हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
PIL
Pil News
gujarat news
ગૌચર મુદ્દે હાઈકોર્ટ બગડી! ગુજરાત સરકાર અને જમીનના સોદાગરોને મોટો ઝટકો
માંડવી એરપોર્ટનું હવાઈ પટ્ટીનું વિસ્તરણ કરવાનું હોવાથી આ ગામોની ગૌચરની જમીન લેવાઈ છે. તેથી હાઈકોર્ટે ટકોર કરી કે, વિકાસના નામે સ્થાનિક લોકોને આજીવિકાથી વંચિત કરી શકાય નહી.
Aug 14,2024, 10:25 AM IST
gujarat news
પાટીલ અને હર્ષ સંઘવીને મોટી રાહત! જાણો કયા કોંગ્રેસીએ ભર્યા પારોઠના પગલાં
આગામી લોકસભાની ચૂંટણી પહેલાં જ ગુજરાત ભાજપના બે દિગ્ગજ નેતાઓને હાઈકોર્ટથી મળી ગઈ છે મોટી રાહત. જાણો શું હતો સમગ્ર મામલો અને કેમ આ મામલા પર હતી સૌ કોઈની નજર...
Mar 6,2024, 16:14 PM IST
gujarat
હરણી બોટ દુર્ઘટના: ગુજરાતનો ચકચારી મામલો સુપ્રીમમાં, તંત્રની બેદરકારીથી બાળકોના મોત
Vadodara Boat Accident: એડવોકેટ ઉત્કર્ષ દવેએ વડોદરા બોટ દુર્ઘટના મામલે SCમાં જાહેર હિતની અરજી કરી છે. સુપ્રીમ કોર્ટમાં કરેલી જાહેર હિતની અરજીમાં સ્કૂલના પ્રિન્સિપાલ અને ટ્રસ્ટીઓ વિરુદ્ધ પગલાં લેવા જણાવ્યું છે. આ સિવાય વડોદરા કલેક્ટર અને મ્યુનિસિલ કમિશનરને સસ્પેન્ડ કરવાની માંગ કરી છે.
Jan 20,2024, 16:07 PM IST
supreme court
નવા સંસદ ભવનનાં ઉદ્ઘાટન માટેની અરજી સુપ્રીમે ફગાવી, સુનાવણી કરવાનો કર્યો ઇનકાર
નવી સંસદ ભવનનું ઉદ્ઘાટન કરવાની અરજી સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી છે. સુપ્રીમ કોર્ટે આ અરજી પર સુનાવણી કરવાનો ઈન્કાર કરી દીધો છે.
May 26,2023, 12:51 PM IST
trans gender
ગુજરાતમાં જાહેર સ્થળો પર ટ્રાન્સજેન્ડર માટે અલગ ટોયલેટ બનાવા માગ, હાઈકોર્ટમાં PIL
હવે ટ્રાન્સજેન્ડર્સ પણ પોતાની સમસ્યાના સમાધાન માટે કોર્ટના દ્વારે પહોંચ્યા છે. રાજ્યના જાહેર સ્થળો પર ટ્રાન્સજેન્ડર માટે અલગથી ટોયલેટની માંગણી કરતી અરજી ગુજરાત હાઈકોર્ટમાં દાખલ કરવામાં આવી છે.
Apr 27,2023, 9:56 AM IST
public interest litigation
જાહેર હિતની અરજી શું છે? તે ક્યારે અને કેવી રીતે ફાઇલ કરવામાં આવે છે, જાણી લો A to Z
જાહેર હિતની અરજી દ્વારા કાયદેસર રીતે બાબતોને આગળ લાવવામાં આવે છે. ચાલો જાણીએ કે જાહેર હિતની અરજી શું છે અને તે કેવી રીતે દાખલ કરવામાં આવે છે.
Apr 1,2023, 16:59 PM IST
gujarat news updates
સુપ્રીમ કોર્ટમાં 14 નવેમ્બરે થશે મોરબી પુલ દુર્ઘટના સાથે જોડાયેલી અરજી પર સુનાવણી
રવિવારનો દિવસ ગુજરાત માટે ગોઝારો દિવસ બનીને આવ્યો. તહેવારો બાદ રજાનો દિવસ હોવાથી સૌ કોઈ પોતાના પરિવાર અને સ્વજનો, સંગા-સંબંધિઓ અને મિત્ર વર્તુળ સાથે મોરબીના ઝૂલતા પુલ પર હરવા ફરવા માટે આવ્યાં હતાં. જોકે, કમનસીબે તેમને આ પ્રવાસમાં મૃત્યુ મળ્યું અને આ પ્રવાસ તેમના જીવનનો અંતિમ પ્રવાસ બનીને રહી ગયો.
Nov 1,2022, 11:56 AM IST
iggest Zoo
રિલાયન્સનું સૌથી મોટું ઝુ ચર્ચામાં આવ્યું, હાઈકોર્ટે સરકારને મોકલી નોટિસ
હાઇકોર્ટમાં થયેલી અરજીમાં અન્ય દેશોમાંથી લવાનારા પ્રાણીઓ અને પક્ષીઓની સુરક્ષાનો મુદ્દો ઉઠાવાયો છે. તેમજ આ વિદેશી પ્રાણીઓને જરૂરી વાતાવરણ અને પર્યાવરણ મળશે કે કેમ તેને લઈને સવાલો ઉઠાવાયા
Jul 27,2022, 17:42 PM IST
Gyanvapi Masjid Case
જ્ઞાનવાપી મસ્જિદ સર્વેનો મામલો સુપ્રીમ કોર્ટ પહોંચ્યો, SC એ તત્કાળ સુનાવણીની ના પાડી
Gyanvapi Masjid Case: વારાણસીની અંજુમન એ ઈન્તેજામિયા મસ્જિદ કમિટીએ સર્વેને રોકવા માટે અરજી કરી. જો કે કોર્ટે તરત રોક લગાવવાની ના પાડી દીધી અને ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા એનવી રમણાએ કહ્યું કે મે હજુ અરજી જોઈ નથી, મામલાને હું જોઈશ.
May 13,2022, 12:08 PM IST
Taj Mahal
તાજ મહેલ કેસ: HC એ અરજીકર્તાને ખખડાવી નાખ્યા, 'પહેલા રિસર્ચ કરો પછી કોર્ટમાં આવો'
દુનિયાના સાત અજૂબાઓમાં સામેલ આગ્રાના તાજ મહેલના 20થી વધુ બંધ ઓરડા ખોલાવવા અંગેની માગણી કરતી એક અરજી મામલે હાઈકોર્ટે આજે અરજીકર્તાને ખુબ ફટકાર લગાવી.
May 12,2022, 14:57 PM IST
public interest litigation
સિંહ મુદ્દે PIL: જસ્ટિસે રમુજ કરતા કહ્યું હવે તો સિંહો હાઇકોર્ટમાં આવશે અમને બચાવવા
ગીર અભ્યારણ્યમાં એશિયાટીક સિંહોની જાણવણી માટે હાઇકોર્ટમાં કરાયેલી જાહેર હિતની અરજી સંદર્ભે ફરી પીઆઇએલ થતા જસ્ટિસે હળવી ટકોર કરતા જણાવ્યું કે, હવે દિવસો દૂર નથી જ્યારે સિંહો હાઇકોર્ટમાં આવશે અને કહેશે કે અમને બદલતા રહો. જો કે આ વાત જસ્ટિસ પારડીવાળાએ ખુબ જ હળવાશમાં કહી હતી. આ અંગેની વધારે સુનાવણી 24 ડિસેમ્બરે હાથ ધરવામાં આવશે. શુક્રવારે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી હાથ ધરાઇ તેના થોડી જ મિનિટોમાં કોર્ટનો સમય પુર્ણ થઇ ગયો હતો.
Dec 17,2021, 22:37 PM IST
Bombay High Court
ફ્લેટમાં રહેતા લોકો માટે મહત્વના સમાચાર, ગાડીઓના પાર્કિંગ પર જાણો કોર્ટે શું કહ્યું?
આ મામલે અધિકારીઓને નિર્દેશ આપતા કોર્ટે કહ્યું કે જે લોકો પાસે અનેક ગાડીઓ છે અને પાર્કિંગની જગ્યા નથી તેમને એકથી વધુ પર્સનલ ગાડી રાખવાની મંજૂરી મળશે નહીં.
Aug 13,2021, 15:52 PM IST
pegasus spyware
પેગાસસ જાસૂસી મામલો SC પહોંચ્યો, SIT તપાસ અને સોફ્ટવેર ખરીદી પર રોકની માગણી
પેગાસસ જાસૂસી મામલે સુપ્રીમ કોર્ટમાં એક અરજી દાખલ કરીને કોર્ટની નિગરાણીમાં વિશેષ તપાસ ટીમ (SIT) દ્વારા તપાસ કરાવવાની અને સોફ્ટવેરની ખરીદી પર રોક લગાવવાની માગણી કરાઈ છે.
Jul 22,2021, 14:57 PM IST
Juhi Chawla
'લાલ લાલ હોઠોં પર ગોરી કિસકા નામ હૈ', 5G પર ચાલી રહી હતી સુનાવણી અને શરૂ થયું ગીત
જૂહીએ આ અરજીમાં માંગ કરી છે કે 5જી વાયરલેટ નેટવર્કને દેશમાં લાગૂ કરતા પહેલા તેની સાથે જોડાયેલા તમામ રિસર્ચ પર ધ્યાન આપવામાં આવે.
Jun 2,2021, 19:08 PM IST
Whatsapp
WhatsApp એ ભારત સરકાર સામે કર્યો કેસ, કહ્યું- Privacy ને ખતમ કરી નાંખશે આ નિયમ
રોયટર્સ મુજબ દિલ્લી હાઈકોર્ટમાં કરાયેલી એક અરજીમાં કહેવામાં આવ્યું છેકે, ભારત સરકારના નિયમો સંવિધાનની વિરુદ્ધ છે. આ નિયમોથી સંવિધાનમાં મળેલાં અધિકારોનું ઉલ્લંઘન થાય છે.
May 26,2021, 10:36 AM IST
control population
જનસંખ્યા નિયંત્રણ પર સુનાવણીઃ પરિવાર નિયોજન માટે લોકોને બાધ્ય ન કરી શકાય
મંત્રાલયે આ જવાબ ભાજપ નેતા અને વકીલ અશ્વિની કુમાર ઉપાધ્યાય દ્વારા દાખલ એક જનહિત અરજીના જવાબમાં આપ્યો છે. આ અરજીમાં દિલ્હી ઉચ્ચ ન્યાયાલયના એક આદેશને પડકારવામાં આવ્યો હતો.
Dec 12,2020, 15:20 PM IST
IndiaKaDNA
#IndiakaDNA: ફેસબુકના CEO ઝુકરબર્ગેના નિવેદન પર શું બોલ્યા રવિશંકર પ્રસાદ
દેશને દિશા આપનાર ઇન્ડિયા કા DNA E-Conclaveમાં કેન્દ્રીય કાયદા મંત્રી રિવશંકર પ્રસાદે ફેસબુકના તાજેતરના વિવાદ પર કહ્યું હતું કે એકપક્ષીય ધોરણ યોગ્ય રહેશે નહીં. માર્ક ઝુકરબર્ગે આ માટે માફી માંગવી પડશે. તેમના મંચને હિંસા, અલગતાવાદ અને અરાજકતાના પ્રચારનું સાધન બનાવવાની તેમની નીતિ હોવી જોઈએ નહીં.
Jun 7,2020, 16:49 PM IST
સુરત આગકાંડ
સુરત આગકાંડને લઇને સુપ્રીમ કોર્ટમાં કરવામાં આવી અરજી
વકીલ પવન પાઠકે આ મામલે સુપ્રીમ કોર્ટમાં PIL દાખલ કરી છે, અને માગ કરી છે કે, દેશભરમાં ખાનગી ક્લાસિસને નિયમબદ્ધ કરવામાં આવે.તેમજ વિદ્યાર્થીઓના મૂળ અધિકારોની સુરક્ષા માટે વહેલી તકે નિર્દેશ આપવાની અને ક્લાસિસના માપદંડો નક્કી કરવા માટે સુપ્રીમ કોર્ટ જરૂરી સુચના આપે, તેવી પણ પવન પાઠકે માગ કરી છે.
May 29,2019, 16:00 PM IST
પીએમ નરેન્દ્ર મોદી
રિલીઝ થશે 'પીએમ નરેન્દ્ર મોદી', દિલ્હી હાઈકોર્ટે પ્રતિબંધ લગાવવાની જનહિત
દિલ્હી હાઈકોર્ટે પીએમ નરેન્દ્ર મોદીની રિલીઝ પર પ્રતિબંધ લગાવવાની માગ કરતી એક અરજીને નકારી દીધી છે.
Apr 1,2019, 18:01 PM IST
Allahabad
અલ્હાબાદનું નામ બદલીને પ્રયાગરાજ નહી કરવાનાં નિર્ણયને હાઇકોર્ટે ફગાવ્યો
પીઠે આ તબક્કામાં અરજીકર્તા સુનીતા શર્માને કોઇ પ્રકારની રાહત આપવાનો ઇન્કાર કરી દીધો કારણ કે તેમણે પહેલા રાજ્ય સરકારનો સંપર્ક કર્યા વગર જનહિત અરજી દાખલ કરીને સીધી કોર્ટનું વલણ કર્યું
Nov 13,2018, 21:43 PM IST
Trending news
Ravichandran Ashwin
અશ્વિને બનાવી ઈતિહાસની સર્વશ્રેષ્ઠ IPL પ્લેઈંગ 11,આ ભારતીય દિગ્ગજને બનાવ્યો કેપ્ટન
Year Ender 2024
2024માં શેર રહ્યાં સ્ટોક માર્કેટના રાજા, જાણો કયા સેક્ટરે આપ્યું સૌથી વધુ રિટર્ન
Champions Trophy 2025
ચેમ્પિયન્સ ટ્રોફીમાં અહીં આમને-સામને જોવા મળશે ભારત-પાકિસ્તાન? આવ્યું મોટું અપડેટ
jasdan
રાજ્યમાં સતત વધી રહી છે દુષ્કર્મની ઘટના, જસદણમાં નરાધમે સગીરાને બનાવી શિકાર
Mahakumbh 2025
ભક્ત, ભક્તિ અને ભજનનો અનોખો સંગમ, 13 જાન્યુઆરીથી શરૂ થશે મહાકુંભ, જાણો કેવી છે તૈયાર
rahu gochar 2025
18 વર્ષ બાદ શનિના રાશિમાં રાહુની ઉલ્ટી ચાલ, 2025માં 4 રાશિઓને થશે ચારેતરફ લાભ!
Allu Arjun House Attack
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર હુમલો,સૂત્રોચ્ચાર-તોડફોડ કરનાર 8 લોકોની ધરપકડ
Madhya Pradesh
ન કોઈ ફેરા, ન કોઈ મંત્રોચ્ચાર... આ વર-કન્યાએ બંધારણના શપથ લઈને કર્યાં અનોખા લગ્ન
girlfriend
પ્રેમિકાએ પ્રેમી સાથે લીધો ખતરનાક બદલો, મળવા બોલાવી કાપી નાખ્યો પ્રાઈવેટ પાર્ટ
star anise
શિયાળામાં જિમ ગયા વગર થશે વેટ લોસ, સવારે-સાંજે પીવો રસોડામાં રાખેલા આ મસાલાની ચા