हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
AUS
IND
164/ 5
(46)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
poster
Poster News
surat news
'19 લાખ મતદારોના હક્કનો સોદો કરનારને ઓળખો', નિલેશ કુંભાણી વોન્ટેડનાં પોસ્ટર્સ લાગ્યા
સુરતમાં નીલેશ કુંભાણીનો વિરોધ યથાવત છે. AAP નેતા દિનેશ કાછડિયાએ નીલેશ કુંભાણી સામે અનોખો વિરોધ કર્યો હતો. દિનેશ કાછડિયાએ 25 ફૂટનું બેનર હીરા બાગ સર્કલ ખાતે લગાવ્યું હતું. જેમાં નીલેશ કુંભાણીને લોકશાહીનો હત્યારો અને ગદ્દાર હોવાના સ્લોગન લખવામાં આવ્યા છે.
Apr 25,2024, 19:34 PM IST
Vadodara
વડોદરામાં સાંસદ રંજન ભટ્ટ વિરુદ્ધ પોસ્ટર લગાવવા મામલે શહેર કોંગ્રેસ પ્રમુખ પોલીસને નિવેદન આપવા પહોંચ્યા
I'm not behind this act, says Vadodara Congress chief Rutvij Joshi over pasting posters against BJP's Ranjan Bhatt
Mar 22,2024, 19:55 PM IST
breaking news
હનુમાનજી બાદ હવે ગણેશજીનો વારો! સ્વામિનારાયણ ભગવાનને ગણપતિ કરતા મોટા બતાવતા વિવાદ
ફરી એકવાર ગણેશજી કરતા સ્વામિનારાયણને મોટા બતાવતા લોકોમાં આક્રોશ ફાટી નીકળ્યો છે. છપૈયા ધામ સોસાયટી વિસ્તારની આ ઘટનામાં સ્વામિનારાયણ ભગવાનને ગણેશજીથી મોટા બતાવતા ખળભળાટ મચી જવા પામ્યો છે.
Sep 23,2023, 15:39 PM IST
poster
માત્ર ગર્ભાવસ્થા જ નહીં, કસુવાવડ કે ગર્ભપાત પછી પણ મહિલાઓને આટલા દિવસોની મળે છે રજા
દર વર્ષે 1 મેના રોજ વિશ્વભરમાં વિશ્વ મજૂર દિવસ ઉજવવામાં આવે છે. શ્રમજીવી લોકોના અધિકારો વિશે જાગૃતિ ફેલાવવા અને તેમને શોષણથી બચાવવા માટે સમગ્ર વિશ્વમાં આ દિવસની ઉજવણી કરવામાં આવે છે. તે આપણા સમાજમાં કામદાર વર્ગ દ્વારા ભજવવામાં આવતી મહત્વની ભૂમિકાની યાદ અપાવે છે. ભારતમાં મહિલાઓ માટે પ્રેગ્નન્સી દરમિયાન કામ કરવા માટે કેટલાક ખાસ નિયમો બનાવવામાં આવ્યા છે અને જો તમારા ઘરમાં પણ કોઈ ગર્ભવતી હોય તો આ લેખમાં તમે તમારા ઘણા અધિકારો વિશે જાણી શકો છો.
May 1,2023, 17:24 PM IST
hanuman jayanti
હનુમાન જયંતી પર આદિપુરુષ ફિલ્મનું નવું પોસ્ટર રિલીઝ, જાણો શું કહી રહ્યા છે ફેન્સ
New poster of Adipurush film released on Hanuman Jayanti, Watch video
Apr 6,2023, 19:50 PM IST
જામનગર
જામનગરમા પ્રચાર પડઘમ સમાપ્ત થતા આચાર સહિતાનો અમલ
જામનગર મા પ્રચાર પડઘમ સમાપ્ત થતા આચાર સહિતાનો અમલ, શહેર-જિલ્લામાં કોંગ્રેસ ભાજપના ઉમેદવારોના ફોટાવાળા બેનરો પણ હટાવાયા
Apr 21,2019, 21:00 PM IST
Ahmedabad
અમદાવાદ કેડિલા બ્રિજ પાસેની સોસાયટીમાં પાણી નહીં તો વોટ નહીંના પોસ્ટર લાગ્યાં
અમદાવાદના ઘોડાસરમાં અપૂરતા પાણીના પ્રેશરના કારણે લોકોમાં ભારે રોષ ....જેના કારણે કેડિલા બ્રિજ પાસેની સોસાયટીમાં પાણી નહીં તો વોટ નહીંના પોસ્ટર લાગ્યાં....અનેક રજૂઆત કરવા છતાં પણ કોઈ પગલાં ન લેતાં લોકોએ પોસ્ટર મારફતે પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો છે...
Apr 2,2019, 16:45 PM IST
loksabha election 2019
લોકસભા ચૂંટણી 2019ઃ કોંગ્રેસમાંથી ટિકિટ માટે મનુભાઈ ચાવડાનું લોબિંગ..જાણો વિગત
લોકસભા ચૂંટણી 2019ઃકોંગ્રેસમાંથી ટિકિટ માટે મનુભાઈ ચાવડાનું લોબિંગ...ભાવનગર લોકસભાના સાંસદ કેવા હોય તેવો ઉલ્લેખ?...બોટાદના ટાવર રોડ, ભાંભણ રોડ, તુરખા રોડ પર બેનર લાગ્યા
Apr 2,2019, 16:40 PM IST
લોકસભા ચૂંટણી 2019
ચૂંટણી બિષ્કાર: રહીશોએ કહ્યું- વોટ માગવા આવતા નેતાને પહેરાવશું જુતાનો હાર
વડોદરાના વિશ્વામિત્રી રેલવે સ્ટેશન પાસે પાંચસોથી વધારે મકાનોમાં રહેતા રહીશોએ લોકસભાની ચૂંટણી બહિષ્કાર કર્યો છે. આ વિસ્તારના રહીશોએ લોકસભાની ચૂંટણીનો બહિષ્કાર દર્શાવતા બેનર અને પોસ્ટર લગાવ્યા છે.
Mar 28,2019, 15:14 PM IST
લોકસભા ચૂંટણી 2019
રાદડિયા પરિવારને ટિકિટ આપવાની માગ
જેમ જેમ ચૂંટણી નજીક આવતા રાજકીય માહોલ ગરમાઇ રહ્યો છે. ત્યારે જેતપુર ધોરાજી અને ગોંડલમાં રાદડિયા પરિવારની તરફેણમાં પોસ્ટરો લાગ્યા છે. જેમાં રાદડિયા પરિવારને લોકસભા ચૂંટણીની ટિકિટ આપવામાં આવશે. જોકે, પોસ્ટરમાં એવું પણ લખવામાં આવ્યું છે કે, રાદડિયા પરિવારને ટિકિટ આપવામાં આવશે નહીં તો ભાજપ પણ આવશે નહીં.
Mar 27,2019, 12:35 PM IST
ચોકીદાર
PM મોદીના સમર્થનમાં હું પણ ચોકીદારના પોસ્ટરો સુરતની સોસાયટીઓમાં લાગ્યા
લોકસભાની ચુંટણીને હવે ગણતરીના દિવસો બાકી છે. ત્યારે સમગ્ર પક્ષો દ્વારા ચૂંટણી જીતવા માટે એડીચોટીનું જોર લગાવવામા આવી રહ્યુ છે. તમામ પક્ષો એકબીજા પર આક્ષેપ બાજી કરી રહ્યા છે. ત્યારે કોગ્રેસ દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ચોકીદાર ચોર કહેવામા આવ્યુ હતુ. જેની સામે ભાજપના નેતાઓએ હું પણ ચોકીદારનું અભિયાન સોશિયલ મીડિયામાં ચલાવવામાં આવ્યું હતું.
Mar 25,2019, 18:47 PM IST
Hardik Patel
ઊંઝામાં લાગ્યા 'હાર્દિક આવે છે'ના પોસ્ટર
Poster of Hardik is coming in Unza
Feb 25,2019, 23:10 PM IST
રોબર્ટ વાડ્રા
મુરાદાબાદમાં લાગ્યા વાડ્રાના ચૂંટણી લડવાના પોસ્ટર, લખ્યું- તમારૂ સ્વાગત છે
વાડ્રાની રાજકારણમાં એન્ટ્રીના સવાલો વચ્ચે ઉત્તર પ્રદેશના મુરાદાબાદ જિલ્લામાં આવા પોસ્ટર લાગ્યા છે, જેણે રાજકારણમાં ગરમાવો લાવી દીધો છે. મુરાદાબાદમાં કોંગ્રેસ નેતાઓએ તેમને ચૂંટણી લડવાની ઓફર કરી છે.
Feb 25,2019, 11:04 AM IST
પ્રિયંકા ગાંધી
રાયબરેલીમાં શરૂ થયું પોસ્ટર વોર, ટાર્ગેટમાં આવી પ્રિયંકા ગાંધી વાડ્રા
વિપક્ષે પ્રિયંકા ગાંધીને ઘેરવા માટે ઠેર-ઠેર પોસ્ટર્સ લગાવ્યા છે. સાથે જ લોકોએ કેટલાક પેમ્પ્લેટ્સ પણ ડિસ્ટ્રીબ્યુટ કર્યાં છે. પોસ્ટરમાં મેડમ પ્રિયંકા વાડ્રા મિસિંગ છે તેવું લખ્યું છે.
Oct 22,2018, 13:59 PM IST
Trending news
Food and Romance
યુવતીઓ આ સમયે હોય છે સૌથી વધારે રોમેન્ટિક, પાર્ટનરને આ રીતે કરો ખુશ
mustard seeds
ઔષધીય ગુણોની ખાણ છે આ નાના કાળા બીજ, માઈગ્રેન સહિત અનેક બીમારીથી મળશે છુટકારો
gujarat rains
કમોસમી વરસાદ આવ્યો, આફત લાવ્યો, ખેડૂતોને થયું મોટું નુકસાન, હજુ પણ છે આગાહી
Hawa Mahal
હવા મહેલ બન્યો અસામાજિકતત્વોનો અડ્ડો, સ્થાપત્યોનું જતન કેમ નથી કરતું તંત્ર?
Khyati Hospital
ખ્યાતિકાંડના મહાપાપીઓ ઝડપાયા, સરકારી અધિકારી સહિત 3ની ધરપકડ
Rohit Sharma
રોહિતના ફોર્મ પર સવાલો, સિડની ટેસ્ટમાં કોઈ ભૂમિકામાં નહીં જોવા મળશે ભારતીય કેપ્ટન?
benefits of eating banana
શરીર માટે અમૃતનું કામ કરે છે કેળા, આ બીમારીમાં મળશે રાહત, સ્વાસ્થ્યને થશે ફાયદો
BZ Group
પોન્ઝી સ્કીમ, 6 હજાર કરોડનું કૌભાંડ, જાણો લોકોને ફસાવનાર ઝાલાની ક્રાઈમ કુંડળી
small savings schemes
આ સ્મોલ સેવિંગ સ્કીમ છે ફાયદાનો સોદો, ટેક્સમાં છૂટની સાથે મળશે 8 ટકાથી વધુ વ્યાજ
Bhupendrasinh Zala
6 હજાર કરોડનું કૌભાંડ કરનાર BZ ગ્રુપનો ભૂપેન્દ્રસિંહ ઝાલા મહેસાણાથી ઝડપાયો