हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
AUS
IND
112/ 1
(25)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
marcus stoinis
Marcus stoinis News
marcus stoinis
'રસોઈયા' ને સાથે લઇને વર્લ્ડ કપ રમી રહ્યો છે આ ખેલાડી, નામ સાંભળીને ચોંકી જશે ફેન્સ
World Cup 2023: વર્લ્ડ કપ 2023 વચ્ચે ખૂબ જ રસપ્રદ સમાચાર સામે આવ્યા છે. ટુર્નામેન્ટની 32 મેચ રમાઈ છે. ભારત અને દક્ષિણ આફ્રિકાની ટીમો 12-12 પોઈન્ટ સાથે સેમિફાઈનલ માટે લગભગ ક્વોલિફાઈ થઈ ગઈ છે. આ દરમિયાન એક ખેલાડી સાથે જોડાયેલા સમાચાર સામે આવ્યા છે કે આ ખેલાડી ટૂર્નામેન્ટમાં પોતાની સાથે રસોઈયાને લઈને રમી રહ્યો છે.
Nov 2,2023, 15:30 PM IST
marcus stoinis
IPL 2023: કોઈ બાર્બી ડોલથી કમ નથી આ ક્રિકેટરની ગર્લફ્રેન્ડ, ફોટા જોશો તો જોતા રહેશો
IPL 2023: ઓસ્ટ્રેલિયા ક્રિકેટ ટીમનો સ્ટાર ઓલરાઉન્ડર માર્કસ સ્ટોઇનિસ IPL 2023માં લખનૌ સુપર જાયન્ટ્સ ટીમનો એક ભાગ છે. માર્કસ સ્ટોઇનિસ તેની વિસ્ફોટક બેટિંગ અને ઘાતક બોલિંગ માટે જાણીતો છે. બીજી તરફ તેની ગર્લફ્રેન્ડ સારાહ જાર્નુક તેની સુંદરતાના કારણે ચાહકોમાં ચર્ચામાં છે.
Apr 21,2023, 13:08 PM IST
marcus stoinis
T20 WC: માર્કસ સ્ટોયનિસનું વાવાઝોડું, શ્રીલંકાને હરાવી ઓસ્ટ્રેલિયાએ મેળવી પ્રથમ જીત
T20 World Cup 2022: ન્યૂઝીલેન્ડ સામે પ્રથમ મેચમાં મોટા અંતરે હાર્યા બાદ ઓસ્ટ્રેલિયાએ શાનદાર વાપસી કરતા શ્રીલંકાને 7 વિકેટે પરાજય આપ્યો છે. આ સાથે યજમાન કાંગારૂ ટીમે પોઈન્ટ ટેબલમાં ખાતું ખોલાવ્યું છે.
Oct 25,2022, 20:27 PM IST
IPL 2022
કેએલ રાહુલ હશે લખનઉનો કેપ્ટન, ફ્રેન્ચાઇઝીએ અન્ય બે ખેલાડીને પણ કર્યા સામેલ
આઈપીએલ 2022ની મેગા હરાજીની ફ્રેન્ચાઇઝીની સાથે ફેન્સ પણ આતૂરતાપૂર્વક રાહ જોઈ રહ્યાં છે. મેગા હરાજી પહેલા બે નવી ટીમ અમદાવાદ અને લખનઉ ફ્રેન્ચાઇઝીએ પોતાના ત્રણ-ત્રણ ખેલાડીઓનું લિસ્ટ સોંપવાનું છે.
Jan 18,2022, 16:48 PM IST
ipl 2020
IPL 2020 DC અને MIના આ ખેલાડીને મળી શકે છે પ્લેઈંગ ઈલેવનમાં તક
આજે શ્રેયસ અય્યરની દિલ્હી કેપિટલ્સ અને મુંબઇ ઇન્ડિયન્સ ની વચ્ચે આઇપીએલ 2020 ની 51મી મેચ રમાવવા જઈ રહી છે. ચેન્નાઈ સુપર કિંગ્સની ગુરૂવારના કોલકાતા નાઈટ રાઈડર્સ પર 6 વિકેટની જીતથી મુંબઇની પ્લેઓફમાં જગ્યા પણ નક્કી થઈ ગઇ. હાલના ચેમ્પિયનના અત્યારે 16 અંક છે અને તેનો નેટ રન રેટ પણ સારો છે. તેનું ટોપ-2માં રહેવું લગભગ નક્કી છે. ત્યારે દિલ્હીને એક જીતીની જરૂરિયાત છે.
Oct 31,2020, 14:31 PM IST
IPL
IPL 2020: KKR અને DCના આ ખેલાડીઓને મળી શકે છે પ્લેઇંગ XIમાં તક
આઇપીએલ 2020 (IPL 2020)ની 42મી મેચ આજે દિલ્હી કેપિટલ્સ (DC) અને કોલકાતા નાઈટરાઇડર્સ (KKR) વચ્ચે રમાઈ રહી છે. દિલ્હીને આજે પોતાના માટે પ્લેઓફનો રસ્તો સ્પષ્ટ કરવાનો છે. ત્યારે કેકેઆરને આ ટૂર્નામેન્ટમાં પોતાની આશા જીવંત રાખવી છે તો શેખ ઝાયદ સ્ટેડિયમમાં અગાઉની હારને ભુલી સારું પ્રદર્શન કરવાનું રહેશે.
Oct 24,2020, 13:41 PM IST
marcus stoinis
વર્લ્ડ કપ 2019: માર્કસ સ્ટોઇનિસ ઈજાગ્રસ્ત, પાકિસ્તાન સામેની મેચ ગુમાવશે
પાકિસ્તાન વિરુદ્ધ મહત્વની મેચ પહેલા ઓસ્ટ્રેલિયાને મોટો ઝટકો લાગ્યો છે. ટીમનો ઓલરાઉન્ડર માર્કસ સ્ટોઇનિસ ઈજાને કારણે રમશે નહીં.
Jun 11,2019, 19:15 PM IST
આઈપીએલ 2019
IPL 2019: મુંબઈ ઈન્ડિયન્સનો ઓસ્ટ્રેલિયન ફાસ્ટ બોલર બેહરનડોર્ફ સ્વદેશ પરત
ઓસ્ટ્રેલિયા ટીમનો વિશ્વ કપ પહેલા કેમ્પ 2 મેથી શરૂ થશે. પૂર્વ કેપ્ટન સ્ટીવ સ્મિથ અને ઓપનિંગ બેટ્સમેન ડેવિડ વોર્નર એક મેચ રમ્યા બાદ રવાના થશે જ્યારે માર્કસ સ્ટોઇનિસ પણ આ કેમ્પ માટે બાદમાં સ્વદેશ પરત ફરશે.
Apr 29,2019, 20:37 PM IST
આઈસીસી વર્લ્ડ કપ 2019
સ્મિથ-વોર્નર આવવાથી વિશ્વ કપ પર ઓસ્ટ્રેલિયાની દાવેદારી થઈ મજબૂતઃ સ્ટોઇનિસ
ઓસ્ટ્રેલિયાને 30 મેથી ઈંગ્લેન્ડ અને વેલ્સમાં શરૂ થઈ રહેલા આઈસીસી વિશ્વ કપ માટે ટાઇટલનું દાવેદાર માનવામાં આવી રહ્યું છે. પાંચ વખતની ચેમ્પિયને આગામી ટૂર્નામેન્ટ માટે પસંદ કરેલી ટીમમાં સ્ટીવ સ્મિથ અને ડેવિડ વોર્નરને જગ્યા આપી છે.
Apr 24,2019, 17:40 PM IST
માર્કસ સ્ટોઇનિસ
VIDEO: ડ્રેસિંગ રૂમમાં એક-બીજા સાથે 'મસ્તી' કરતા પકડાયા સ્ટોઇનિસ અને ઝમ્પ
ઓસ્ટ્રેલિયાની ટીમ આ દિવસોમાં પાકિસ્તાન વિરુદ્ધ વનડે સિરીઝ રમી રહી છે. આ વીડિયો પણ આ સિરીઝ દરમિયાન કેમેરામાં કેદ થયો છે.
Mar 27,2019, 19:43 PM IST
India vs Australia
જ્યારે-જ્યારે સ્ટોઇનિસે બનાવ્યો 50+ સ્કોર, ઓસ્ટ્રેલિયાને મળી હાર
માર્કસ સ્ટોઇનિસે 7 વખત 50થી વધુનો સ્કોર બનાવ્યો છે અને દર વખતે ઓસ્ટ્રેલિયાને હાર મળી છે.
Mar 6,2019, 14:26 PM IST
Trending news
Venus Transit
વર્ષ 2025માં 10 વખત ચાલ બદલશે શુક્ર, આ 3 રાશિઓને બનાવી દેશે કરોડપતિ!
weather update
ઠંડીએ તોડ્યો રેકોર્ડ... હવામાન વિભાગની બરફવર્ષાની સાથે વરસાદની આગાહી
virat kohali
કોહલી-પંત કે ગિલ નહીં... રવિ શાસ્ત્રીએ આ ખેલાડીને કહ્યો 'વન મેન આર્મી'
Somnath-Bhavnagar Highway
નેશનલ હાઈવેની આવી દશા કેમ? 4 વર્ષમાં બ્રિજ બની ગયો જર્જરિત, ભ્રષ્ટાચારનો આરોપ
Panchmahal Police
માત્ર 500 રૂપિયાની લેતીદેતી મામલે થયો મોટો વિવાદ, મિત્રએ જ કરી દીધી મિત્રની હત્યા
Atal Bihari Vajpayee
આ યુવતીને કારણે જિંદગીભર કુંવારા રહ્યા પૂર્વ PM,80 વર્ષ જૂની અટલની અધૂરી પ્રેમ કહાની
KankariaCarnival
કાંકરિયા કાર્નિવલની શરૂઆત, મુખ્યમંત્રીએ કર્યું ઉદ્ઘાટન, જાણો કાર્યક્રમોની દરેક વિગત
SSG Hospital
વડોદરાની સૌથી મોટી સરકારી હોસ્પિટલ બની દેવાદાર, દવાના 13 કરોડનું બિલ ચૂકવવા નથી પૈસા
India first Christmas cake
ભારતની પ્રથમ ક્રિસમસ કેકની કહાની!અંગ્રેજે આપી હતી રેસીપી, જાણો ક્યારે અને કોણે બનાવી
Prohibition
કયા છે દારૂબંધી? પેટલાદમાં હેડ કોન્સ્ટેબલના ઘરમાંથી મળ્યો 240 બોટલ વિદેશી દારૂ