हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
RCB vs DC
Rcb vs dc News
IPL 2024
RCB vs DC: બેંગલુરૂની સતત પાંચમી જીત, દિલ્હી કેપિટલ્સને 47 રને હરાવ્યું
IPL 2024: રોયલ ચેલેન્જર્સ બેંગલુરૂએ આજે પોતાના હોમ ગ્રાઉન્ડમાં દિલ્હી કેપિટલ્સને 47 રને પરાજય આપ્યો છે. આ જીત સાથે આરસીબીની પ્લેઓફની આશા પણ જીવંત છે.
May 12,2024, 23:11 PM IST
ipl 2023
RCB vs DC: આજે બેંગ્લોર અને દિલ્હી વચ્ચે થશે ટક્કર, કોણ જીતશે? અહીં મળી જશે જવાબ
DC vs RCB: રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને દિલ્હી કેપિટલ્સની ટીમો આજે (15 એપ્રિલ) બપોરે IPLમાં આમને-સામને થશે. આ મેચમાં આરસીબીનો હાથ થોડો ભારે દેખાઈ રહ્યો છે.
Apr 15,2023, 11:53 AM IST
IPL 2021
IPL 2021: આ બે ખેલાડી જીતાડી શકે છે RCB ને પહેલો ખિતાબ, Virat ને પણ છે પૂરો વિશ્વાસ
રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના કેપ્ટન વિરાટ કોહલીએ શુક્રવારના ઇન્ડિયન પ્રીમિયર લીગની મેચમાં પ્રવેશ્યા બાદ કહ્યું હતુંકે, ટેબલ ટોપર દિલ્હી કેપિટલ્સ સામેની જીત અવિશ્વસનીય છે જેમાં ગુમાવવાનું કંઈ નથી. RCB એ આ વર્ષે સતત બીજી વખત IPL પ્લેઓફમાં સ્થાન મેળ્યું છે
Oct 9,2021, 12:49 PM IST
Anushka Sharma
IPL મેચમાં કોણ અનુષ્કાની આટલી સુંદર તસવીરો ક્લિક કરી રહ્યું હતું?
આ સીઝનમા અનુષ્કા આરસીબીની તમામ મેચોમાં ટીમને ચિયર્સ કરતી દેખાઈ રહી છે. દિલ્હીની વિરુદ્ધ તે પણ મેદાનમાં જોવા મળી હતી. અનુષ્કાએ આ દરમિયાન વ્હાઈટ કલરનો ડ્રેસ પહેર્યો હતો
Nov 4,2020, 10:20 AM IST
દિલ્હી કેપિટલ્સ vs રોયલ ચેલેન્જર્સ બેંગલોર
DCvsRCB: જીત સાથે દિલ્હીની ટોપ-2મા એન્ટ્રી, હાર છતાં વિરાટની ટીમ બેંગલોર પણ પ્લેઓફમ
દિલ્હીએ બેંગલોરને હરાવી 16 પોઈન્ટ મેળવી લીધા છે. હવે તે ક્વોલિફાયર-1મા મુંબઈ સામે ટકરાશે. તો નેટ રનરેટના આધારે બેંગલોરની ટીમ પણ પ્લેઓફમાં પહોંચી ગઈ છે.
Nov 2,2020, 23:00 PM IST
દિલ્હી કેપિટલ્સ vs રોયલ ચેલેન્જર્સ બેંગલોર
IPL 2020 DC vs RCB: આઈપીએલનો સૌથી રોમાંચક મુકાબલો, જે જીતશે તે પ્લેઓફમાં
આ મેચમાં હારનારી ટીમ પણ પ્લેઓફમાં પહોંચી શકે છે પરંતુ તે માટે તેણે અન્ય ટીમોના પરિણામ પર નિર્ભર રહેવુ પડશે. દિલ્હીની ટીમ ટૂર્નામેન્ટના પ્રથમ તબક્કામાં સૌથી દમદાર નજર આવી રહી હતી પરંતુ ત્યારબાદ તેનું નાટકીય પતન થયું.
Nov 2,2020, 9:00 AM IST
વિરાટ કોહલી
IPL 2020: વિરાટ કોહલીએ પૂરા કર્યા ટી20મા 9000 રન, બન્યો પ્રથમ ભારતીય
Virat Kohli Score 9000 Runs in T20: રોયલ ચેલેન્જર્સ બેંગલોર (RCB)ના કેપ્ટન વિરાટ કોહલી (Virat Kohli)એ દિલ્હી કેપિટલ્સ (DC) વિરુદ્ધ પોતાનો 10મો રન બનાવતા ઈતિહાસ રચી દીધો છે. તે ટી-20 ક્રિકેટમાં 9 હજાર રન પૂરા કરનાર પ્રથમ ભારતીય ક્રિકેટર બની ગયો છે.
Oct 5,2020, 22:36 PM IST
અમિત મિશ્રા
કેમ દિલ્હી કેપિટલ્સને મળી સફળતા, અમિત મિશ્રાએ ખોલ્યું ટીમનું રાઝ
દિલ્હી કેપિટલ્સની ટીમે પોતાના ઘરમાં રોયલ ચેલેન્જર્સ બેંગલોરને હરાવીને 7 વર્ષ બાદ ટૂર્નામેન્ટના પ્લે ઓફ રાઉન્ડમાં પ્રવેશ કર્યો છે. મેચ બાદ ટીમના સ્ટાર સ્પિનર અમિત મિશ્રાએ ખોલ્યું ટીમની અંદરનું રાઝ.
Apr 28,2019, 22:10 PM IST
આઈપીએલ 2019
IPL 2019: તૂટી ગયું કોહલીનું સપનું, 8 હારની સાથે પ્લેઓફની રેસમાંથી બહાર
દિલ્હી કેપિટલ્સના હાથે મળેલા પરાજય બાદ વિરાટ કોહલીની આગેવાનીવાળી રોયલ ચેલેન્જર્સ બેંગલોર આઈપીએલની સિઝન-12માં પ્લેઓફની દોડમાંથી બહાર થઈ ગઈ છે.
Apr 28,2019, 21:12 PM IST
આઈપીએલ 2019
IPL 2019: બહાર થઈ કોહલીની RCB, પ્લેઓફમાં પહોંચી દિલ્હી કેપિટલ્સ
દિલ્હી કેપિટલ્સે રોયલ ચેલેન્જર્સ બેંગલોરને 16 રનથી પરાજય આપીને 2012 બાદ પ્રથમ વખત પ્લેઓફમાં પહોંચ્યું છે. આ સાથે આરસીબી આઈપીએલની આ સિઝનમાંથી આઉટ થઈ ગઈ છે.
Apr 28,2019, 19:38 PM IST
આઈપીએલ 2019
IPL 2019: વિરાટની સામે દિલ્હીનો પડકાર, એક હાર કરી દેશે પ્લેઓફમાંથી બહાર
બેંગલુરૂ અને દિલ્હી વચ્ચે મેચ રવિવારે સાંજે 4 કલાકથી ફિરોઝશાહ કોટલા સ્ટેડિયમમાં રમાશે.
Apr 28,2019, 8:00 AM IST
RCB vs DC
IPL 2019: વિરાટની RCBની છઠ્ઠી હાર, સોશિયલ મીડિયા પર લોકોએ ઉડાવી મજાક
આઈપીએલની સિઝન-12માં વિરાટ કોહલીની ટીમ રોયલ ચેલેન્જર્સ બેંગલુરૂનું પ્રદર્શન સતત ખરાબ રહ્યું છે. ટીમે અત્યાર સુધી 6 મેચ રમી છે અને તમામમાં તેનો પરાજય થયો છે.
Apr 7,2019, 20:44 PM IST
RCB vs DC
IPL 2019: RCBએ ફટકાર્યો હારનો છગ્ગો, 6 વર્ષ જૂના રેકોર્ડની કરી બરોબરી
આઈપીએલ સિઝન 12 વિરાટ કોહલીની આગેવાની વાળી આરસીબી ટીમ માટે અત્યાર સુધી શ્રાપ સાબિત થઈ છે. દિલ્હી કેપિટલ્સ સામે હારીને બેંગલુરૂની ટીમે એક શરમજનક રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે.
Apr 7,2019, 19:45 PM IST
RCB vs DC
IPL 2019: આરસીબીનો સતત છઠ્ઠો પરાજય, દિલ્હી કેપિટલ્સનો 4 વિકેટે વિજય
ઈન્ડિયન પ્રીમિયર લીગની સિઝન 12ના 20માં મેચમાં દિલ્હી કેપિટલ્સે રોયલ ચેલેન્જર્સ બેંગલુરૂને 4 વિકેટે પરાજય આપીને ટૂર્નામેન્ટમાં પોતાની ત્રીજી જીત મેળવી છે. તો બેંગલુરૂ આ સિઝનમાં પોતાના પ્રથમ વિજય મેળવવાથી વંચિત રહ્યું છે.
Apr 7,2019, 19:29 PM IST
RCB vs DC
IPL 2019: સિઝનમાં જીતનું ખાતું ખોલાવવા માટે દિલ્હી સામે ઉતરશે આરસીબી
રોયલ ચેલેન્જર્સ બેંગલોર હજુ સુધી આ સિઝનમાં કોઈ મેચ જીતી શકી નથી. રવિવારે તેનો સામનો દિલ્હી કેપિટલ્સ વિરુદ્ધ થશે.
Apr 7,2019, 8:00 AM IST
Trending news
Bhavnagar Municipal Corporation
સરકારી તંત્રની અણઆવડતનો નમૂનો આવ્યો સામે, ભાવનગરમાં પહેલા રોડ બનાવ્યો પછી તોડ્યો
Sanjay Nirupam
આટલા ઝડપથી સ્વસ્થ કેવી રીતે થઈ ગયા? સંજય નિરુપમે સૈફ અલી ખાનને પૂછ્યો ગંભીર પ્રશ્ન
Jamnagar
ગુજરાતના ખૂણે ખૂણે 'દાદા'નું બુલડોઝર, ગેરકાયદે દબાણો થઈ રહ્યા છે જમીનદોસ્ત
Anant Singh
બિહારના મોકામાના પૂર્વ ધારાસભ્ય અનંત સિંહ પર અંધાધૂંધ ફાયરિંગ, 60-70 રાઉન્ડ ફાયરિંગ
Ind vs Eng
બોલરોની ઘાતક બોલિંગ બાદ અભિષેક શર્માનું વાવાઝોડું, પ્રથમ ટી20 મેચમાં ભારતની જીત
peanut
ભાજપના બે નેતાઓ આવી ગયા આમને સામને, ધારાસભ્ય અને સહકારી આગેવાન વચ્ચે ટકરાવ
Prayagraj Mahakumbh
પ્રયાગરાજ મહાકુંભમાં જવા માટે ગુજરાતીઓની પડાપડી, લોકોમાં જોવા મળ્યો અનેરો ઉત્સાહ
Budget 2025
10 લાખ સુધીની ઈનકમ ધરાવતા લોકોને મળી શકે ખુશખબર, નહીં લાગે 1 રૂપિયો પણ ટેકસ!
Daughter Wedding
આ પાટીદાર પિતાએ ઉત્તમ ઉદાહરણ પૂરુ પાડ્યું, લગ્નમાં દીકરીને ભેટમાં આપી દેશી ગાય
Rajkot municipal corporation
રાજકોટ મનપાનો અંધેર વહીવટ! 40 વર્ષે ખબર પડી કે કોર્પોરેટરોની ગ્રાન્ટમાંથી 71 કામ થાય