Ravan News

ખડગેના ‘રાવણ’ નિવેદનનો પીએમ મોદીએ આપ્યો જવાબ, કોંગ્રેસ મને ગાળો દેવા રાવણ લઈ આવી
ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પ્રથમ તબક્કાના મતદાન વચ્ચે પીએમ મોદીના નિવેદનથી રાજકારણ ગરમાયું છે. પંમચહાલના દાહોદમાં આજે મતદાન વચ્ચે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની જનસભા યોજાઈ હતી. જેમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કોંગ્રેસના નેતા મલ્લિકાર્જુન ખડગેના 'રાવણ' ના નિવેદનનો જવાબ આપ્યો. તેમણે કહ્યું કે, ખડગે એ જ બોલ્યા જે તેમને કહેવામાં આવ્યું હતું. કોંગ્રેસ પાર્ટીને ખબર નથી આ રામ ભક્તોનું ગુજરાત છે. રામ ભક્તોની સામે કોંગ્રેસે મોદીને રાવણ કહ્યા. કોંગ્રેસ પાર્ટી તો રામના અસ્તિત્વને જ નથી સ્વીકારતી. કોંગ્રેસ પાર્ટીને અયોધ્યાના રામ મંદિર ઉપર પણ વિશ્વાસ નથી. કોંગ્રેસને રામસેતુ સામે પણ વાંધો છે. કોંગ્રેસ મને અપશબ્દો બોલવા રામાયણમાંથી રાવણ લઈ આવી. 
Dec 1,2022, 13:00 PM IST
કેમ રાવણ પર હંમેશા મહેરબાન રહેતા હતા મહાદેવ? જાણો શિવભક્તિ સાથે જોડાયેલી રાવણની કથા
Aug 11,2021, 16:18 PM IST

Trending news