हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
AUS
IND
198/ 9
(74.1)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
CMO Gujarat
Cmo gujarat News
Write to CMO
ગુજરાતના મુખ્યમંત્રીને સીધી કરી શકાશે ફરિયાદ, બોલવાથી સીધો મેસેજ પહોંચી જશે
Ease Of Living : સીએમઓની વેબસાઇટ પર ‘રાઇટ ટુ સીએમઓ’ માટે સ્પીચ ટુ ટેક્સ્ટ સુવિધાને સજ્જ કરવાની નવી પહેલ... સ્વર પ્લેટફોર્મ થકી ગુજરાતના નાગરિકો હવે રાજ્ય સરકારની વેબસાઇટ પર બોલીને પોતાની અરજી કે ફરિયાદ નોંધાવી શકશે... ટેક્નોલોજીની મદદથી ભાષાના અવરોધોને દૂર કરીને રાજ્ય સરકાર વધુ નાગરિકો સુધી પહોંચશે, જે ફરિયાદ નિવારણ પદ્ધતિ અને પ્રતિસાદ પ્રણાલીને સુધારવામાં મદદરૂપ થશે
Dec 28,2024, 12:47 PM IST
CMO Gujarat
ગુજરાત સરકારના એક નિર્ણયથી સ્કૂલ સંચાલકોને બખ્ખા! શિક્ષણનીતિમાં કરાયો મોટો ફેરફાર
જાણો અચાનક ગુજરાત સરકારે શિક્ષણ ક્ષેત્રે કેમ લેવો પડ્યો આટલો મોટો નિર્ણય...આખરે આમા વિદ્યાર્થીઓને શું લાભ થશે? બોર્ડના પરિણામ આધારિત ગ્રાન્ટ નીતિ રદ કરાતા સૌથી મોટો ફાયદો કોને થયો?
Aug 23,2023, 10:40 AM IST
CMO Gujarat
ભૂપેન્દ્ર પટેલે CMOનો WhatsApp નંબર જાહેર કરતાં જ ફરિયાદોનો થયો ઢગલો, એક જ દિવસમાં..
Whatsapp Number For Complaints: અત્યારસુધીમાં જિલ્લા અને તાલુકાના સ્વાગત ઓનલાઈન કાર્યક્રમમાં ફરિયાદો કે રજૂઆતો શુન્ય રહી ત્યાં અચાનક તંત્રને દોડધામ કરવી પડશે. લોકો તંત્ર સુધી ફરિયાદો કરવા માટે પહોંચતા ન હતા. હવે ઓનલાઈનના જમાનામાં સરકારે પ્રજાના હાથમા વ્હોટ્સરૂપી હથિયાર આપી દીધું છે.
Jan 12,2023, 13:56 PM IST
you can call DDO
હવે તલાટીમંત્રીઓની લાલીયાવાડી નહી ચાલે, ધાંધીયા કરે તો આ નંબર પર વ્હોટ્સએપ કરો થઇ જશ
શહેરના ડીડીઓએ આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરીને તલાટી મંત્રી કયા દિવસે કયા ગામમાં હાજર રહેશે તેની જાણકારી માટે જિલ્લા પંચાયતની વેબસાઈટ ઉપર તમામ માહિતીઓ જોવા મળે તેવી વ્યવસ્થા કરી હતી. હવે તલાટી મંત્રીઓ જે ગામમાં હાજર રહેશે તેમજ જો તલાટીમંત્રી હવે ગેરહાજર રહેશે તો તેમની ખેર નથી. અમરેલી જિલ્લાના ડી.ડી.ઓ દિનેશ ગુરુવેએ જિલ્લા પંચાયતની વેબસાઈટ ઉપર અમરેલી જિલ્લાના તલાટી મંત્રીઓની કયા ગામમાં હાજરી છે તેની તમામ જાણકારી જિલ્લા પંચાયતની વેબસાઇટ ઉપરથી હવે જાણી શકાશે.
Jun 11,2022, 0:06 AM IST
Waste
જામનગરમાં વેસ્ટ ટુ એનર્જી દ્વારા ફેલાવાતા પ્રદૂષણના કારણે નગરજનો ત્રસ્ત, વિશાળ રેલીથ
શહેરના ગાંધીનગર પાસે આવેલ વેસ્ટ ટુ એનર્જી કંપની દ્વારા ફેલાવતા પ્રદૂષણ વિરૂદ્ધ નગરસેવકોની આગેવાની હેઠળ સ્થાનિકોએ વિશાળ સંખ્યામાં રેલી યોજી કમિશનરને આવેદન પાઠવ્યુ હતું. જામનગર શહેરના વોર્ડ નં 2 અને 4 પાસે ગાંધીનગર નજીક આવેલ વેસ્ટ ટુ એનર્જી પ્લાન્ટ દ્વારા ફેલાવતા પ્રદૂષણ વિરૂદ્ધ સ્થાનિકોએ રામેશ્વર નગર ચોકથી મનપા કચેરી સુધી રેલી યોજી હતી. કંપની બંધ કરવાની માંગ સાથે 1500 જેટલા સ્થાનિકોએ મનપા ખાતે હલ્લા બોલ કર્યો હતો. કમિશનરને આવેદન પાઠવ્યું હતું દરમ્યાન સંતોષકારક જવાબ ન મળતા સ્થાનિકોએ ધરણા કર્યા હતા.
Jan 3,2022, 23:12 PM IST
gujarat
આને કેવાય બાપાની ધોરાજી! જાહેર માર્ગ પર દુકાનમાં ચાલે છે સરકારી શાળા
રાજ્યની પ્રાથમિક શાળાની વાત આવે એટલે સામાન્ય રીતે વિશાળ મેદાન સાથેની નળિયાંના છાપરા સાથેની શાળા નજર સામે આવે, પરંતુ આ વાત ધોરાજીમાં ખોટી પડે છે. અહીં 50 વર્ષથી ચાલતી શાળા નંબર 14 એ એક રોડ ઉપર આવેલ વ્યાપરી દુકાનોમાં ચાલે છે. ત્યારે સરકારના દાવા કે ભણશે ગુજરાત, આગળ વધશે ગુજરાત પોકળ સાબિત થાય છે. જે દ્રશ્યો જોઈ રહ્યા છો તે છે રાજકોટ જિલ્લાના ધોરાજીના કુંભારવાડામાં આવેલ શાળા નંબર 14ની, રોડ ઉપર આવેલ આ દુકાનોના લોખંડના શટર અડધા ખુલા અને બંધ છે. તે હક્કિતમાં કોઈ દુકાન નથી પરંતુ અહીં ચાલતું ધોરાજીની શાળા નંબર 14 છે. આ શાળા 1962માં અસ્તિત્વમાં આવી ત્યારથી તે અહીં જ આ રોડ ઉપર આવેલ ભાડાની દુકાનોમાં બેસે છે.
Jan 3,2022, 18:00 PM IST
gujarat
GUJARAT: 12 વિદ્યાર્થી કોરોના પોઝિટિવ, તંત્રની લચર નીતિ શાળાઓને કોરોના વિસ્ફોટક બનાવ
કોરોના મુદ્દે હજી પણ સરકારની લચર નીતિ જોવા મળી રહી છે. હજી પણ શાળાઓ બંધ કરવા મુદ્દે શિક્ષણ મંત્રી ગુંદા ગળી રહ્યા છે. તેવામાં જે પ્રકારે કોરોના ઝડપથી ફેલાઇ રહ્યો છે તે જોતા હવે સરકારની આ ઢીલી નીતિ વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીઓના પરિવાર માટે ઘાતક સાબિત થઇ શકે છે. જો કે શિક્ષણમંત્રી જાણે ખાનગી શાળાઓ ફી ઉઘરાવી લે ત્યાં સુધી રાહ જોવાનાં મુડમાં હોય તે પ્રકારે વિદ્યાર્થીઓનાં જીવનને હોડમાં મુકી રહ્યા છે. ઓફલાઇન શિક્ષણ ફરજીયાત નહી હોવાનું ગાણું ગાઇ રહ્યા છે. તેવામાં તંત્ર દ્વારા પણ કોરોના વિસ્ફોટ થાય તેવી રાહ જોવાઇ રહી હોય તેમ લાગી રહ્યું છે.
Dec 25,2021, 22:28 PM IST
gujarat
લો આ જ બાકી હતું? ગુજરાતમાં હવે વાંદરાઓ પણ બેકાબૂ, બાળકનું મોત, ત્રણ ઘાયલ
જિલ્લાનાં આંકલાવ તાલુકાનાં આસોદર ગામનાં વાંસળીયા વિસ્તારમાં વાંદરાએ આંતક મચાવી મકાનની છતની પેરાફીટને લાત મારતા પેરાફીટ તુટતા મકાન પાસે બેઠેલા ત્રણ જણા પર પેરાફીટનો કાટમાળ પડ્યો હતો. તેઓને ઈજાઓ થતા ગંભીર ઈજાઓ થતા પાંચ માસનાં બાળકનું મોત નિપજતા સમગ્ર પંથકમાં અરેરાટી પ્રસરી જવા પામી હતી. લોકોમાં તંત્ર અને વનવિભાગની બેદરકારી અને નિષ્ક્રિયતા સામે પણ રોષ પણ જોવા મળી રહ્યો છે.
Dec 20,2021, 19:29 PM IST
Vadoara
ગુજરાતી ખેલાડીઓની કડવી વાસ્તવીકતા! આંતરરાષ્ટ્રીય સ્તરની તિરંદાજ પાસે પૈસા નથી
આંતર રાષ્ટ્રીય ખ્યાતી પ્રાપ્ત તીરંદાજ પ્રેમિલા બારિયા જે ઘોઘંબા તાલુકાની શ્રીજી આશ્રમ શાળામાં પ્રેક્ટીસ કરી દેશ અને રાજ્ય રાજ્ય સહિત પોતાના વિસ્તારનું પણ નામ રોશન કર્યું હતું. તે જ આશ્રમ શાળામાંથી વધુ એક આદીવાસી તીરંદાજ અનીતા રાઠવા ઝારખંડના જમશેદપુરમાં આગામી ૧ ઓક્ટોબર થી ૩ ઓક્ટોબર સુધી યોજાનાર રમતોત્સવમાં રાષ્ટ્રીય કક્ષાએ તીરંદાજીમાં ગુજરાત રાજ્યનું પ્રતિનિધિત્વ કરનાર છે. રાષ્ટ્રીય કક્ષાએ અગાઉ અનેક મેડલ મેળવી ચુકેલી અનીતા રાઠવાને દેશ માટે ઓલમ્પિકમાં ક્વોલીફાય થઇ ગોલ્ડ મેડલ જીતવો છે પરંતુ આ આ સપના આગળ અનીતાને નડી રહ્યું છે. ગરીબી અને લાચારીનું વિધ્ન.
Sep 26,2021, 22:27 PM IST
CMO Gujarat
વિકાસ: માળીયાનો બ્રિજ 2 વર્ષ પહેલા ખુલ્લો મુકાયો સમારકામનાં નામે 1 વર્ષ તો બંધ રહ્યો
માળીયા ફાટક ચોકડી પાસે થોડા વર્ષો પહેલા જ બનાવવામાં આવેલ ઓવરબ્રિજ ફરી પાછો રિપેરીગ કામ કરવા માટે બંધ કરવામાં આવ્યો છે. જેથી કરીને માળીયા ફાટક પાસેથી પસાર થતાં વાહન ચાલકોને અકે કે બે દિવસ નહીં પરંતુ લગભગ ત્રણેક મહિના સુધી હેરાન થવું પડશે. અત્રે ઉલ્લેખનીય છે કે, બ્રિજ માત્ર બે વર્ષ પહેલા બન્યો હોવા છતા બે વર્ષમાં દર ચોમાસે બંધ કરી દેવામાં આવે છે. આ ઉપરાંત તેના રિપેરિંગના નામે 2 વર્ષમાંથી એકાદ વર્ષ જેટલો તો આ બ્રિજ સમારકામનાં નામે બંધ કરવામાં આવ્યો હતો.
Dec 26,2020, 18:22 PM IST
Trending news
accident
અમદાવાદમાં વધુ એક ખતરનાક અકસ્માત! બેકાબૂ કારે શાક વેચતા ફેરિયાઓને ઉલાળ્યા, એકનું મોત
Gas leakage
ભરૂચમાં મોટી દુર્ઘટના : દહેજની GFL કંપનીમાં ગેસ લીકેજ થતા ચાર કામદારોના મોત
Shani gochar 2025
શનિની ચાલ કરશે કંગાળ! 4 રાશિઓ પર શરૂ થશે સાડાસાતી, ઘરમાંથી જતી રહેશે સુખ-સમૃદ્ધિ
Ambalal Patel
હવામાન વિભાગના લેટેસ્ટ અપડેટ, ગુજરાતમાં આ તારીખથી ઠંડીના તોફાનની છે આગાહી
Weekly Government Jobs 2024
ફટાફટ તૈયાર કરો બાયોડેટ! બેંકિંગ-શિક્ષણ સહિત ઘણા વિભાગોમાં છે 7 સરકારી નોકરીની ભરતી
BJP gujarat
CMO માંથી જેને કાઢી મૂકાયો હતો, તે ધ્રુમિલ પટેલને ભાજપે સોંપી મોટી જવાબદારી
Patidar Samaj
એવું તો શું થયુ કે પાટીદાર સમાજને એકઠા થવું પડ્યુ, શું પાટીદારો ટાર્ગેટ થઈ રહ્યાં છે
Business
10, 20, 30 કે 50 હજાર...તમારી આવક પર કેટલો ભરવો પડશે ટેક્સ? આ રીતે કરો સરળ ગણતરી
Diabetes
Diabetes ના દર્દીઓ માટે ખાસ છે આ ચા; દવા વિના એક ઝાટકે બ્લડ સુગર આવી જશે કાબુમાં!
negative thoughts
શું તમને કોઈ વાત માટે ખરાબ વિચાર વધુ આવે છે? આ ટીપ્સ અપનાવી અટકાવો નેગેટિવ વિચારોને