हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Posts
Posts News
TAT candidates
માધ્યમિક શિક્ષણમાં ભરતીમાં સંખ્યા વધારવાની રજૂઆત કરવા ટાટ ઉમેદવારો પહોંચ્યા ગાંધીનગર
TAT candidates reach Gandhinagar, demand govt to undertake recruitment on 15,000 posts instead of 7,500
Aug 7,2024, 17:25 PM IST
gujarat
દર્દીઓ હેરાન થવા થઈ જાઓ તૈયાર! ગુજરાતની આ હોસ્પિટલમાં 66માંથી 33 ડોકટરોની જગ્યા ખાલી
ધોરાજી સરકારી હોસ્પિટલમાં તબીબોની ઘટ હોવાથી ધોરાજી શહેર અને ગ્રામ્ય વિસ્તારની જનતાને ભારે મુશ્કેલીઓ વેઠવી પડે છે. આ ખાલી જગ્યા પર તબીબોની નિમણૂક થાય અને પ્રજાની હાલાકી ઓછી થાય એ માટે પૂર્વ ધારાસભ્ય અને જિલ્લા કોંગ્રેસ પ્રમુખ લલિત વસોયા ધરણાં પર ઉતર્યા છે.
Mar 10,2024, 18:53 PM IST
breaking news
યુવાનો માટે ખુશખબર, ગાંધીનગર, મહેસાણા અને અમદાવાદમાં આ 30 જગ્યાઓ માટે નીકળી ભરતી
ગાંધીનગર, મહેસાણા અને અમદાવાદમાં 28 પદો પર ભરતીઓ નીકળી છે. તેના માટે અલગ અલગ સંસ્થાનો દ્વારા નોટિસ ઈસ્યૂ કરવામાં આવી છે. જો તમે અહીં નોકરી કરવા માંગો છો તો તમે આ નોટિસને ધ્યાનથી વાંચો અને પોતાની યોગ્યતા અનુસાર અરજીની પ્રક્રિયાને પુરી કરો.
Mar 18,2023, 17:24 PM IST
gujarat
ગુજરાતના યુવાઓ માટે ખુશખબર, અમદાવાદ, વડોદરા અને આણંદમાં આ 40 જગ્યાઓ માટે ભરતી
ગુજરાતમાં અમદાવાદ, વડોદરા અને આણંદમાં 40 પદો પર ભરતી પ્રક્રિયા નીકળી છે. તેના માટે ત્રણ અલગ અલગ સંસ્થાનો દ્વારા નોટિસ જાહેર કરવામાં આવી છે. જો તમે અહીં નોકરી કરવા માંગતા હોવ તો તમે પ્રકાશિત નોટિફિકેશનને સારી રીતે વાંચો..
Dec 29,2022, 15:45 PM IST
gujarat
રણછોડ રબારીએ પાટણના રાજકારણને કર્યું અલવિદા, સોશિયલ મીડિયામાં મૂકી ભાવુક પોસ્ટ
પાટણનાં રાજકારણમાં ભાજપનાં ઉમેદવાર રાજુલ દેસાઈની હાર બાદ પાટણનાં રાજકીય સમીકરણ બદલાયા હતા. પાટણમાં રણછોડ રબારીની ટિકિટ કાપી રાજુલ દેસાઈને લાવવામાં આવ્યા હતા. બીજી બાજુ પાટણ ભાજપનાં જૂથવાદને લઈ રણછોડ રબારી દુઃખી હતા.
Dec 23,2022, 20:25 PM IST
જીગ્નેશ મેવાણી
આંતર જ્ઞાતિય પ્રેમ લગ્ન કરનાર યુગલોની મદદ કરશે જીગ્નેશ મેવાણી
વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીની ફેસબૂક પોસ્ટમાં લખ્યું હતું કે 'જે પ્રેમ ન કરી શકે એ ક્રાંતિ ન કરી શકે'...'જે સમાજે પ્રેમલગ્ન પર પ્રતિબંધ મુક્યો તેના આગેવાનો સાથે કરીશ સંવાદ'.
Jul 18,2019, 18:05 PM IST
banaskantha
જુઓ અખિલ ઠાકોર એકતા સમિતિના પ્રમુખ નવઘણજી ઠાકોરની પોસ્ટ સોશિયલ મીડિયા પર કેમ થઈ વાયરલ
અખિલ ઠાકોર એકતા સમિતિના પ્રમુખ નવઘણજી ઠાકોરની પોસ્ટ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. બનાસકાંઠા જિલ્લાના ઠાકોર સમાજના 12 ગામોના બંધારણ બાદની તેમની પોસ્ટ પર લોકોએ કોમેન્ટ પણ કરી. પોસ્ટમાં તેમણે લખ્યું કે, જો આપણી દીકરી અન્ય સમાજમાં લગ્ન કરે તો આપણો જૂનો રિવાજ અમલ કરો અને દીકરીને દૂધ પીતી કરો. ફેસબુકમાં વિવાદિત પોસ્ટ વાયરલ થઈ રહી છે. રાજ્ય મહિલા આયોગના અધ્યક્ષ લીલાબેન અંકોલિયાએ નિવેદનનને ખેદજનક ગણાવ્યું છે. મહિલા આયોગ નવઘણજી ઠાકોરને નોટીસ આપશે. નોટીસ આપી રૂબરૂ બોલાવી ખુલાસો માંગશે. ત્યારે સવાલ એ છે કે, ખુલ્લેઆમ દીકરીને દૂધ પીતી કરવાની હિમાયત કરવામાં આવી રહી છે, તે કેટલું યોગ્ય છે. જેમની પોસ્ટ વાયરલ થઈ છે, તે નવઘણજી ઠાકોર રાજ્યસભાના સાંસદ જુગલજી ઠાકોરે બનાવેલા સંગઠનના પ્રમુખ છે.
Jul 18,2019, 14:25 PM IST
Trending news
Mahakumbh 2025
દાદા ગુજરાતીઓને કરાવશે કુંભના દર્શન! 8100 રૂપિયામાં લોન્ચ કર્યું પ્રયાગરાજ પેકેજ
Indian Army
Job Vacancy: ઈંડિયન આર્મીમાં નીકળી બંપર ભરતી, પગાર 2,50,000 સુધીનો, જાણો વિગતો
CMO Gujarat
મુખ્યમંત્રી કાર્યાલયની બાગડોર હવે આ સચિવ સંભાળશે, પંકજ જોશી બન્યા નવા ચીફ સેક્રેટરી
Bamboo Salt
Salt: દુનિયાનું સૌથી મોંઘું મીઠું, 7500 રુપિયાનું માત્ર 250 ગ્રામ, જાણો શું છે ખાસ
Maharashtra
મહારાષ્ટ્રના ભંડારા જિલ્લામાં Ordnance ફેક્ટરીમાં મોટો વિસ્ફોટ, અનેકના મોતની આશંકા
amul
અમૂલે દૂધના ભાવમાં કર્યો ઘટાડો, નવા વર્ષે ગુજરાતના નાગરિકોને રાહત આપતા સમાચાર
Animal lover
શ્વાનને બચાવવા માલિકે આપી દીધો પોતાનો જીવ... ગુજરાતમાં માલિકની વફાદારીની અનોખી કહાની
Gold rate
ગણતરીના કલાકોમાં સોનાના ભાવમાં મોટો ઉછાળો, ચાંદી પણ મોંઘી થઈ, એક તોલા સોનાનો ભાવ
relationship
છોકરીઓ આ સમયે હોય છે સૌથી વધુ સેન્સીટીવ, મિનિટોમાં પાર્ટનરનો મૂડ થઈ જશે રોમાંટિક
RSS
RSS નેતા ભૈયાજીનું મોટું નિવેદન : ધર્મની રક્ષા માટે ક્યારેક-ક્યારેક હિંસા જરૂરી છે