हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
BZ Group
Bz group News
BZ Group
મહાકૌભાંડી ઝાલાની કંપનીમાં 11 હજાર લોકોએ કર્યું હતું રોકાણ, 3 ક્રિકેટરો પણ સામેલ
બીઝેડ ગ્રુપ દ્વારા લોકોને પૈસા ડબલ કરવાની લાલચ આપી કરોડો રૂપિયાનું કૌભાંડ આચરવામાં આવ્યું છે. આ કેસના માસ્ટરમાઇન્ડ ભૂપેન્દ્ર ઝાલાની પૂછપરછમાં નવા-નવા ખુલાસાઓ થઈ રહ્યાં છે.
Dec 30,2024, 17:42 PM IST
ભુપેન્દ્રસિંહ ઝાલા
BZ કૌભાંડનો મહાકૌભાંડી ભૂપેન્દ્ર ઝાલાના 7 દિવસના રિમાન્ડ મંજૂર; હવે ખૂલશે મોટા રાજ!
આજે ગાંધીનગર હોસ્પિટલમાં ભુપેન્દ્ર ઝાલાનું મેડિકલ કરાવ્યા બાદ આજે 14 દિવસના રિમાન્ડની માગણી સાથે મેજિસ્ટ્રેટના નિવાસસ્થાને રજૂ કરવામાં આવ્યો હતો. જ્યાં લાંબી દલીલો બાદ ભૂપેન્દ્રના 7 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે.
Dec 28,2024, 18:05 PM IST
BZ Group
પોન્ઝી સ્કીમ, 6 હજાર કરોડનું કૌભાંડ, જાણો લોકોને ફસાવનાર ઝાલાની ક્રાઈમ કુંડળી
ગુજરાતમાં પોન્ઝી સ્કીમના નામે લોકો સાથે હજારો કરોડની છેતરપિંડી કરનાર ભૂપેન્દ્ર ઝાલા આખરે ઝડપાયો છે. લોકોના પૈસા લઈ ઝાલા વૈભવી જીવન જીવી રહ્યો હતો. જાણો કેવી રીતે ઝાલાએ લોકોને ફસાવ્યા અને કેવી હતી તેની લાઈફસ્ટાઇલ.
Dec 27,2024, 19:20 PM IST
Bhupendrasinh Zala
6 હજાર કરોડનું કૌભાંડ કરનાર BZ ગ્રુપનો ભૂપેન્દ્રસિંહ ઝાલા મહેસાણાથી ઝડપાયો
મહાકૌભાંડી ભૂપેન્દ્રસિંહ ઝાલા ઝડપાઈ ગયો છે. લોકોને પૈસા ડબલ કરવાની લાલચ આપી રાજ્યમાંથી 6 હજાર કરોડ રૂપિયાનું કૌભાંડ કરનાર ઝાલાની શોધખોળ પોલીસ દ્વારા કરવામાં આવી રહી હતી.
Dec 27,2024, 19:02 PM IST
BZ Group
BZ ગ્રુપના એજન્ટ મયુર દરજીના જલસા જુઓ, લોકો પાસેથી પૈસા લૂંટી ડાયરામાં રોલા પાડતો...
Video:BZ Group Agent Mayur Darji's Lavish Lifestyle Exposed, Accused of Misusing Funds from Investor
Dec 10,2024, 16:40 PM IST
BZ Group
કૌભાંડી ભૂપેન્દ્રના સમર્થનમાં વાયરલ થયા મેસેજ, લખ્યું- ઈન્વેસ્ટર્સના પૈસા નહીં ડૂબે
બીઝેડ ગ્રુપ દ્વારા આશરે 6 હજાર કરોડનું કૌભાંડ આચરવામાં આવ્યું છે. આ કૌભાંડનો મુખ્ય આરોપી ભૂપેન્દ્રસિંહ ઝાલા ફરાર થઈ ગયો છે. ભૂપેન્દ્ર ઝાલાને લઈને દરરોજ નવા-નવા ખુલાસા થઈ રહ્યાં છે. આ વચ્ચે તેના સમર્થનમાં સોશિયલ મીડિયામાં મેસેજ વાયરલ થયા છે.
Dec 3,2024, 17:56 PM IST
BZ Group
સોનાના મોબાઈલ કવર, લાખો રૂપિયાની ગાડીઓ, વૈભવી બંગલો... આવી હતી ઝાલાની જાહોજલાલી
BZ ગ્રુપના કૌભાંડ મુદ્દે CID ક્રાઈમની ટીમે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે...જો કે આ વચ્ચે BZ ગ્રુપના ભૂપેન્દ્ર ઝાલા સામે વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ વચ્ચે ભૂપેન્દ્ર ઝાલાની વૈભવી લાઈફસ્ટાઈલને લઈને દરરોજ ચોંકાવનારા ખુલાસા થઈ રહ્યાં છે.
Dec 2,2024, 19:13 PM IST
sabarkatha
વૈભવી જીવન જીવતો હતો BZ કંપનીનો માલિક ભૂપેન્દ્ર ઝાલા, 6 હજાર કરોડનું કરી નાખ્યું
ગુજરાતમાં પોન્ઝી સ્કીમના નામે લોકો સાથે હજારો કરોડની છેતરપિંડી કરનાર ભૂપેન્દ્ર ઝાલાને પોલીસ શોધી રહી છે. લોકો સાથે છ હજાર કરોડની છેતરપિંડી કરી ઝાલા ફરાર થઈ ગયો છે. પૈસા ડબલ થવાની લાલમાં અનેક લોકોએ પોતાની મૂડી ગુમાવી દીધી છે.
Nov 28,2024, 20:20 PM IST
gujarat
ભાજપના રાજમાં કૌભાંડોનો રાફડો ફાટ્યો! 6 હજાર કરોડનું ફુલેકું ફેરવનાર ભૂગર્ભમાં!
6 હજાર કરોડનું ફુલેકુ ફેરવી બી.ઝેડ ગ્રુપનો સીઈઓ ભૂપેન્દ્ર ઝાલા ભૂગર્ભમાં ઉતરી ગયો છે. ભૂપેન્દ્ર ઝાલાએ રોકાણકારોને પૈસા ડબલ કરવાની લાલાચ આપી હતી. બી.ઝેડ ફાઈનાન્સિયલ સર્વિસની 7 જિલ્લાની ઓફિસમાં દરોડા પડ્યા છે. BZ ગ્રુપની કંપનીઓ ગુજરાત અને રાજસ્થાનમાં ખોલી હતી.
Nov 28,2024, 13:01 PM IST
Trending news
Bhavnagar
મજૂરો સાથે ખરાબ વર્તન ભારે પડ્યું! આજે બંધ રહ્યું ગુજરાતનું ધમધમતું માર્કેટ યાર્ડ
Football
ફૂટબોલની રમતમાં અગ્રેસર બનશે ગુજરાત, ગ્રાઉન્ડ લેવલ પર થઈ રહી છે શાનદાર કામગીરી
banaskantha
ગુજરાતમાં પંજાબવાળી થશે! જિલ્લો બદલાતા લોકોએ ઉગ્ર આંદોલન કરવાની આપી ચીમકી
Gujarat chit fund scam
ચિટફંડ કૌભાડ: શુભમન ગિલ સહિત ટીમ ઈન્ડિયાના 4 ક્રિકેટરો મુશ્કેલીમાં! 2 નામ ચોંકાવનારા
Shubman Gill
પાંચમી ટેસ્ટમાં નહીં રમે રોહિત શર્મા, પ્રસિદ્ધ કૃષ્ણાને તક, સામે આવ્યા મોટા સમાચાર
Business
અંબાણી-અદાણીની નેટવર્થથી પણ વધુ અમીર છે અંબાણીના ભાડૂઆત, દર મહિને ભાડૂ કેટલું?
Mahanagarpalika
ગુજરાતની નવી રચાયેલી 9 મહાનગરપાલિકામાં કોણ વહીવટ કરશે, થઈ ગયું નક્કી
7th Pay Commission DA Hike 2025
2025ની શરૂઆત કેન્દ્રીય કર્મચારીઓ માટે નવા ધમાકા સાથે! આ વખતે DAમાં થશે આટલો વધારો
Khel Ratna Award
રાષ્ટ્રીય રમત પુરસ્કારોની જાહેરાત, મનુ ભાકર સહિતના આ દિગ્ગજોને મળ્યો ખેલ રત્ન એવોર્ડ
Taarak Mehta Ka Ooltah Chashmah
તારક મહેતા....શોમાં દયાબેનની વાપસી પર લેટેસ્ટ અપડેટ, જાણો શું કહ્યું અસિત મોદીએ?