हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
AUS
IND
67/ 7
(27)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Places
Places News
lifestyle
રાતના રાજા હોવ તો આ સ્થળોની જરૂર લેજો મુલાકાત, અહીં ફરવાની મજા રાત્રે થઈ જાય છે ડબલ!
Travel Destinations: શું તમે પણ હરવા ફરવાના શોખીન છો? ખાસ કરીને તમને પણ રાત્રે બહાર ફરવાનું ગમે છે? ભારતમાં જ આ સ્થળો છે સૌથી યુનિક. એકવાર જરૂર લેજો મુલાકાત.
Feb 18,2024, 17:04 PM IST
lakshadweep vs maldives
લાખો ખર્ચીને પણ હવે માલદીવ્સમાં મજા નથી, સસ્તામાં લક્ષદ્વીપ મારો લટાર, આટલો થશે ખર્ચ
Lakshadweep Andaman: માલદીવ અને લક્ષદ્વીપ બંને પોતાનામાં અદ્ભુત બીચ છે. તમે જે સમયે માલદીવ ફરવા જાઓ છો તે સમયે તમે ઓછા બજેટમાં આંદામાનની સાથે લક્ષદ્વીપની પણ સરળતાથી મુલાકાત લઈ શકો છો. આજે અમે તમને જણાવીશું કે, આ સુંદર ટાપુની મુલાકાત લેવા માટે તમે આ સ્થળોએ ક્યાં જઈ શકો છો અને કેટલો ખર્ચ થઈ શકે છે.
Jan 8,2024, 16:14 PM IST
Travel Destinations
દિવસે નહીં પણ ભારતમાં અહીં રાતે આવે છે ફરવાની મજા! દુનિયાભરમાંથી આવે છે પ્રવાસીઓ
Travel Destinations: આ સ્થળો ચાંદની રાતમાં ખીલી જાય છે, એક વાખત અવશ્ય મુલાકાત લો...અહીં નાઈટ આઉટના શોખીન પ્રવાસીઓ દૂર દૂરથી આવે છે. અહીંનો રાત્રિનો નજારો અહીંના આહલાદક મૌસમની મજા માણવા માટે સહેલાણીઓ દોડી આવે છે.
Jun 20,2023, 10:31 AM IST
best trip places
મે મહિનામાં ફરવા માટે ભારતના Top Ten સ્થળો, ગરમીમાં મળશે ટાઢક
May Me Ghumne Ki Jagah: ભારતમાં ઉનાળાના મે અને જૂન મહિનામાં ગરમી હોય છે. તેમાં પણ મે મહિનામાં સૌથી ગરમ છે. આ સાથે બાળકોને પણ આ મહિનામાં રજાઓ હોય છે. જેના કારણે દરેક વ્યક્તિ મે મહિનાની લાંબી રજાઓ હિલ સ્ટેશન અથવા સારી જગ્યાએ ગાળવાનો પ્રયાસ કરે છે. ચાલો તમને એવી કેટલીક જગ્યાઓ વિશે જણાવીએ જ્યાં તમે મે મહિનામાં મુલાકાત લઈ શકો છો.
Apr 26,2023, 14:50 PM IST
historical
મોબાઈલ-મહિલાઓએ બનાવેલા આ 5 ભારતીય સ્મારકોનો છે ખાસ ઈતિહાસ
દેશમાં મોટાભાગના સ્મારકો પોતાની પત્ની, પુત્ર અને પિતાની યાદમાં બનાવવામાં આવ્યા.
Oct 26,2021, 9:44 AM IST
monsoon
વરસતા વરસાદમાં રમણિય સ્થળે ફરવા જવા માટે આ 10 જગ્યા છે સૌથી વધુ ફેવરિટ
ભારતમાં કેટલીક એવી સુંદર જગ્યાએ છે જે ચોમાસામાં વધુ ખીલી ઉઠે છે. ચોમાસામાં અનોખી ચાદર ઓછી હોય તેમ વાતાવરણ આહલાદક બની જાય છે. એક રીતે જોવા જઈએ તો ચોમાસામાં આવી જગ્યાનું સૌંદર્ય ખરેખર માણવા લાયક હોય છે. ભારતમાં કેટલીક એવી સુંદર જગ્યાએ છે જ્યાં ચોમાસામાં વાતાવરણ વધુ ખુશનૂમા બની જાય છે. ધુમ્મસની ચાદર ઓછીને પડેલા પશ્વિમી ઘાટ, દાર્જિલિંગમાં ચારેય તરફથી સુકા પાંદડાની સુગંધ અને આકાશની સાથે બ્લૂ અને ગ્રે શેડ બદલતા દરિયાઈ કિનારા ચોમાસાના વરસાદને વધુ રોમેન્ટિક બનાવી દે છે. આવો ભારતના આવા જ 10 સ્થળો વિશે જાણીએ જ્યાં ચોમાસામાં જવુ હોય તો ચૂકાય એવુ નથી.
Aug 7,2021, 10:46 AM IST
Destinatione
Trecking: ચોમાસામાં ટ્રેકિંગ કરવાનો આનંદ માણવો હોય તો આ 7 જગ્યા પર અચૂક જજો
નવી દિલ્લીઃ ભારતમાં અનેક એવી જગ્યા છે જે પોતાની સુંદરત માટે વિશ્વ વિખ્યાત છે. અહીંના ઝરણામાંથી પડતું પાણી અને બરફથી ઢંકાયેલા પહાડ અત્યંત મનમોહક લાગે છે. ચોમાસાના આ ત્રણ મહિના એટલે કે જુલાઈ, ઓગસ્ટ અને સપ્ટેમ્બર આ ત્રણેય મહિનામાં લોકો વરસાદનો આનંદ ઉઠાવવા અને ટ્રેકિંગ કરવા માટે ખાસ આવે છે. જો તમે પણ ટ્રેકિંગના શોખીન છો તો આવો જાણીએ આ સુંદર જગ્યાઓ વિશે જે ટ્રેકિંગ માટે છે બેસ્ટ.
Jul 10,2023, 14:02 PM IST
March
માર્ચમાં ફરવા જવાનો પ્લાન કરી રહ્યા છો, તો આ સ્થળો છે બેસ્ટ ઓપ્શન
ભારતના ઘણા સ્થળો ખૂબ જ સુંદર અને શ્રેષ્ઠ છે. જ્યાં તમે માર્ચ મહિનામાં ફરવા જવાનો પ્લાન બનાવી શકો છો. ત્યારે આજે અમુક એવા ટ્રાવેલ ડેસ્ટિનેશન વિશે જણાવીશું જ્યાં તમે માર્ચ મહિનામાં પરિવાર, મિત્રો અને પાર્ટનર સાથે ફરવા માટે જઈ શકો છો.
Mar 12,2021, 16:48 PM IST
31st party
કરવી છે થર્ટી ફર્સ્ટની પાર્ટી? આ રહ્યાં ઓપ્શન
ગુજરાતના ચાર મોટા શહેરોમાં રાત્રિ કર્ફ્યૂ છે. એટલે થર્ટી ફર્સ્ટની ઉજવણી નથી થઈ શકવાની. જો કે, તમારે નિરાશ થવાની જરૂર નથી. અમે તમને જણાવી રહ્યા છે પાંચ એવા સ્થળો જ્યાં તમે નવા વર્ષની ઉજવણી કરવા માટે જઈ શકો છે અને તે પણ બજેટમાં.
Dec 17,2020, 10:43 AM IST
On leave
શિક્ષકો પોતાની જગ્યાએ ડમી મુકીને રજા પર, વાંચીને તમારૂ મગજ ચકરાઇ જશે
જીલ્લામાં શિક્ષણ વિભાગમાં વધુ એક કાંડ સામે આવ્યું છે, પોતાની આવેજીમાં ખાનગી વ્યક્તિને ભણાવવા મોકલતા શાળાના મુખ્ય શિક્ષકના આ કાંડનો પર્દાફાશ થતાં જિલ્લા વિકાસ અધિકારીએ આ કાંડમાં સંડોવાયેલ મુખ્ય શિક્ષક સહિત તાલુકા શિક્ષણાધિકારી, બીઆરસી અને સીઆરસીને સસ્પેન્ડ કરતાં શિક્ષણ આલમમાં ખળભળાટ મચી જવા પામ્યો છે. રાજ્યના સરહદી અને આદિવાસી વિસ્તાર એવા છોટાઉદેપુર જીલ્લામાં શિક્ષણ ની કથળેલી સ્થિતિ વચ્ચે વધુ એક બોગસ શિક્ષક નો કાંડ સામે આવ્યું છે, છોટાઉદેપુર જીલ્લામાં શિક્ષણ ની કથળેલી સ્થિતિ માટે જિલ્લાના પ્રાથમિક શિક્ષકો કેટલા સંવેદનશીલ છે, તેનો એક ચોકાવનારો કિસ્સો સામે આવ્યો છે.
Mar 7,2020, 0:12 AM IST
Rajkot
રાજકોટ: ગણેશ વિસર્જનની જગ્યાઓ કરાઈ નક્કી
રાજકોટ: ગણેશ વિસર્જનની જગ્યાઓ કરાઈ નક્કી ,માવડીમાં જખરાપર દરગાહ પાસેના વિસ્તારમાં થશે વિસર્જન.
Aug 31,2019, 14:06 PM IST
Trending news
gujarat
રેપના આરોપીને જલસા! મોરબી સેન્ટ્રલ જેલમાં બંધ કેદીએ LIVE કરી માણી દારૂની મહેફિલ
world
આ શહેર બની ગયું છે સેક્સ ટૂરિઝ્મનું સૌથી મોટું હબ! કોરોના સાથે છે ખાસ કનેક્શન
heart attack
હાર્ટ એટેકથી બચવા માટે એક્સપર્ટ જણાવ્યા 3 સરળ ઉપાય, તેનાથી બદલાઈ જશે તમારું જીવન!
Vapi GIDC
દેશની તમામ GIDCમાં ગુજરાતે મેદાન માર્યું! આ GIDCને મળ્યું પ્રથમ સ્થાન! એવોર્ડ એનાયત
Banana
આ છે વિશ્વનું સૌથી મોંઘુ કેળુ, 52 કરોડમાં વેચાયું, જાણો કોણે કરી છે તેની ખરીદી
Gujarati News
'હું જુગારની લત છોડી ન શક્યો', દીવાલ પર પાસવર્ડ-ફોનમા નોટ લખી યુવકના જીવનનો અંત
Hyundai new suv electric car
દિગ્ગજ કંપનીએ રજૂ કરી નવી 7 સીટર ઈલેક્ટ્રિક કાર, માત્ર 24 મિનિટમાં થશે ચાર્જ
Tulsi ke Upay
દરિદ્રતાનો કાળ છે તુલસીના માંજરનો આ ઉપાય, કરવાથી સૂર્યની જેમ ચમકશે તમારું ભાગ્ય
gujarat
વડોદરામાં બે બિલ્ડર ગ્રુપની વર્ચસ્વની લડાઈ! સર્કલની રાજનીતિને લઈ કેમ ગરમાયુ રાજકારણ?
Shanidev
શનિદેવની સાથે સાથે આ ભગવાનની પણ કરો પૂજા, જીવનના સઘળા દુ:ખ દૂર થઈ જશે