हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
RWA
MAW
76/ 2
(13)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
rahul
Rahul News
breaking news
ખરેખર માનવતા મરી ગઈ! અ'વાદમાં બે યુવકોએ ફોન ચોરીની શંકા રાખીને એક યુવકનો જીવ લઈ લીધો
ગત 1 ફેબ્રુઆરીએ મોબાઈલ રિતેશ અને શિવાય નામના બન્ને શખ્સોએ રાહુલને ઘર બહાર લઈ જઈ ઢોર માર માર્યો. જેથી રાહુલ શરીરના તમામ ભાગે ગંભીર ઇજા પહોચતા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો.
Feb 9,2024, 17:55 PM IST
bjp
Rahul Gandhi: રાહુલ નેહરુ-ગાંધી પરિવારના ત્રીજા સભ્ય છે, જેમને સંસદ સભ્યપદ ગુમાવ્યું
Nehru Gandhi Family: વર્ષ 2004માં સોનિયા ગાંધી યુપીની રાયબરેલી બેઠક પરથી લોકસભા સાંસદ તરીકે ચૂંટાયા હતા. તેઓ સરકારમાં કોઈ હોદ્દો ધરાવતા ન હતા. પરંતુ તે સમયે તેમને રાષ્ટ્રીય સલાહકાર પરિષદના અધ્યક્ષ બનાવવામાં આવ્યા હતા. જેને લાભનું પદ ગણાવીને વિપક્ષે રાષ્ટ્રપતિને તેમની સંસદ સભ્યપદ બરતરફ કરવાની માંગ કરી હતી.
Mar 25,2023, 15:49 PM IST
Birthday Party
મહારાષ્ટ્રમાં જીવલેણ બર્થ-ડે સેલિબ્રેશનનો Live Video; મિત્રોએ માથા પર લોટ નાંખતા...
મહારાષ્ટ્રના અંબરનાથમાં જન્મદિવસની ઉજવણી કરવી એક બર્થ-ડે બોયને મોંઘી પડી ગઈ હતી. તે એક ભયાનક દુર્ઘટનાનો શિકાર બન્યો હતો. બર્થડે સેલિબ્રેશન દરમિયાન તેના મિત્રોએ ઉત્સાહમાં આવી જઈને કંઈક એવું કર્યું કે તે જોતજોતામાં આગની ઝપેટમાં આવી ગયો અને ગંભીર રીતે દાઝી ગયો.
Apr 14,2022, 10:55 AM IST
Wriddhiman Saha
આખરે રાહુલ દ્રવિડ પર લાગ્યો આરોપ, ટીમ ઈન્ડિયાના મહાન ખેલાડીએ કર્યો સૌથી મોટો ખુલાસો
એક અંગ્રેજી વેબસાઈટ સાથે વાત કરતા ઋદ્ધિમાન સાહાએ ટીમના કોચ અને દિગ્ગજ ખેલાડી રાહુલ દ્રવિડને લઈને એક નિવેદન આપીને સૌથી મોટો ખુલાસો કર્યો છે. સાહાએ ખુલાસો કરતા જણાવ્યં છે કે મુખ્ય કોચ રાહુલ દ્રવિડે મને સંન્યાસ લેવા માટે વિચારવા જણાવ્યું હતું.
Feb 20,2022, 9:21 AM IST
IPL
IPL 2021: પોતાના દમ પર આખી મેચ બદલી નાખનાર દમદાર બેટ્સમેનોની કહાની
ઝી બ્યૂરો, અમદાવાદઃ IPLના દમદાર બેટ્સમેન: ઈન્ડિયન પ્રીમિયર લીગમાં કેટલાક બેટ્સમેન એવી ઈનિંગ્સ રમ્યા છે જેના પછી આખી મેચ બદલાઈ ગઈ છે. કેટલાક સ્કોર એવા પણ છે જે આજે પણ નોંધનીય છે. ત્યારે ફરી એકવાર આઈપીએલ શરૂ થવા થઈ રહી છે. જેથી આવખતના પર્ફોમન્સ પર દરેકની નજર રહેશે.
Apr 6,2021, 15:00 PM IST
sonalika launched
સોનાલીકા કંપનીએ લોન્ચ કર્યું ભારતનું પહેલું ઈલેક્ટ્રીક ટ્રેક્ટર
ઈલેક્ટ્રિક સ્કુટર અને કાર બાદ ઓટો માર્કેટમાં એમિશન ફ્રી ઈલેક્ટ્રિક ટ્રેક્ટર લોન્ચ. ટ્રેક્ટરમાં છે 25.5 કિલોવોટની નેચરલ કુલિંગ કોમ્પેક્ટ. રેગ્યુલર હોમ ચાર્જિંગની મદદથી 10 કલાકમાં ફુલ ચાર્જ થાય છે ટ્રેક્ટર. ફાસ્ટ ચાર્જિંગમાં ગ્રાહક બેટરીને 4 કલાકમાં ચાર્જ કરી શકે છે. ટ્રેક્ટરની કિંમત 5.99 લાખ રૂપિયા.
Dec 28,2020, 10:26 AM IST
rahul
ભાજપ કાર્યકર્તા સમ્મેલનમાં ગર્જયા શાહ: રાહુલ-પ્રિયંકા લોકોને ભડકાવી રહ્યા
વિધાનસભા ચૂંટણી પહેલા ભાજપ અધ્યક્ષ અમિત શાહે તાલકટોરા સ્ટેડિયમમાં પાર્ટીના બૂથ લેવલના કાર્યકર્તા સમ્મેલનને સંબોધિત કર્યું હતું. આ દરમિયાન અમિત શાહે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી અંગે જનતાને ગુમરાહ કરીને તોફાનો કરાવવાનો આરોપ લગાવ્યો હતો. શાહે કહ્યું કે, દિલ્હીનાં મુખ્યમંત્રી કેજરીવાલે 5 વર્ષ દિલ્હીનાં લોકોને છેતર્યા છે અને ભાજપ તેમની પાસેથી હિસાબ માંગશે. નનકાના સાહેબ પર થયેલા હુમલાનો ઉલ્લેખ કરીને તેમણે વિપક્ષ પર પ્રહારો કર્યા હતા.
Jan 5,2020, 23:01 PM IST
કેએલ રાહુલ
IPL 2019: મુંબઈ સામે સદી ફટકારીને રાહુલે ઠોક્યો વિશ્વકપમાં પસંદગીનો દાવો
કિંગ્સ ઈલેવન પંજાબના યુવા બેટ્સમેન કેએલ રાહુલે આજે પોતાના આઈપીએલ કરિયરની પ્રથમ સદી ફટકારી હતી. રાહુલે 64 બોલની ઈનિંગમાં 6 ચોગ્ગા અને 6 સિક્સ ફટકારી હતી.
Apr 10,2019, 23:15 PM IST
રોબર્ટ વાડ્રા
મુરાદાબાદમાં લાગ્યા વાડ્રાના ચૂંટણી લડવાના પોસ્ટર, લખ્યું- તમારૂ સ્વાગત છે
વાડ્રાની રાજકારણમાં એન્ટ્રીના સવાલો વચ્ચે ઉત્તર પ્રદેશના મુરાદાબાદ જિલ્લામાં આવા પોસ્ટર લાગ્યા છે, જેણે રાજકારણમાં ગરમાવો લાવી દીધો છે. મુરાદાબાદમાં કોંગ્રેસ નેતાઓએ તેમને ચૂંટણી લડવાની ઓફર કરી છે.
Feb 25,2019, 11:04 AM IST
હિંમતનગર
દોઢ વર્ષનો રાહુલ બોરવેલ પડી જતાં જિંદગીની જંગ હાર્યો
હિમતનગર ઈલોલમાં દોઢ વર્ષનો રાહુલ બોરમાં પડી જતા આખરે જિંદગીનો જંગ હારી ગયો. રેસ્ક્યુ ટીમ દ્વારા સતત ૧૨ કલાક રેસ્ક્યુ કરી બહાર કાઢવાના તમામ પ્રયત્નો નિષ્ફળ ગયા હતા. રાહુલના પરિવારે વિધિ વિધાનથી બાળકની દફન વિધિ બોરમાં જ કરી હતી.
Oct 3,2018, 12:10 PM IST
Trending news
Gujarat model
વિકાસ ખાડે ગયો! ગુજરાતમાં પ્રિ-મોન્સૂન પ્લાન પાણીમાં, એક નહીં 4 મેગા સિટીની પોલ ખૂલી
love story
ભાણેજ અને મામીએ ઘરમાં ખીલવ્યા પ્રેમના ફૂલ! મામા સુધી વાત પહોંચતા જ આવ્યો કરુણ અંજામ
Bollywood news
જયારે અમિતાભની સામે જ જયાએ રેખાને ઠોકી દીધી હતી થપ્પડ...જાણો પછી શું થયું
yogini Ekadashi 2024
117 વર્ષ બાદ બન્યા 3 દુર્લભ સંયોગ, આ 3 રાશિવાળા પૈસા ગણતા-ગણતા થાકી જશે
Rajkot
રાજકોટ અગ્નિકાંડના સાગઠિયાની કાળી કમાણીનો પર્દાફાશ : ઓફિસમાં છુપાયેલો ખજાનો મળ્યો
Diabetes
ડાયાબિટીસના દર્દીએ સવારે ઉઠતાની સાથે પીવું જોઈએ આ જાદુઈ પાણી, બ્લડ શુગર કંટ્રોલ થશે
7th Pay Commission
સરકારી કર્મચારીઓને મોજ પડે તેવા સમાચાર, 18 મહિનાના DA એરિયર પર લેટેસ્ટ અપડેટ
Ahmedabad
કોંગ્રેસની ઓફિસ પર પથ્થરમારો : કોંગ્રેસે કહ્યું-તાકાત હોય તો સામી છાતીએ અહી જ છીએ
T20 World Cup 2024
ફાઈનલ જીત્યા બાદ હોટલમાં 'કેદ' છે ટીમ ઈન્ડિયા, સ્વદેશ વાપસી ક્યારે થશે? જાણો અપડેટ
Ambalal Patel
રાજ્યના 8 જિલ્લા માટે આગામી એક કલાક ભારે, હવામાન વિભાગના લેટેસ્ટ અપડેટ