિક્યોરિટીઝના વરિષ્ઠ વિશ્લેષક (કોમોડિટી) તપન પટેલે જણાવ્યુ કે, રૂપિયામાં મજબૂતીને કારણે દિલ્હીમાં 24 કેરેટ સોનાના હાજર ભાવમાં બુધવારે 137 રૂપિયાનો ઘટાડો થયો છે.
Sep 16,2020, 17:12 PM IST
સોના-ચાંદીની કિંમત
Gold Price Today: ફરી વધ્યા સોના-ચાંદીના ભાવ, જાણો આજની કિંમત
સોના અને ચાંદી બંન્ને ધાતુઓમાં ભાવમાં સોમવારે વધારો થયો છે.
Sep 7,2020, 13:34 PM IST
Trending news
Ahmedabad
દિવ્યાંગ તરુણે ગુજરાતનું નામ કર્યું રોશન, રાષ્ટ્રપતિના હસ્તે મળ્યો બાળ પુરસ્કાર
Agriculture
ગુજરાતની ખેતીલાયક જમીન પર મોટું જોખમ, જુનાગઢ કૃષિ યુનિવર્સિટીનો ચોંકાવનારો રિપોર્ટ
Hina Khan
હિના ખાનના ફેન્સ માટે ગુડ ન્યૂઝ! બ્રેસ્ટ કેન્સરની સારવાર દરમિયાન આ શોથી કરશે કમબેક
lifestyle
બુલેટપ્રૂફ કોફી! જાણો કેવી રીતે સામાન્ય કોફી બટરની સાથે મળીને બની ગઈ બુલેટપ્રૂફ
Social Work
ગુજરાતમાં પહેલીવાર દિવ્યાંગોને કરાવાયો ગીર પ્રવાસ, માણી પ્રકૃતિની મહેંક
surat
શંકાશીલ પ્રેમીના માથા પર ભૂત સવાર થયું, મંગેતરની હત્યા કરીને ફરાર થઈ ગયો
accident
સાબર ડેરીમાં મોટી દુર્ઘટના, બોઈલર સાફ કરવા ઉતરેલા શ્રમિકનું મોત, બેની હાલત ગંભીર
astrology
સોમવતી અમાસે દુર્લભ સંયોગ, ભોલેનાથ આ 4 રાશિવાળા પર રહેશે મહેરબાન, શરૂ થશે સારા દિવસો
weight gain
Weight Gain Food: કેટલી કેલેરીથી વજન વધે? જાણો એક ચમચી ખાંડમાં કેટલી કેલેરી હોય છે?
taurus
વૃષભ રાશિવાળા માટે ઈચ્છાપૂર્તિ કરનારું રહેશે 2025, હોળી બાદ ખુબ સારો સમય શરૂ થશે