ગુજરાતના યુવાઓ માટે ખુશખબર, અમદાવાદ, વડોદરા અને આણંદમાં આ 40 જગ્યાઓ માટે નીકળી ભરતી

ગુજરાતમાં અમદાવાદ, વડોદરા અને આણંદમાં 40 પદો પર ભરતી પ્રક્રિયા નીકળી છે. તેના માટે ત્રણ અલગ અલગ સંસ્થાનો દ્વારા નોટિસ જાહેર કરવામાં આવી છે. જો તમે અહીં નોકરી કરવા માંગતા હોવ તો તમે પ્રકાશિત નોટિફિકેશનને સારી રીતે વાંચો..

ગુજરાતના યુવાઓ માટે ખુશખબર, અમદાવાદ, વડોદરા અને આણંદમાં આ 40 જગ્યાઓ માટે નીકળી ભરતી

Recruitment Jobs 2023: ગુજરાતમાં અમદાવાદ, વડોદરા અને આણંદમાં 40 પદો પર ભરતી પ્રક્રિયા નીકળી છે. તેના માટે ત્રણ અલગ અલગ સંસ્થાનો દ્વારા નોટિસ જાહેર કરવામાં આવી છે. જો તમે અહીં નોકરી કરવા માંગતા હોવ તો તમે પ્રકાશિત નોટિફિકેશનને સારી રીતે વાંચો અને પોતાની યોગ્યતા અનુસાર અરજીની પ્રક્રિયાને સમય પહેલા પુરી કરો.

1. ગુજરાત મિનરલ ડેવલોપમેન્ટ કોર્પોરેશન લિમિટેડમાં ભરતી!

  1. પદનું નામ: Geologist
  2. યોગ્યતા: એમએસસી પાસ
  3. પદોની સંખ્યા: કુલ 06 પદ
  4. નોકરી કરવાનું સ્થળ: અમદાવાદ
  5. અરજી કરવાની છેલ્લી તારીખ: 12 જાન્યુઆરી 2023
  6. સત્તાવાર વેબસાઈટ લિંક: www.gmdcltd.com

2. નેશનલ રેલ એન્ડ ટ્રાન્સપોર્ટેશન ઈન્સ્ટિટ્યૂટમાં નીકળી ભરતી!

  • પદનું નામ: Associate Professor, Assistant Professor
  • યોગ્યતા: પદ અનુસાર અભ્યાસ
  • પદોની સંખ્યા: કુલ 23 પદ
  • પસંદગી પ્રક્રિયા: ઈન્ટરવ્યૂ દ્વારા
  • નોકરી કરવાનું સ્થળ: વડોદરા
  • અરજી કરવાની છેલ્લી તારીખ: 05 જાન્યુઆરી 2023 
  • સત્તાવાર વેબસાઈટ લિંક: www.nrti.edu.in

3. આનંદ એગ્રીકલ્ચરલ યુનિવર્સિટીમાં નીકળી ભરતી!

  • પદનું નામ: Computer Operator Cum Clerk, Laboratory Attendant, અન્ય પદ।
  • યોગ્યતા: 12th, સ્નાતક, પીજી
  • પદોની સંખ્યા: કુલ 08 પદ
  • નોકરી કરવાનું સ્થળ: આણંદ
  • અરજી કરવાની છેલ્લી તારીખ: 29 ડિસેમ્બર 2022
  • સત્તાવાર વેબસાઈટ લિંક:  www.aau.in

આવી રીતે કરો અપ્લાય:
તમે આ સંસ્થાનોની સત્તાવાર વેબસાઈટ પર જઈને પ્રકાશિત નોટિફિકેશનને વાંચો અને દર્શાવેલા દિશા નિર્દેશો અનુસાર અરજી કરો.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news