Rose day News

વેલેન્ટાઇન વીક: કયા દિવસે શું કરવું તે જાણી લો નહીં તો આ વર્ષે પણ એકલા રહી જશો!
નવી દિલ્લી:  વેલેન્ટાઈન વીક હવે શરૂ થવાની તૈયારી છે. જેની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. ગિફ્ટ શોપ હોય કે પછી ઓનલાઈન ઈ-કોમર્સ સાઈટ, બધાએ ડિસ્કાઉન્ટ ઓફર્સ આપવાની શરૂ કરી દીધી છે. જેથી પ્રેમી પંખીડા આ વીકને સારી રીતે સેલિબ્રેટ કરી શકે. જે પ્રમાણે પરીક્ષા પહેલાં વિદ્યાર્થીઓને ચિંતા સતાવવા લાગે છે. તેવી જ રીતે લવર્સ વેલેન્ટાઈન વીક નજીક આવતાં જ નવર્સ થઈ જાય છે કે તે પોતાના સમવન સ્પેશિયલને કેવી રીતે સ્પેશિયલ ગિફ્ટ આપીને સારું ફીલ કરાવશે અને દરેક દિવસને કઈ રીતે ખાસ બનાવશે. જો તમે પણ તમારા પાર્ટનર માટે આ વેલેન્ટાઈન વીકને ખાસ બનાવવા માગો છો તો વેલેન્ટાઈન વીક યાદીની સાથે તે ખાસ દિવસને યાદગાર બનાવી શકો છો.
Feb 5,2022, 9:23 AM IST

Trending news