हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
pakistani jail
Pakistani jail News
pakistani jail
'પાકિસ્તાનીઓ 2 ભારતીયોથી ડરે છે' પાકિસ્તાની જેલમાંથી પાછા ફરેલા માછીમારનો ખુલાસો
પાકિસ્તાનની કરાચી જેલમાંથી તાજેતરમાં જ 80 જેટલા ગુજરાતી માછીમારો માદરે વતન પહોંચી ગયા. આ માછીમારો 2020માં માછલી પકડવા માટે ગુજરાતનો કાંઠો છોડી પાકિસ્તાનની દરિયાઈ સીમામાં પ્રવેશી ગયા હતા. ત્યારબાદ પાકિસ્તાનની સમુદ્રી સેનાએ તેમને પકડી લીધા હતા. પરત ફરેલા માછીમારોએ મોટો ખુલાસો કર્યો છે.
Nov 15,2023, 23:31 PM IST
Vadodara
ગુજરાતી માછીમાર પાકિસ્તાનમાં પણ રૂપિયા કમાઈને ઘરે આવ્યો, જેલમાં બેઠા બેઠા કર્યો કમાલ
Gujarati Fishermen Return From Pakistan : પાકિસ્તાનની જેલમાંથી મુક્ત થયેલા 200 ગુજરાતી માછીમારોની વતનવાપસી... વાઘા બોર્ડરથી વડોદરા આવેલા જીંદાદિલ સાગર ખેડૂઓને વતનમાં આવકાર્યા....
Jun 5,2023, 15:03 PM IST
Gir Somnath
કોઈનો દીકરો, કોઈનો પતિ-પિતા પરત આવ્યા, જેલથી છુટેલા માછીમારોને જોઈને પરિવારો રડ્યા
Gujarati Fishermen Return From Pakistan : પાકિસ્તાનમાં ચાર વર્ષ યાતના બાદ ગુજરાત પહોંચ્યા 184 માછીમાર... ગીર સોમથાનમાં માછીમારોના પરિવારોમાં શીરો બન્યો... પરિવારના પુરુષ સભ્ય પરત ફર્યાં
May 16,2023, 9:45 AM IST
Vadodara
શ્વાસમાં વતનની સુગંધનો દરિયો ભર્યો : પાકિસ્તાનથી છૂટીને ગુજરાત પહોંચ્યા 184 માછીમાર
Gujarati Fishermen Return From Pakistan : પાકિસ્તાનની જેલમાંથી મુક્ત થયેલા ૧૮૪ ગુજરાતી માછીમારોની વતનવાપસી... વાઘા બોર્ડરથી વડોદરા આવેલા જીંદાદિલ સાગર ખેડૂઓને મંત્રી રાઘવજી પટેલે મ્હોં મીઠા કરાવી વતનમાં આવકાર્યા.... કોરોનાનો મહત્વનો તબક્કો પાકિસ્તાનની જેલમાં પસાર કરનારા આ માછીમારોને બસ મારફત પોતાના વતન મોકલાયા
May 15,2023, 10:46 AM IST
trending video
જ્યા ગુજરાતી ત્યાં ગરબા : આ વીડિયો તેનો બોલતો પુરાવો, પાકિસ્તાનમાં રમાયા ગરબા
Gujarati Garba In Pakistan : પાકિસ્તાનની જેલનો એક વીડિયો વાયરલ થયો છે, જેમાં કેદીઓ ગરબા કરી રહ્યાં છે, આ વીડિયો જોઈને તમે કહેશો વાહ ગુજરાતી વાહ
Mar 18,2023, 15:31 PM IST
pakistan
પાકિસ્તાનથી આવેલા એક ફોનથી કોટડા ગામમાં માતમ છવાયો... પરિવાર પર દુખનો પહાડ તૂટ્યો
પાકિસ્તાનની જેલમાં બંધ રહેલા વધુ એક ભારતીય માછીમારનું મોત થયું છે. તો ત્યા અન્ય એક માછીમારની હાલત ગંભીર છે અને તે ઓક્સિજન પર છે. પાકિસ્તાન જેલથી આવેલા ફોને આખા ગામ ગીર સોમનાથના કોટડા ગામના અનેક પરિવારોને હિબકે ચડાવ્યા છે. તાજેતરમા પાકિસ્તાનની જેલમાં બીજા માછીમારનું મોત થતા પરિવાર હવે તેમનો મૃતદેહ પાછો ક્યારે આવશે તેની રાહ જુએ છે.
Sep 10,2022, 18:53 PM IST
Trending news
Diabetes
ડાયાબિટીસના દર્દી માટે રામબાણ છે આ 3 ફૂડ, રોજ ખાવાથી કંટ્રોલમાં રહે છે શુગર
Relationship Tip
40 વર્ષે પણ નવા લગ્ન થયા હોય તેઓ રોમાંસ માણવા પતિ ફોલો કરે 2:2:2 નો ફોર્મ્યુલા
US Women
અમેરિકન મહિલા ચલાવતી હતી સેક્સ રેકેટ, નેતાથી લઈને સૈન્ય અધિકારીઓ તેના ગ્રાહકો
Navratari 2024
શરદપૂનમના ચંદ્ર માટે અંબાલાલે આપ્યા સંકેત, ઓક્ટોબરમાં વધુ એક વાવાઝોડાની કરી આગાહી
Weight loss
Weight Loss: જમ્યા પછી આ 3 કામ કરશો તો 30 દિવસમાં ફુલેલું પેટ થઈ જશે ફ્લેટ
covid
OMG! લોકડાઉન ધરતી પર લાગ્યું હતું અને અસર ચંદ્રમા પર જોવા મળી? સ્ટડીએ ચોંકાવ્યા
shukra gochar 2024
13 ઓક્ટોબરે શુક્ર વૃશ્ચિક રાશિમાં કરશે ગોચર, 3 રાશિઓનો રાજા જેવો ઠાઠ હશે, ધન લાભ થશે
Patidar Samaj
પાટીદારો માટે કોણે આવું કહ્યું, આપણા સમાજમાં લોકો ટાંટિયા ખેચવામાંથી બહાર નથી આવતા!
Chennai Super Kings
MS Dhoni થી લઈને રવીન્દ્ર જાડેજા, CSK આ 6 ખેલાડીઓને કરી શકે છે રિટેન
Vadodara flood
વડોદરામાં ફરી પૂર, વિશ્વામિત્રી ગાંડીતૂર થઈ, આવતીકાલે શાળાઓમાં રજા જાહેર કરાઈ