हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
proceedings
Proceedings News
gujarat
રાજ્યના 134 ગુલ્લીબાજ શિક્ષકો ઘરભેગા! પગતળે રેલો આવતાં નિદ્રામાંથી જાગી ગુજરાત સરકાર
શિક્ષણ વિભાગને મળેલી માહિતીના આધારે ગુજરાતમાં ગેરહાજર શિક્ષકોને બરતરફ કરાયા છે. રાજ્યના 134 ગેર હાજર રહેતા શિક્ષકોને બરતરફ કરાયા છે. નગર શિક્ષણ સમિતિ હસ્તકના 60 શિક્ષકો વિદેશ પ્રવાસે હોવાનો ખુલાસો થયો છે.
Aug 13,2024, 15:38 PM IST
gujarat
ગુજરાત HCનો ઐતિહાસિક નિર્ણય, તમામ નીચલી કોર્ટોની કાર્યવાહીનું જીવંત પ્રસારણ કરાશે
નીચલી અદાલતોની કાર્યવાહીના જીવંત પ્રસારણનુ રેકોર્ડીંગ માત્ર કોર્ટ ઓથોરિટી જ કરી શકશે. પ્રિંટ, ઈલેક્ટ્રોનિક મીડિયા દ્વારા કોર્ટની કાર્યવાહીના જીવંત પ્રસારણનુ રેકોર્ડીંગ કરવુ નહીં, સોશિયલ પ્લેટફોર્મ પર કોઈ વ્યક્તિ આ વિડીયો મુકશે તો તેની સામે કાયદા મુજબ પગલા લેવાશે.
Dec 24,2022, 17:06 PM IST
Bhuj
રાષ્ટ્રીય મહિલા પંચના ભુજમાં ધામા, વિદ્યાર્થીનીઓનાં નિવેદનની પ્રક્રિયા શરૂ
સહજાનંદ કોલેજ વિવાદ મામલે તપાસનો ધમધમાટ તેજ બન્યો છે. દિલ્લીના રાષ્ટ્રીય મહિલા આયોગની ટિમના ડૉ.રાજુલબેન દેસાઈ ભુજ પહોંચ્યા હતા. ડો.રાજુલાબેન દેસાઈ સાત સભ્યોની ટિમ સાથે ભુજ આવ્યા છે. મીડિયા સાથેની વાતચીતમાં તેમણે આ ઘટનાને કલંકિત ગણાવી હતી. 21મી સદીમાં આ ઘટના શરમજનક હોવાનું જણાવ્યુ હતું. તેમણે કહ્યું કે, આધુનિકતાની વાતો વચ્ચે આ પ્રકારની ઘટના આજે પણ આક્રોશિત અને આંદોલીત કરી મુકે છે.
Feb 16,2020, 16:31 PM IST
Ahmedabad
અમદાવાદમાં ગંદકી કરતા એકમો સામે AMCની કાર્યવાહી
અમદાવાદમાં ગંદકી કરતા એકમો સામે AMC દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. વિવિધ ઝોનમાં ટિમો બનાવી AMC દ્વારા ચેકીંગ કરાયું હતું. કેટલાક એકમોને દંડ કરવામાં આવ્યા હતા. મોદી એસ્ટેટમાં મહાવીર પ્લાસ્ટિકને સીલ કરવામાં આવ્યું હતું. જાહેરમાં ગંદકી કરવા બદલ AMC સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગે ઇસ્કોન ગાંઠીયાની ઘોડાસર શાખાને રૂ.50000નો દંડ ફટકાર્યો હતો.
Jan 15,2020, 15:45 PM IST
અરવલ્લી
અરવલ્લી: ચાર ઇસમોએ સાધુઓને દોરડાથી બાંધી માર્યો માર, વીડિયો વાયરલ
અરવલ્લીના મેઘરજના નવા ગામ પાસે આવેલા સાધુઓને સ્થાનિકો દ્વારા બાંધીને માર મારવામાં આવ્યો હતો. સ્થાનિકોએ આ સાધુ-સંતોને નકલી સાધુઓ સમજીને દોરડા વડે બાંધીને ચાર જેટલા ઇસમોએ ઢોરમાર માર્યો હતો. જે અંગેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે.
Apr 25,2019, 17:20 PM IST
લોકસભા ચૂંટણી 2019
કોંગ્રેસ નેતા અર્જૂન મોઢવાડીયાએ પીએમ મોદીની ધરપકડ માટે કરી માગ
અર્જૂન મોઢવાડીયાએ લોકસભા ચૂંટણી પ્રચારને લઇને પીએમ મોદી પર આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, પીએમ મોદીએ ઇરાદા પૂર્વક ચૂંટણી પંચની ગાઇડલાઇનનો ભંગ કર્યો છે. તેથી તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરી તેમની ધરપકડ થવી જોઇએ.
Apr 11,2019, 13:21 PM IST
સુરત
‘સર્જિકલ સ્ટ્રાઇક 2.0’ બિલ પર લખી સુરતના વેપારીએ કરી બદલાની વાત
ઉરી ખાતે પાકિસ્તાન સ્થિત આતંકવાદી સંગઠનોએ હુમલો કર્યો હતો, જેનો બદલો લેવા માટે ભારતીય સેના દ્વારા સર્જીકલ સ્ટ્રાઈક કરી હતી. હવે પુલવામાં ખાતે થયેલા આતંકી હુમલામાં 40 થી વધુ સીઆરપીએફનાં જવાનો શહીદ થયા છે. ત્યારે ફરી એક વખત સર્જીકલ સ્ટ્રાઈક કરવાની માંગ દેશવાસીઓમાં ઉઠી છે.
Feb 19,2019, 17:21 PM IST
પોલીસ
અમદાવાદ: રીવરફ્રન્ટ પોલીસે 45 લાખના સોના સાથે એક યુવકની કરી અટકાયત
શહેરની રીવરફ્રન્ટ વેસ્ટ પોલીસે એક યુવકની 45 લાખ રૂપિયાના સોના સાથે અટકાયત કરી છે. રીવરફ્રન્ટ પોલીસ વાહન ચેકીંગ કરતી હતી. તે સમયે એક એક્ટીવાચાલકને રોક્યો હતો. પોલીસે એકટીવાની ડેકી ચેક કરતા તેમાંથી દોઢ કિલો સોનું મળી આવ્યું હતું. સોનાને લઇને યુવકે પોલીસને સંતોષકારક જવાબ નહીં આપતાં તેમજ તેનું બીલ નહીં આપતાં તેની અટકાયત કરવામાં આવી હતી. પોલીસે હાલ તેની અટક કરીને તપાસ શરૂ કરી છે.
Dec 26,2018, 19:39 PM IST
Trending news
gujarat
સાચવજો! BRTS બસના ડ્રાઈવરે તો હદ કરી, એક વ્યક્તિનો પગ દરવાજામાં ફસાયો, 15 મિનિટ સુધી
Parliament winter session
રાહુલ ગાંધી પર ધક્કો મારવાનો આરોપ લાગ્યો, ભાજપના સાંસદ પ્રતાપ સારંગી ઈજાગ્રસ્ત
Weight loss
Belly Fat: 40 ની કમરને 28 ની કરવી હોય તો રોજ સવારે ખાલી પેટ 1 ગ્લાસ આ પાણી પીવું
gujarat news
રાજકોટની હૉસ્પિટલની ઘોર બેદરકારી! ઓપરેશન ટેબલ પર યુવતીના એકના બદલે બીજો પગ ખોલ્યો
America Visa
ટ્રમ્પ સત્તા સંભાળે તે પહેલા બાઈડને કર્યું મોટુ કામ! ગુજરાતી વિદ્યાર્થીઓ માટે ખુશખબર
gujarat
લેસ્બિયન સંબંધોના કારણે અમદાવાદમાં એક પ્રેગ્નેટ પરિણીતા કઈ રીતે ફસાઈ? લગ્નજીવન બરબાદ
PMAY 2.0
PM આવાસ યોજનામાં નવા ઘર માટે કેવી રીતે અરજી કરવી? જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ
gujarat
હાસ્ય કલાકારોની ફાની દુનિયામાં જામનગરના એક સિતારાની અલવિદા; ચાહકોને રડતા મૂકી ગયા...
Kitchen Tips
પ્રેશર કૂકરમાં ભોજન બનાવતી વખતે ખાસ રાખો આ ધ્યાન, નહીં તો બોમ્બની જેમ ફાટશે કૂકર
gujarat
ઊંઝા APMCમાં ભાજપના મેન્ડેટનો કચ્ચરઘાણ નીકળ્યો! ઈફ્ફો પછી ઉંઝામાં પણ ભૂંડી હાર