हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
OMA
KUW
92/ 6
(15.3)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
overflows
Overflows News
shetrunji dam
ભાવનગરનો શેત્રુંજી ડેમ ઓવરફ્લો થયો, ડેમના 20 દરવાજા એક ફૂટ ખોલવામાં આવ્યા
Shetrunji dam overflows following heavy rainfall in Bhavnagar; 20 gates opened by 1 ft each
Sep 30,2024, 16:25 PM IST
Bhadar-2 Dam
રાજકોટના ઉપરવાસમાં ભારે વરસાદને પગલે ભાદર-2 ડેમ થયો ઓવરફ્લો ; 5 દરવાજા ખોલવામાં આવ્યા
Bhadar-2 dam overflows following heavy rainfall in upstream areas of Rajkot; 5 gates opened
Sep 28,2024, 16:50 PM IST
Epidemic worsens
વડોદરામાં પૂરના પાણી ઓસર્યા બાદ વકર્યો રોગચાળો, કારેલીબાગ વિસ્તારની ચેપી હોસ્પિટલ દર્દીઓથી ઉભરાઈ
Epidemic worsens after flood waters recede in Vadodara, Hospital in Karelibagh area overflows with patients
Sep 4,2024, 17:20 PM IST
Panam Dam
પંચમહાલ: પાનમ ડેમના 4 દરવાજા 6 ફૂટ ખોલી નદીમાં પાણી છોડાયું, ખેડૂતોમાં ખુશીનો માહોલ
Panam dam overflows following heavy downpour in parts of Panchmahal; 4 gates opened by 6 ft
Sep 2,2024, 18:15 PM IST
Aerial view
પોરબંદર શહેરમાં જળબંબાકારની સ્થિતિ, ભારે વરસાદથી સર્જાયેલી તારાજીના ડ્રોન દ્રશ્યો આવ્યા સામે
Aerial view: Sukhbhadar dam overflows following heavy rainfall in Botad; 4 gates opened
Aug 30,2024, 23:40 PM IST
Low-lying villages
જૂનાગઢઃ વંથલીનો ઓઝત વિયર ડેમ થયો ઓવરફ્લો, વંથલીના અનેક ગામોને કરાયા એલર્ટ
Low-lying villages put on alert as Ozat weir dam overflows following heavy rains in Junagadh
Jul 1,2024, 17:25 PM IST
shetrunji dam
શેત્રુંજી ડેમ ત્રીજી વખત ઓવરફ્લો: કિનારાના ગામડા એલર્ટ પર, નદી બે કાંઠે વહી રહી છે
જિલ્લાના પાલિતાણામાં આવેલ શહેરનો જીવાદોરી સમાન શેત્રુંજી ડેમ પાંચ વર્ષ બાદ સતત ત્રીજીવાર ઓવરફ્લો થયો છે, ડેમ ઓવરફ્લો થતા ડેમના 59 દરવાજા 2 ફૂટ ખોલી દેવામાં આવ્યા છે. ડેમમાંથી વહી રહેલા પાણીનો નજારો જોવા લોકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. શેત્રુંજી ડેમ મહત્તમ સપાટી 34 ફૂટ છે. જે ઉપરવાસની આવકના પગલે તારીખ 21 ઓગસ્ટના દિવસે પ્રથમ વખત છલકાયો હતો.
Aug 30,2020, 19:28 PM IST
surat
સુરતઃ માંડવીનો ગોળધા ડેમ થયો ઓવરફ્લો, ડેમના કારણે વરાહ નદી બે કાંઠે વહેતી થઈ
સુરતઃ ઉપરવાસમાં ભારે વરસાદને કારણે ડેમ ઓવરફ્લો, ડેમ ઓવરફ્લો થતાં ગોળધાના બે ફળિયા થયા સંપર્કવિહોણા.
Sep 12,2019, 18:05 PM IST
surat
ભારે વરસાદના કારણે આમલી ડેમ ઓવરફ્લો, નીચાણવાળા વિસ્તારોમાં ભરાયા પાણી
સુરતમાં ભારે વરસાદના કારણે આમલી ડેમ ઓવરફ્લો થયો છે. ભારે વરસાદના પગલે નીચાણવાળા વિસ્તારોમાં ઠેર ઠેર પાણી ભરાયા છે.
Aug 10,2019, 13:32 PM IST
surat
કયા ગામની સમૃદ્ધિ તાણી ગયું પાણી? જુઓ 'ગામડું જાગે છે'
દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ બાદ પાણી જ પાણી જોવા મળ્યું. જે વિસ્તારમાં પાણી માટે ખેડૂતો પણ ટળવળી રહ્યાં હતાં તેમના ખેતરો પાણીથી ભરાઈ ગયા હતાં. બાકી હોય તો કીમ નદી એવી ગાંડીતૂર થઈ ગઈ કે, અનેક ગામ તહેસનહેસ થઈ ગયા.
Aug 7,2019, 20:35 PM IST
Valsad
ઔરંગા નદીએ ભયજનક સપાટી વટાવી, જુઓ વીડિયો
વલસાડની ઔરંગા નદીમાં ઘોડાપૂર, ઔરંગા નદીએ ભયજનક સપાટી વટાવી.
Aug 3,2019, 17:50 PM IST
Tapi
તાપી: કોઝવે પરથી પાણી વહેતા 20થી વધુ ગામ સંપર્ક વિહોણા
તાપી: મીંઢોળા નદીનો ડેમ 3 ઈંચ ઓવરફ્લો, ડોસાવાડા ડેમની 405 ફૂટ ઉંચાઈ બાદ પણ થયો ઓવરફ્લો. 210 ક્યુસેક પાણી થઈ રહ્યું છે ઓવરફ્લો. ડેમ ઓવરફ્લો થતાં કનાળાનો કોઝવે પાણીમાં ગરકાવ. કોઝવે પરથી પાણી વહેતા 20થી વધુ ગામ સંપર્ક વિહોણા.
Jul 31,2019, 18:10 PM IST
Valsad
ઔરંગા નદીના જળસ્તરમાં વધારો, પૂરની સ્થિતિના પગલે વલસાડને કરાયું એલર્ટ
વલસાડ જિલ્લામાં વહેલી સવારથી વરસાદી વાતાવરણ સર્જાયું છે.સવારથી જ પવન સાથે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે.વલસાડમાં ગઈ કાલના એક દિવસના વિરામ બાદ મેઘરાજા ફરી પધાર્યા છે.જોકે વાહન ચાલકોને પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે.રસ્તા પર પવન સાથેના વરસાદથી લોકોને હાલાકી ભોગવવી પડી રહી છે.
Jul 29,2019, 17:35 PM IST
Valsad
વલસાડમાં ઔરંગા નદીમાં ભરાયા નવા નીર, જુઓ અધિકારીઓએ શું કહ્યું
વલસાડ જિલ્લામાં વહેલી સવારથી વરસાદી વાતાવરણ સર્જાયું છે.સવારથી જ પવન સાથે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે.વલસાડમાં ગઈ કાલના એક દિવસના વિરામ બાદ મેઘરાજા ફરી પધાર્યા છે.જોકે વાહન ચાલકોને પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે.રસ્તા પર પવન સાથેના વરસાદથી લોકોને હાલાકી ભોગવવી પડી રહી છે.
Jul 29,2019, 15:55 PM IST
daman
ભારે વરસાદના પગલે દમણ ગંગા નદી બની ગાંડીતૂર, જુઓ વીડિયો
દમણ: દમણમાં ભારે વરસાદને કારણે મધુવન ડેમમાંથી દમણ ગંગા નદીમાં છોડાયેલા પાણીને કારણે ઝરી કોઝ-વે પર પાણી ફરી વળ્યા.દમણના કચીગામથી ઝરીને જોડતો કોઝ-વે પાણીમાં ગરકાવ થયો. ભારે વરસાદના કારણે રસ્તા પર પાણી ભરાઈ ગયા. જ્યારે બીજી બાજુ સારા વરસાદથી ખેડૂતોમાં ખુશી જોવા મળી છે.
Jul 7,2019, 16:35 PM IST
છોટાઉદેપુર
છોટાઉદેપુરઃ કોઝવે પર પાણી ફરી વળતા રાહદારીઓને મુશ્કેલી, જુઓ વીડિયો
છોટાઉદેપુરઃ ભારે વરસાદને પગલે અનેક વિસ્તારોમાં પાણી ફરી વળ્યા. ભીખાપુરા પાસે કોઝવે પર પાણી ફરી વળતા ભીખાંપુરાની શાળામાં વિદ્યાર્થીઓને અટકાવાયા હતા. ધસમસતા પ્રવાહમાં કેટલાક જીવના જોખમે થઈ રહ્યા છે પસાર.
Jun 29,2019, 14:49 PM IST
Trending news
Boxing Day Test
બોક્સિંગ ડે ટેસ્ટ માટે કાંગારૂઓની નવી ચાલ, આ 19 વર્ષીય બેટરને ટીમમાં કર્યો સામેલ
ગુજરાત
આયો ખુશીના દ'હાડો! ગુજરાતમા પોલીસ ભરતીને લઈ મહત્વના સમાચાર, વિસ્તૃત નોટિફિકેશન જાહેર
France
વર્ષો સુધી અજાણ્યા લોકો દ્વારા પત્નીનો રેપ કરાવનારા હેવાનને મળી 20 વર્ષની સજા
Bharuch
હું મારી દીકરીને જોઈને રોજેરોજ મરી રહી છું... સુરત દુષ્કર્મની ઘટનાના જખ્મ તાજા થયા
Shanidev
30 વર્ષ બાદ મેષ રાશિવાળા પર શરૂ થશે શનિની સાડા સાતી, વર્ષ 2025 કેવું રહેશે તે જાણો
Viral Video
બસંતી કુત્તો કે સામને નાચી, ઠાકુર-ગબ્બરની દોસ્તી થઈ ગઈ, આ AI વીડિયો જોઈ મગજ ચકરાવે ચ
Edible Oil Price
મોંઘવારીના માર વચ્ચે રાહત આપતી મોટી ખબર, આજે ઘટી ગયા સિંગતેલ, કપાસિયા તેલના ભાવ
Hybrid Car
નોર્મલ કાર કરતા હાઈબ્રિડ કાર કઈ રીતે આપે છે વધુ માઈલેજ? 99 % લોકો પાસે નથી જવાબ
vastu tips
સ્નાન કર્યા પછી તરત આ કામ ન કરવું, આ 5 ભૂલ નબળી આર્થિક સ્થિતિનું બને છે કારણ
extramarital affair
પતિનું લફરું હોય તો શું કરે પત્ની? એક્સ્ટ્રા મેરિટલ અફેર સંબંધિત આ કાયદાઓ વિશે જાણો