हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
sangeeta bijlani
Sangeeta bijlani News
Salman Khan
આ અભિનેત્રીના કારણે આજ સુધી કુંવારો છે સલમાન, સંગીતા બિજલાની સાથે નક્કી લગ્ન તુટ્યા
Salman Khan: સંગીતા બિજલાની અને સલમાન ખાનની લવ સ્ટોરી સૌથી વધુ ચર્ચામાં રહી હતી. સંગીતા બિજલાની એકમાત્ર એવી અભિનેત્રી છે જેની સાથે સલમાન ખાન લગ્ન કરવા તૈયાર થયો હતો. તેમના લગ્નના કાર્ડ પણ છપાઈ ગયા હતા. પરંતુ તેમ છતાં સંગીતા બિજલાની અને સલમાન ખાનના લગ્ન તૂટી ગયા.
Sep 23,2024, 13:08 PM IST
sangeeta bijlani
64 વર્ષે પણ ગજબની સુંદર લાગે છે આ બોલીવુડ અભિનેત્રી, હોટનેસમાં તો મલાઈકા પણ પાણી ભરે
આજે 64 વર્ષે પણ આ અભિનેત્રી એટલી જ સુંદર અને યુવા દેખાય છે. સુંદરતા એવી કે બોમ્બશેલ ગણાતી મલાઈકા અરોડાને પણ પાછળ પાડે.
Sep 19,2024, 13:37 PM IST
sangeeta bijlani
63 વર્ષે પણ આ અભિનેત્રી લાગે છે 25 વર્ષની, સુંદરતા એવી કે મલાઈકા પણ પાણી ભરે! Pics
Bollywood News : બોલીવુડમાં 50 વર્ષે મલાઈકા અરોરાની ફિટનેસ જોઈને લોકો મોઢામાં આંગળા નાંખી જાય છે. પરંતુ એક અન્ય અભિનેત્રી એવી છે જે 63 વર્ષે પણ તમને 25 વર્ષની જુવાનજોધ યુવતી લાગે. આ અભિનેત્રીને જોઈને કોઈ ન કહી શકે કે તેની ઉંમર 63 વર્ષ હશે. હાલમાં જ આ અભિનેત્રી એરપોર્ટ પર જોવા મળી અને તેના લૂકે બધાના મન જીતી લીધા છે.
Apr 12,2024, 14:22 PM IST
Salman Khan
સલમાનને એક ભૂલ ભારે પડી ગઈ! અત્યાર સુધી કુંવારા રહી ગયા, જો જો..તમે પણ ન કરતા આવું
Happy Birthday Salman Khan: સલમાન ખાને દાયકાઓ પહેલા એક એવી ભૂલ કરી નાખી કે જાણે તેમની કુંડળીમાંથી લગ્નનો યોગ જ જાણે ગાયબ થઈ ગયો! આ એક એવી ભૂલ છે જે દરેકે પોતાના જીવનમાં કરતા બચવું જોઈએ.
Dec 27,2023, 10:28 AM IST
Salman Khan
સલમાન ખાને બર્થ ડે પાર્ટીમાં આવેલી એક્સ ગર્લફ્રેન્ડ સાથે જાહેરમાં એવું કર્યું કે....
Salman Khan Birthday Party Photos: પાર્ટીમાં શાહરૂખ ખાન લેટ પહોંચ્યા પરંતુ તેમની એન્ટ્રી ગ્રાંડ રહી, જેનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. વીડિયોમાં શાહરૂખ ખાન કારમાંથી ઉતરતા જોવા મળી રહ્યા છે. તો બીજી તરફ શાહરૂખ ખાનને ગળે ગલાવી દબંગ ખાનને જન્મદિવસની શુભેચ્છા પાઠવી.
Dec 27,2022, 18:23 PM IST
salmankhan
Salman કઈ Actress ને કરે છે ફોલો? નામ સાંભળીને તમે કહેશો લો બોલો, સલ્લુને આ ગમે છે!
બૉલીવુડ એક્ટર સલમાન ખાનની ફેન ફોલોઈંગ ખુબ જ વધારે છે. ના માત્ર ભારતમાં પણ વિદેશમાં પણ સલમાન ખાનની ફેન ફોલોઈંગ ખુબ જ વધારે છે. પરંતુ સલમાન ખાન ખુબ ઓછા લોકોને પોતાનાથી અંગત બનાવે છે. આજે અમે આપને જણાવીશું કે સલમાન ખાન કઈ બૉલીવુડ હસ્તીઓને ઈન્સ્ટાગ્રમ પર ફૉલો કરે છે.
Aug 1,2021, 15:02 PM IST
Salman Khan
મોડેમોડેથી પણ Salman Khanએ આપી પાર્ટી, આ હોટ હસીનાની હાજરી બની ચર્ચાસ્પદ
બોલિવૂડ સ્ટાર સલમાન ખાન (Salman Khan)નો જન્મદિવસ દર 27 ડિસેમ્બરના દિવસે તેના પનવેલના ફાર્મહાઉસ ખાતે ધામધૂમથી ઉજવવામાં આવે છે. જોકે, આ વર્ષે સલમાનના જન્મદિવસે બહેન અર્પિતા ખાન શર્માએ દીકરી આયતને જન્મ આપ્યો હતો અને આ દિવસે પરિવાર નવા મહેમાનના આગમનની ઉજવણીમાં વ્યસ્ત હતો.
Jan 1,2020, 16:01 PM IST
Trending news
Arrest warrant
મુશ્કેલીમાં મૂકાયો આ ખેલાડી, ધરપકડ વોરંટ બહાર પડ્યું, જાણો શું છે મામલો?
IPS Safin Hasan
મજૂર પિતાના પુત્રએ રચ્યો ઈતિહાસ, પહેલીવારમાં જ અઘરી ગણાતી UPSC ક્રેક કરી
Ambalal Patel
25 થી 27 ડિસેમ્બર સાચવજો! ગુજરાત પર ભયાનક મોટું માવઠું આવી રહ્યું છે, પરેશ ગોસ્વામીન
Gujarati Food
આ એક વાનગીની સોડમ ગુજરાતના લોકોને નવસારી ખેંચી લાવે છે, ખાવા માટે લાઈનો લાગે છે
Pushpa 2
Pushpa 2: અલ્લુ અર્જુનની ફિલ્મ પુષ્પા 2 ઓટીટી પર ક્યારે આવશે ? મેકર્સે કર્યો ખુલાસો
Gold rate
આજે પણ ઘટ્યો સોનાનો રેટ, ખરીદવા માટે સોનેરી તક! જાણો 10 ગ્રામ સોનાનો ભાવ
Mallika Sherawat
ગેમિંગ એપ કૌભાંડમાં ઝપેટામાં આવી બે અભિનેત્રી, અમદાવાદ સુધી તપાસમાં દોડવું પડ્યું
Gujarat politics
કમુરતા ઉતરતા જ ગુજરાત ભાજપમાં કંઈક મોટું થશે! દિલ્હીથી આવશે નિરીક્ષકોની ટીમ
Mahkumbh 2025
હવે અમદાવાદથી સીધા પ્રયાગરાજ મહાકુંભ માટે ઉડાન ભરી શકાશે, શરૂ થઈ ફ્લાઈટ
Germany
જર્મનીમાં ક્રિસમસ બજારમાં સાઉદી ડોક્ટરે પૂરપાટ ઝટપે કાર દોડાવી, 2ના મોત, 60 ઘાયલ