हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
PAK vs AUS
Pak vs aus News
Pakistan vs Australia
પાકિસ્તાને કેપ્ટન વગર જાહેર કરી ટી20 અને વનડે ટીમ, ઓસ્ટ્રેલિયા સામે રમશે સિરીઝ
AUS vs PAK: પાકિસ્તાને 4 નવેમ્બરથી ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ત્રણ મેચની વનડે સિરીઝ રમવાની છે. ત્યારબાદ 14 નવેમ્બરથી બંને ટીમો વચ્ચે ત્રણ મેચની ટી20 સિરીઝ રમાશે.
Oct 27,2024, 16:38 PM IST
David Warner
વોર્નરે PAK સામેની મેચમાં બનાવ્યો સૌથી મોટો રેકોર્ડ, પોતાના જ પૂર્વ કેપ્ટનને પછાડ્યો
PAK vs AUS: ઓસ્ટ્રેલિયાના ધુરંધર ઓપનર ડેવિડ વોર્નરે શુક્રવારે પાકિસ્તાન સામેની વનડે વર્લ્ડ કપ મેચમાં એક મોટો રેકોર્ડ બનાવ્યો છે. બેંગલુરુમાં રમાયેલી આ મેચમાં પ્રથમ બેટિંગ માટે આમંત્રણ મળ્યા બાદ વોર્નર અને મિશેલ માર્શે વિસ્ફોટક શૈલીમાં રન બનાવ્યા હતા.
Oct 20,2023, 16:14 PM IST
Babar Azam
PAK vs AUS: કરાચીમાં બાબર આઝમની ઐતિહાસિક ઈનિંગ, પાકિસ્તાને મેચ કરાવી ડ્રો
Babar Azam record vs Australia: બાબર આઝમે એકવાર ફરી સાબિત કર્યુ કે તેમ તે દુનિયાનો શ્રેષ્ઠ ટેસ્ટ બેટર છે. 425 બોલની મેરાથોન ઈનિંગમાં તેણે એક બાદ એક વર્લ્ડ રેકોર્ડ તોડ્યા છે. તે ચોથી ઈનિંગમાં સૌથી વધુ રન બનાવનાર કેપ્ટન પણ બની ગયો છે.
Mar 16,2022, 19:00 PM IST
Babar Azam
જે વિરાટ કોહલી અને ધોની ન કરી શક્યા, 27 વર્ષના બાબર આઝમે મેળવી તે સિદ્ધિ
Babar Azam Century: પાકિસ્તાનના કેપ્ટન બાબર આઝમે કરાચી ટેસ્ટની બીજી ઈનિંગમાં ઓસ્ટ્રેલિયા સામે સદી ફટકારી છે. બાબરની આ ટેસ્ટ ક્રિકેટમાં છઠ્ઠી સદી છે. આ સાથે બાબરે એક કારનામુ કર્યુ છે, જે ધોની અને કોહલી કરી શક્યા નથી.
Mar 15,2022, 20:08 PM IST
ashton agar
પાકિસ્તાનમાં ઓસ્ટ્રેલિયન ક્રિકેટરને મળી જાનથી મારવાની ધમકી, પીસીબીએ શરૂ કરી તપાસ
ઓસ્ટ્રેલિયાની ટીમ ત્રણ મેચોની ટેસ્ટ સિરીઝ રમવા માટે પાકિસ્તાન પહોંચી ગઈ છે. બંને દેશો વચ્ચે 4 માર્ચથી ટેસ્ટ સિરીઝનો પ્રારંભ થશે. આ પહેલા કાંગારૂના એક ખેલાડીને ધમકી મળી છે.
Feb 28,2022, 19:41 PM IST
T20 World Cup
ફાઇનલમાં પહોંચ્યું ઓસ્ટ્રેલિયા, 19મી ઓવરમાં 3 સિક્સર ફટકારી PAK ને હરાવ્યું
ઓસ્ટ્રેલિયાએ પાકિસ્તાનને પાંચ વિકેટે હરાવી ટી20 વર્લ્ડકપની ફાઇનલમાં સ્થાન બનાવી લીધું છે. ટોસ હારીને પહેલાં બેટીંગ કરતાં પાકિસ્તાને 20 ઓવરમાં ચાર વિકેટના નુકસાને 176 રન બનાવ્યા હતા. તેના જવાબમાં ઓસ્ટ્રેલિયાની ટીમે 6 બોલ બાકી હતા અને ટાર્ગેટને પુરો કરી લીધો હતો.
Nov 11,2021, 23:27 PM IST
T20 World Cup
કોને મળશે ફાઈનલની ટિકિટ? આજે ઓસ્ટ્રેલિયા અને પાકિસ્તાન વચ્ચે બીજી સેમીફાઇનલ
ટી20 વિશ્વકપની બીજી સેમીફાઇનલ મેચ ભારતીય સમયાનુસાર સાંજે 7.30 કલાકે શરૂ થશે.
Nov 11,2021, 8:00 AM IST
T20 World Cup
T20 World Cup: સેમીફાઇનલમાં ENG vs NZ અને PAK vs AUS વચ્ચે ટક્કર, આ છે કાર્યક્રમ
ICC T20 World: આઈસીસી ટી20 વિશ્વકપ 2021ની ચાર સેમીફાઇનલિસ્ટ ટીમ નક્કી થઈ ગઈ છે. લીગ રાઉન્ડમાં શાનદાર પ્રદર્શન કરનાર ચાર ટીમોએ નોકઆઉટમાં એન્ટ્રી કરી છે. જેમાં ઈંગ્લેન્ડ, પાકિસ્તાન, ન્યૂઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયાનો સમાવેશ થાય છે.
Nov 7,2021, 22:50 PM IST
પાકિસ્તાન vs ઓસ્ટ્રેલિયા
Pak vs Aus: ટેસ્ટ અને ટી20 સિરીઝ માટે પાકની ટીમ જાહેર, સરફરાઝ બહાર
ઓસ્ટ્રેલિયાના પ્રવાસ માટે પાકિસ્તાને પોતાની ટેસ્ટ અને ટી20 ટીમની જાહેરાત કરી દીધી છે. બંન્ને ટીમમાં પૂર્વ કેપ્ટન સરફરાઝ અહમદને તક આપવામાં આવી નથી.
Oct 21,2019, 18:21 PM IST
hassan ali
ફાસ્ટ બોલર હસન અલી ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ટી20 સિરીઝથી બહાર
પીઠની સમસ્યાને કારણે પાકિસ્તાનનો ફાસ્ટ બોલર ઓસ્ટ્રેલિયા સામેની ટી20 સિરીઝથી બહાર થઈ ગયો છે.
Oct 21,2019, 16:02 PM IST
પાકિસ્તાન
સરફરાજ અહમદ પર ગાજ, છિનવાઇ ગઇ કેપ્ટનશિપ, બદલામાં મળ્યા બે નવા કેપ્ટન
પાકિસ્તાન ક્રિકેટ ટીમે આગામી મહિને ઓસ્ટ્રેલિયાના વિરૂદ્ધ ટી20 અને ટેસ્ટ સીરીઝ રમવાની છે. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે આ સીરીઝને જોતાં પોતાની ટીમમાં મોટો ફેરફાર કર્યો ચેહ. તેણે સરફરાજ અહમદ ને ટી20 અને ટેસ્ટ, એટલે કે બંને ટીમોની કેપ્ટનશિપથી હટાવી દીધો છે. અઝહર અલીને અરફરાજની જગ્યાએ ટેસ્ટ ટીમનો કેપ્ટન બનાવ્યો છે.
Oct 18,2019, 16:26 PM IST
ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ પાકિસ્તાન
World Cup 2019 AUSvsPAK: ઓસ્ટ્રેલિયાએ પાકને 41 રને હરાવ્યું
આઈસીસી વિશ્વ કપની 17મી મેચમાં ઓસ્ટ્રેલિયાએ પાકિસ્તાનને 41 રને પરાજય આપીને ટૂર્નામેન્ટમાં ત્રીજી જીત મેળવી છે.
Jun 12,2019, 22:36 PM IST
ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ પાકિસ્તાન
World Cup 2019 AUSvsPAK Live: ડિફેન્ડિંગ ચેમ્પિયન ઓસ્ટ્રેલિયાએ જીત્યું
આઈસીસી વિશ્વ કપ-2019ની 17મી મેચમાં આજે ઓસ્ટ્રેલિયા અને પાકિસ્તાન આમને સામને છે. આ મેચમાં પાકિસ્તાને ટોસ જીતીને પ્રથમ ફીલ્ડિંગનો નિર્ણય કર્યો છે.
Jun 12,2019, 22:39 PM IST
ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ પાકિસ્તાન
world cup 2019: વિશ્વ કપમાં આજે પાકિસ્તાન અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ટક્કર
પાકિસ્તાનની ટીમ બુધવારે જ્યારે આઈસીસી ક્રિકેટ વિશ્વ કપમાં ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ મેદાનમાં ઉતરશે તો તેનો પ્રયત્ન ચેમ્પિયનને પરાજય આપીને જીતની લય જાળવી રાખવાની હશે.
Jun 12,2019, 7:00 AM IST
marcus stoinis
વર્લ્ડ કપ 2019: માર્કસ સ્ટોઇનિસ ઈજાગ્રસ્ત, પાકિસ્તાન સામેની મેચ ગુમાવશે
પાકિસ્તાન વિરુદ્ધ મહત્વની મેચ પહેલા ઓસ્ટ્રેલિયાને મોટો ઝટકો લાગ્યો છે. ટીમનો ઓલરાઉન્ડર માર્કસ સ્ટોઇનિસ ઈજાને કારણે રમશે નહીં.
Jun 11,2019, 19:15 PM IST
PAK vs AUS
વિશ્વ કપ પહેલા ફિન્ચે વિરોધી ટીમોને આપી ચેતવણી
ઓસ્ટ્રેલિયાની ટીમને થોડા સમય પહેલા વિશ્વકપમાં ટાઇટલ રેસની બહાર માનવામાં આવી રહી હતી પરંતુ પહેલા ભારત અને પછી પાકિસ્તાનને વનડે સિરીઝમાં હરાવ્યા બાદ 5 વખતની વર્લ્ડ ચેમ્પિયન ટીમે જણાવી દીધું કે તેને નકારી શકાય નહીં.
Apr 1,2019, 22:27 PM IST
Trending news
Bhavnagar Municipal Corporation
સરકારી તંત્રની અણઆવડતનો નમૂનો આવ્યો સામે, ભાવનગરમાં પહેલા રોડ બનાવ્યો પછી તોડ્યો
Sanjay Nirupam
આટલા ઝડપથી સ્વસ્થ કેવી રીતે થઈ ગયા? સંજય નિરુપમે સૈફ અલી ખાનને પૂછ્યો ગંભીર પ્રશ્ન
Jamnagar
ગુજરાતના ખૂણે ખૂણે 'દાદા'નું બુલડોઝર, ગેરકાયદે દબાણો થઈ રહ્યા છે જમીનદોસ્ત
Anant Singh
બિહારના મોકામાના પૂર્વ ધારાસભ્ય અનંત સિંહ પર અંધાધૂંધ ફાયરિંગ, 60-70 રાઉન્ડ ફાયરિંગ
Ind vs Eng
બોલરોની ઘાતક બોલિંગ બાદ અભિષેક શર્માનું વાવાઝોડું, પ્રથમ ટી20 મેચમાં ભારતની જીત
peanut
ભાજપના બે નેતાઓ આવી ગયા આમને સામને, ધારાસભ્ય અને સહકારી આગેવાન વચ્ચે ટકરાવ
Prayagraj Mahakumbh
પ્રયાગરાજ મહાકુંભમાં જવા માટે ગુજરાતીઓની પડાપડી, લોકોમાં જોવા મળ્યો અનેરો ઉત્સાહ
Budget 2025
10 લાખ સુધીની ઈનકમ ધરાવતા લોકોને મળી શકે ખુશખબર, નહીં લાગે 1 રૂપિયો પણ ટેકસ!
Daughter Wedding
આ પાટીદાર પિતાએ ઉત્તમ ઉદાહરણ પૂરુ પાડ્યું, લગ્નમાં દીકરીને ભેટમાં આપી દેશી ગાય
Rajkot municipal corporation
રાજકોટ મનપાનો અંધેર વહીવટ! 40 વર્ષે ખબર પડી કે કોર્પોરેટરોની ગ્રાન્ટમાંથી 71 કામ થાય