हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Pakistan border
Pakistan border News
scenes
ફિલ્મોને પણ ટક્કર મારે તેવા દ્રશ્યો પાકિસ્તાન બોર્ડર પર સર્જાયા, 10 શંકાસ્પદ માછીમાર
ભારતીય તટરક્ષક દળનું જહાજ 'અંકિત' અરબ સમુદ્રમાં ઓપરેશનલ પેટ્રોલિંગ કરી રહ્યું હતું, ત્યારે પાકિસ્તાની માછીમારી બોટ (PFB) યાસીન પકડી પાડવામાં આવી હતી. આ બોટમાંથી 10 પાકિસ્તાની ક્રૂની ધરપકડ કરવામાં આવી હતી. ગત 8 જાન્યુઆરીના રોજ મધ્યરાત્રીએ ભારતીય જળસીમામાંથી આ બોટ પકડવામાં આવી હતી. કથિત બોટને આંતરવામાં આવી અને તેઓ શા માટે ભારતની જળસીમામાં આવ્યા હોવાની પૂછપરછ કરવામાં આવી હતી.
Jan 9,2022, 16:49 PM IST
Kutch
Kutch : માંડવીના દરિયા કાંઠેથી 3 દિવસમાં ચરસના 35 પેકેટ મળ્યાં
Jul 11,2021, 11:07 AM IST
ગુજરાતમાં વરસાદ
કોઈ વિચારી પણ નહિ શકે, કે ગુજરાતના આ સ્થળે થોડા દિવસો પહેલા રણ હતું, અને હવે જુઓ....
હંમેશા સૂકાભઠ્ઠ રહેતા નડાબેટના રણમાં પાણી ભરાતાં રણ દરિયો બન્યો તેવા દ્રશ્યો સર્જાયા છે. રણમાં દૂર-દૂર સુધી પાણી દેખાતા અદભૂત નજારો સર્જાયો...
Aug 27,2020, 12:02 PM IST
ગુજરાત રાજસ્થાન બોર્ડર
ગુજરાત-રાજસ્થાન બોર્ડ પાસે ઘૂસણખોરી કરી રહેલા પાકિસ્તાની નાગરિકને BSFએ ઠાર માર્યો
પાકિસ્તાની બોર્ડર પર બીએસએફ (bsf) દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે. બીએસએફએ ઘૂસણખોરી કરી રહેલા એક પાકિસ્તાની નાગરિકને શૂટ કર્યો છે. ગુજરાત-રાજસ્થાનની પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય સીમા નજીક ગત મોડી રાત્રે આ બનાવ બન્યો હતો. શુક્રવારે મોડી રાત્રે કચ્છ સરહદ નજીક એક શખ્સ આંતરરાષ્ટ્રીય સરહદ પાર કરતો જોવા મળ્યો હતો.
Aug 8,2020, 13:40 PM IST
locusts
કચ્છ : પાકિસ્તાન સરહદેથી તીડ ઘુસતા ખેડૂતોની ઉંઘ હરામ થઇ
કચ્છ જિલ્લામાં પાકિસ્તાનની સરહદેથી પાકને નુકસાન પહોંચાડતા તીડોનું વિશાળ ટોળું પ્રવેશ્યા બાદ ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે
Oct 20,2019, 23:29 PM IST
water problem
ગુજરાતની વાસ્તવિકતા, કાળઝાળ તડકામાં ટેન્કરની રાહ જોવામાં જ ઉનાળો પસાર થઈ જ
સમગ્ર ગુજરાતમાં ઉનાળાની શરૂઆતમાં જ પાણીના પોકાર ઉઠવા પામ્યા છે, ત્યારે પાટણ જિલ્લાના સરહદી વિસ્તારના ગામોમાં પણ ઉનાળો આકરી બની રહ્યો છે. અહીં પણ પાણીના ટેન્કરો દ્વારા ગામે ગામ પાણી પહોંચાડવામાં આવી રહ્યું છે, પરંતુ આ પાણી ક્યારે આવે તેનું કાઈ નક્કી હોતું નથી. તેથી પાણી મેળવવા લોકોને કલાકો સુધી કાળઝાળ ગરમીમાં માર્ગો પર બેસવું પડે છે અને પાણી આવે તો પણ પૂરતા પ્રમાણમાં ન મળતા દયનીય હાલત બની છે.
May 16,2019, 8:20 AM IST
Indian Sukhoi-30
સુખોઇએ રાજસ્થાન બોર્ડર પર ડ્રોન તોડ્યું, પાકિસ્તાનમાં થયા વિસ્ફોટ
પાકિસ્તાન તરફથી મોકલાયેલા એક માનવ રહિત ડ્રોનને ભારતીય સેનાએ ઉડાવી દીધા, આ ડ્રોને બપોરે 11.30 વાગ્યે સીમાનુ ઉલ્લંઘન કર્યું
Mar 4,2019, 23:04 PM IST
Trending news
Mahakumbh 2025
મહાકુંભની ભવ્યતાથી બેચેન થયા પાકિસ્તાની, ભવ્ય અને દિવ્ય આયોજન પર લોકો ફિદા
Egg Price
Egg Price: ઈંડાના ભાવે તોડ્યો રેકોર્ડ, 2000નું એક ક્રેટ હોવા છતા પણ બજારમાંથી ગાયબ
Ranpur
ગુજરાતના આ નગરમાં પાણીની સમસ્યાથી પરેશાન લોકો, છ દિવસે એકવાર આવે છે પાણી
donald trump
ડોનાલ્ડ ટ્રમ્પને સૌથી મોટી રાહત, હશ મની કેસમાં તમામ આરોપોમાંથી બિનશરતી મુક્ત
Ravindra Jadeja
CT 2025: એક સમયે હતો હીરો... હવે દિગ્ગજના કરિયર પર લટકી 'તલવાર'
Live death
શું બાળકોને પણ આવે છે હાર્ટ એટેક? શું હોય છે તેના લક્ષણો, કેવી રીતે રાખશો સંભાળ
rajkot police
યૌન શોષણના સાક્ષીની હત્યા કરનાર આસારામ સાથે જોડાયેલા શૂટરને રાજકોટ પોલીસે ઝડપ્યો
Human Metapneumovirus
HMPV ના ગુજરાતમાં અત્યાર સુધી ત્રણ કેસ, આરોગ્ય મંત્રીએ લોકોને આપી સલાહ
Benefits Of Consuming Nutmeg
પેટથી લઈને બ્લડપ્રેશર સુધીની સમસ્યાઓ દુર કરે છે આ ચપટી પાવડર
amreli letter kand
આવતીકાલે અમરેલી બંધનું એલાન, ધંધા-વેપાર બંધ રાખવા પરેશ ધાનાણીએ કરી અપીલ