Valentines week News

Propose Day 2023: શું તમે ક્યારેય લીધી છે આ બેસ્ટ પ્રપોઝ પ્લેસની મુલાકાત?
દૂરદૂરથી આ ડેટિંગ પોઈન્ટ પર પાર્ટનરને પ્રપોઝ કરવા લાવે છે લોકો. કારણ જાણીને તમે પણ કહેશો કે લોકોએ ખરાં હોય છે. પણ આ વાત સાવ હસવામાં કાઢી નાંખવા જેવી નથી. અહીં વાસ્તવમાં મોટી સંખ્યામાં લોકો ડેટિંગ માટે અને પાર્ટનરને પ્રપોઝ કરવા માટે આવે છે. જેને કારણે છેલ્લાં કેટલાંક વર્ષોમાં તો વેલેન્ટાઈન વીક વખતે અહીં કપલની ભીડ ખુબ વધી જાય છે. દર વર્ષે 14 ફેબ્રુઆરીએ વેલેન્ટાઇન ડેની ઉજવણી કરવામાં આવે છે. પ્રેમીઓ માટે વેલેન્ટાઇન ડે ખૂબ જ મહત્ત્વનો હોય છે. લોકો પોતાના પાર્ટનર સાથે આ દિવસને ખાસ પ્લેસ પર સેલિબ્રેટ કરવા માટે જાય છે. ત્યારે અમે તમને ઇન્ડિયાના પાંચ કપલ માટેના બેસ્ટ પ્લેસ વિશે જણાવીએ. અહીં પાર્ટનરને કરેલું પ્રપોઝ બંનેને લાઇફટાઇમ યાદ રહેશે. 
Feb 8,2023, 13:09 PM IST

Trending news